સીતારામ વર્ષા બેન ચોક્કસ બનાવીશું જેમ જેમ સમય મળતો જય છે.તેમ તેમ બધા ની ફરમાઈશ પૂરી કરતા જાએ છીએ . પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻
@bhavikamehta155211 ай бұрын
ભાવીકા🎉😊
@Blvadivlog11 ай бұрын
સીતારામ ભાવિકા બેન કેમ છો મજામાં ને. અમારો વિડિયો ગમે તો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@jayshreeoza442011 ай бұрын
galya pudla to ame bi avaa j banaviye. chiye. same. pan tikha pudlaa mast. banavya tame. kaik navoo janva malyu.
@Blvadivlog10 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@bhupendrasinhzala563 Жыл бұрын
બાબુભાઈ અમરા બેનબા એ સરસ પુડલા બનાવીયા જમો ભાઈ
@Blvadivlog Жыл бұрын
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ
@shaileshgajera6600 Жыл бұрын
સરસ પુડલા બનાવ્યા બેન પક્ષી નો કલરવ ઉગતા સૂર્ય ના દર્શન એમાય પુડલા શુ વાત છે ભાઈ વિડિયો જોવાની મજા આવી ગઈ.
@Blvadivlog Жыл бұрын
સીતારામ શૈલેષભાઈ ખુબ ખુબ ધન્યવાદ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો વિડિયો શેર કરતા રહેજો 🙂🙏🏻
@ritapalan125710 ай бұрын
Jindgi tho tamey jivo cho mast majani Wah bai wah mast vedio chey ❤😊
@Blvadivlog10 ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@mahadev12611 ай бұрын
Sitaram masi tamne kaka j ak gift che👍👌🇺🇸
@Blvadivlog11 ай бұрын
સીતારામ ભાઈ એક દમ સાચી વાત આપની આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙏🏻🙂
@neetahalpati21110 ай бұрын
Sita Ram 😊😊😊😊😊
@Blvadivlog10 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gsraval3197 Жыл бұрын
Kudarti vatavaran vaheli Sawar Khoob Sundar
@Blvadivlog Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@ITSuWu.10 ай бұрын
Khub j saras banavo cho navu shikhva made che
@Blvadivlog10 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@MahirajsinhMahida-qr8qm11 ай бұрын
સીતારામ તમારો વીડીયો મને ખૂબ ગયમો
@Blvadivlog11 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@vikrambapu1836 Жыл бұрын
વાહ મોજ જોરદાર પ😊😊😊😊❤❤
@Blvadivlog Жыл бұрын
સીતારામ વિક્રમબાપૂ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ
@n.vgadhavi2839 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ બાબુભાઈ તથા બેનબા. આજે ખરેખર પ્રકૃતિ નું સૌન્દર્ય અદ્ભૂત હતું. માતાજી સદૈવ આવી જ ખુશી આપે. નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
@Blvadivlog Жыл бұрын
સીતારામ જય માતાજી નવલદાનભાઈ બસ આપ ના પ્રેમ અને સહકાર થી અમારો ઉત્સાહ વધે છે. આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી જાજા સીતારામ 🙂🙏🏻
@MitaGondliya10 ай бұрын
સીતારામભાવનગરથી
@MitaGondliya10 ай бұрын
તમારૂગામકયુછે
@MitaGondliya10 ай бұрын
તમેબોવસારૂબનાવોસસો
@MitaGondliya10 ай бұрын
તમેબનાવોસોમનેમોઢામાપાણીઆવેછે
@bhartibensindhav921011 ай бұрын
