સરકારની લોન નહીં ભરનારા ઉદ્યોગપતિને તમે મદદ કરશો પણ આવા હીરા ઉદ્યોગ સામું જોવું જેમાં લાખો માણસોને રોજી રોટી મળે છે હીરા ની પાછળ કાપડ બાંધકામ કરિયાણું તે મને એક લોકો સમાઈ ગયા છે તો આમાં ધ્યાન આપો
@tulsibhaikukadiya4331Ай бұрын
સારામાં સારો ઉદ્યોગ હીરા ઉદ્યોગ છે જેને પ્રદૂષણ રહિત અને હજારો લાખો ને રોજે આપનાર ઉદ્યોગ છે તો તેને કોઈપણ ભોગે સરકારે બચાવવો જોઈએ
@bharatbhailathidadiya7943Ай бұрын
આ ડોફાઓ નું ઝાંટ પણ નાં હલે પબ્લિક નું જે થવાનું હોય તે થાય...😂😂😂
@pravinluhar9385Ай бұрын
Bhopenndra patel ratn kalakar ne su aapshe
@nisargjoshi8416Ай бұрын
time to get IT industry
@mansukhbhaisejani1339Ай бұрын
Sars
@rajeshbhadiyadra4916Ай бұрын
ઉદ્યોગ બંધ થાય તો 3મહિના શુધી એક પગાર નક્કી કરી આપવો ઈ જવાબ દારી કારખાના ના માલિક નિ હોય
@anirudhsinhbhatti5810Ай бұрын
Jarur se Ratna kalakar Mandal
@prabhatbhaidangar4934Ай бұрын
હીરા ના કારખાના ના માલીક પાસે થી પગાર અપાય તો કારીગરો ટકી સકે વર્ષા ના સરેરાશ પગાર નો હીસાબ કરી ને પગાર અપાવો
@vikramsinghzala6826Ай бұрын
Corporate sector Tasha Government temaj NGO Vagere saathe mali ne karigaro na rehabilitation mate prayatna karva joiye
@thakorsa_307Ай бұрын
Hira band thay java jove band krejo amme kya ena par jiviye boycott diamand ✅
@deepaksanghani8022Ай бұрын
Karigar ne sahay malvi joy malik ne nahi
@BhalgamaPareshАй бұрын
નવા ઉદ્યોગ ની સ્થાપના કરો ઉપયોગ પતિ.
@DineshGadhavi-k8pАй бұрын
પ્રથમ તો ગુજરાત સરકાર નો આભાર માનીશ કે તેણે હીરા ઘસુ તરફ જોયું જો સરકાર મદદ કરવા મંગતીજ હોય તો સીધા જે રત્ન કલાકારો સે.તેને મળવી જોઇએ