તીખારી અને ભાખરી નું શિરામણ. સીતારામ 🙏🏻village cooking channelvillage cookingvillage lifefarmer life

  Рет қаралды 104,047

BL vadi vlog

BL vadi vlog

Күн бұрын

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs

Пікірлер: 304
@MinaxiKadhiwala
@MinaxiKadhiwala 6 ай бұрын
Very beautiful atmospher in village
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
@anishbarot8646
@anishbarot8646 3 ай бұрын
સીતારામ બાબુ કાકા અને કાકી ને ખુબ સરસ વીડીયો સવાર સવારમાં પક્ષી ઓનો મધુર અવાજ ખુશ્બુ મય વાતાવરણ આ બધું જોઇને ખુબ આનંદ થયો બાબુ કાકા અનીષ ભાઈ બારોટ વડોદરા
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@chandakothari8804
@chandakothari8804 7 ай бұрын
ખુબ સરસ વિડીયો છે કુદરતી સૌંદર્ય પક્ષીને મધુર અવાજ જોવાની બહુ મજા આવી તેમજ વાડીમા જીવન
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ એક દમ સાચી વાત કહી છે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@jitendradarji2124
@jitendradarji2124 6 ай бұрын
અમે તિકબારી બનાવતા મહુવા થી શિક્યા.જમાવટ આવે.મોજે મોજ બાબુભાઈ. અને.એમાંય વાડીના કુદરતી વાતાવરણમાં ચૂલા પર પાટિયામાં બનેલું અને તાવડીમાં બનતા રોટલા ખાવાનો આનંદ બહુ સરસ હોય છે.જાય સીતારામ.જીતુભાઈ દરજી હાલોલ.
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ જીતુભાઈ કેમ છો મજામાં ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. પણ થોડો વેહલા મોડો જવાબ જરૂર થી આપીશું . ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@MinaxiKadhiwala
@MinaxiKadhiwala 6 ай бұрын
Very hardworking couple and cooperative too
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@lilpin2
@lilpin2 8 ай бұрын
Best breakfast! I have not been back to India for 28 years! This video reminds me of when I use to visit my grandparents in our Gham when I was 5 year old kid! Mornings used to be just like this! Thanks for sharing! 😊
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ખુબ સરસ વાત છે. તમે વિદેશ ની ધરતી પર પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી. તમે હજી એ ગામડા ની સવાર યાદ છે.ખુબ સારી વાત કેહવાય . બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા અમે વિડિયો બનાવતા રહેશું. વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂 ખુબ ખુબ ધન્યવાદ
@ReynukaPandya
@ReynukaPandya 9 ай бұрын
Tikhari saras rite banavay ne easy chhe.
@maheshmakwana4115
@maheshmakwana4115 10 ай бұрын
બાબુભાઈ, સીતારામ, વાડીની સુંદર સવાર , પક્ષીઓનો મધુર કલરવ આમા એક પક્ષી બહુ સરસ બોલે છે, એ પક્ષીનુ નામ જણાવશો, સુંદર વિડીયો, ધન્યવાદ, જય સિયારામ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
એ સીતારામ મહેશભાઈ હા હો વાડી ની સુંદર સવાર અને પક્ષી ના મધુર કલરવ મજા આવી જાય . જે વધારે બોલે છે ને એ પક્ષી નું નામ તેતર છે. જય સીયારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@vikrambapu1836
@vikrambapu1836 10 ай бұрын
વાહ મોજ જોરદાર આપડી સંસ્કૃતિ સાથે ધરતી માતા સાથે જોડાયેલા ગામડામાં આપડા વડીલો આજ રીતે પોતાની દિન ચર્યા કરતાં હતાં અને સાચી મોજ તો આજ છે જોરદાર વિડીયો અને જોરદાર જીવન જીવવું એજ સાચી મોજ 😊
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ બાપુ ધન્યવાદ . 🙂🙏🏻
@manusihora7622
@manusihora7622 9 ай бұрын
ખુબ સરસ વીડિયો બનાવ્યો છે મને યાદ આવી ગયું ગામ વાહ બાબુભાઈ મોજ પડી ગઈ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ મનુભાઈ . તમને ગામ યાદ આવી ગયું તો અમારા વિડિયો બનાવવાની મેહનત સફળ થઈ . ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું. 🙂🙏🏻
@ushaamrutiya6388
@ushaamrutiya6388 9 ай бұрын
Sita Ram babu kaka masi saras vela uthi limda nu datan aadu vali cha ne pachhu dahi tikhari nu siraman moje moj enjoy your life bhakhari ne dahi tikhari maja aavi jay ho masi mast vlog banavo chho aekdam nechral jay swaminarayan masi
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય સ્વામી નારાયણ ઉષા બેન ખુબ ખુબ ધન્યવાદ સીતારામ કેમ છો મજામાં ને? અમારા પૂરા પરિવાર તરફ થી જાજા સીતારામ 🙂🙏🏻
@ushaamrutiya6388
@ushaamrutiya6388 8 ай бұрын
@@Blvadivlog tamne pura parivar ne mara jaja thi jay sita ram babu kaka geeta masi aavjo amare ghare bilkha junagadh ni bajuma ame bhi leuva patel chhiye amare pan vadi chhe jay swaminarayan
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય સ્વામી નારાયણ સીતારામ ઉષાબેન અમે જૂનાગઢ આવીએ વર્ષ માં એક વાર આવીશું ત્યારે ચોક્કસ મુલાકાત લેશું .
