વડતાલ ના લક્ષ્મીનારાયણ દેવની ચમત્કારીક યુગલ મુર્તિ નો ઇતિહાસ || Vadtal Lakshminarayan Dev History

  Рет қаралды 181,127

swaminarayan Charitra

swaminarayan Charitra

3 жыл бұрын

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... વડતાલ ધામ મા બિરાજમાન, શ્રી લક્ષ્મીનારાયણ દેવ ની યુગલ મુર્તિ નો ઇતિહાસ આપણે સૌ આ વીડિઓ મા સાંભળીએ. આ મુર્તિ લેવા મહારાજે નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી ને વડોદરા મોકલ્યા હતાં. સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી વેશે જ્યારે વડોદરા પધારેલા ત્યારે અમીચંદ નામના વણિક ના ઘરે મહારાજે આ અદ્ભુત મુર્તિ ને જોયેલી. એટલે મહારાજ ને એ ખ્યાલ હતો કે મુર્તિ વડોદરા છે. પછી સંતો મહારાજ ને વણિક નું નામ પૂછવું ભુલી ગયા હતાં. અને મહારાજે મુંઝાયેલા સંતો ને સ્વપ્ન મા દર્શન આપી વણિક નું નામ અને ઘર બતાવેલું. આ નારાયણ ભગવાને પોતાના આયુધ જાતે ફેરવી લીધા હતા. આવી અદ્ભુત મ, નયનરમ્ય, પુરાતનની પ્રસાદી ની આ મુર્તિ છે. આપણા મોટા ભાગ્ય કે આ મુર્તિ ના દર્શન નું સુખ આપણને મળે છે. મહારાજ એ વખતે એમ બોલ્યા હતાં, કે લક્ષ્મીનારાયણ દેવ કેરીનો રસ જમવા માટે આ ચરોતર મા બિરાજમાન થયા છે. જે દરેક ની મનોકામના પુર્ણ કરશે.
સંદર્ભ ગ્રંથ:- આચાર્યશ્રી વિહારીલાલજીમહારાજ કૃત હરીલીલામૃત, કળશ-૮, વિશ્રામ-૧૨
#swaminarayanbhagawan #swaminarayanmandir #swaminarayankirtan #swaminarayankatha #swaminarayanCharitra #swaminarayanbhajan #swaminarayanprabhatiya #vadtalMandir #kalupurmandir #bhujMandir #harikrushnaMaharaj #gurukul #ekadashiKatha #GujaratiKatha #vachnamrut #bhaktachinatamani #nandmala #harililamrut #satsangijivan #shikshapatri #nishkulanandkavya #sardharKatha #NandSant #nandSantJivanKavan #nandSantAkhyan #brahmanandswamikirtan #premanandswamiKirtan #nishkulanandSwamikirtan #kirtanVivechan #muktanandswamikirtan #brahmanandswami #bhayatmanandswami #prasadanandSwami #swarupanandSwami #ramanandSwami #swaminarayanKathaKirtan

Пікірлер: 181
@narenshah7999
@narenshah7999 3 жыл бұрын
ને આ મૂર્તિ ની સ્થાપના વખતે શ્રી લક્ષ્મીજી ની મૂર્તિ શ્રી નારાયણની જમણી કોરે સ્થપાઈ ગઈ હતી, તે વખતે કોઈ શાસ્ત્રી ને આ મંદિર ની અદેખાઈ તો હતી, પણ લક્ષ્મીજી ની મૂર્તિ ખોટી બાજુએ સ્થાપિત કરી છે તે તરફ ધ્યાન દોર્યું હતું , પણ મહારાજ ના વચને લક્ષ્મીજી પોતે ચાલી ને નારાયણની ડાબે પડખે વિરાજમાન થયા હતા, આ પ્રત્યક્ષ અનેક લોકો એ જોયુ હતું. જય શ્રી સ્વામિનારાયણ
@rajendrarana81
@rajendrarana81 3 жыл бұрын
અદભૂત જાણકારી આપી, ખુબ ખુબ આભાર, જય શ્રી લક્ષ્મી નારાયણ દેવતા, વડતાલ ધામ
@neetapatel5129
@neetapatel5129 3 жыл бұрын
Wah wah,nice information
@mr.entertainment9782
@mr.entertainment9782 3 жыл бұрын
Chhaati gad gad thy gyi. Jay swaminarayan
@sonidhaval9537
@sonidhaval9537 3 жыл бұрын
🌹🙏🏻jay swaminaryan 🙏🏻🌹
@patelbalvant9083
@patelbalvant9083 3 жыл бұрын
@@rajendrarana81 , my m m NM m.,mbm ñ ñññ mbm n BM MN MN m .l, M mbm, BM MN MN MN MN mñ mbm BM MN MN MN
