વાહ કિરણભાઇ વ્યાસદાદા ને જય ભુરખિયા દાદા સુરનગર ખૂબ પ્રગતિ કરે તેવી ગામ ના સર્વો ને શુભકામનાઓ અને સૌરાષ્ટ્ર ના સર્વો ગામો લીલુડી ધરતી બને🌲🌲🌴🌴🌷🌷🌼🌼🌳🌳
@vishukher95394 жыл бұрын
ગામની અને ગામના લોકોના વ્યવહારની હાલત જોતા જ ખ્યાલ આવી જાય કે આ ગામને ભૂતકાળમાં કેવા શિક્ષકો મળ્યા હશે. ધન્યવાદ દાદા. આપના જેવા શિક્ષકત્વ ના ગુણો અમારામાં પાદુર્ભાવ પામે એ જ યાચના.
@ramtojogi54824 жыл бұрын
દાદા વતી આપનો ખુબ ખુબ આભાર
@vishukher95394 жыл бұрын
ધન્યવાદ.
@dineshvaria48714 жыл бұрын
Himat dada na chrnoma saksat dad vat pranam
@maheshtrivedi18054 жыл бұрын
વાહ મામા તમને કોટિકોટી વંદન સૌને પ્રેરણા લેવા જેવું છે મામા લિ તમારા ભણીયા મહેશ ના પ્રણામ
@ajay.smithapara2564 жыл бұрын
Ha Maru suranagar
@sonaldave91794 жыл бұрын
તમારા video બધા ખુબ સરસ હોય છે હું બધા video જોવ છું.... 👌👌
@TechnicalGambhu4 жыл бұрын
*Jordaar surnagar garvo gamadiyo video*
@umeshprajapti15044 жыл бұрын
Khub khub aabhar ķiran bhai mara gamni mulakat lidhi mara gamna ram bal dham ne tmari senal par lavva badl
@dhirajsinhranawat21944 жыл бұрын
Jay Shree Krishna Kiranbhai.. Wah... Khub Khub sundar... Wah Surnagar village history 🤝
@palakchavada83334 жыл бұрын
Surnagar Gam mast cha Kiran uncal
@ranjanbenkotadiya82344 жыл бұрын
વાહ ખૂબ જ સુંદર👌👌👌અમારા ગામનો પણ વિડીયો બનાવજો કોકિલ કંઠી દીવાળી બેન ભીલ પણ અમારા ગામના છે👌👌👌
@kiritghelani13394 жыл бұрын
Superb information given by kiranbhai. You are superstar of this programme.
વાહ કિરણ ભાઈ વાહ. આધુનિક સમય ના શ્રી ઝવેરચંદ મેઘાણી
@ramtojogi54824 жыл бұрын
મેઘાણી સાહેબ એ તો આપણા સૌ માટે પુજનીય, વંદનીય અને દિશા દર્શક યુગ પુરૂષ છે
@ajaydumraliya27754 жыл бұрын
@@ramtojogi5482 સાચી વાત છે
@sanjaymangukiya8384 жыл бұрын
ખુબ જ સરસ
@ambalalpatel11274 жыл бұрын
Sur nagar..sundar and sur valu...maja avi gayi....
@jatinmavani43944 жыл бұрын
Must kiran bhai 😃😃😃
@Kano_.17994 жыл бұрын
Ha Maru gaam aetle Surnagar ...
@crafterahoo4 жыл бұрын
Khubj saras Kiran bhai
@jadav_mitul4 жыл бұрын
very good very nice work sir remember of history for village 👌👌👌
@amitmaheta39824 жыл бұрын
Kiran bhai supar vidio che padharo mare desh khokhani saheb
@pratikpatel11464 жыл бұрын
Jordar
@ajay.smithapara2564 жыл бұрын
👌👌👌👌suranagar
@missionkrantikari61794 жыл бұрын
Khub saras
@baraiya35494 жыл бұрын
Supar vidiyo
@jatinkathiriya20034 жыл бұрын
Vah kiran bhai vah
@naturelovershayri19914 жыл бұрын
Super 👌👌👌
@kanbikuvar28284 жыл бұрын
Vaw jordar video 👍👍👍
@harshanarigara11544 жыл бұрын
Khubj srs 👌👌
@dipakdodiya43314 жыл бұрын
👌👌👌👌👌
@kalkun0094 жыл бұрын
Really nice... Kiran bhai Please make coverage like this on Kundhada gaam District palitana Bhavnagar 🙏
@narendrapatel944 жыл бұрын
Very Interesting🙂😜 Good Work By Ramto Jogi... Congratulation... Dear Kiran Khokhani..!!!!!