તમારુ કુદરતનાં ખોળે સુંદર કુદરતી વાતાવરણમાં જીવન ખૂબ જમાવટ પાડે એવું છે અમને પણ આવું જીવન ગમે છે ભાગ્યશાળી. ને આવું જીવન મળેહોં ભાઈ સુરેન્દ્રનગરથી ભારતીબેન સિંધવ તમારા વીડીઓ ખૂબ ગમે છે રામ રામ
@Blvadivlog11 ай бұрын
સીતારામ ભારતીબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો અમે ચોક્કસ આપનું નામ વિડિયો માં લઈશું ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@maheshbhuvela.jaymahakali285111 ай бұрын
તમે ખુબ ભાગ સાડી છો કે કુદરત ના ખોળે આવું જીવન જીવો છો જમાવટ વાળું છે ભાઈ ખાસ તો તમે પહેલા પક્ષી ને ખવડાવો ને પછી તમે ખાવ છો સરસ મજા નું પુણ્ય નું કામ કરો છો ભાઈ જય બાપા સીતારામ 🙏🙏🙏🌹
@Blvadivlog11 ай бұрын
જય માતાજી બાપા સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ. બસ અમારા વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@balkrishnabhatt3320 Жыл бұрын
🏝️🏝️🏝️🏝️🏝️🏝️🏝️🏝️🏝️🏝️
@Blvadivlog Жыл бұрын
સીતારામ
@heroharsh9359 Жыл бұрын
સીતારામ સીતારામ દાદા દાદી તમારા વિડીયો માં ખૂબ મજા આવી ❤❤❤❤
સીતારામ વડીલો ને🙏🏽હું પોરબંદર થી નીતિકબેં આચાર્ય ,નમસ્કાર🙏🏽 શું તમારી જિંદગી છે, સત કર્મો નું ફળ માંળી રહ્યા છો કુદરતના ખોડે, મોજેદર્યા ,ઘટે તો જિંદગી ઘટે રે બીજું તો કઈ ન ઘટે ઘટે રે તમારે વડીલો, આપ લોકોની આ જિંદગી જોય ને શાંતિ ને મોજ આવે છે..પ્રકૃતિ પ્રકૃતિ...સુ જોઈ બીજું લાઇફ માં મોજ મોજ હો તમારે ને એ પણ રોજે રોજ😄🤗👍🙏🏽 પુડલા માં તો ,ફૈબાએ જમાવટ કરી હો, મોઢામાં પાણી આવિજ્ઞા😋🤗👍🙏
@Blvadivlog10 ай бұрын
સીતારામ નીતિકાબેન ખુબ ખુબ ધન્યવાદ આપનો. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. પણ થોડો વેહલા મોડો જવાબ જરૂર થી આપીશું . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@jaydeepdhadhal410811 ай бұрын
જય માતાજી
@Blvadivlog11 ай бұрын
જય માતાજી જયદીપ ભાઈ સીતારામ
@ambaliyaveja393410 ай бұрын
સીતારામ દાદા દાદી
@Blvadivlog10 ай бұрын
સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@ssk6590 Жыл бұрын
સીતારામ વડીલો ને🙏 સાચે તમે ખૂબ જ ભાગ્યશાળી માણસ છો કે તમને કુદરતના ખોળે આટલું સરસ જીવન જીવવા મળ્યું શહેરના ટ્રાફિક અને દોડધામ થી દૂર શાંતિ અને લીલી હરિયાળી અને પશુ પક્ષી ના કલરવ વચ્ચે આવું જીવન નસીબ વાળા ના ભાગ્ય માં જ હોય🙏 સીતારામ.😊
@Blvadivlog Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો. આપની વાત એક દમ સાચી વાત છે. અને અમારો વિડિયો બનાવવાનો હેતુ જ એ છે આવનારી પેઢી ને બધું જાણવા મળે . બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અમારો વિડિયો ગમે તો શેર કરજો 🙂🙏🏻
@kishorsinhsarvaiya995 Жыл бұрын
🙏🌹🚩 જય સીતારામ આતા 🚩🌹🙏 વાહ તમારા વિડીયો ખૂબ સરસ આવે છે ખૂબ જ જોવાની મજા આવે છે 🙏⚔️🌹 જય માતાજી 🌹⚔️🙏 જય જવાન જય કિસાન જય માતાજી 🌹🙏🚩🚩🚩🚩🚩
જય શ્રી ગેલી અંબે માં ઘનશ્યામભાઈ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@sureshbhairathod8360 Жыл бұрын