@shaileshkumardave2538
@shaileshkumardave2538 Жыл бұрын
લક્ષ્મીનારાયણ દેવની જય
@padmanabhbhatt4192
@padmanabhbhatt4192 10 ай бұрын
Khub sunder. Chhe Laxmi Narayan devni Jay ho
@RamPatel-pj3tl
@RamPatel-pj3tl Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી લમિનારાજણ ભઞવાન નિજય
@rajeshvaghela7685
@rajeshvaghela7685 Жыл бұрын
Jay swaminarayan
@rajeshkaria4285
@rajeshkaria4285 3 жыл бұрын
Wahh bhagat khubaj saras labh aapyo..Maharaj tamarapar khub khub raji thao
@vinodchandrapatel8747
@vinodchandrapatel8747 2 жыл бұрын
જય લક્ષ્મી નારાયણ દેવ
@ilaodedara5246
@ilaodedara5246 2 жыл бұрын
જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 🙏🙏🙏
@jagadishchauhan37
@jagadishchauhan37 Жыл бұрын
ॐ जय श्री स्वमिनारायण भगवान 🌼🙏🏻🌹🌺🙏🏻🌼🌺🙏🏻🌼🌹💐
@nilkanthjoshi6047
@nilkanthjoshi6047 3 жыл бұрын
લક્ષ્મીનારાયણ દેવ કી જય
@user-dh2zh8qh3y
@user-dh2zh8qh3y Жыл бұрын
જય સ્વામિનારાયણ 🙏🙏
@gujjugamers1275
@gujjugamers1275 3 жыл бұрын
Tame Swaminarayan sampraday na Swami cho evu maru mannvu che swami tamne jay swaminarayan
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 жыл бұрын
હું હરિભગત છું. જય સ્વામિનારાયણ 🙏
@gujjugamers1275
@gujjugamers1275 3 жыл бұрын
તમારો અવાજ મે સ્વામી ના મુખે સંભેદલ છે
@chauhandipak1172
@chauhandipak1172 Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@jayantibhaipatel3498
@jayantibhaipatel3498 3 жыл бұрын
જ્યોત્સના પટેલ જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે
@virendrachudasama1881
@virendrachudasama1881 Жыл бұрын
Jay shree swaminarayan ❤
@pratyushupadhyay9131
@pratyushupadhyay9131 3 жыл бұрын
Vadtal Vasi Sri Laxminarayan Dev Satya Che 🙏🏻 Aapda 6/9 Dham ma j Sri Hari Rahya che🙏🏻bije Kai java ni Jarur nathi🙏🏻 6/9 Dham nu insult etle Sri Swaminarayn Bhagwan nu insult 🙏🏻 Jay Shree Swaminarayan 🌹🌼🌹
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 жыл бұрын
જય સ્વામિનારાયણ...👌
@vrajsoni7679
@vrajsoni7679 2 жыл бұрын
હા 100 % સાચી વાત ભગવાન 9 ધામમા બિરાજમાન છે એટલે જ તો વડતાલના હરિકૃષ્ણ મહારાજ ના ધબકારા જોવા મળે છે અને અમદાવાદ મંદિરમા ઘનશ્યામ મહારાજની મૂર્તિ માંથી પરસેવા નીકળે છે. આવા પરચા આપી સ્વામિનારાયણ ભગવાન પોતાની હાજરીનો અનુભવ કરાવે છે. 😊
@vijaybhaipatel4986
@vijaybhaipatel4986 Жыл бұрын
JAY SHREE SWAMINARAYAN
@devidasgorane1408
@devidasgorane1408 2 жыл бұрын
Jai swaminarayn
@rakeshtrivedi644
@rakeshtrivedi644 Жыл бұрын
Jay swami narayan
@divyavora4025
@divyavora4025 Жыл бұрын
Jay shree swaminarayan 🙏
@ranjanbhalani3540
@ranjanbhalani3540 Жыл бұрын
Jay shri laxmi narayan bhagavan
@vikupatel7217
@vikupatel7217 Жыл бұрын
Laxmi Narayan dev ni Jay
@vimeshpatel1331
@vimeshpatel1331 2 жыл бұрын
JAYSWAMINARAYAN
@neelpatel1255
@neelpatel1255 3 жыл бұрын
જય સ્વામિનારાયણ 🙏🌹🙏👏👏