@bhaveshshah6864 жыл бұрын
Khub SARS video
@kishordholiya69124 жыл бұрын
Suparrr kiran bhai👍👍🙏🙏🌹🌹
@Devmurari_Anand.3 жыл бұрын
2:09 👌😃
@santokmodhvadiya37004 жыл бұрын
जय माता जि
@ajay.smithapara256 Жыл бұрын
I love my village ❤
@darshansolanki52174 жыл бұрын
Very nice 👌👌 story Kiran bhai
@happyrathod9214 жыл бұрын
Kiran. Bhai. Aavaj. Saras. Che. Saras. Vidiyo
@lagdhirkamaliya62464 жыл бұрын
👌👌👍
@હસો_અને_હસાવો4 жыл бұрын
જય હિન્દ
@gauravmangukiya18124 жыл бұрын
દડવા રાંદલ ગામ નો વિડીઓ બનાવો👍
@darshansolanki52174 жыл бұрын
Very nice 👌👌
@darshansolanki52174 жыл бұрын
Very good 👍👍
@nitinpandya69384 жыл бұрын
વાહ, ધન્યવાદ કિરણભાઇ આ વિડિયો દ્વારા ઘણી બધી હકારાત્મક અભિગમ સાથેની પ્રવૃત્તિ થઇ શકે તે માટેની જાણકારી મેળવી શક્યાનો આનંદ મળ્યો. એક આદર્શ શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી તે હિંમતદાદાના જીવન પ્રસંગોમાથી સાંભળીને તેમના પ્રત્યે માન-આદર સાથે નતમસ્તક વંદન કરું છું. સુરનગર ગ્રામજનો અને આ ગામના સુરત શહેરમાં રહેતા યુવાનોની પ્રવૃત્તિઓ પણ બિરદાવવી જ રહી. ગામના વડીલોએ નિખાલસતા સાથે આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવી પડે છે તે વાતમાં રંજ પણ છે, ખેતીમાં દેશી ખાતર હોય તો સારું પણ ખેતીમાં માણસોની ખોટ વર્તાય છે.... વગેરે, વગેરે... છેલ્લે ભજનમંડળીનું સંગીત અને આપશ્રીનો ગોહિલવાડી સૂર ........ વાહ, ખૂબ ખૂબ આભાર
@twobrothersgaming00854 жыл бұрын
1st
@અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ4 жыл бұрын
વા ભય વા દેશી સંગીત બહુ સરસ છે
@pmmusic78974 жыл бұрын
*Kiranbhai* Aapno khub khub aabhar. Amara gam maate aavo saras ek video aapva badal ❤️
@shan97584 жыл бұрын
"0
@JNChav4 жыл бұрын
Vah moj padi gyi
@sureshpatel76494 жыл бұрын
👌👌👌
@krushnrabari33704 жыл бұрын
Dear kiranbhai jay mataji
@jayshreeprajapati57554 жыл бұрын
Nice👌👌👌👌👌🤘
@bhagvanbhaibambhaniya58774 жыл бұрын
મસ્ત દેસી અને સરસ
@bhaveshmer67214 жыл бұрын
Maja padi gay
@gopalgosvami1304 жыл бұрын
Saras
@dhavalvaid61524 жыл бұрын
jay mataji kiran bhai sukravar pela avigaya
@ramtojogi54824 жыл бұрын
ગામડાના વિડિયો મંગળવારે
@happyrathod9214 жыл бұрын
Vah. Kiranbhai. Vah. Jay. Jodhalapir
@હસો_અને_હસાવો4 жыл бұрын
સો સો સલામ છે કિરણ ભાઈ
@dhirubhairathod19344 жыл бұрын
Jay mahadev
@kevalsisara39234 жыл бұрын
JAY matagi
@કલ્પેશવાઘાણી-ય2ઝ4 жыл бұрын
ખુબ સરસ વિડીયો
@kiritghelani13394 жыл бұрын
Pl you can also go to vavania. This is near rajkot. Historical city. Bornplace of shrimad Rajchandraji. Pl
@अजमलसिहदरबारशिहोरी4 жыл бұрын
Jay mataji
@ajay.smithapara2564 жыл бұрын
I love my village
@madarsahmahdulqurannagdahr62454 жыл бұрын
🇮🇳🌹🌹🌹🌹વાહ💘💝🌹🌹 સરસ🌹🌹🌹🌹🇮🇳
@rathodvanrajsinh89974 жыл бұрын
કિરણભાઈ મે કે એમ બોરડા સ્કૂલમાં શિક્ષણ લીધેલું છે તે સ્કૂલના તો જેટલા વખાણ કરો એટલા ઓછા છે
@prachiroy14764 жыл бұрын
You are doing great job. It gives to much knowledge.
