Рет қаралды 42,801
રોજ નવા અપડૅટ ની માહિતી માટે ચેનલ ને સબસ્કાઇબ કરો.
-----------------------------------------------------------------------------------
TITLE : SUTREJ GAME JAGTI BETHI
SINGER : LILADHAR VADHIYA
LYRICS : HARSUKH VADHIYA
MUSIC BY : NARENDRA RAO
POSTER BY : DIXIT SUDRA
SPECIAL THANKS:
JAYNTILAL D. KATELIYA | NATHALAL G. KATELIYA
Email :. ldvadhiya07@gmail.com
KZbin :. www.youtube.co....
FACE BOOK :. / ldvadhiya_fo. .
INSTAGRAM :. / ldvadhiya_
Category
People & Blogs
Singar : liladhar vadhiya
Writer : harsukh vadhiya
ગીત ના શબ્દો.........
હે..રખવાડી છે. હંસ મોર ની
......જોગમાયા. મંમાઈ...(2)
સૂતરેજ ગામે. જાગતી બેઠી...
...મહામાયા. મંમાઈ...1+1+1
હે..સરજ ગાતા. છેલણ આવે...
...આવે તારે દ્વાર...(2)
પ્રસનાવાળા મઢ વાળી,
.. કરજે બેડો પાર. 1+1
સૂતરેજ ગામે. જાગતી બેઠી...
...મહામાયા. મંમાઈ...1+1
હે..જેન્તીઆતા. આરતી કરે...
પરગટ ત્યાં પૂજાઈ...(2)
લાલ કમળ ની પાતરી થાયે .
તારા. મઢ ની માય.. ..1+1
સૂતરેજ ગામે. જાગતી બેઠી...
...મહામાયા. મંમાઈ...1+1
હે..નાથા આતા ના આશિષ લેતાં...
વંશ સુથાર ની નાત....(2)
કરજે તું સહાય એની ...
માન સરોવરી માત.....1+1
સૂતરેજ ગામે. જાગતી બેઠી...
...મહામાયા. મંમાઈ...1+1
હે...આવ્યા. આસો ના નોરતાં માઁ નો...
ગરબો ઝાકમઝોળ....(2)
હોમ હવન ને નિવૈદ કરે...
....મંમાઈ તારા બાળ 1+1
સૂતરેજ ગામે. જાગતી બેઠી...
...મહામાયા. મંમાઈ...1+1
હે. અખંડ જ્યોતિ. માઁ ના મઢ માં...
ધૂપ પાંદડીયો થાઈ....(2)
પઢીયાર તારી સેવા કરે....
...શંખ શેલુ..સોહાઈ...1+1
સૂતરેજ ગામે. જાગતી બેઠી...
...મહામાયા. મંમાઈ...1+1
હે...લાખો વંદન ઝાલણ તુને..
.....લાવ્યા મંમાઈ. સાથ....(2)
આપી સરવાણી સામવેદ ની...
...વંશ સુથાર ને હાથ....1+1
સૂતરેજ ગામે. જાગતી બેઠી...
...મહામાયા. મંમાઈ...1+1
હે...દર્શને આવે. ગોઠી તારા..
....રાખો ચરણે આઈ...(2)
બાળ હરિ વિનવે માતાજી..
મહેર કરો મંમાઇ....1+1
હે...માળી મહેર કરો મંમાઇ 1+1
હે...માળી.....મેહર....કરો...મંમાઇ.......
🙏પ્રેમ સે બોલો મંમાઇ માત ની જય🙏