@narenshah7999
@narenshah7999 3 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏
@NareshPatel-ox7jm
@NareshPatel-ox7jm 3 жыл бұрын
Jay Shree Swaminaraya Naresh bhai
@rajendrarana81
@rajendrarana81 3 жыл бұрын
શ્રી લક્ષ્મીનારાયણ દેવતા
@Bhargavbhargavi271
@Bhargavbhargavi271 4 ай бұрын
Laxminarayan Devni Jay Ho !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! Jay Shree Swaminarayan 🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚
@laljidevjikerai4105
@laljidevjikerai4105 3 жыл бұрын
Jay shree swaminarayan
@dopeyhappey4160
@dopeyhappey4160 3 жыл бұрын
Jay Swaminarayan 🌸🌼🌺🌹👏👏👏🕊🕊🕊
@nehalrakesh
@nehalrakesh 2 жыл бұрын
Jay Shree Swaminarayan
@rameshpatel2610
@rameshpatel2610 3 жыл бұрын
🙏🙏🙏🌹🌹👏👏🌼🌺🌼Jai Shree Swaminarayan 🌼🌺🌼👏👏🌹🌹🙏🙏🙏
@SSoni-zf9jq
@SSoni-zf9jq 3 жыл бұрын
Jai swaminarayan
@meenabrahmbhatt2698
@meenabrahmbhatt2698 2 жыл бұрын
Jay shree swaminarayañ 🙏
@pintukawa1255
@pintukawa1255 Жыл бұрын
Jay swaminaryan
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 жыл бұрын
Jay Sri harekrushn Maharaj ji
@sureshshah7853
@sureshshah7853 3 жыл бұрын
જય હો લક્ષ્મીનારાયણ દેવકી જય સ્વામિનારાયણ
@heroparikh7728
@heroparikh7728 3 жыл бұрын
જય સ્વામી નારાયણ હરિ ક્રિશ્ના મહારાજ ni જય હો લક્ષ્મી નારાયણ દેવ ni જય હો.
@vandraghanshyam7776
@vandraghanshyam7776 10 ай бұрын
જયશ્રી સ્વામિનારાયણ નમ :
@PaintingsByPrathmesh2625
@PaintingsByPrathmesh2625 3 жыл бұрын
Khub Sundar Itihas Kahyu👌👌👌,Mari Vinati che ke tame Lakshmi Narayan dev na Paase Virajmaan Ranchodraiji no Itihas Pan kaho🙏🙏🙏,Jai Shri Swaminarayan🙏🙏🙏🙏🌹🌹🌹🌹,Jai Shri Lakshmi Narayan dev ni🌹🌹🌹🙏🙏🙏
@yugpokiya3696
@yugpokiya3696 3 жыл бұрын
ranchodrayji no itohaas che te pote dwarka thi aavta gata ane pachi bhagwan swaminarayan ne pranam kari pota na sthame jai ubha rahya hata aa charitra tyaare ketla lolko a jouyu hatu
@PaintingsByPrathmesh2625
@PaintingsByPrathmesh2625 3 жыл бұрын
@@yugpokiya3696 Khub Khub Aabhar☺☺💐💐,Jai Shri Swaminarayan🙏🙏🌹🌹
@vrajsoni7679
@vrajsoni7679 2 жыл бұрын
રણછોડરાયજીની મૂર્તિ શ્રીજી મહારાજની ઈચ્છાથી સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાથી વડતાલ લાવ્યા હતા. 😊
@darshanraval7480
@darshanraval7480 2 жыл бұрын
Jay swaminarayan, bhagataji thanks a lot for information
@chauhandipak1172
@chauhandipak1172 Жыл бұрын
જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ
@dharmveer2176
@dharmveer2176 2 жыл бұрын
🌿🌿🌿🌿🌹🌹🌹🌺🌺🌺🌻🌻🍃☘️☘️☘️davkuvabay. Shivubha chudasama na jay svaminaryn
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 жыл бұрын
Jay Sri swaminaray ji
@shefalishastri9949
@shefalishastri9949 3 жыл бұрын
Jay swaminarayan jay laxminarayan dev 🙏🏼 Atyant ananddayi prasang che. Aa murtio vishe adhi j samjan hati.thank you.
