બધે સરકારી ખતા માં ભાજપ ના જ માણસો નોકરી મા રાખવા મા આવે છે. ક્યાંય પણ ફરિયાદ કરશો કઈ જ વળવા નું નથી.
@AdityaUpadhyay-or3fl7 ай бұрын
મીડિયા નો આ હાલ છે તો સામાન્ય માણસ ની વાત શું કરવું.
@abhiparmarmofficial46467 ай бұрын
Sir godi media Banya tayre AA dasa aavi ne rajput samaj sathe aavo hal thayo ne pan rajput samaj to ladi lese ...
@jotikamakwana51587 ай бұрын
3🎉 @@abhiparmarmofficial4646
@hardevsinhparmar38487 ай бұрын
મીડિયા પણ પબ્લિકની પીડા બતાવતી નથી સાચું કહેતી નથી ત્યારે પબ્લિકને પણ આવું જ દુઃખ થતું હોય છે
@user-jz9uw7no6y7 ай бұрын
Mukesh talks like Koli Patel; like bharat patel. How is he going to write complex laws for the country 🤔?? mukesh can not even speak PURE Gujarati with correct pronunciations. LOL.
@rajendradodiya83787 ай бұрын
હજી સમય છે મીડિયા વાળાઓ,હવે તમારી ઉપર રેલો આવશે.
@CRICKET_LOVER_80557 ай бұрын
હા ચોક્કસ
@arvindthakor56167 ай бұрын
જય માતાજી રોનકભાઈ અત્યાર સુધી ક્ષત્રીય સમાજ સુધી હતુ હવે મીડિયા સુધી આવી ગયુ .
@samip_editz_77 ай бұрын
આપણા ઉપર આવે ત્યારે ખબર પડે છે કે સરકાર કેટલી નીચ કક્ષા નું કામ કરી રહી છે રોનક ભાઈ
@divubhajethwa7967 ай бұрын
💯 right
@rightmike247 ай бұрын
એ ભાઈ પણ ધણિ વાર જોડે ફરે છે😅😅😅😅
@hardikparmar36937 ай бұрын
Ronak bhai ne experience thyo etle bol badlaaya 😂😂😂
@kamleshbambhaniya49477 ай бұрын
સાચું છે ભાઇ
@mahendragadhavi68117 ай бұрын
અંતિમ દિવસો ચાલે છે,થોડી રાહ જુઓ બેસણા માં આવજો.
@dharmendrasinhrana71027 ай бұрын
Himat rakhjo .avase e javana.
@Lalabhai_81437 ай бұрын
આ અંતિમ દિવસો નથી આ તો શરૂઆત છે, ભાઈ હજુ આના થી ભયંકર દિવસો આવશે. શાંતિથી જુવે રાખો. પબ્લીક ને હજુ તો ?
@GHANSHYAMSPATEL7 ай бұрын
મીડિયા પબ્લિક ના દુઃખ ને સાચું ના બતાવે એમાં ભાગીદાર ના બને તો પબ્લિક તમારા દુઃખને ક્યાંથી સમજે હજુ સમય સે સુધારો
@bharatsinhsodha2097 ай бұрын
Sachi vat che
@manubhaiparmar48897 ай бұрын
Ronak bhai sachi vat se
@jethalalvaniya87627 ай бұрын
Ronak bhai kyarthi sachu bolta thaigya?
@lalaluna46537 ай бұрын
મિડિયા મીત્રો ની હાલત આવી હૈય તો અમારા જેવા સામાનય લોકોનુ કોન હસે તે વિચારો
@9kmnewsgujarat3687 ай бұрын
મીડિયા મિત્રો આવેદન પત્ર આપે...
