તકરારી કેસ/અપીલના નવા નિયમો-2020 | Revenue RTS and Appeal Proceeding New Rules | - Adv Govind Dafada

  Рет қаралды 60,322

Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ

Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ

Күн бұрын

Пікірлер: 242
@gayatrigadhavi3025
@gayatrigadhavi3025 Ай бұрын
ખુબ સુંદર રેવન્યુ ને લગતી માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ 🌹👌
@ashitvora4961
@ashitvora4961 2 жыл бұрын
આભાર સાહેબ શ્રી નમસ્કાર જય માતાજી
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Thank you for your support and encouragement 🙂
@chauhangirish1474
@chauhangirish1474 5 ай бұрын
સાહેબ મને આપના તરફથી ઘણી માહિતી જાણવા મળી 👌👌👌👌
@nirmalsinhdodiya9006
@nirmalsinhdodiya9006 2 жыл бұрын
સાચી વાત છે અમે આમાંથી પસાર થઈ ચૂક્યા છે હવે ડાયરેક્ટ નાયબ કલેકટર પાસે કેસ જાય છે...💐
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
શું નિર્ણય આવ્યો આપના કેસ માં ?
@amrutbhairaval5624
@amrutbhairaval5624 Жыл бұрын
ખુબ સરસ સાહેબ 🙏 ખુબ ખુબ આભાર.🙏
@ashokthakor35
@ashokthakor35 10 ай бұрын
ખુબ સરસ માહિતી...
@barkatpathan9991
@barkatpathan9991 3 жыл бұрын
સરસ માહિતી માટે સાહેબ તમાંરો ખુબ આભાર 👍
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
બરક્તજી, માલિકને દુઆ કરજો, કોઈકને ઉપયોગી થાય એવી માહિતી હંમેશા આપતો રહું
@barkatpathan9991
@barkatpathan9991 3 жыл бұрын
@@NyayPujakજરુર સાહેબ તમારા માટે અલગથી દુવા કરીશું
@jentibhai6280
@jentibhai6280 3 ай бұрын
સરસ આપ બધાના સવાલના જવાબ આપો છો સર મને પણ હિંમત મળી આપના જવાબ સરસ સમજણ આપોસો
@DharaPatel-d7l
@DharaPatel-d7l 11 ай бұрын
ખૂબ ખૂબ આભાર માનુ
@NyayPujak
@NyayPujak 10 ай бұрын
ધન્યવાદ
@tejaspatel1109
@tejaspatel1109 3 жыл бұрын
ખુબજ સરસ ગોવિદભાઈ તમારી આ સેવાકીય કામગીરી બદલ ખુબ ખુબ આભાર ગોવિદભાઈ હુ ખેડુત છુ મને છેલ્લા 6 વષૅથી રેવન્દયુમાં ભષ્ટાચારને કારણે પાતકલેકટરમાથી મામલતરદાર અને કલેકટરમાંથી મામલતદાર ગોર ગોર ફેરવ્યા કરે છે વિષય:મારી જમીનમાં ખોટુ સહી સંમતિ વગર ડી અેલ આરે બ્લોકવિભાજન કરી પાત અઘિકારી પાસે સતા છે તો પણ પાત અને કલેકટર સરકારી અઘિકારીને બચાવવા અપીલ ઉપર જવો ,પછી કહે રિમાન્દ કરે છે અને મોટો પૈસાનો ઓડર કરવા માગણી કરે છે તો હુ ખેડુત છુ તો મોટી રકમ નહી આપી શકુ અને છેલ્લા 6 વષૅથી ન્યાય માટે દુખી કરી રહયા છે અને અમારા સુરતમાં પૈસા આપીને રેવન્યુમાં અઘિકારીઓ કોઇ પણ પકારનો ખોટો ઓડૅર મંજુર નામંજુર કરે છે (લાખોમાં વ્યવહારની માંગણી કરે છે)તો આવા ભષ્ટ્ અઘિકારીને કેવી રીતે સીઘા કરી શકાય... 🙏જય હિંદ જય ભારત🙏
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
9726098675 પર કોલ કરશોજી.
@tejaspatel1109
@tejaspatel1109 3 жыл бұрын
Thanks sir🌹🙏
@imrathod7777
@imrathod7777 3 жыл бұрын
Sir bahuj saras saral bhasha ma samaj api. Dhanyavaad.
