તમે સંસ્થા પાસે થી, આવી રીતે તમારા વાતો મુકવા માટે પરવાનગી લીધી છે.... ??? પરવાનગી વગર કામ કરવુ ગુનો બને છે.....
@s.barevadiya21803 ай бұрын
એક સનાતની હિંદુ હોવાથી આપણાં હિંદુ ભાઈઓ-બહેનો આપણાં શાસ્ત્રોમાં રહેલ રહસ્યો જાણી શકે તેમજ ભવ્ય ઐતિહાસિક વારસાનું ગૌરવ અનુભવી શકે તેવાં ઉમદા હેતુથી આપણાં શાસ્ત્રના આધારે વાંચન ,પાઠ કે નિરૂપણ કરું છું...વળી, સ્વામિનારાયણના સત્સંગી હોવાથી સાંપ્રદાયિક ગ્રંથ વાંચીને તેનું નિરૂપણ કરી હું મારા વિચારો મૂકું છું...આ બાબતે અન્ય સંપ્રદાયના વિચારો કે મત જુદાં હોય શકે...કોઈ વ્યક્તિ કે સમુદાય વિવાદ ઊભો ન કરે તે સારુ Only for BAPS Satsangi લખું છું...બાકી upload કરેલ વિડીઓ તો જગજાહેર છે...આ માટે કોઈ સંસ્થા પ્રત્યક્ષ કે પરોક્ષપણે જવાબદાર નથી...આપશ્રીની જાણ સારુ... ધ્યાન દોરવા બદલ આભાર...જયાં પણ આપશ્રીને જરૂર જણાય ત્યાં અવશ્ય મારું ધ્યાન દોરશો તો મને ગમશે...જય સનાતન
@101dhaval3 ай бұрын
@@s.barevadiya2180 સંસ્થા એનુ कार्य કરે જ છે. તમને જો ઈચ્છા હોય તો તમે પોતાના મિત્રો, સંબંધી ને ખાનગી મા જોઈએ તે માહિતી આપી શકો છો. આપણે આપણી પોતાની જાહેરાત માટે સંસ્થા ના પુસ્તકો નો ઉપયોગ ના કરવો જોઈએ.
@101dhaval3 ай бұрын
@@s.barevadiya2180 મે તમને કાંઇક કીધું હતું તે ક્યાં
@101dhaval3 ай бұрын
@@s.barevadiya2180 મને લાગે છે કે તમે સુરત મંદિર ના કોઠારી સ્વામી, સંત નિર્દેશક અને સંસ્થા તરફથી आज्ञा લીધી લાગે છે.... હુ પણ BAPS નો જ સત્સંગી છુ. ઘણા બધા ज्ञानी હરિ ભક્તો ને ઓળખું છુ, પરંતુ તેઓ પોતાના સ્વાર્થ કે જાહેરાત માટે , સંસ્થા ના નિયમ વિરુદ્ધ કામ નથી કરતા જોયા...