@radhesayammandal4119
@radhesayammandal4119 2 жыл бұрын
Jay sawaminara
@radhesayammandal4119
@radhesayammandal4119 2 жыл бұрын
Jay sawaminara
@radhesayammandal4119
@radhesayammandal4119 2 жыл бұрын
Radhe sayam madal vadodara na Jay sawaminara
@rashmikapatel2497
@rashmikapatel2497 Жыл бұрын
Jay Swaminarayan 👏 Jay ho laxmi narayan dev 🙏🙏
@radhesayammandal4119
@radhesayammandal4119 2 жыл бұрын
Very good
@rajeshmotiwala5608
@rajeshmotiwala5608 3 жыл бұрын
Laxminarayan bhagwan ni Jay 🙏🙏
@kirtidabhatt332
@kirtidabhatt332 3 жыл бұрын
🙏✍ Jay Swaminaray Bapa.
@taradulani7304
@taradulani7304 3 жыл бұрын
🙏🙏🌷🌹🌻⚘🌷Jay Swaminarayan 🌹🌻⚘🌷⚘🙏🙏
@haraniyalavjibhai4861
@haraniyalavjibhai4861 3 жыл бұрын
જય શ્રી સ્વામીનારાયણ બધાને
@parulbaraol1334
@parulbaraol1334 3 жыл бұрын
Jay Swaminarayan 🙏🙏
@dhenuraghvani2109
@dhenuraghvani2109 3 жыл бұрын
Kutch na mandiro ane darshan na pn pls video banavo
@meetu6847
@meetu6847 2 жыл бұрын
Jay Shree Swaminarayan 🙏🏻
@rishijethva-fy6gf
@rishijethva-fy6gf Ай бұрын
Jay shree laxmi narayan
@harikrushngadhvi9433
@harikrushngadhvi9433 3 жыл бұрын
Jay Swami Narayan 🙏🏻🙏🏻🙏🏻
@user-gp8mm6gy9l
@user-gp8mm6gy9l 2 жыл бұрын
જયસવ્યામીનારાયણ
@radhesayammandal4119
@radhesayammandal4119 2 жыл бұрын
Vah vah
@HET_official1
@HET_official1 2 жыл бұрын
Gandhi hasmukh bhai D jayswaminarayan
@naynamalvi8371
@naynamalvi8371 3 жыл бұрын
Jay sawminatayn
@dharmeshjpatelahmedabad8047
@dharmeshjpatelahmedabad8047 3 жыл бұрын
Jai Swaminarayan
@sonidhaval9537
@sonidhaval9537 3 жыл бұрын
🌹🙏🏻Jay swaminaryan 🙏🏻🌹
@kirtidabhatt332
@kirtidabhatt332 3 жыл бұрын
🙏🙏 Jay Swaminaray Bapa.