@prachiroy14764 жыл бұрын
You are doing great job. It gives to much knowledge. You sing Very beautiful ❤️
@makvanamehul96104 жыл бұрын
બાજુ મા સમઢિયાળા ગામ નો વિડિઓ ઉતારો કિરણ ભાઈ plz........🙏🙏🙏🙏🙏
@metaliyadamjibhai55483 жыл бұрын
6ou9
@jyotsnapatel54204 жыл бұрын
I love this song. 🙏🙏
@ashokbhaichadaniya80154 жыл бұрын
જય જય ગરવી ગુજરાત ગીત પણછે
@shetansinghrajput53844 жыл бұрын
Many thanks to the memorial of this history, it is a very beautiful history of Suranagar
@archilmavani98154 жыл бұрын
This is my village
@nathulalanathulala36704 жыл бұрын
એક કરૉડ નૂ મંદિર😱
@ramtojogi54824 жыл бұрын
ગામ એક હોય તો ધારે તે કરી શકે
@nathulalanathulala36704 жыл бұрын
@@ramtojogi5482 સાચી વાત છે કિરણ ભાઈ
@vishalmangukiya58444 жыл бұрын
Thank you Kiran bhai for preparing amazing clip on my village (Surnagar). 👍 હુ ગામ ના તમામ વડીલો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.
@bhaveshmer67214 жыл бұрын
Damrala gam no pan etihas janabo kiran bhai
@gohildharmik91974 жыл бұрын
Rajula taluka nu dungar Gam no video banva vinti
@taruchudasama93024 жыл бұрын
Kiran bhai hu pan Tamara j gam ni chu
@taruchudasama93024 жыл бұрын
માનગઢ ની
@jadav_mitul4 жыл бұрын
manpur ma koi chudasama janita se?
@ramtojogi54824 жыл бұрын
ખુબ ખુબ આભાર આભાર બહેન... ઈશ્વર આપની રક્ષા કરે
@taruchudasama93024 жыл бұрын
Hu Tamara badha video jov 6
@kiritghelani13394 жыл бұрын
Rajchandrji is guru of gandhiji.
@હસો_અને_હસાવો4 жыл бұрын
હિંમતભાઈ ડોક્ટર માનગઢ સોમલ એ તમારું ગામ છે
@ramtojogi54824 жыл бұрын
એ મારા કાકા થાય
@vaghnagbhai65564 жыл бұрын
કિરણભાઈ તમે એક મારા ગામ જામકા નો પણ વિડિયો બનાવો ,. મું_જામકા._ તાલુકો ખાંભા
@manishnakar13884 жыл бұрын
Himat dada ame pn Vyas chhiye kutchi
@parasbhalala55564 жыл бұрын
એક વાર ચિતલ જસવતગઢ ની મુલાકાત લો. તમને મજા પડશે
@StatusKing-iv1jr4 жыл бұрын
Kiran bhai tamara gamnu nan apo
@ramtojogi54824 жыл бұрын
માનગઢ તા.ગારીયાધાર
@bipinitaliya66554 жыл бұрын
માનગઢ
@StatusKing-iv1jr4 жыл бұрын
@@ramtojogi5482 તો તમે સુરત વિડીયો ઉતારવા જતા ને
@mr.ghevariya50794 жыл бұрын
Pachhegam no video banavo ne plz 🙏🙏
@mr.ghevariya50794 жыл бұрын
Banavo ne
@pujanvyas73004 жыл бұрын
Aa song aakhu gai ane muko ne please
@ramtojogi54824 жыл бұрын
રતનવાવ ગામનો વિડિયો જોજો.. એમાં આખું છે
@pujanvyas73004 жыл бұрын
@@ramtojogi5482 thank you sir tamara video khubaz saras ane aajna zamana ne samjan ane shhan shakti ni jarur che je tamara video ma jova male che