@ushaamrutiya6388
@ushaamrutiya6388 8 ай бұрын
@@Blvadivlog ok jarur aavjo
@anakbhaibhikhbhai8198
@anakbhaibhikhbhai8198 9 ай бұрын
તમે બહુ સારું કામ કર્યું છે આવા વિડીયો જોઈને ખૂબ મજા પડી
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં. આભાર સીતારામ 🙂🙏🏻
@shreemahalaxmivalves657
@shreemahalaxmivalves657 9 ай бұрын
Khube maja ave che tamaro video jovani Jay shree krishn
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને ખુબ ખુબ આભાર બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@MinaxiKadhiwala
@MinaxiKadhiwala 6 ай бұрын
Jai sita Ram
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
જય શ્રી રામ
@rktejani9998
@rktejani9998 7 ай бұрын
સીતારામ
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@Siyafamil
@Siyafamil 9 ай бұрын
સીતારામ સીતારામ વાલા કાકા બાપા સીતારામ તમે કેટલા વાગે ઉઠી જાવ છો સવારમાં
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ આમરે ૬ વાગ્યા નો ટાઇમ છે. વાડી ની સવાર જોવાની અલગ જ મજા હોય એટલે વેલા ઊઠી જ જવું પડે . સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@anandibennai2802
@anandibennai2802 9 ай бұрын
વાડીયેરહેવાનુમજાઆવેસિતારામભાઇ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ હા હો વાડી એ રેહવાની ખુબ મજા આવે . ખુબ ખુબ ધન્યવાદ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@chintanoza1205
@chintanoza1205 7 ай бұрын
Maru man gamtu … ame avarnavar tikhari banavye che… amare thandi lagbhag 7-8 mahina hoi che…. Ama tikhari.. bhakri… lasan ni chutney ane sathe lili dungdi… ana jevo anand nai… aa khaine Toronto ma rehva chhata gamda ni moj ave
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું. એક દમ સાચી વાત કહી આપે.ગામડા ની મોજ જ અલગ છે ખુબ સરસ વાત કેહવાય આપ વિદેશ ની ધરતી પર પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી. ખુબ જ આનંદ થયો. આપ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@BT-md5bf
@BT-md5bf 9 ай бұрын
Su vadi ni shundor savar ane pankhi no kalarav khubaj saras video banavo chho very nice 👌👌 jay mataji 🙏🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી સીતારામ ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં આભાર 🙂🙏🏻
@smitasolanki2781
@smitasolanki2781 7 ай бұрын
tamaro video jovo khubj game chhe 👍hu Mumbai rahu chhu
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ .ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@janki_404patel8
@janki_404patel8 9 ай бұрын
Khub saras vlog desi tetar ni aavaj khub saras pakshi no kalrav
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
હા હો એક દમ સાચી વાત તેતર નો અવાજ પક્ષી ઓનો અવાજ એ જ તો વાડી નું જીવન કુદરત નું સંગીત કેહવાય . ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@nitikaacharya1908
@nitikaacharya1908 6 ай бұрын
Pbr thi Nitika ben na Sitaram dada ne dadi ne🙏🏽ke ma cho tame... Tamare to moje moj e pn roje roj😄 aap ne joy ne amne pn moj roje roj👍 aap nu bhvna gar thi ketla kilo.thay..ne aap Patel cho dada? Aap paropakari aatma ne jivan ne pranam ...🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ નીતિકાબેન કેમ છો મજામાં ને. ખુબ ખુબ ધન્યવાદ આપનો. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. પણ થોડો વેહલા મોડો જવાબ જરૂર થી આપીશું . આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@Bharti-bb5iy