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
thanks
@adnan6957
@adnan6957 3 жыл бұрын
Sir... રેવન્યુ કોર્ટમાં ક્યાં કયાં કેસ ચાલવા પાત્ર છે..મામતદાર પાસે ક્યાં કેસ ચાલી શકે. નાયબ કલેકટર પાસે ક્યાં કેસ ચાલી શકે. અને કલેક્ટર પાસે ક્યાં કેસ ચાલી શકે.તેના ઉપર એક વીડિયો બનાવો .....
@venprabhubhai3918
@venprabhubhai3918 2 жыл бұрын
Saheb 37 be Jamin su che teno vidio mukjo
@its.me259
@its.me259 Ай бұрын
Sir kachi nodh padya pachhi name sudharo kari sakay kharo?
@bipinshah2249
@bipinshah2249 3 жыл бұрын
Very good informetion.thanks sir.
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
વેલકમ
@kamleshbarot989
@kamleshbarot989 2 жыл бұрын
Very nice and good Suggestion, Information and Advised.
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you for your support and encouragement 🙂
@mukeshkanara8066
@mukeshkanara8066 Жыл бұрын
સરસ માહીતી આપી છે
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Aabhar
@niteshchovatiya8413
@niteshchovatiya8413 6 ай бұрын
નમસ્કાર સર દસ્તાવેજ કરી લીધો સાત બાર માં નામ ચડી ગયું પણ તરકાર ચાલે છે પ્રાંત અધિકારીઅને કલેકટર ના મંજુર કરી હવે કેસ આગળ વધી શકે
@ranayuvrajsihlalubharanayu7463
@ranayuvrajsihlalubharanayu7463 3 жыл бұрын
1963 મા અમે જમીન વેચાણ રાખે છે.1:30 જમીન. અને અત્યારે સરકાર ના નામે બોલે છે. ટુકડા ધાર ના કારણે .તો લેન્ડ 2020 કેસ અમારી ઉપર કોઈ કરી શકે
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
કોઈ ના કરી શકે
@ranayuvrajsihlalubharanayu7463
@ranayuvrajsihlalubharanayu7463 3 жыл бұрын
Thanks
@ADGamit-sw6er
@ADGamit-sw6er Жыл бұрын
Sir Highcourt may jitneke baad Suprime court may appeal kar sakte he
@gujjuji5449
@gujjuji5449 Жыл бұрын
Harne vali party ko krna ho to kar sakti he...
@mtbaria-rj9sz
@mtbaria-rj9sz 3 ай бұрын
અમારી વીલ વસિયત ની નોંધ પ્રાંત અધિકારીએ નામંજૂર કરી છે 60 દિવસ માં સક્ષમ કોર્ટ માં દાવો કરી શકે છે તો શું કરવું
@kpmaradia
@kpmaradia 3 жыл бұрын
અપીલ અને રિવિઝન વચ્ચે શું અંતર હોય છે?
@pratikdodiya2643
@pratikdodiya2643 Жыл бұрын
Amari sayukt zamin ma amari jaanbahar ferfar thyo 6 ane mane 135 D ni notice mali j nathi tethi hu vandha arji na kari sakyo ane zamin na ferfar ne pramanit kari devama avyu 6, to mare su karvu?
@sodhaajay8041
@sodhaajay8041 Жыл бұрын
Sir me mara kaka e Jamin vechi hati jema me vandha arji aapi hate je mamlatdaare na manjur kari che have su karvu
@NyayPujak
@NyayPujak Жыл бұрын
આપનો પ્રશ્ન નો ઉત્તર મેળવવા માટે consulting ફી ભરી ને બુક કરશો. નિયત સમયે ફોન પર વિગતો મેળવી ને સલાહ આપવામાં આવશે consultation.nyaypujak.com
@mirzayasinbeg3068
@mirzayasinbeg3068 3 жыл бұрын
ન. 6 હક પત્રકે નોધ ના મંજૂર માટે અપીલ અરજી નો નમૂના pdf મા. મુકશો.
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
9726098675 પર વોટ્સએપ કરશો.