@shilajoshi2272
@shilajoshi2272 2 жыл бұрын
🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏Jayswaminarayan 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏
@patelpravinbhai9625
@patelpravinbhai9625 3 жыл бұрын
Jay Swaminarayan 🙏🙏👌👌👍👍
@mahbotraj9772
@mahbotraj9772 2 жыл бұрын
Jayswaminarayan Nice 🌹
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 жыл бұрын
Jay Sri Laxmi Narayan Dev ji
@kokilabenpatel7628
@kokilabenpatel7628 3 жыл бұрын
Jay swaminarayan 🙏🙏🙏🙏🙏
@nitindave9406
@nitindave9406 3 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ🙏🌹🙏🌹🙏
@radhesayammandal4119
@radhesayammandal4119 2 жыл бұрын
Daxavyas vadodara dhun madal na Jay sawaminara
@ajitpatel6226
@ajitpatel6226 2 жыл бұрын
❤️🙏🙏
@AaryanGadhvi
@AaryanGadhvi 3 жыл бұрын
Jay swaminarayan Bhagvan 🙏🙏
@shiventerprise8882
@shiventerprise8882 2 жыл бұрын
જયલક્ષીમી
@kaushikthakkar2701
@kaushikthakkar2701 3 жыл бұрын
wah wah Laxminarayan dev ni jai
@themoai8451
@themoai8451 3 жыл бұрын
Jai shree swaminarayan bhai, shreeji maharaj e vadtal ma lakshminarayan dev ni murti na sathe rancchodji ni murti pan garbargruh ma padhravi che, aa ranchhodji ni murti na itihas upar pan ek video banavjo, can u please make a video on ranchhodji murti of vadtal? Jai shree swaminarayan ☺🙏
@vrajsoni7679
@vrajsoni7679 2 жыл бұрын
જય સ્વામિનારાયણ ભગત વડતાલમા શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની બાજુમાં જે રણછોડરાયજીની મૂર્તિ છે તે શ્રીજી મહારાજે નથી સ્થાપી પણ શ્રીજી મહારાજની ઈચ્છાથી સચ્ચિદાનંદ સ્વામી રણછોડરાયજીની મૂર્તિ દ્વારકાથી વડતાલ લાવ્યા હતા.
@themoai8451
@themoai8451 2 жыл бұрын
@@vrajsoni7679 oh, achha. Thanks for information
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 2 жыл бұрын
હજી માહિતી અધુરી છે, હું એના પર અલગ વીડિઓ બનાવીશ. જય સ્વામિનારાયણ
@jagdipparmar8906
@jagdipparmar8906 3 жыл бұрын
Jay saminarayan
@yoginidharmeshkumarrajput9852
@yoginidharmeshkumarrajput9852 3 жыл бұрын
👍🙏 jay Laxmi Narayan dev 👍🙏
@chetanadubariya6976
@chetanadubariya6976 3 жыл бұрын
𝓙𝓪𝔂 𝓢𝓱𝓻𝓮𝓮 𝓼𝔀𝓪𝓶𝓲𝓷𝓪𝓻𝓪𝔂𝓪𝓷😊🙏 👌👌🥰
@chetantrivedi335
@chetantrivedi335 3 жыл бұрын
🙏 જય સ્વામિનારાયણ 🙏
@vidhipatel9045
@vidhipatel9045 3 жыл бұрын
🌹🙏 Jay Swami Narayan
@rannatrivedi2508
@rannatrivedi2508 3 жыл бұрын
Jay laxmi Narayan Dev ki Jay pranam Amara 🙏🏿
@sunilmehrasunilmehra234
@sunilmehrasunilmehra234 3 жыл бұрын
जय श्री स्वामि नारायण जी
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 жыл бұрын
Jay Sri Swaminaray ji
@dushyantdabhi2761
@dushyantdabhi2761 3 жыл бұрын
Jai Swaminarayan ❤️❤️🙏🙏
@themoai8451
@themoai8451 3 жыл бұрын
Jai shree swaminarayan ☺🙏
@balubhaitejani1509
@balubhaitejani1509 2 жыл бұрын
🙏🙏🙏Jay Swaminarayan🙏🙏🙏
@hirendabhi3628
@hirendabhi3628 3 жыл бұрын
Jay swaminarayan🙏🏻
@yoginidharmeshkumarrajput9852
@yoginidharmeshkumarrajput9852 3 жыл бұрын
👍🙏 jay swaminarayan 👍🙏
@Bhargavbhargavi271
@Bhargavbhargavi271 4 ай бұрын
Shree Swaminarayan Mandir Sanskaardham Tarsaadi Nagar Thi Kosamba Junctionthi Sardar Nagar Society Gaushala ChowkThi Prakashdev Jivraaj Ganganina Divy Nirgun Brahmbhaavthi Aatmiyatapurvak Jay Shree Swaminarayan
@sachinmanseta9090
@sachinmanseta9090 3 жыл бұрын
Jay Swaminarayan 🙏🙏🙏
@shivamkapoori387
@shivamkapoori387 3 жыл бұрын
Bhagwan swaminarayan ae 6 mandir sthpya ke 9 mandir??please answer me🙏🏻🙏🏻
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 жыл бұрын
ગ્રંથોમા ૯ મંદિરો નો ઉલ્લેખ છે. અમદાવાદ, મુળી, ભુજ, વડતાલ, જેતલપુર,ધોળકા,ધોલેરા.જૂનાગઢ, ગઢપુર.