@parmarjaypalsinh49027 ай бұрын
તમને ધક્કો માર્યો તો કેમ થયું તો આ દરબારો ને કેમ થયું હશે
@vasavarajesh1267 ай бұрын
મીડિયા કર્મીઓ એ કલેકટરે ને આવેદન પત્ર આપવું જોઈએ 😂😂😂
@vikramrahevar2097 ай бұрын
જે કોઈ વ્યક્તિ હોય ભલે ને પત્રકાર હોય સવાલ પૂછ્યો તો આજ કરશે.... ખોટા વખાણ કરો બસ બીજું કંઈ નહીં
@bhushan74907 ай бұрын
Reality. મત આપો. કોંગ્રેસ. અથવા. આપ પાર્ટી
@bhaveshkumarparmar78427 ай бұрын
પોલીસને પણ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લેવો જોઈએ
@c.k.parmar88597 ай бұрын
સામાન્ય પ્રજાની શું દશા હશે ?
@A.DJoshi7 ай бұрын
Vah ronakbhai vah
@sM-kv5jw7 ай бұрын
પોતાના પર આવી ત્યારે ખબર પડી જનતા પર શુ નહી થતું હોઈ એ વિચારો
@KansinhNayak7 ай бұрын
સાચી વાત છે નાનાં માણસ સાથે આવું વર્તન થાય છે ત્યારે સાથ સહકાર આપવા માટે કોઈ તૈયાર નથી 🙏
@rajendradodiya83787 ай бұрын
Dhanyvad.
@devrajthakor75957 ай бұрын
કોઈ જવાબ મળશે નહીં રોનક ભાઇ અત્યારે થોડી લોકશાહી ચાલે છે તો તમને જવાબ આપે અત્યારે ગુજરાતમાં ડંડા સાહી ચાલે છે તમારો કોઈ માનવ અધિકાર નથી જો આ માઈક માં વધારે બોલ્યા ને તો ક્યાંક જેલમાં ફિટ થઈ જશો એટલે સાના માના રળી ખાવ
@subhashparmar85677 ай бұрын
અભિનંદન ભાઈ સારા પત્રકારત્વ માટા
@vasantpatel22627 ай бұрын
જય ભવાની
@viralsanghani36517 ай бұрын
અમારી આ હાલત ની જવાબદાર જ મીડિયા છે. હવે એને ખબર પડી કે આવી એમની સાથે પણ થાય.
@Techno00707 ай бұрын
ગુજરાતની આ ચૂંટણીમાં હવે પારદર્શિતા જેવું રહ્યું નથી
@BambaMit7 ай бұрын
ખુબ ખુબ અભિનંદન સાહેબ આપને ખુબ સરસ વાત કરી છે
@mayankp85077 ай бұрын
Good ronakbhai
@islamictv24947 ай бұрын
Sir તમારી ભૂલ તમે ભોગવો....
@kukipravinsinhsolanki3827 ай бұрын
આપની વાત સાચી છે
@valabapuvalabapu65887 ай бұрын
ખરેખર સાચું જ કહ્યું છે
@mmjain40937 ай бұрын
સત્તાધારી નેતાઓ ને અધીન મોટા મોટા સરકારી ઉચ્ચઅધિકારી મજબુર છે ન્યાય આપવા જાય તો નોકરી જાય ને એમને બચાવે તો પત્રકાર પસ્તાળ પડે -આવી ચુટણી છે ભાઈ
@KishorDarji-bn6qr7 ай бұрын
Vaaahhh,saheb❤❤❤
@arif488kazi37 ай бұрын
Great nice speech n perfect reporting great hats off 🎉
@varnikajoshi2307 ай бұрын
Modi ji ka gujrat hai jaha logo ko bolane ki aajadi nahi hai
@dayavadhel17647 ай бұрын
Modiji ko kab ka bharat bhej chuke h. ab wo hamare nhi . UP k jyaada h . Hum to saala pareshaan h usse.
