એક ચારણ જોગમાયા માટે આ સુરવીર રાજાજી ને તેજાજી એ પોતાના દેહ નું બલિદાન આપ્યું અને એક બે નહિ પૂરા સતર સતર સામે લડી ને બલિદાન આપ્યું તે સુરવિરો ને ચારણ નત મસ્તકે વંદન કરે છે જય હો રાજપૂત .. જય હો સુરાપુરા દાદા...
@bharatsarvaiya947811 ай бұрын
Joy ho shurapura Dada Joy ho Danbha Bapu
@vrutikaart Жыл бұрын
jay ho rajaji tejaji.....jay ho dada,,ni jay ho
@govindchandpa2755 Жыл бұрын
દાનભા દાદા ની નિખાલસ વાતો ગરીબાઈમાં જન્મયા છે..જેને પૂજન નથી પણ ભજન છે.... ધન્ય ધરા સુરાપુરા બાપની જે લાગે સર્વ ને આપની. અઢારેય વર્ણ એકજ માનવ સમાજ છે. તેવી ઉમદા વિચારસરણી ને વંદન વારંવાર! બાપુની સાધનાને પ્રણામ:-ગોવિંદ કે ચાંડપા- વડોદરા ના જય માતાજી
@raymalmasaliya7 ай бұрын
ગરીબાઈમાં જન્મ્યા છે મજુરી કરે છે છતાં પણ ફરજિયાત પડે છે ફોર્ચ્યુનર માં ફરે છે વીઆઈપી ગાડી માં એ પણ એક ચમત્કાર કહેવાય મજુર થી ફોર્ચ્યુનર ના લેવાય