ટેટ 1 and ટેટ 2 ની ભરતી આવશે તેમાં ક્યા ક્યાં ડોક્યુમેન્ટ તૈયાર રાખવા એ નો વીડિયો મુકજો sir.
@hardikparmar2804Ай бұрын
Very Good, Information...Sir Ji...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻🙏🏻❤️🥰
@bhavikajadeja1065Ай бұрын
Sir... Gyan sahayak tarike job karta hoi to deo mathi NOC levu k nahi?
@eyagnik9002Ай бұрын
Sir , form kem bhrvu aeno pn video bnavo please ❤❤
@KidsKaJagat5Ай бұрын
અદભુત ❤
@bhavikaviral928Ай бұрын
🙏🙏🙏 Thank you sir✨✨
@kasiramkapdi5126Ай бұрын
ખૂબ જ સરસ સાહેબ 👌👌
@niteshvaripatel1158Ай бұрын
Sir me higer secondary nu from bhariyu tema ma bed na last semestar na total mark. Obtetin mark darsavya che te chalsene ke pachi ma bed na badha semestar na grand total darsavvanu che jara mahiti aapso
@amitsolanki3009Ай бұрын
👍👍👍 good information sir
@anitarathod7382Ай бұрын
Good 👍
@shrutinakum4430Ай бұрын
👍👍👍👌👌👌
@rasmitamakavana7444Ай бұрын
👍Khub saras sir
@MehulPareraАй бұрын
Sir mare ews nu certificate 16/6/2022 nu 6 to eni validity kyi date sudhi 6...biju k mara father expired thy gya 6 ane ews nu certi e hta tyarnu 6 to e chale k mummyna namnuj chalse plz reply apso sir
@Rashmimehta5781Ай бұрын
Khub saras mahiti aapi sir, Thank you sir
@anildevmurari190Ай бұрын
Thank you sir
@sunnypatel1304Ай бұрын
Hu gyan sahayak ma gov.school ma Job karti hati hal 1 mahina thi kaymi teacher hajar thata chhutti Thai gai chhu to NOC raju karvu k nahi? ans aapjo sir
@rathwap5225Ай бұрын
Bsc bed hoy to tat secondary ma form bhray k nhi
@savitavankar3370Ай бұрын
Thank you so much sir
@niteshvaripatel1158Ай бұрын
Sir me higher secondary nu from bhariyu tema me last semestar na (chelli markshit)na ma ane bed na total marks obtetin marks drsavya che to from ma marksheet ma aapela taka(percentage) karta taka vadhijay che to document verification ma koi problem na thayne k University parti Kai pramanpatra kadhavvu padse k
@Rashmimehta5781Ай бұрын
Sir anudanit ane sarkari banne ma form bhari shakay?
@nareshparmar9237Ай бұрын
Good information sir
@ajaygvalvi5303Ай бұрын
CGPA NA PERCENTAGE ANE MARK PARTHI PERCENTAGE ALAG ALAG AVE SE. Su krvu?
@viramrathod8490Ай бұрын
ખુબજ સરસ સર
@kinjalm.d.6305Ай бұрын
Ews pati na namnu hoy to cale n??
@HareshBHARVAD-fb2gyАй бұрын
એક નંબર સાહેબ 👍
@nihaljethva7236Ай бұрын
Sir please answer aspso me ccc nathi karyu pan computer no maharashtra no course karyo che e chalse?
@sharmilagamit2083Ай бұрын
S.t ma avta hoy temne pan non criminal surti kadavi pade k ane parnit hoy to pan k
@akramchauhan786Ай бұрын
Gnan sahayak ne shu karvu form ma? Shikshak ma ganay ke na ganay?kyo option pasand karvo?
@nirmanirma2046Ай бұрын
Sur mummy na aadhar card ma masiben che resancard ma manchaben che to su karvanu plz repy
@gujjucommerceworld3079Ай бұрын
Saheb commerce ma kyo main subject lakhvo
@ashmitakathiriya4416Ай бұрын
Jordar mahity tq so much sir
@PuranGondaliya1982Ай бұрын
Always welcome
@r.ratdiya3853Ай бұрын
Sir , mare 10 ni marksheet ma name vache apel 6 ane Ema ben lkhel avelu 6 ,ane tat ni marksheet ma ben nathi ane agad nam apel 6 pachad sarname apel 6 to dv ma koi problem ave
@joshidarshan1797Ай бұрын
👌👌👌
@tevanikrishna3081Ай бұрын
Sir Gyan sahayk ae સ્વ ઘોષણા પત્ર ભરવાનું થાય ને?
@riyazkureshi8401Ай бұрын
Digital gujarat scholarship form vise video bnavo
@zalakuupadhyay1280Ай бұрын
2011 tat pass chale?
@krishnakoradiya3887Ай бұрын
M. Com ma last semester ni marksheet ma niche first attempt lakhel hoi toy alag thi trail certificate kadhavu pade
@RavatKailas-ry4siАй бұрын
Online from bhrato koi no video bnavi mukjo sir
@bharatdangar9720Ай бұрын
Thx sir
@narsinhkhadiya8476Ай бұрын
Form kai rite bharvu teno step pramane vedio banvjo sir
@vaishalivyas423Ай бұрын
સર જ્ઞાનસહાયક noc લેવાનું હોય...?
