Swaminarayan Sampraday vishe 18 prasano / સ્વામિનારાયણ સંપ્રદાય વિષે 18 પ્રશ્નો

  Рет қаралды 27,545

Bhuj Mandir

Bhuj Mandir

3 жыл бұрын

Click Subscribe for upcoming Kirtans, Kathas, Dhuns and Live Streams.
nnd.link/yt-subscribe
Follow us on our Social Media Platforms:
Facebook: nnd.link/facebook
KZbin: nnd.link/youtube
Soundcloud: nnd.link/soundcloud
Instagram: nnd.link/instagram
WhatsApp: nnd.link/whatsapp
Twitter: nnd.link/twitter
Website: www.swaminarayan.faith
#swaminarayan #bhujmandir #narnarayan #ghanshyam #radhakrishna #dev #swami #narayan #maharaj #darshan #kirtan #katha #dhun #mahamantra

Пікірлер: 58
@user-td7qw4qg4t
@user-td7qw4qg4t 9 ай бұрын
Jay shree Swaminarayan 🙏🙏🙏🙏🙏
@jagadishchauhan37
@jagadishchauhan37 6 ай бұрын
ॐ जय श्री स्वमिनारायण भगवान 🌹🙏🏻🌺
@dasharthjikanaji1681
@dasharthjikanaji1681 Жыл бұрын
અઢાર પુરાણ, ચાર વેદ, અેકસો આઠ ઉપનિષદ, રામાયણ, મહાભારતમ,જય સનાતન ધર્મ
@siddharthbhatt9473
@siddharthbhatt9473 11 ай бұрын
ખૂબ સરસ આ 18 પ્રશ્નો ના જે આપે જવાબ આપ્યા એ પરથી 100% એ ફલિત થાય છે કે 1) સ્વામિનારાયણ(ઉદ્ધવ) એ સંપ્રદાય નું નામ છે. 2) આ સંપ્રદાયની સ્થાપના શ્રીઘનશ્યામ પાંડે પાછળથી દીક્ષા પછી સહજાનંદજી તરીકે ઓળખાયા એમણે કરી છે. 3) આ શ્રીઘનશ્યામ પાંડે પોતે સામવેદી બ્રાહ્મણ છે, અને એમનું ગોત્ર પણ છે. 4) એમના ઇષ્ટદેવ શ્રીકૃષ્ણ છે. તો આ સાવ સાચી માહિતી બતાવે છે કે પૂ.શ્રીસહજાનંદજી એ સંત હતા, ભગવાન નહીં. માટે સ્વામિનારાયણ ભગવાન જેવું કંઈ છે જ નહીં, કે નથી શ્રીસહજાનંદજી એ આવો કોઈ દાવો કર્યો, તો મારી આપ સૌ વૈષ્ણવો ને વિનંતી છે કે જય શ્રીકૃષ્ણ જ બોલો ને સર્વ સનાતની પંચદેવો ની વિધિવત પૂજા કરો અને આ એક નવનામ નું બ્રાન્ડિંગ બંધ કરી સનાતન ધર્મ ને તોડવાનું કામ બંધ કરો. બ્રહ્મા-વિષ્ણુ-મહેશ(આમનું કોઈ ગોત્ર નથી) જ પરમાત્મા નું સાચું સાકાર સ્વરૂપ છે ને મૂળ નિરાકાર સ્વરૂપ મહાદેવજી શિવ છે, કેમ કે શિવલિંગ(ભગવાન શિવ નું પ્રતીક) ના પૂજન થી ત્રણેય દેવાની પૂજા થઈ જાય છે.
@sharadbhaisoni9286
@sharadbhaisoni9286 9 ай бұрын
સિદ્ધાર્થભાઈ...ખૂબ સરસ જવાબ આપ્યો તમે,,જય શ્રીકૃષ્ણ,જય શ્રી રામ,હરહર મહાદેવ.... ૐ નમો નારાયણ.
