Surendranagar ના આ ખેડૂત દ્રાક્ષમાંથી કેવી રીતે લાખો રૂપિયા કમાય છે?

  Рет қаралды 21,222

BBC News Gujarati

BBC News Gujarati

Жыл бұрын

#gujaratinews #surendranagar #farming
સુરેન્દ્રનગરના આ ખેડૂતે પરંપરાગત ખેતીની હટીને દ્રાક્ષની ખેતી કરવાનું નક્કી કર્યું અને આજે તેઓ પાંચ વિઘામાંથી 12 ટન જેટલી દ્રાક્ષનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. આ વિસ્તારમાં મોટા ભાગે કપાસ, જીરું, મગફળી સહિત દાડમ અને જામફળની ખેતી વધુ થાય છે. આ પંથકમાં દ્રાક્ષની ખેતી કરવી એ ખૂબ જ પડકારજનક છે. પરંતુ શાંતિલાલે કપાસની ખેતી છોડી દ્રાક્ષની ખેતી કરવાનું શરૂ કર્યું.
વીડિયો : સચીન પીઠવા / સુમિત વૈદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 15
@kishorbhai9142
@kishorbhai9142 Жыл бұрын
કયા ગામમાં ખેતી કરવામાં આવે છે આપનો નંબર જણાવશો
@ramzanalijariya2472
@ramzanalijariya2472 Жыл бұрын
સરસ જય કીશાન
@rafikipli112
@rafikipli112 Жыл бұрын
Good
@gabushivaraj9281
@gabushivaraj9281 7 ай бұрын
ક્યાં ગામમાં દ્રાક્ષ નુ વાવેતર છે
@jayharpaldadadigital1782
@jayharpaldadadigital1782 Жыл бұрын
આની ખેતી કરવા દ્રાક્ષ ના રોપા કેટલાં જોવે એકરે
@artwithheart57
@artwithheart57 Жыл бұрын
Ha comical valu khavdavo badhu 😀😃😄😂🤣😂🤣😂
@patelmanoj456
@patelmanoj456 Жыл бұрын
Farmer number moklo
@realboy0092
@realboy0092 Жыл бұрын
Amuk nugrina khedutone aa bhai pasethi sikhvani jarur chy bakito royaaj karey paisa nathi paisa nathi kyarey 2 ruppiya kg pyaz laine 100 ma vechey toi Rove vaah
@jayeshayar1804
@jayeshayar1804 Жыл бұрын
Tu khedut so??
@p.t.thuletiya5542
@p.t.thuletiya5542 Жыл бұрын
Tu taru kam kar bhai... Vadi a naka valva aav to kbr pade... Bolta pehla thodok vichar kar...
@jayeshayar1804
@jayeshayar1804 Жыл бұрын
@@p.t.thuletiya5542 huye khedut j sv mota etle to ene pusu sv. Eno msg su se .. kem Jane emnn paki jato hoy Pak .. dungri na khedut ne atyare rdva no varo aayvo aaje 1 bhai dungri bhri yard ma gya. Bhada na ye thya ny sama Deva pyda.. aa su kye jo nugrina khedut mtlb????????
@p.t.thuletiya5542
@p.t.thuletiya5542 Жыл бұрын
@@jayeshayar1804 e to vadil khedut no dikro hoy e j samji sake Aava no samji sake
@user-yc5hc4vv8u
@user-yc5hc4vv8u 11 ай бұрын
આપને ત્યાં દ્વાક્ષની કલમ મળે છે? આપનું સરનામું કે મોબાઇલ નંબર આપશો
@dharmendrasinhzala2582
@dharmendrasinhzala2582 Жыл бұрын
Surendranagar ma Kiya gam chhe janvo khotu chhe aa
@arjundewasi9336
@arjundewasi9336 Жыл бұрын
Good
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН