Surat International Shibir - Part 03 | Gujarati | Science of Mind | Pujya Niruma

  Рет қаралды 351

Dada Bhagwan Music

Dada Bhagwan Music

Күн бұрын

In this video Pujya Niruma is explaining, What is the connection between binding karma and intent with respect to every deed performed today? What is meaning of stealing by medium of mind, body or speech? How should we do pratikraman? What should one do to achieve self-realization? What obstruct a mother to see pure soul in children? When we help children achieve something or become something in their life? How to find and experience God? What is the reason of being separated from family while getting deeper into the Satsang? What is considered as true meditation? When can we get rid of Moha on self and others? How does pratikraman help us? which three forms of knowledge come along with when Tirthankara lords are born? What is the difference between the spiritual discourses given by Dada Bhagwan and other satsangs where devotional songs are sung? What is the true way of helping in the problems of elderly people? How to make the most of free time we get during old age? How should we stay superfluous in our relationship such that our feeling do not get hurt by others? How to get rid of our expectations? How their feeling and expectation, make parents suffer in their old age? How can we bring concentration from constantly distracted mind?
આ વિડીયોમાં પૂજ્ય નીરુમા સમજાવી રહ્યા છે કે, આજે કરવામાં આવતી ક્રિયાની પાછળ રહેલો ભાવ કેવી રીતે કર્મ બાંધે છે? મન, શરીર અથવા વાણીના માધ્યમથી ચોરીનો અર્થ શું છે? આપણે પ્રતિક્રમણ કેવી રીતે કરવું જોઈએ? આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? બાળકોમાં શુદ્ધાત્મા જોવા માટે માતાને શું અવરોધે છે? આપણે બાળકોને કંઈક પ્રાપ્ત કરવામાં અથવા તેમના જીવનમાં કંઈક બનવામાં સહાય ક્યારે કરી શકીએ? ભગવાનને કેવી રીતે શોધી અને એમનો અનુભવ કરવો? સત્સંગમાં ઊંડે ઉતરતા જ પરિવારથી વિખુટા પડવાનું કારણ શું છે? સાચા ધ્યાન કોને કહેવાય છે? આપણે જાત પર અને બીજા પરના મોહથી ક્યારે છુટકારો મેળવી શકીએ? પ્રતિક્રમણ આપણને કેવી રીતે મદદ કરે છે? તીર્થંકર ભગવાનનો જન્મ થાય છે ત્યારે તેઓ કયા ત્રણ પ્રકારના જ્ઞાન સાથે જન્મે છે? દાદા ભગવાન અને અન્ય સત્સંગો જેમાં ભક્તિ ગીતો ગવાય છે તેમાં તફાવત શું છે? વૃદ્ધ લોકોની સમસ્યાઓમાં મદદ કરવાની સાચી રીત શું છે? વૃદ્ધાવસ્થા દરમિયાન આપણને મળેલો સમય કેવી રીતે ગાળવો? આપણા સંબંધોમાં આપણે કેવી રીતે ઉપલક રહેવું કે જેથી આપણી લાગણીઓ દુભાય નહી? કેવી રીતે આપણી અપેક્ષાઓથી છુટકારો મેળવવો? માતાપિતાની લાગણીઓ અને અપેક્ષા તેમના વૃદ્ધાવસ્થામાં કેવી રીતે તેમને દુઃખી કરે છે? આપણે વિચલિત મનમાં એકાગ્રતા કેવી રીતે લાવી શકીએ?
English : www.dadabhagwa...
Gujarati : www.dadabhagwa...
►Now you can listen to the Podcasts on,
Dada Bhagwan Radio: dbf.adalaj.org...
Spotify: dbf.adalaj.org...
Amazon Music: dbf.adalaj.org...
Google podcast: dbf.adalaj.org...
Itunes: dbf.adalaj.org...
Gaana Podcast: dbf.adalaj.org...
Tune in: dbf.adalaj.org...
►Dive into the ocean of Inner Happiness.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
►We bring fresh & new Spiritual videos for you every day.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwa...
►Explore Dada Bhagwan Foundation Online Store
Dada Bhagwan Store: store.dadabhag...
#mind #PujyaNiruma #spiritualpodcast #podcast

Пікірлер: 1
@chanchalmistry3828
@chanchalmistry3828 4 ай бұрын
Jsca🙏🙇🙏🌹
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 7 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 57 МЛН
Dada Bhagvan Song
4:03
D T
Рет қаралды 30 М.
How to Rise in Hard Times | Pujya Gurudevshri Rakeshji
17:18
Shrimad Rajchandra Mission Dharampur
Рет қаралды 94 М.
Bhadran Shibir 2001 Part 6 | Guru | Gujarati | Pujya Niruma
58:57
Dada Bhagwan Foundation
Рет қаралды 17 М.