@DeepaliBa_Rajput
@DeepaliBa_Rajput Ай бұрын
Shree Krishna bhagwan nu gotra NTU ??? Ramchandra bhagwan nu pn gotra natu Kem sachu ne ame koi kul gotra ma janm to lidho
@DeepaliBa_Rajput
@DeepaliBa_Rajput Ай бұрын
Bhagvan avtar dharan kre tyre samany manushy ni jem kul gotra badhu j hoi je kul gotra ma janm dhare a kul gotra na badha j nitiniyam nu sudha rite paln kre che bija ne sukhadave che atle dharm samjo sanatan dharm samjo pachi samji vichari bolo
@siddharthbhatt9473
@siddharthbhatt9473 Ай бұрын
અરે બેન... ભગવાન નું પ્રાગટ્ય હોય જન્મ ન હોય પરંતુ, ભગવાન ને આપણે કૃપાળુ-દયાળુ તરીકે ઓળખીએ છીએ એ કેમ કારણ કે સંસાર ના પ્રાગટ્ય થી લઈ આજ દિન સુધી કેટલાયે તમારા-મરા જેવા એમના ભક્તો એ તપશ્ચર્યા/ભક્તિ કરી છે અને મન ની અંદર જુદી જુદી મનોકામના રાખી હોય એમાં કેટલાયે ભક્તો એ ભગવાન ને પુત્ર રૂપે પામવાની મનોકામના રાખી ભક્તિ/તપ કર્યા છે તે તપ ના ફળ સ્વરૂપે ભગવાન તેમને ત્યાં તમના કુલમાં પ્રગટે છે અને તેમનું બધું ગોત્ર-નીતિ-નિયમ સ્વીકારે છે, અંરલે લીલા પૂર્ણ થતાં પોતાના મૂળસ્વરૂપના દર્શન કરવી પછી લીલા સંકેલે છે. એટલે આપણ ને જે એમના ગોત્ર-વંશ લાગે છે તે ખરેખર છે નહીં પણ ભક્તિની લાજ રાખવા ભગવાન જેતે ભક્ત ના ગોત્ર-વંશ નો સ્વીકાર કરે છે. અને ક્યારે કયા યુગમાં ભગવાન નું ક્યાં અને કોના ઘેર પ્રાગટ્ય થશે તે પણ શાસ્ત્રમાં અગાઉ થી કહી દીધેલ છે, એ પ્રમાણે જ પ્રાગટ્ય થશે, કલિયુગ માં ભગવાન કલ્કિ રૂપે જ પ્રગટશે એ પહેલાં બુદ્ધ(અંશાવતાર) કૃષ્ણ(પૂર્ણવતાર) સ્વરૂપે આવ્યા હતા. હવે આ સ્વામિનારાયણ ની બધી જ વાર્તાઓ અને એના સંદર્ભ ખોટા છે, એ લોકો જે જે પુરાણ ના સંદર્ભ આપે છે તે બધાજ પુરાણો ઓરીજીનલ લઈ આપ બેસો અને જાતે અધ્યયન કરો અને અનુવાદ પણ જાતે કોઈ સારા જાણકાર બ્રહ્મણ પાસે કરવો એટલે બધીજ પોલ ખુલી જશે, જો આપને કોઈ જાણકાર ન મળે તો કોઈપણ શંકરાચાર્ય પીઠ નો સંપર્ક કરો ત્યાં તમને આર્ષવિદ્યા ના ખરા જાણકારો મળશે કે જે એક માત્ર સાચું પ્રમાણ છે તે અભ્યાસ કરો એટલે દૂધનું દૂધ અને પાણી નું પાણી થઈ જશે. સર્વનું મૂળ છે મહાદેવજી એટલે એમનેજ ભજો જેમનું કોઈ જ ગોત્ર નથી કે મહાદેવજીનો પૂર્ણ અવતાર શક્ય નથી. હર હર મહાદેવ...👍
@palvd
@palvd 10 ай бұрын
સાંભળી ને બધા ઊંધા થઇ જાઓ
@kirtanjodhpura2960
@kirtanjodhpura2960 2 жыл бұрын
Jai Swaminarayan 🇦🇹📿
@reemadesai8532