@msir5066
@msir5066 Жыл бұрын
​@@NyayPujak sir pdf muksho
@advocatekrishanbhaijoshi95
@advocatekrishanbhaijoshi95 3 жыл бұрын
ખુબ સરસ ગોવિંદ ભાઈ
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Thank you
@gujjuji5449
@gujjuji5449 Жыл бұрын
Sir Ahmedabad collector revision arji kari hati samo varaye to case Disposed thai gyo se to kevi rite collector no nirnay joi sakiye online
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Ircms નામની વેબસાઈટ પર
@gujjuji5449
@gujjuji5449 Жыл бұрын
@@NyayPujak Tamaro khub khub abhar sir
@AnilDesai-in8zr
@AnilDesai-in8zr Жыл бұрын
Mamlatdar court sc5(2) site visit karyavina order Keri saky
@shaileshbhairesingbhai4982
@shaileshbhairesingbhai4982 Жыл бұрын
Callekatar ma Nikal nhi aave to su karvu
@jentibhai6280
@jentibhai6280 3 ай бұрын
સરસ
@HanifBokda-dj8xp
@HanifBokda-dj8xp Жыл бұрын
સરકાર હક્ક વિરુદ્ધ નુકસાન બદલ વાંધો ત્રાહિત પષ્કાર વાંધો લઈ શકે છે સર જવાબ ગોધરા
@ranjitpadhiyar5482
@ranjitpadhiyar5482 2 жыл бұрын
Vechan liddell jamin mavarsai na karavi hoy to
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
વારસાઇ કરાવવી જરૂરી છે, પ્રશ્ન સમજી શકાય એમ લખી સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ. વ્હોટસએપ સંપર્ક કરશો
@anilvasava8018
@anilvasava8018 3 жыл бұрын
Sir, pranth ma apil karava mate vakil karvo padase..
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
કરવો હોય તો... કરી શકાય. જાતે પણ કરી શકો
@rajhanssanghvi5600
@rajhanssanghvi5600 Жыл бұрын
Rts takrari case ni notice male pachi shu action Levi pade ( hayati ma hakk dakhal ) mate
@NyayPujak
@NyayPujak Жыл бұрын
હાજર થવું વાંધા અરજી ની નકલ મેળવવી Reply ફાઈલ કરવો
@kishorrathod8548
@kishorrathod8548 3 жыл бұрын
RIGHT..VERY.NICE VERY GOOD VERY GREAT VERY LIKE....
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Thank you
@kiranrathod1202
@kiranrathod1202 Жыл бұрын
Court no order hoy nodh padva no to aapde takrar hoy to aapde kone appeal karvani?? Javab aapva vinanti sir.
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Civil કોર્ટ નો હુકમ હોય તો નોંધ સામે અપીલ ન થાય
@rozajmeri9476
@rozajmeri9476 Жыл бұрын
sar pranth ma takrari case aapiyo hato saame waada aaya nahi 1 pan vaar to pan aloko na hit maa chukado gayo
@NyayPujak
@NyayPujak Жыл бұрын
મેરીટ ઉપર નિર્ણય આવે. સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો
@rozajmeri9476
@rozajmeri9476 Жыл бұрын
@@NyayPujak Anyror par joyu sar pan pending maa batave che Tyep R
@anilvasava8018
@anilvasava8018 3 жыл бұрын
Namaste sir, ame pranth ma date-20/10/2021 na roj kari se haju kai ukel nathi to su karvu...
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
વિગત વોટસએપ કરવી 9726098675
@anilvasava8018
@anilvasava8018 3 жыл бұрын
Ok
@nitathakor8625
@nitathakor8625 Жыл бұрын
7 /12 મા અમારે વારસદાર મા નામ આઈ ગયા છે પણ અમારે વિભાજણ નહી કર્યું તો કેમનું વેકી શકે જમીન મારા કાકા એ વેંકી નાખ્યું છે તો રોકવા માટે છું કરવું પડે વધાર વેક્યું છે જે ભાગ મા છે એના થી ..એની માટે છું કરવું પડે વાંધો આપ્યો છે હજી દસ્તાવેજ રડ નહીં થયો એક મહિનો થયો છે મને કંઈક સહલા આપો plz sir. .😣🙏🙏
@NyayPujak
@NyayPujak Жыл бұрын
આપને આપના મોટા ભાગના પ્રશ્નો નાં જવાબ વિડિયો જોવાથી મળી રહેશે, આ માટે અમારા KZbin ચેનલ ની મુલાકાત લ્યો. kzbin.info અને આપને જો અમારાથી સીધી વાત કરવી હોય તો પ્રથમ ઓનલાઇન Appointment Book કરો... નિયત સમયે ટેલીફોનીક માર્ગદર્શન, ચર્ચા અને પરામર્શ કરવામાં આવશે. consultation.nyaypujak.com/ prashna puchva mate : consultation.nyaypujak.com/call meeting athva call maate consultation.nyaypujak.com
@nitathakor8625
@nitathakor8625 Жыл бұрын
@@NyayPujak લેન લિબિંગ મા હુ કરું કેસ..??