@Bharti-bb5iy 7 ай бұрын
Hello Kaka tamarindo se bahut saras Lage juaa
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@meenapandya2622
@meenapandya2622 7 ай бұрын
Tikhari mast banavi
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ મીનાબેન ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Bharti-bb5iy
@Bharti-bb5iy 7 ай бұрын
Kaka.tamara.rasoi.nu.vdio.buomast.lageche.gova
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@heenarajani5625
@heenarajani5625 7 ай бұрын
Ame pan datan kriye😂 gme tyathi sodhi laviye bahu ochha jova mle surat ma
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ ખુબ સરસ વાત કેહવાય.. હા હવે એ બધું ઓછું થતું જાય છે .ગામડા છે હજી પણ સીટી માં જોવા ઓછું મળે . આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ 🙂🙏🏻
@dashrathbhaithakor7275
@dashrathbhaithakor7275 9 ай бұрын
અમે તો મજામાં છીએ બાપુ તમે પણ મજામાં હશો એવી પ્રાર્થના સાથે ઉત્તર ગુજરાત થી દશરથ ઠાકોર ના જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
હા હો એક દમ મજા માં દશરથભાઈ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું ખુબ ખુબ ધન્યવાદ
@dharamshipatel3349
@dharamshipatel3349 10 ай бұрын
સીતારામ જય માતાજી ઝાઝાને ઝાઝા Like નં.45સાથે. વાહ શું મસ્તીની વાડીની સવાર.❤❤.. સરસ ફેમીલી રૂટીન હા એક દિવસ ધક્કો ખવરાવશો તમે ભાખરી તીખારીને ઘી ગોળનું હિરામણ કરવા વાડીએ.જમાવટ vlog. ખુબ ખુબ ધન્યવાદ જય કિસાન.જય દ્વારકાધીશ ભાઈ અને બેન. કૃષ્ણં વંદે જગદગુરૂમ. ધરમશી પટેલ મુંબઈથી.
@Blvadivlog
@Blvadivlog 10 ай бұрын
સીતારામ જય માતાજી ધરમશીભાઈ ખુબ ખુબ આભાર ચોક્કસ મુલાકાત લેજો ભાઈ . બધા સાથે મળી ને મોજ માણી શું. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@bhavikjoshi5189
@bhavikjoshi5189 9 ай бұрын
Wah saheb khub j saras mazza aava cha tamara vidieo joine aabhar
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ભાવિકભાઈ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@bhupendrasinhzala563
@bhupendrasinhzala563 10 ай бұрын
સરસ સાદુ જીવન છે ભાઈ જીવન જીવી જાણીયુ કહેવાય
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
દિલ થી ધન્યવાદ ભાઈ તમારી કૉમેન્ટ વાચી ખુબ જ આનંદ થયો. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@jaikhodiyar1045
@jaikhodiyar1045 9 ай бұрын
કેમેરા મેનેતો વીડિયો મા દેખાળજો તમારાં વીડિયો જોવાની બોવ ગમે છે હું મુબય મા રવ છું આવજો ફરવા શીટીમા સીતારામ🙏
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ચોક્કસ આવીશું એ બાજુ અવિયે ત્યારે . હા કેમેરા મેન પણ આવશે વિડિયો માં જોડાયેલા રહેજો અને સહકાર આપતા રહેજો વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@bhanumatimaru601
@bhanumatimaru601 9 ай бұрын
Jai Sri Krishna bhai tamari vaadi jovani bahu maja Aave chhe bhai tame khulla page vaadi ma chaalo pagma Acupressure made ane vaadi ma bharpur oxygen male maati ma chaalva thi paani vaar vathi eyes ma tej vadhe kheti kaam karva thi sarirna darek angne kasrat male savarna ugta suraj na Darshan male ane kuno tadko male beautiful life chhe tamari havapani badhuj saru chhe Aa badhu Bhagwan ni Krupa thij male mane tamaro ane ben no svabhav khub gamiyo dharma premi ane nikhalas chho pakshl (Bird)ni mate khaas aek room banavana chho Aa vaat thi mane khub Khushi thai salute chhe tamne bhai tamara gaamnu name batavjo tamara Family ne malva Aawvu hoy to Aavi sakiye i am from Mumbai Jai Sri Krishna🙏 bhai