@reemadesai8532 10 ай бұрын
Sahjanand swami asked his followers to worship Sri Krishna Bhagwan. But none of followers followed
@kapilboricha
@kapilboricha 6 ай бұрын
ઉદ્ધવ સંપ્રદાય થી સ્વામિનારાયણ સંપ્રદાય ક્યારે, કોણે,અને શા કારણે કર્યો, આશા છે કે આ પ્રશ્ન નો ઉત્તર મલશે 🙏🙏🙏
@nitinrathod72
@nitinrathod72 3 жыл бұрын
Jayswaminarayan
@dikpalsinhjadeja1134
@dikpalsinhjadeja1134 Жыл бұрын
Jay Swaminarayan 🌼
@pratikpatel3191
@pratikpatel3191 2 жыл бұрын
Jay Swaminarayan
@kalpeshsomaiya9464
@kalpeshsomaiya9464 2 жыл бұрын
🙏JAY SWAMINARAYAN 🙏
@rupeshbhudiya1568
@rupeshbhudiya1568 3 жыл бұрын
Jay swaminarayan
@kalpeshsomaiya9464
@kalpeshsomaiya9464 2 жыл бұрын
🇦🇹JAY SWAMINARAYAN 🇦🇹
@vishalpatel1200
@vishalpatel1200 10 ай бұрын
Swaminarayan bhagvan sarvopari kaho chho e Kai rite. Barabar janya lagta nathi. Jan hoy etali Katha karay.
@pratyushupadhyay9131
@pratyushupadhyay9131 3 жыл бұрын
❤️ Jay Shree Swaminarayan 🌹
@MRRohit-ro8hn
@MRRohit-ro8hn Жыл бұрын
Jay shree Swami Narayan Bhagwan Purn Purshottam 🙏 Jay shree uddhav sampraday jay shree krishna
@harshpariek5174
@harshpariek5174 Жыл бұрын
Jay shree Krishna Jay swaminarayan
@dalpatthakor7869
@dalpatthakor7869 2 жыл бұрын
JaY Swaminarayan
@ghanshyambhaikhandival3055
@ghanshyambhaikhandival3055 10 ай бұрын
जय स्वामीनारायण
@binitatailor9420
@binitatailor9420 Жыл бұрын
Jay Shree swaminarayan
@ChandKanabar
@ChandKanabar 10 ай бұрын
Jay Shree Swaminarayan
@kokibenpatel8600
@kokibenpatel8600 10 ай бұрын
Jay swaminarayan 🎉🎉🎉🎉🎉
@kanaiyalalpatel9887
@kanaiyalalpatel9887 10 ай бұрын
જય શ્રી સ્વામિનારાય નમઃ
@rohitraghuvanshi3994
@rohitraghuvanshi3994 3 жыл бұрын
Jay swaminarayan🙏
@pateldhrmishthaben2546
@pateldhrmishthaben2546 10 ай бұрын
જય. સ્વામિનારાયણ
@parmar1565
@parmar1565 10 ай бұрын
Ahiya sahajanaj swami khud kahe che ke ae bhagwan shree krishna na upasi che ane shiksha patri mato varamvar kahe che to pachi tame loko Shree Krishna ne padta muki aa sahjanand Swami no upasana no navo marg kadhiyo che
@MaskedOwl416
@MaskedOwl416 Жыл бұрын
India's map is wrong.