@nitathakor8625
@nitathakor8625 Жыл бұрын
@@NyayPujak વિભાજન ભાગ કરીયા નહી તો દાસ્તાવેજ થાયે ..??
@imtiyazpatel5544
@imtiyazpatel5544 3 жыл бұрын
NA manjur nondh same sdm ma appeal mate sample appeal form ke draft ni PDF apso
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Whatsapp sampark ksrsho 9726098675
@imtiyazpatel5544
@imtiyazpatel5544 3 жыл бұрын
@@NyayPujak OK SIR, THANKS
@hemalbaxi6048
@hemalbaxi6048 2 жыл бұрын
Nondh Pramane sudharel dastavej old land 68 no thai sake? Collector no order Che 1968,now possible? Sale deed copy not available with us as 7/12,8a and 6 na muno said that my Dada was owner but our varsai rejected due to this nondh in 2016.continue name is running since 1963 to till date without kabja.how to appeal?where?
@raghavvasava5467
@raghavvasava5467 3 жыл бұрын
Namaste, sir ...sir please help pranth ma apil mate su Karvu parade, dadi nu name varsai ma dakhal karelu nathi...
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
સર્વે નંબર અને વિગતો 9726098675 પર વોટસએપ કરજો. અહીંયા સમજાવી શકાય એમ નથી
@sagathiyaajay2177
@sagathiyaajay2177 3 жыл бұрын
સાહેબ ડે કલેક્ટર માહૂ અપીલ હારી ગયો 4મહીના થયા જે મા 60દિવસ નો સમય હતો હવે મારે કલેકટર મા અપીલ કરવી છે તો કરી શકાઈ અપીલ માટેની 60દિવસ પછી કેટલી સમય મર્યાદા હોય જણાવવા વિનંતી
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
અપીલ કરી શકાય, ડીલે-કોન્ડોન (મુદ્દત દોષ માફ) થવાની અરજી સાથે જ રજૂ કરવી પડે, પ્રથમ એ મંજુર થાય તો અપીલ દાખલ થાય. વિશેષ સલાહ માટે સર્વે નમ્બર, ગામ, તાલુકો, જિલ્લો 9726098675 પર વોટ્સએપ કરજો.
@vipisinhrathore3198
@vipisinhrathore3198 Жыл бұрын
સાહેબ મારે જમીન વેચવાની છે કોઇ સહી કરવાની નાં પાડે છે સું કરું
@Rajputsisterscooking
@Rajputsisterscooking 4 ай бұрын
સાહેબ મે કલેક્ટર સાહેબ ને અપીલ કરી હતી પણ નિર્ણય ના આયો હવે સુકરું
@Mukesh.Pariya
@Mukesh.Pariya 3 жыл бұрын
Good information sirji👍
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Thanks
@komaltrivedi5628
@komaltrivedi5628 3 жыл бұрын
Rts apeal kevi rete karay detail ma video banavso
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Sure
@adnan6957
@adnan6957 3 жыл бұрын
Sir.... કોર્ટમાં દાવો દાખલ કરતા આંક કઈ રીતે પડે છે. તેના માટે એક વીડિયો બનાવો ..
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
જરૂર.