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ બેન સીતારામ આવી કૉમેન્ટ આવે ત્યારે અમને એમ થાય અમારા વિડિયો બનાવવાની મેહનત સફળ થઈ. દિલ થી ખુબ જ આનંદ થયો ચોક્કસ મુલાકાત લેજો અમારી વાડી ની . ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો . આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@alpadonda1253
@alpadonda1253 9 ай бұрын
સીતારામ મારે પણ વાડીએ આવવુ છે બહુ સરસ 🙏🙏અમેરીકા મા આવી મજા નથી🙏
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ સીતારામ અમારા પૂરા પરિવાર તરફ થી. ચોક્કસ મુલાકાત લેજો. ખુબ ખુબ ધન્યવાદ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિદેશ થી કૉમેન્ટ આવે ત્યારે એમ થાય કે અમારા વિડિયો બનાવવાની મેહનત સફળ થઈ. દિલ થી આનંદ થયો. 🙏🏻🙂
@sureshdarbar5189
@sureshdarbar5189 9 ай бұрын
Bapa sitaram Dada Jay Hanuman Dada Banas Kantha thi Suraj Singh Rathore tamaro video Joy ne khub aand thayo
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
અમને પણ તમારી કૉમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. ખુબ ખુબ ધન્યવાદ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@alpatrivedi7449
@alpatrivedi7449 7 ай бұрын
Mane pan kudrat na sanidhya ma rahevanu khub game bahu bhagyashali cho tame aavu jivan. Jiva no darak na naseeb ni vaat nathi
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ એક દમ સાચી વાત છે ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@arungohil1814
@arungohil1814 10 ай бұрын
બાબુ ભાઈ તમે આવા સરસ વિડિયો બનાવી અમને વતન થી દૂર અમને અને અમારા પરિવાર ને વતન ની વતન નાં જમણ ની યાદ અપાવતાં રહો છો ભલે અને વતન થી ૬૦૦કિલોમીટર દૂર હોય પણ વતન યે વતન ભાઈ ખુબજ સરસ વિડિયો ખુબ ખુબ આભાર તમારો સીતારામ
@Blvadivlog
@Blvadivlog 10 ай бұрын
અરે ખુબ ખુબ આભાર આપનો અરુણભાઈ તમારા સહકાર થી જ અમને વિડિયો બનાવવાનું પ્રોત્સાહન મળે છે. ખુબ જ આનંદ થાય છે. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. સીતારામ 🙏🏻🙂
@minaxisurelia7979
@minaxisurelia7979 6 ай бұрын
Babubhai bovj hasavo chho minaxi surelia from uk
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@kishogohil1990
@kishogohil1990 7 ай бұрын
Sitaram
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@geetahakani9530
@geetahakani9530 9 ай бұрын
Kub . Saras
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@vandanadashadia9667
@vandanadashadia9667 9 ай бұрын
Aa video barobar chhe lamba na karo aa maja AAve chhe kharej tya avavanu man thay chhe 😊
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ ચોક્કસ મુલાકાત લેજો. અને હા વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@vijaychavda8367
@vijaychavda8367 10 ай бұрын
Jai shree Ram Jai shree Krishna Jai shree Mataji, wonderful life 🙏
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@ganpatvagla8344
@ganpatvagla8344 9 ай бұрын
Vadil.aapni.vistarma.ringar.nu.bharthu.bahu.fems.che.ane.ame.khadhu.pan.che.vadima.party.darmyan.ek.var.e.ricipi.pilz
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ચોક્કસ બનાવીશું અને ભડથા ના ૨ વિડિયો આવી ગયેલા જ છે. ચેનલ પર જય ને જોય શકો છો .