@bharatsinhb.a.vaghela80807 ай бұрын
સાચી હકીકત ઉજાગર કરવા બદલ ધન્યવાદ
@khumanbhupatbhai34717 ай бұрын
Good speech
@kalpeshanand83077 ай бұрын
હવે રોનક ની નીચે રેલો આયો😅
@hardikparmar36937 ай бұрын
100%.... Potana par aave etle bol badlaaya.. Welcome back ronak bhai
@bhushan74907 ай бұрын
મત આપો. કોંગ્રેસ. અથવા. આપ પાર્ટી
@ikeshbhairathava97537 ай бұрын
હાલની મીડિયા પણ સત્તા પક્ષ ની જ વાહ વાહી ઓ કરે છે શું કરવું
@dbliveghoghamba7 ай бұрын
ભાઈ બધા મજબુર છે એ હકીકત છે કોઈ સામું થાય એટલે એને દેશ દ્રોહી ઠરાવી દેવાનું ચલણ છે આ લોકશાહી નથી સરમુખત્યાર શાહી જેવું છે અને એમાં પણ મોદી જી ની નહિ અહીંના સ્થાનિક નેતાગીરી ની લુખ્ખી દાદાગીરી છે પછી મીડિયા શુ બોલે અને કદાચ બોલે અને કોઈ પરિણામ આવે તો તમે લોકો જનતા પણ કોઈ સપોર્ટ નથી કરતા એ પણ એટલી જ સત્ય હકીકત છે માટે કોઈ સાહસ કરી ને દુઃખ વ્હોરવા નથી માંગતા સમજ્યા ભાઈ ઓ
@balvant95007 ай бұрын
હા હવે મીડીયા પણ સાચું બતાવુ જોયીએ નહીંતર હવે રેલો મીડીયા ઉપર આવશે
@latapatel68217 ай бұрын
રાજ્ય ના તમામ મીડિયા એક થય કલેકટર ને આવેદન આપો
@Meinkonhun1237 ай бұрын
સહીબાતકહી
@rajeshkumarmaheta82127 ай бұрын
Salam che ronakbhai
@hardevsinhparmar38487 ай бұрын
હજુ મીડિયા પક્ષના પ્રવક્તા બનો
@raghuvirsinhjadeja6577 ай бұрын
તાનાશાહી.....
@subhashparmar85677 ай бұрын
મુદ્દા ઘણા છે.==શિક્ષણ નુ વેપાર કરણ== ફ્રાન્સ જેવો ધનવાન દેશ છતાં શિક્ષણ ની જવાબદારી સરકાર ની.શુ ભારત ના લોકો ધનાઢય છે.????!!!!!
@bhupendraraj52527 ай бұрын
Jay Mataji..
@jasvantthakor69537 ай бұрын
Sachi vaat se
@hasmukhlalgor67037 ай бұрын
Ronak bhai Saluet છે tamne.
@kanaiyalalchavda15367 ай бұрын
હિટલર સાહી
@bankimchandrrathod7 ай бұрын
Ronak bhai Hero ❤️
@bhavsinhchavda96047 ай бұрын
રોનકભાઈ, નાગા ની પાંચ શેરી સવા સાત શેર ની
@jitendrasarvaiya87207 ай бұрын
True media ABP asmita❤
@nazlinshaikh9657 ай бұрын
😢😢😢😢😢 પોલીસની કાનૂન વ્યવસ્થાની શું વાત કરો છો ભાઈ? તે બિચારા પણ સત્તાધીશો આગળ મજબૂર છે...😢😢😢😢
@LaxmiGoswami-vv7dn7 ай бұрын
Saachi baat chhe ronak bhai very nice ronak bhai good work best story
@DHARMESHPATEL-h6b7 ай бұрын
Ronakbhai we support you.
@chavdaindrajitsinh59227 ай бұрын
Jay Mataji
@shailendrasinhjadeja89397 ай бұрын
Wah ronak bhai wah
@RashmiAgravat7 ай бұрын
Ka have Sachi kahbr padi midiyavada saib tmne
@nilurathva38247 ай бұрын
Ronak bhai thik samaachar aape
@NikulsinhchandravatiNikulsinhc7 ай бұрын
પોતાના ઉપર આવે સે ત્યારે ખબર પડે સે કે આવું થાય સે
@VaghelaKiritsinh-xb8cn7 ай бұрын
Ronakbhai aavedanpatra aapvu joiye
@maheshchaudhari89947 ай бұрын
Sachi vat che sir bjp hatavo padse
@Banshi_Traders7 ай бұрын
થોડીક હજુ વધારે જરૂર છે.