@ashitvora9054
@ashitvora9054 2 жыл бұрын
Very nice 👌 information sir jay mataji
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thanks and welcome
@krishnaacharya3114
@krishnaacharya3114 Жыл бұрын
7/12 ma sudhara mate apil karva ni arji no namuno moklo
@NyayPujak
@NyayPujak Жыл бұрын
WhatsApp sampark કરજો
@vavadiyalala1678
@vavadiyalala1678 Жыл бұрын
Good
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Thank you
@subsidygujarat5488
@subsidygujarat5488 2 жыл бұрын
Sir, evaquee property sale certificate not available, previous deed does not mention details abt sale certi number and date, from where we can get it, dist junagadh teh maliya hatina
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
એવેક્યું પ્રોપર્ટી નાં કસ્ટોડિયન કલેકટર હોય અને એટલે આવી મિલકતનું રજીસ્ટર અને વ્યવસ્થા એ સ્તરેથી થતી હોય છે. વિગતવાર ચર્ચા 9726098675 વોટસઅપ પર કરી શકશો . Thank you
@subsidygujarat5488
@subsidygujarat5488 2 жыл бұрын
@@NyayPujak ok sir
@arvindthakor3206
@arvindthakor3206 2 жыл бұрын
Jamin mahsul 108/5 mujab apil karvanu pdf moklsho
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
કોઈ PDF મૂકવા માટે તૈયાર કરવી પડે, વિગત મેળવી તૈયાર કરી ને મૂકી શકાય એ માટે વોટસઅપ સંપર્ક કરશો. આ સર્વિસ એ paid service છે.
@ketanthakor1767
@ketanthakor1767 Жыл бұрын
તકરારી કેસ ના હુકમ બાદ કેટલા દિવસ સુધી અપીલ થઈ શકે?
@kundansinhdabhi9573
@kundansinhdabhi9573 Жыл бұрын
60 દિવસ ની અંદર કેસ દાખલ કરવામાં આવે છે અને 60 દિવસ બાદ કેસ દાખલ કરવામાં આવે તો ડિલે અરજી મુકવી પડે
@hematgujrati8867
@hematgujrati8867 3 жыл бұрын
Sar kuvama ste mukisakai k nahi
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
પ્રશ્ન 97276098675 પર વોટ્સએપ કરજો. સમજાયું નહીં શુ કહેવા માંગો છો એ જ
@tech-info97
@tech-info97 3 жыл бұрын
Good job keep it up sir👍
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
થેન્ક્સ ડિયર..
@sarfarajvhora3485
@sarfarajvhora3485 7 ай бұрын
vadiloparjit jamin pitae putrvadhu na name dastavej kari didho to dikri ne hakk male
@PcLeuva
@PcLeuva 3 жыл бұрын
Good information 👍
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Thanks
@meghnashah8118
@meghnashah8118 3 жыл бұрын
Krushi panch act mate video banavo
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Jarur
@ganeshadvani8187
@ganeshadvani8187 3 жыл бұрын
Excellent 👍
@zalakanjibhai9123
@zalakanjibhai9123 3 жыл бұрын
Good news for all
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
આભાર
@mahidadineshdinesh8880
@mahidadineshdinesh8880 3 жыл бұрын
બહુ સરસ
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
આભાર
@pareshgarva9095
@pareshgarva9095 3 жыл бұрын
👌👌👌👌👌
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Aabhar
@vedptl3422
@vedptl3422 Жыл бұрын
ખોટો દસ્તાવેજ બનાવી દીધો હોય તો તેને કેન્સલ કે તેમાં સુધારો કરવાની હકક કોને હોય છે, અને તે દસ્તાવેજ ને કેટલા સમય મર્યાદા માં કેન્સલ કરાવી શકાય
@thanajiparmar5866
@thanajiparmar5866 Жыл бұрын
નમસ્તે સર મારો પ્રશ્ન એ છે કે ઈ ધરા માં બોજા મુક્તિ ની નોંધ 2019 માં પડાવેલ તેમાં ઈ ધરા કોમ્પ્યુટર ભૂલના કારણે નોંધ નંબર ખોટો દર્શાવેલ છે જેના માટે સુ કરવું જોઇએ ?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
મામલતદાર શ્રી પાસે થી ક્ષતિ સુધારા નો હુકમ, અરજી iora પોર્ટલ પર ઓનલાઇન થશે
@harijethava6931
@harijethava6931 10 ай бұрын
રિમાન્ડ કેસ નો વિડિયો બનાવજો
@NyayPujak
@NyayPujak 10 ай бұрын
જી રિમાન્ડ કેસ માં માત્ર પુનર્વિચાર કરવાનો રહે
@harishree9383
@harishree9383 7 ай бұрын
પિતા ના અવસાન બાદ વારસાઈ થયેલ છે જે જમીન લેવાની છે પણ તેમાં ત્રણ બાળકો સગીર છે તો શું કોટ ના હુકમ ની જરૂર પડે સર ?
@user-wk6il9sw1q
@user-wk6il9sw1q 2 жыл бұрын
7/12 mathi name kami thay ke ny...