@kolipatelkalubhai2362
@kolipatelkalubhai2362 2 ай бұрын
સીતારામ..દાદા..સીતારામ..દાદી..સીતારામ
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@भरतआहीरटींबी
@भरतआहीरटींबी 8 ай бұрын
જય મુરલીધર 🎉🎉
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય મુરલીધર સીતારામ 🙏🏻
@bhavnabenmunjani6716
@bhavnabenmunjani6716 5 ай бұрын
જય સ્વામીનારાયણ સુરત થી ભાવનાબેન
@KajalVinzuda-y5w
@KajalVinzuda-y5w 7 ай бұрын
Kamna manas6 ho tame bane kaka ane kaki❤
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@AnkitashahShah-b3y
@AnkitashahShah-b3y 10 ай бұрын
Excellent lifr
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻
@bhanumatimaru601
@bhanumatimaru601 9 ай бұрын
Wow Beautiful Video bhai tamaru name to mane khabar nathi pan khare khar to tame jea pakshi (Bird)ni seva karo chho tenathi hu bahu prabhavit thai tamari channel me subscribe kari bhakhri tikhari sundar banavi yummy yummy 😋 ben kharab nahi lagavta bhakhri ma nakh namaro nakhma mel hoy teathi velan thi tacha maro sorry 🙏 mane maaf karjo Jai Sri Krishna
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ તમારું નામ જણાવજો. ના એમાં ખોટું શું લગાવવાનું હોય . કૉમેન્ટ કરતા રહેજો. તબિયત સાચવજો .,🙏🏻🙂
@AnnapurnaMistry
@AnnapurnaMistry 9 ай бұрын
Sitaram Jay Mataji video joine tamari vadi a avvanu man thay jay
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ જય માતાજી. ચોક્કસ આવજો વાડી એ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@દેશીભજન1111
@દેશીભજન1111 9 ай бұрын
જય સીતારામ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખુબ ખુબ આભાર વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@મૈયાણીબાબુભાઈઉકાભાઈ
@મૈયાણીબાબુભાઈઉકાભાઈ 8 ай бұрын
🙏બાપા સિતારામ🙏🚩
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
બાપા સીતારામ 🙏🏻 અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@nagardaxa6748
@nagardaxa6748 7 ай бұрын
Aavi life toh nasibdar ne made
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું. અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@lalojadav8128
@lalojadav8128 10 ай бұрын
Jay mataji
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં સહકાર આપતા રહેજો 🙂🙏🏻
@pravinbhai2024
@pravinbhai2024 9 ай бұрын
જયસીતારામ 🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં,🙏🏻🙂
@kamalchoudhary5526
@kamalchoudhary5526 9 ай бұрын
सीताराम, बा न मांय दोय ने इंदौर सू, सरल जीवन, सरस शिरामण, चिकी ने चूण अन पाणी परमारथ नो काम। सीताराम
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
खूब खूब आभार आपनो बहुत खुशी हुई आपकी कॉमेंट पढ़के। ऐसे ही सहकार बनाए रखना वीडियो शेयर करना ना भूले 🙂🙏🏻
@BagdaJentibhai
@BagdaJentibhai 10 ай бұрын
જય ગુરૂદેવ ભાઈ તમારી મોજ તો કાં ક જુદી જ છે
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય ગુરુદેવ સીતારામ ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@saryujoshi8859
@saryujoshi8859 10 ай бұрын
Vah kevi maja che bhai bhabh abhi
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. હા હો મજા મજા છે. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@pradhanjithakor-k7s
@pradhanjithakor-k7s 9 ай бұрын
Super veido
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@nilapatel8242
@nilapatel8242 10 ай бұрын
Ram Ram Sita Ram 🙏Vah khub saras video che Bhai 🙏
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
રામ રામ સીતારામ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@Siyafamil
@Siyafamil 9 ай бұрын
બસ આવા નવા વિડીયો બનાવતા રહેજો વાલા કાકા થોડાક લાંબા વિડીયો બનાવજો તમારા વિડીયો જોવાની મજા આવે છે
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ચોક્કસ બનાવીશું આપ બધા નો સહકાર મળતો રહે એટલે અમારો ઉત્સાહ વધે. વિડિયો આવતા જ રહેશે ગુરુવાર અને રવિવાર બે દિવસ આવશે વિડિયો અમારા . જોવા નું ભૂલતા નહિ અને બીજા મિત્રો ને પણ જણાવજો 🙂🙏🏻 સીતારામ