@socialactivities2602
@socialactivities2602 3 жыл бұрын
Jay swaminarayan...... Bharat Rathod anand.
@nancyrai3955
@nancyrai3955 3 жыл бұрын
Jai swaminarayan aap shree ne nivedan mara pita na.motabhai na pase swaminarayan gyan mada nam nu pustak hatu koi vach va lai gya je parat na karyu je vadtat dham nu prakasin hatu mane vachva ni ne vasav va ni incha che too aap shree bata vo kya thi mal se jai swaminarayan
@nancyrai3955
@nancyrai3955 3 жыл бұрын
Swaminarayan gyan mada swami purna nand likht che jai swaminarayan
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 жыл бұрын
જય સ્વામિનારાયણ, વડતાલ મંદિર મા તપાસ કરીએ તો ત્યાં મળે, ત્યાં નું પ્રકાશન હોય અને બહુ જુનુ હોય તો કદાચ ના મળી શકે પણ 50% મળવાનો ચાન્સ ખરો.
@nancyrai3955
@nancyrai3955 3 жыл бұрын
Thanks 4 reply jai swaminarayan
@nishark8435
@nishark8435 2 жыл бұрын
Jay shree swaminarayan🙏 Gyan mala part-1,gyan mala part-2 em be pustak aave 6. Je khub saras 6.quation answer pan hoi 6.
@bhavipat9469
@bhavipat9469 3 жыл бұрын
Adbhut..js
@swaminarayanword6260
@swaminarayanword6260 3 жыл бұрын
Ahemdabad ma birajta shree Narnarayandev no video banavjo please 🙏jay swaminarayan
@naynamalvi8371
@naynamalvi8371 3 жыл бұрын
Jay sawminatayn 🙏🙏🙏🙏🙏🙏🙏
@vashudevbhaigajra2901
@vashudevbhaigajra2901 3 жыл бұрын
🙏 Jay Swaminrayan 🙏
@nandajoshi3460
@nandajoshi3460 3 жыл бұрын
🙏🙏🙏👌👌👌
@hiteshbhaichhabhaya9392
@hiteshbhaichhabhaya9392 3 жыл бұрын
🙏🙏🙏
@dharmeshsarvaiya904
@dharmeshsarvaiya904 3 жыл бұрын
Gopalanandswami krut maha mantra no mahima no video banavo plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@HSJ1030
@HSJ1030 Жыл бұрын
Aa Amichand sheth na tya Nilkanthvarni maharaj a khichadi jami hati. Ane kidhu hatu k tame j laxmi Narayan ni murti chhupavi chhe a ame vakhat aavye mgavi laisu ane mandir ma padhravsu. Ami Chand shet a kidhu k mara jivtar no shu bharoso hamna j lai jaav.. tyare Nilkanthvarni a kidhu k tamaro deh rakhvo a amara hath ma chhe.
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra Жыл бұрын
વાહ, જય હો, જય સ્વામિનારાયણ 🙏
ТАМАЕВ УНИЧТОЖИЛ CLS ВЕНГАЛБИ! Конфликт с Ахмедом?!
25:37
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,4 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 4,4 МЛН