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
થાય
@maherdafada3026
@maherdafada3026 3 жыл бұрын
Thank you Sarah
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Welcome
@jayvantpatel6651
@jayvantpatel6651 Жыл бұрын
Sr apne details mokle che. Anser.
@NyayPujak
@NyayPujak Жыл бұрын
રાહ જુઓ
@prakashdaki7268
@prakashdaki7268 2 жыл бұрын
Jay hind sir amaro Kesh prant ma se gal and last date 8 /8 se to su hukam malse
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ 9726098675 વોટસઅપ સંપર્ક કરશો
@prakashdaki7268
@prakashdaki7268 2 жыл бұрын
172 ta magrol district junagadh gam shi
@gohilmahendrasinh4911
@gohilmahendrasinh4911 8 ай бұрын
વરસાય નોંધ પાડી છે પણ એનો નિર્ણય આવેલ નથી પણ કાચી નોંધ ની જગ્યા તકરારી નોંધ એવુ લખેલુ આવે છે
@MukeshDamor-x4z
@MukeshDamor-x4z 6 ай бұрын
Jamin sarvenambar adala badli thavivarsaemasukarvu
@sodhahasan6084
@sodhahasan6084 2 жыл бұрын
હાસન સોઢા👍👍👍
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
આભાર
@kashmiraruparel385
@kashmiraruparel385 Жыл бұрын
મામલતદાર પાસે થી આ સત્તા કયારથી લઇ લેવામા આવી?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
વિડિયો દિસ્ક્રિપ્રશન box જુઓ, વિડિયો અપડેટ કર્યા તારીખ ની આસપાસ ના સમય થી
@mohyuddinmemon5191
@mohyuddinmemon5191 2 жыл бұрын
Sarkari gamtarni jaminma dabankari te arajdar kotmadavokarrlhoy tenisame gamnavyakti lendgrabig arjikarvamaavelhoy ane kalectar satmahina pachi kotmetarchaleche tem kahi arji daftarekarecgeto agar su karvu
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Whatsapp sampark karjo 9726098675
@adv.Kcsadhu
@adv.Kcsadhu 2 жыл бұрын
dear sir, hu new advocate tarike jate revenue ni practice karu su. mare appeal babate salah joie se to tame aapso. fee janavo.
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
કનૈયા જી જરૂર... આપ 9726098675 પર વોટસઅપ સંપર્ક કરશો.
@jayantilalbhanjibhai5951
@jayantilalbhanjibhai5951 2 жыл бұрын
good
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thanks
@patelsalman4856
@patelsalman4856 3 жыл бұрын
Saheb tamaro keemti samay ne kadhi ne tame. Video muko cho te maatey abhar .. Saheb bijaa video mukta rahjo
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
જરૂર
@nileshdafda4350
@nileshdafda4350 2 жыл бұрын
👍
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you
@Vivek-xc8pu
@Vivek-xc8pu 3 жыл бұрын
સાહેબ મારા દાદા આશરે 40 વર્ષ પહેલાં ગુજરી ગયેલ હતા અને તેમના ૨ પુત્રો છે. મારા મોટપપ્પા અને મારા પપ્પા પરંતુ ૭/૧૨ માં મારા મોટાપપ્પા નું નામ દાખલ છે અને મારા પપ્પા નું નામ દાખલ કરેલી નથી. તો મારે મારા પપ્પા નું નામ દાખલ કરવું છે તો મારે કેવી રીતે કરવું. કૃપા કરી ને મને સલાહ આપો 🙏🙏🙏🙏🙏
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
Gam, taluko , jillo Ane srve nmbr lakhi મૂકો વોટ્સએપ ૯૭૨૬૦૯૮૬૭૫
@lalabhailalabhai1692
@lalabhailalabhai1692 3 жыл бұрын
Sir 2006 મા નોંધ થઈ જઈ હોય અત્યારે નોંધ નામંજુર કરવા અપીલ કરી શકાય
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
હા, કરી શકાય. મુદ્દત દોષ નડે, એ માફ કરાવવો પડે. અપીલ દાખલ પણ થાય અને ચાલે પણ ખરી.