@ushabanjoshi5285
@ushabanjoshi5285 10 ай бұрын
સીતારામ વાહ ભાઈ વાહ સારંગપુર હનુમાનજી મહારાજ ની પુજા કરો છો ‌ વાડીમાં મકાન બનાવવો છો કુદરતી હવામાન સરસ હોય છે મારી બહેન જા જા સીતારામ મોરબી તાલુકાના જુના દેવળીયા ગામ મારૂં નામ ઉષા બેન જોષી જે સીતારામ મારી બહેન. નામ શું છે અમારા કુળ દેવી ખોડિયાર માતાજી છે અમે એકવાર ખોડિયાર માતાજી એ આવીયા હતા‌ અમારે માટેલ નજીક થાય માટેલ દર્શન કરવા ‌જાય એ હાલો ‌જે સીતારામ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ. જય કષ્ભંજનદેવ જય ખોડીયાર માં. ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. બહેન તરફ થી જાજા જાજા સીતારામ .🙏🏻 જય ખોડીયાર માં. નામ છે ગીતાબેન . અમારું ગામ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકા નું બોરડી. આવજો ક્યારેક. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻 ખુબ ખુબ આભાર
@mayabhatti5607
@mayabhatti5607 7 ай бұрын
Bhuj Kutch
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Siyafamil
@Siyafamil 9 ай бұрын
વાલા કાકા તમારું ગામનું નામ તો કહેજો તમારું ગામ કયું છે અને તાલુકો જીલ્લો ગયો છે
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી છે ભાવનગર જિલ્લામાં
@anjaliprashantpatil9374
@anjaliprashantpatil9374 9 ай бұрын
Wah jamavt 🎉
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ અંજલિબેન સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@minaxisurelia7979
@minaxisurelia7979 7 ай бұрын
So cut minaxi surelia from england
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ મીનાક્ષીબેન કેમ છો મજામાં ને. અમે ચોક્કસ આપનું નામ વિડિયો માં લઈશું . આપનો પ્રેમ ખુબ સારો મળે છે .🙂🙏🏻
@VarshaChauhan-o3j
@VarshaChauhan-o3j 9 ай бұрын
Jay shree Krishna
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ ખુબ ખુબ આભાર વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@bhupendrajobanputra2274
@bhupendrajobanputra2274 9 ай бұрын
Jai bapa sitaram ni moj
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય બાપા સીતારામ ભૂપેન્દ્રભાઇ ખુબ ખુબ ધન્યવાદ સહકાર આપતા રહેજો અને વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@rajdeepgadhavi3813
@rajdeepgadhavi3813 9 ай бұрын
Jay mogal bapu tamara video amne bahuj game se pan tame ki baju ryo so ne amoklo ki baju tamari vhadi avhi bapu
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય મોગલ માં શિહોર તાલુકા ના બોરડી ગામ માં અમારી વાડી છે ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં બસ આવો જ સહકાર આપતા રહેજો 🙂🙏🏻
@ArvindKhashiya-wy4bo
@ArvindKhashiya-wy4bo 9 ай бұрын
જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@dipikapatel350
@dipikapatel350 9 ай бұрын
Very nice video
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
Thanks સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@malaviyaravi830
@malaviyaravi830 8 ай бұрын
Super bohuj saras
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@AshvinPatel-g7g
@AshvinPatel-g7g 10 ай бұрын
વાહ સીતારામ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ 🙏🏻 ખુબ ખુબ ધન્યવાદ . વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@kuldeepsinhchauhan9605
@kuldeepsinhchauhan9605 10 ай бұрын
SitaRam
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ 🙏🏻 કુલદીપસિંહ. ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@dineshthakor1583
@dineshthakor1583 9 ай бұрын
વાહ બહુ સરસ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@MinaxiKadhiwala
@MinaxiKadhiwala 6 ай бұрын
What is the meaning of siraman?
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ શિરામણ એટલે સવાર નો નાસ્તો કરવો
@kailashjoshi4843
@kailashjoshi4843 10 ай бұрын
Jay,ambe mataji
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય અંબે માતાજી સીતારામ ખુબ ખુબ આભાર વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@MinaxiKadhiwala
@MinaxiKadhiwala 6 ай бұрын
What is the name of your village?
