Рет қаралды 16,127
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...
જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ ની જય...
આ વીડિઓ ખરેખર અદ્ભુત છે, કારણકે આ વીડિઓ મા હરિકૃષ્ણ મહારાજ નો ઇતિહાસ તો કહ્યો જ છે પણ આ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજે આપેલા પરચાઓ નો પણ અંહી ઉલ્લેખ છે. સાથે ખંભાત મંદિર નો ઇતિહાસ, જબરેશ્વર નામ કોને પાડ્યું, ? જબરેશ્વર નામ નો મતલબ શું છે..? એ બધી વાતો આમા છે. માટે આપ સૌ ભક્તો દિલ થી નીહાળજો. તમને પસંદ આવે તો લાઈક જરુર કરજો, બીજા ભક્તોને શેર કરજો, જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ જરુર કરજો જેથી નવા ઇતિહાસ ની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય.
#swaminarayanbhagawan #JabreshwarharikrushnamaharajKhambhat #cambey #khambhat #bhalpradesh #khmbhatDailyDarshan #khambhatMandirHistory #khambhatHistory #swaminarayanWadiKhambhat #Jabreshwar #jabreshwarHarikrushnaMaharajParcha #khambhatSwaminarayan #RanaChaklaBajarKhambhat #swaminarayanmandir #swaminarayankirtan #swaminarayankatha #swaminarayanCharitra #swaminarayanbhajan #swaminarayanprabhatiya #vadtalMandir #kalupurmandir #bhujMandir #harikrushnaMaharaj #gurukul #ekadashiKatha #GujaratiKatha #vachnamrut #bhaktachinatamani #nandmala #harililamrut #satsangijivan #shikshapatri #nishkulanandkavya #sardharKatha #NandSant #nandSantJivanKavan #nandSantAkhyan #brahmanandswamikirtan #premanandswamiKirtan #nishkulanandSwamikirtan #kirtanVivechan #muktanandswamikirtan #brahmanandswami #bhayatmanandswami #prasadanandSwami #swarupanandSwami #ramanandSwami #swaminarayanKathaKirtan