@rajputidarbarisareewholesaler7 ай бұрын
U r right ronak bhai
@Sports-remix147 ай бұрын
આનેજ ગુજરાત મોડેલ કહેવાય છે!😮😮😮😮😮😮😮
@rgv717 ай бұрын
मेरे ख़्याल से लोग अन्याय के बारे में तभी सोचते हैं, जब वह अन्याय स्वयं उनके साथ होता है।
@praal47587 ай бұрын
भाजने बहुत अहम छे
@vlbbodanabodana92917 ай бұрын
Ajej khabar padi
@amrubhai47417 ай бұрын
રોનકભાઈ બરાબરછે
@sentaeducation43807 ай бұрын
સબકા સાથ સબકા વિકાસ😮
@Hardevsinhparmar-r6h7 ай бұрын
Wah ronak bhai wahhh
@raajput43987 ай бұрын
ઠોકો ભાણ પડે 🤣🤣🤣
@mahendrsinhjadav17 ай бұрын
Aa lokshahi na kevay
@Jaiminmehta-o1l7 ай бұрын
People public will justify Soon Namaste namaste 🙏🏻
@KishorDarji-bn6qr7 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤jordar ❤❤❤❤jordar❤❤❤❤❤❤❤
@pareshoza39647 ай бұрын
બીજી ચેનલો ક્યાં છે?
@dbliveghoghamba7 ай бұрын
Chaplusi karva gya hase
@bharatrathod53067 ай бұрын
Joyu Ronak bhai aa loko tanasahi
@kirpalsinhchavdakirpalsinh14277 ай бұрын
Tanashahi
@jadavharsh34907 ай бұрын
Loktantrani hatya kahevay
@subhashparmar85677 ай бұрын
ઓછી બુધ્ધિ ના ભલે ગમે તે કહે પત્રકાર સારુ કામ કરશે જ
@HimanshuBhai-j9q7 ай бұрын
Evm
@JAYTHAKARSERVICES-to1sj7 ай бұрын
બધા ભાજપ ગુલાલ છે ભાઈ
@A.-xyz-abcd-1237 ай бұрын
हवे जागो रौनकभाई अने आ सरकार ना कांड देखड़ो अने आ सरकार नी बीजी घणी बधि मिडिया छे इ चापलूसाइ करें छे
@cahirenshah35027 ай бұрын
Ronakbhai challenge accept kari lo
@chauhannarendrasinh78417 ай бұрын
આતો વિકાસ છે
@kkvastukkalp29857 ай бұрын
Ego
@bharatbhadli7 ай бұрын
Barobar che tame ane layak j cho
@lerajithakor99177 ай бұрын
તમારે આ જરૂર છે
@hareshthalesha95117 ай бұрын
ખંભે.લયફરો
@yogendrasolanki37997 ай бұрын
Badha upaar chalse pan Amara ronakbhai bhai upar nahi
@rajsha12547 ай бұрын
🙏🙏Jago midiay jago🙏🙏
@mahendrarajyaguru37937 ай бұрын
Hava mediya ni a halt cha lokshahi dabavi dava ni.mansikta hava jan andolan thi sata dhisho na ukhadi fakvano samay avyo cha❤
@એભાલીલા7 ай бұрын
એક
@jadejanarendrasinh37757 ай бұрын
આપ સાચા છો
@Vinuparmar-vb3yu7 ай бұрын
શાબાશ રોનક ભાઈ
@rameshchachiya86677 ай бұрын
આ તમારી હીમત સલામ રોનક ભાઈ ક્યારે સત્ય બોલો તો પ્ર ત્ર કાર ઉપર વિસવાસ રહે