જય શ્રી સ્વામિનારાયણ તમામ સનાતન ધર્મ ના સાધુ સંત મહંત ને વિનંતી કે ધર્માદો ભેગા કરી ને મંદિર ને સોના ના શિખર કરવા કરતાં એ રૂપિયા નો સદુપયોગ ધર્મ ની રક્ષા માટે કરો... ધર્મપરિવર્તન થતું અટકાવો ધર્મ ની રક્ષા કરી શકે એવા યુવાનો તૈયાર કરો એમને મદદ કરો... બાકી ખીલજી ના વંશજ ઘોરી ના વંશજ મંદિર ને લૂંટવા ધર્મ ને લૂંટવા ફૂલ તૈયારી માં જ છે...
@meghapatel792312 күн бұрын
Jai Shree Swaminarayan aapvani takat na hoi to salah pan na aapvi
@indrajitvaghela794012 күн бұрын
@meghapatel7923 વર્તમાન ને જોઈ ને સમજી શકાય છે... અને ભૂતકાળ ને જોઈ ને અંદાજ પણ લગાવી શકાય છે સોને મઢેલા મંદિર લુટાયા છે....
@indrajitvaghela794012 күн бұрын
@meghapatel7923 તાકાત અને જીગર બન્ને છે ને એટલે જ સાચું બોલું છું..