રૂપા બેન મકાઈ ને પેલા બાફી લેવાની અને સૌ પ્રથમ કાંદા,લસણ,મરચા,ટામેટા ની પેસ્ટ ને પકવવાની અને પછી બધા મસાલા નાખી છેલ્લે બાફેલી મકાઈ ઉમેરી ને બનાવવાનું તો સરસ રસદાર બનશે હો હું એમ બનાવું છું❤
@Mr.Mehul_236782 ай бұрын
Right
@sankhatm.s.56942 ай бұрын
गुजरात नू बायु तेल मा पकावी नाखे😂😂
@kesharcreation85812 ай бұрын
@@sankhatm.s.5694 સાચી વાત હો આ લોકો તેલ મરચું કેટલું બધું વાપરે છે😂
@dsstudio95702 ай бұрын
જોરદાર શાક બને ભાઈ
@MakwanadiluMakwana2 ай бұрын
Jay mataji bhai.
@sandippambhar77422 ай бұрын
❤જય માતાજી❤હર હર મહાદેવ❤🙏👌
@sankhatm.s.56942 ай бұрын
Very nice vlogs
@neetachauhan4302 ай бұрын
Yummy Yummy recipe
@Neetavlogs_19942 ай бұрын
સરસ બનાવું
@Rushipandya072 ай бұрын
😋😋😋 મસ્ત શાક બનાવ્યુ
@bariyajeram91472 ай бұрын
Mast mast shakh banavyu ben
@GopalSangitavlogs2 ай бұрын
Supar video
@GOPS_SHORT2 ай бұрын
Jack vlog attitude ! Arvind vlog happiness😊
@champaparmar84122 ай бұрын
સુપર સે ઉપર વિડિઓ😊😊
@શિયાળવિનોદ2 ай бұрын
શિયાળ વિનોદ ના જય માં મોગલ જય માં ખોડીયાર બોરડી હાલ સુરત ❤❤ જોરદાર સાક બનાવુ ❤❤
છુટું છુટું લખો તો રૂપાબેન વાચી શકે આમાં કોઈ ના સમજે
@KANTARIYA_30232 ай бұрын
Bapa sitaram arvind bhai
@Yuvrajsinh_hada2 ай бұрын
રૂપા બેન ની રસોઇ અને કોમેડી એમા કાય નો ઘટે ખુબ સરસ રૂપા બેન ❤❤❤
@ISMART_GATU_12042 ай бұрын
Peli like coment apdi 😊❤
@KrishikaJamod2 ай бұрын
Peli comment
@harshkantbuddha33582 ай бұрын
તમે બધા એકલા એકલા ખાવ એ નો ચાલે, અમને ખાવા બોલાવવા જોઈએ. અમે રોજ તમારા વિડિઓ જોઈએ છીએ. રોજ કોમેન્ટ પણ આપીયે છીયે. જય દ્વારકાધીશ, જય માં મોગલ. રાધે રાધે.
@અશ્વપ્રેમીફાર્મહાઉસ2 ай бұрын
સર.સબેન
@honeymistry51012 ай бұрын
Hello Bhai आपका चैनल ये दो दिनों से देखना शुरू किया है।। यकीन मानिए अच्छा लगता है काफी अच्छा ❤ में मुंबई से हु। पर मेरे मां पापा का गांव है आपके vlog गांव की याद आती है बेहद अच्छा लग रहा बस एक requst है अपने बच्चे को धूप से बचाए वैसे काफी वीडियो देख रही हु।। ये दो दिनों से
@PrafulaAghara2 ай бұрын
Mkay bafi leva ni hoy pela
@bhavnabenshah68852 ай бұрын
રૂપાબેન એક દિવસ યુટ્યુબ મા ફેમસ થય જવાનાછે ગેરેન્ટી થી કવછુ
@ManishDaki-nz2xo2 ай бұрын
Maykayne babhinkhay
@SanjayMI-l3k2 ай бұрын
તમે કેટલા ભાઈ બહેન છો અરવિંદભાઇ
@SanjayMI-l3k2 ай бұрын
કેટલા ?
@ArunaKitchenChannel2 ай бұрын
તમારું ગામ ક્યુ છે
@rahulsakliya21082 ай бұрын
Totaniyala
@sajubhajethava32432 ай бұрын
હરર કેટલું તીખું ખાવ છો
@rajeshrakholiya88802 ай бұрын
સાચી વાત છે ભાઈ, એસિડિટી થશે પછી વિડિયો કોણ બનાવશે, રૂપાબેનને સમજાવો ચટણી ઓછી ખાય...જેથી એસિડિટી ન થાય
@sajubhajethava32432 ай бұрын
અમે શાંતિભાઈ ના બ્લોગ માં 24 નાના બેન ની રસોઈ નથી બરાબર
@mukeshsolanki52732 ай бұрын
Pela jaydeep pe banavu pasi kavshik ke banavu pasi tame copi mari 😂😂😂😂