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ અમારું ગામ સિહોર તાલુકા નું બોરડી ગામ છે
@labhup4175
@labhup4175 10 ай бұрын
Superb
@Blvadivlog
@Blvadivlog 10 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻🙂 વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં
@asgajera3462
@asgajera3462 10 ай бұрын
Jay swaminarayan 🙏🏻🙏🏻
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય સ્વામી નારાયણ ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@jashubhaimangrola636
@jashubhaimangrola636 9 ай бұрын
સરગવાની સિંગ ના શાક નૉ એક પોગ્રામ બનાવો વડીલ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ચોક્કસ બનાવીશું .જોડાયેલા રહેજો. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@kanuzalavlogschannel7389
@kanuzalavlogschannel7389 10 ай бұрын
Jay. Mataji.... Kese..Ho.. Moj...Ma... Kanu. Zala.. Ahmedabad
@Blvadivlog
@Blvadivlog 10 ай бұрын
જય માતાજી મજા માં હો .તમે કેમ છો . વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@champavaghela8271
@champavaghela8271 10 ай бұрын
Woow sir su tamaari life che
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આ જીવન જીવવાની ખુબ મજા આવે. સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@parmardakshaben7925
@parmardakshaben7925 10 ай бұрын
આવી જિંદગી ખૂબ સરસ છે એકદમ. કુદરત ના ખોગે જીવો છો ભાઈ ને ભાભી ❤
@Blvadivlog
@Blvadivlog 10 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@kishorebadami7309
@kishorebadami7309 9 ай бұрын
કયુ ગામ ને કઇ ડિસ્ટ્રિક્ટ છે
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી ભાવનગર વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@harichoudhury4085
@harichoudhury4085 9 ай бұрын
જોરદાર 👌👌
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@arvindmakwana5682
@arvindmakwana5682 10 ай бұрын
Super blog.
@Blvadivlog
@Blvadivlog 10 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@kuldeepsinhchauhan9605
@kuldeepsinhchauhan9605 10 ай бұрын
Vah baki Sachi jamavat
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
દિલ થી આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને. ખુબ ખુબ આભાર બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં સીતારામ ,🙏🏻🙂
@rupsangvajkani820
@rupsangvajkani820 10 ай бұрын
જય માતાજી રામ રામ ને સીતારામ
@Blvadivlog
@Blvadivlog 10 ай бұрын
જય માતાજી સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@pravinbhai2024
@pravinbhai2024 9 ай бұрын
@ManubhaiMakwana-z6s
@ManubhaiMakwana-z6s 10 ай бұрын
Jay dwarkadhis 🙏
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@kalpanapatel6964
@kalpanapatel6964 9 ай бұрын
ખુબ સરસ તમારુ ગામ કયું છે
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપનો અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી ભાવનગર જિલ્લામાં સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@AnkitashahShah-b3y
@AnkitashahShah-b3y 10 ай бұрын
excellent life
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
આભાર સીતારામ . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@alpnachavda626
@alpnachavda626 9 ай бұрын
Sita Ram bhapu
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ ખુબ આભાર બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. સીતારામ🙏🏻🙂
@nirmalamaru9117
@nirmalamaru9117 9 ай бұрын
JaySeeta Ram. 🙏🙏🙏🙏🌹🌻🌹🚩🇮🇳
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય શ્રી રામ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ . વિડિયો શેર કરજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. 🙂🙏🏻
@manabhaivaru633
@manabhaivaru633 9 ай бұрын
બવસરસછેવિડીયો🤗🤗🙏
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@BharatPurohit-eo5yj
@BharatPurohit-eo5yj 9 ай бұрын
Sitaram bappu shubh savar
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ભરતભાઈ ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@crazyrehaan5084
@crazyrehaan5084 10 ай бұрын
Khub saras
@Blvadivlog
@Blvadivlog 10 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻 વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂
@damyantishah386
@damyantishah386 10 ай бұрын
જયજીનેદ્ કાકા અને કાકીને
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય જિનેન્દ્ર સીતારામ ખુબ ખુબ આભાર બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@RashmiShah-r7c
@RashmiShah-r7c 8 ай бұрын
🙏🙏👌
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@GohilYashpalsinh-h8u
@GohilYashpalsinh-h8u 10 ай бұрын
જયમાતાજી રઘુવિરસિહ ના
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી રઘુવિરસિંહ ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 13 МЛН
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 24 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 300 М.
Vijudiye Aankh Nu Opration Karayu | Gujarati Comedy | One Media | 2024
24:14
One Media Entertainments
Рет қаралды 1,1 МЛН
Fish Curry | Fish Recipe | Fish Salan | Fish Gravy
29:23
Yummy Food Secrets
Рет қаралды 891 М.