@lalabhailalabhai1692
@lalabhailalabhai1692 3 жыл бұрын
@@NyayPujak મુદત દોષ કેવી રીતે❓
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
@@lalabhailalabhai1692 એના માટે લિમિટેશન એકટ વાંચવી પડે
@allinformation2424
@allinformation2424 3 жыл бұрын
Sir Sayukat👏🏻 Khetini jaminma bor/kuwo karaviyo se pan bor nu connection lewa bdha sahmati nathi apta jamin pahelathi tukdo se 0-78-0 anu vibhajan thay sakke ke nahi sir 1... Jaminma 7/12 ma kuwo bole se 2..jamin 73 aa wadi se hissedar 3 se vahechni thay ke nahi. 3,.. Vibhajan mate apeel karvu hoy to kay jagya par karwi
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
વિભાજન માટે કલેકટર પાસે મંજૂરી માંગો, આપે અને જુદો 7/12 બને તો નવું કનેક્શન માંગણી કરો.
@allinformation2424
@allinformation2424 3 жыл бұрын
Ok sir namaskar
@nileshbarad3445
@nileshbarad3445 3 жыл бұрын
સર લેન્ડ ગ્રેબિંગ માં અરજી આપી હોય તો એનું રિઝલ્ટ 100 ટકા મળેછે સર જવાબ આપવા વિનંતી પ્લીઝ
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
..
@allinformation2424
@allinformation2424 3 жыл бұрын
Nice sir
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
thank you
@ankitdhameliya72
@ankitdhameliya72 Жыл бұрын
2 var nodha na mnjur krvaavi
@NyayPujak
@NyayPujak Жыл бұрын
અપીલ કરો પ્રાંત માં
@desaivasrambhai9058
@desaivasrambhai9058 2 жыл бұрын
Piyat. Vali. Jamin. No. Ketali. Jamin. Hoy. To. 7/12.nu.paniu.alaga.thay
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
નવો ટુકડો પાડવા મંજૂરી મેળવવી પડે.
@sauravchaudhari8500
@sauravchaudhari8500 2 жыл бұрын
મામલતદાર દ્વાર કેસની સુનાવણી મા ગેરહાજર હોવથી પ્રમાણીત થાઈ ગયલી તકરારી અરજી જો 60 દિવસ માં નાયબ કલેક્ટર ને અપિલ ના કરી હોય અને property card મા નામ કમી થાઈ ગયુ હોય તેવા મામલા મા ફરી કોઈ કાર્યવાહી કરી શકય ?
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
WhatsApp sampark કરજો
@mineshsinhrathod4833
@mineshsinhrathod4833 2 жыл бұрын
Sir Mari rivision arji taiyaar karjo Nandej Gam ni
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Ok
@solankiishwarlal4557
@solankiishwarlal4557 3 жыл бұрын
દાફડા સાહેબ... 🙏.... મેં 2સરવે વેચાણ પછી એક સરવેમાં સરકાર દાખલ હોવાથી વેચાણ દસ્તાવેજ બીન અમલી થવાથી હું એજ દસ્તાવેજ થી બીજો દસ્તાવેજ કરીયા વગર બીજો સરવે વેચાણ કરી શકું?
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો મૂકશો તો ટાઇટલ નો અભ્યાસ કરી પ્રત્યુત્તર આપી શકીશ, whatsapp karvu
@krishnaacharya3114
@krishnaacharya3114 Жыл бұрын
Nondha ma sudharo karva no che
@NyayPujak
@NyayPujak Жыл бұрын
WhatsApp sampark કરજો
@girishvagona7353
@girishvagona7353 3 жыл бұрын
Sir જૂની શરત નો હુકમ ક્યાં અધિકારી કરે...
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
જમીન જો ચાકરી પસા સત્તા પ્રકારની હોય તો સ્પેશિયલ મામલતદાર, santhani ની હોય તો મામલતદાર... બહાલી આપે નાયબ કલેકટર, santhani ના કિસ્સામાં સ્પેશિયલ મામલતદાર ના હુકમ માં બહાલી ની જરૂર નથી
@girishvagona7353
@girishvagona7353 3 жыл бұрын
Thanks sir
@rathodbhaktrajsinh9808
@rathodbhaktrajsinh9808 Жыл бұрын
@@NyayPujak ચાકરિયાત સદરે મળેલ જમીનને જુની શરતમાં ફેરવવા કબજા હક્કની કિંમત ભરવી પડે કે નહીં?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
@@rathodbhaktrajsinh9808 special mamlatdar ne power chhe, Juni sharat ma ફેરવવા નાં
@rajubhaikondhiya8928
@rajubhaikondhiya8928 3 жыл бұрын
✔✔✔👍
@dipaksolanki6111
@dipaksolanki6111 3 жыл бұрын
સર... સંયુક્ત જમીન છે તો તે પોતાના ભાગ ની જમીન ખાતે કરાવવા શું કરવું. 7/12 માં 5 નામ છે. એમાં એક જણને વાંધો છે. તે સહી નથી કરતા. તો શું આપણા ભાગની જમીન નામે થાય. અથવા કેસ દાખલ કરી શકવી.