વાહ સરસ પુડલા હો
@Blvadivlog Жыл бұрын
સીતારામ સુરેશભાઈ ખુબ ખુબ ધન્યવાદ
@shivlalravaiya6808 Жыл бұрын
બાબુભાઈ તમારા વિડીયો જોવા ની ખુબજ મજા આવે છે તમારી અને અમારા બહેનબાની વાણી ખુબ મધુર તમારી રસોઈને જોઈ ને અમારા પેટ ભરાઈ જાય જુનાગઢ થી શિવલાલ અદા ના જય શિયારામ અને જય ભોલેનાથ
બાપા સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં
@familyrealvlogs Жыл бұрын
Wah...nice video 🎉ame pan vlogging kariye mehsana thi cheye
@Blvadivlog Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ આપના પણ બ્લોગ જોયા સરસ છે. ખુબ ખુબ આગળ વધો એવી શુભકામના . પ્રેમ અને સહકાર આપતા રહેજો અને વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@kapadiyanagjibhai1896 Жыл бұрын
જય માંગલ કૃપા
@Blvadivlog Жыл бұрын
જય મોગલ કૃપા સીતારામ
@VarshaChauhan-o3j Жыл бұрын
Jay shree Krishna babubhai n Geeta ben 🙏 sitaram 🙏 geeta ben saras pudala banavi ya desi chula par 😊
Jayshikrisnabenpudla saras. Banprotjapya. Che. Tame aalu.
@Blvadivlog11 ай бұрын
જય શ્રી કૃષ્ણ. સીતારામ આપની કોમેન્ટ સમજાતી નથી .
@sanjayrokad7249 Жыл бұрын
એ રામ રામ ભાઈ........
@Blvadivlog Жыл бұрын
રામ રામ સંજયભાઈ સીતારામ 🙏🏻
@patelhiteshr11 ай бұрын
Tame kaya gamthi cho, tamari bhasa uparthi lage che ke tame kathiyavadi cho. Hu pan khathiyavadi chu Morbi/USA.
@Blvadivlog11 ай бұрын
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ. હા અમે કાઠીયાવાડી અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી ગામ ભાવનગર જિલ્લામાં.
@jayamaa7408 Жыл бұрын
Kamco Bhai. Na. Ben. Bada dayra. Na. Jay mataji na sita ram Bhai majam sa. Kau. Gam. Sa. Bhai. Tamaru. Bhai. Kajo. Ok. Mast. Vadi. Sa. Ok. Ben
@Blvadivlog Жыл бұрын
ખુબ ખુબ આભાર સીતારામ .જય માતાજી અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી છે.ભાવનગર જિલ્લામાં આપનું નામ જણાવજો.
@alpadonda1253 Жыл бұрын
Sitaram🙏yummy banavya video jota jane hu jami rahi chu ne pudla no taste jane usa sidhi Pochi gyo ae vu lagyu ahi rat padi che morning ma hu pan banavu pan gas upar ho chulo nathi🙏🙏❤️
@Blvadivlog Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપની કોમેન્ટ વાંચી ને અમને ખુબ આનંદ થયો. આવી જ રીતે કૉમેન્ટ કરતા રહેજો. બસ ભાવ થી પુડલા બનાવજો મજા આવશે ખાવાની . ક્યારેક અમારી વાડી ની મુલાકાત લેજો. સીતારામ
@alpadonda1253 Жыл бұрын
Sitaram India aavisu to sure aavisu Hu gariyadhar side aaveli chu because sasaru kathiyavadi patel che
@Blvadivlog Жыл бұрын
સીતારામ ચોક્કસ આવજો. આપનું નામ જણાવજો. આભાર
@alpadonda1253 Жыл бұрын
Maru nam Alpaben che hu Gujarati Patel from mahesana district Mara husband kathiyavadi patel usa ma last 22 years thi chiye Pan husband nu family Surat and bapunagar maru all family USA