@jayshivbhimani
@jayshivbhimani 3 жыл бұрын
Jay Shree Swaminarayan 🙏
@ddjadeja8086
@ddjadeja8086 10 ай бұрын
Jay ho ladudi das tame badha brain wash loko chho
@bhailuish
@bhailuish 2 жыл бұрын
સહજાનંદ મહારાજે જાતે કહ્યું કે એમના ઇસ્ટ રાધા કૃષ્ણ છે એનો મતલબ કે એ સહજાનંદ e કોઈ અવતાર નથી એટલે અવતારી તો હોવાનો પ્રશ્ન જ નથી. માત્ર કૃષ્ણ ભક્તિ કરો જય શ્રી કૃષ્ણ
@monarkprajapati3436
@monarkprajapati3436 Жыл бұрын
સ્વામિનારાયણ ભગવાન આ પર થી સિખવાડિયું પોતે ભગવાન હોવા છતાં એ મનુષ્ય ધર્મ પ્રમાણે કુળદેવ ને માને છે. જેમ કૃષ્ણ ભગવાન ના પણ કુળદેવ હતા એને પણ ગુરુ ધર્મ નિભાવ્યો છે. વચનામૃત :- સ્વામિનારાયણ ભગવાન ને ભગવાન ન માનવા એ તો દ્રોહ કર્યો કેવાય જ પરંતુ જો બીજા અવતાર જેવા માન્યા તો પણ દ્રોહ કર્યો કેવાય.
@bhailuish
@bhailuish Жыл бұрын
@@monarkprajapati3436 🤣🤣🤣 જાતે જ કહી દીધું કે ભગવાન ના માનવા બાકી શાસ્ત્ર માં તો સહજાનંદ નો ભગવાન કે અવતાર તરીકે કોઈ ઉલ્લેખ જ નથી. એતો માત્ર કૃષ્ણ ના દાસ ચરણ સેવક સમાજસેવી સંત માત્ર હતા
@sanketjoshi3976
@sanketjoshi3976 Жыл бұрын
Jay shree krishna 🙏🙏 Jay swaminarayan 🙏🙏
@nikunjsavani7187
@nikunjsavani7187 Жыл бұрын
Khabar na padti hoy to bijane Salah na aapo avtar na avtari che ok tme na mano to ky ny ame to maniye j chhiye
@bhailuish
@bhailuish Жыл бұрын
@@nikunjsavani7187 તને ભાન ન પડતું હોય તો ના બોલ શાસ્ત્ર માં સહજાનંદ નો કોઈ ઉલ્લેખ નથી ભગવાન નથી કે અવતાર નથી તો અવતારી કઈ રીતે હોઈ શકે? સહજાનંદ માત્ર કૃષ્ણ ના દાસ એવા સમાજસેવી સંત માત્ર હતા
@harsukhbhaisakariya2131
@harsukhbhaisakariya2131 11 ай бұрын
ટકાને બોલતા નથી આવડતું
@Hetansh_Patel-ud1rg
@Hetansh_Patel-ud1rg 10 ай бұрын
Ramkrushn ના ગોત્ર નથી?
@DineshPatel-xj4jx
@DineshPatel-xj4jx 10 ай бұрын
Sarvopari bhagvan swaminaryan hamar istdev he hamara dil me se koi nahi nikal saktahe dusra sabka sanman kartyheor pujty he lekin bap ek swaminaryan
@balsabha123
@balsabha123 Жыл бұрын
Jay swaminarayan
@kamleshpatel8286
@kamleshpatel8286 3 жыл бұрын
Jay Shree Swaminarayan
@devvihariswami1080
@devvihariswami1080 3 жыл бұрын
Jay Swaminarayan
@balsabha123
@balsabha123 Жыл бұрын
Jay swaminarayan
@prakashgovindbhaidevaliya8976
@prakashgovindbhaidevaliya8976 3 жыл бұрын
Jay Shree Swaminarayan
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 57 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 43 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Sacho satsangi kone kehvay?  janmangal Swami
29:46
Gyanvani
Рет қаралды 6 М.
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 57 МЛН