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
હક્ક ભાગ / પાર્ટીશન માટેનો સિવિલ દાવો થાય
@jayvantpatel6651
@jayvantpatel6651 Жыл бұрын
Civel Cort ma davo karvo pade. K time Lage.
@ajaysinhzala2539
@ajaysinhzala2539 Жыл бұрын
saheb tamaro nombar aapone
@NyayPujak
@NyayPujak Жыл бұрын
WhatsApp sampark only 9726098675
@kevalbhaiparmar431
@kevalbhaiparmar431 3 жыл бұрын
સાહેબ જમીન સંપાદન અધિનિયમ 1894ની કલમ 13/A મુજબ એવૉર્ડ માં સુધારો કરવા ની છ મહિના સુધી થઈ શકે એવો કાયદો છે તો મારે સાત વર્ષ થઈ ગયેલ છે તો મારે હાઈકોર્ટમાં જઈ શકાય?ખાસ જમીન સંપાદન અધિકારી શ્રી એ કહ્યુ કે તમે 12વર્ષ સુધી આ કેશ માં હાઈકોર્ટમાં સ્પે સીવીલ એપ્લીકેશન કરી શકો તો એવી કોઈ જોગવાઈ છે?સાહેબ. જવાબ આપવા વિનંતી છે એક નાના ખેડૂત ને ન્યાય મેળવવા જરૂરી છે
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
વિગત વોટસઅપ કરજો. ૯૭૨૬૦૯૮૬૭૫
@dildarahmedinayatkhanbabi4219
@dildarahmedinayatkhanbabi4219 2 жыл бұрын
Section 209 details
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ પ્રશ્ન લખી શકાય છે whatsapp sampark karjo
@mineshsinhrathod4833
@mineshsinhrathod4833 2 жыл бұрын
Jay mataji
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
જય માતાજી
@bhupendradalwadi5428
@bhupendradalwadi5428 Жыл бұрын
ગણોતકાયદા 84( c) ની માહીત
@zalahardiksinh72
@zalahardiksinh72 2 жыл бұрын
જમીનનો દસ્તાવેજ થઈ ગયો છે પણ સામેની વ્યક્તિ બોજો ભરવા તૈયાર નથી તેથી ૭/૧૨ મા અમારું નામ આવતુ નથી નોધ મા વેચાણ રદ દર્શાવેલ છે જમીનનો કબજો અમારી પાસે છે દસ્તાવેજ કરે ૯ વર્ષ વીતી ગયા છે તો શું કરવું જોઇએ.
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
બોજો હોવા છતાં ખરીદી નો દસ્તાવેજ કર્યો એ બોજા સહિતની ખરીદી ગણાય. આવો બોજો ખરીદનારે ભરી પોતાના નામે કરાવવી પડે. વધુ સલાહ માટે વોટસઅપ સંપર્ક કરવો 9726098675
@krishanbhadane1294
@krishanbhadane1294 2 жыл бұрын
RCPS ACT 2013 મુજબ ફરિયાદ કઈ રીતના બને
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Act એક્ટ બન્યા બાદ, rules નિયમો ઘડાયા હોય. એમાં ફરિયાદ કરવાની જોગવાઈ અને નમૂનો બંને મળે
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
વધુ ચર્ચા વોટસઅપ પર
@ghametifors2538
@ghametifors2538 3 жыл бұрын
Sar apno contact Mo apjo
@NyayPujak
@NyayPujak 3 жыл бұрын
9726098675
@Jenish5470
@Jenish5470 2 жыл бұрын
સર તમારો કોન્ટેક્ટ નંબર આપજો ને
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
9726098675
ઘટી જશે નોંધ ના મંજૂર કરવાનું પ્રમાણ - Adv G J Dafada - NyayPujak.Com
10:25
Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ
Рет қаралды 18 М.
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 44 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 14 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 16 МЛН
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 44 МЛН