@hiteshhitesh2983Ай бұрын
Good information
@anitaparmar5164Ай бұрын
Gyan sahayak ma Chalu hoy job to koi stamp karvavano
@truptichaudhari9271Ай бұрын
Form kai rite bharvu eno video banavo
@bhochiyanishaa5165Ай бұрын
Tat ma passing mark cetegary મુજબ જોઇએ plz help
@mrugeshrathwa2288Ай бұрын
👍
@kinjalpatel7950Ай бұрын
Sir Higher nu form bhari didhu chhe but print nathi nikadti
@PuranGondaliya1982Ай бұрын
ટેકનિકલ એરર છે ,થોડા સમયમાં સોલ્વ થઈ જાશે
@UrviBhatt-dm4zwАй бұрын
Sir TAT ni exam 2025 ma pachi avse??
@sureshbhaipadhar6269Ай бұрын
Tx
@ketanmakawana4997Ай бұрын
Nice... thank you
@PuranGondaliya1982Ай бұрын
Thank you too
@patel8680Ай бұрын
સર ews સર્ટિફિકેટ 08/02/2022 નું છે તો ચાલે??
@reshmapanwal8282Ай бұрын
🙏
@Maxxxx2334Ай бұрын
Sir documents ma surname aagad pasad hoy to su karva pdse plz ans.???
@leelarathva1653Ай бұрын
Markshit ma Mata nu nam khotu hoy to su krvu aadharkarma alag hoi to kayu nam lakhvu
@hiteshdesai8396Ай бұрын
Nice
@rekhathakre6163Ай бұрын
Mast
@poonamahavirgadhavi5443Ай бұрын
Mummy expire Thai gya.aadhar card nthi to su karvu ? Husband ni aavak dakhlo k non crimi liar certy many nthi ?
@PuranGondaliya1982Ай бұрын
મમ્મીnu નામ રેશનકાર્ડમાં તો હશે ને ? નોન ક્રીમિલિયર માતા -પિતાની આવકના આધારે જ જોઈશે / બે માથી એક તો હશે ને ?
@krishna__kDАй бұрын
Sir મેં ews 2022 માં કઢાવેલ છે અને આવક માં ફેરફાર છે તો શુ કરવાનું???
@JayGogaoficial141Ай бұрын
Gyan shayak ma hoy to NOC લેવાની કે નહિ સર...
@UpmaMishra-h8lАй бұрын
Sir kya gujrat ke bahar vale bhi bhar sakte h kya mera CTET clear h
@PuranGondaliya1982Ай бұрын
CTET આમાં ના લાગુ પડે
@shivanginitandel5875Ай бұрын
Rasan card Gujarati ma chalse sir
@PuranGondaliya1982Ай бұрын
હા,ગુજરાતની ભરતીમાં ગુજરાતી ચાલે
@bmstudyonline1118Ай бұрын
Koi document upload kravana nthi ne sir
@AarzooTumbadiya-hi5qkАй бұрын
Sir provisanal merit list ketla samay ma aavi shake?
@PuranGondaliya1982Ай бұрын
ચોક્કસ કહી ના શકાય
@VoiceOfSoul003Ай бұрын
Sir કાસ્ટ સર્ટિફિકેટ નંબર નાખ્યા પરંતુ કાસ્ટ સર્ટિફિકેટ તારીખ ભુલાય ગઈ તો કઈ ઇસ્યુ થશે મહેરબાની કરી જણાવજો
@vaishalikamaniАй бұрын
Tat s ews માં 142માર્ક છે વિષય ગુજરાતી તો વારો આવશે કે
@BhaiBhai-wm8quАй бұрын
સર પ્લીઝ ઉચ્ચતર માધ્યમિક માં ભરતી વિકલાંગોની નોન ગ્રાન્ટેડ અને સરકારી બંનેમાં કેવી રીતે કરવામાં આવશે
@khyatipetkar2043Ай бұрын
Sir tat s ni news aavi gai che...??
@PuranGondaliya1982Ай бұрын
ઓફિસિયલ નોટિફિકેશન નથી આવ્યું ,ફક્ત ન્યૂઝપેપરમાં પ્રેસ નોટ આવી છે ,ઓફિસિયલ નોટિફિકેશન આવશે ત્યારે એના પર ફૂલ વિગત સાથે વીડિયો મૂકીશ
@khyatipetkar2043Ай бұрын
@@PuranGondaliya1982 thank you sir
@JayGogaoficial141Ай бұрын
Nice vedeio
@ChiragJadav_vlogАй бұрын
જ્ઞાન સહાયક તરિકે સરકારી નોકરી કરતા હોય તો સોગણનામુ કરવાનું છે?
@letslearnspreadingwings9995Ай бұрын
Gyansahayak ne sogandgnamu karvu pde
@hingunilesh5897Ай бұрын
C tet paas chale ?
@rahuldabhi9723Ай бұрын
Online ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડિઓ બનાવો....
@chamarkomal518Ай бұрын
Tat s માધ્યમિક વિશે પણ વિડિયો બનાવજો
@PuranGondaliya1982Ай бұрын
જાહેરાત ઓફિસિયલ આવે પછી મૂકીશ
@pateltejas2980Ай бұрын
😊
@sharmilagamit2083Ай бұрын
Hello
@sonalbenbhogayata7502Ай бұрын
Gi sir
@anjalimakwana8602Ай бұрын
Sirji! Me kyarey private ke government secotor ma job nthi kreli to mare સ્વઘોષણાપત્ર aapvanu rehshe??
@sonalsolanki8938Ай бұрын
જ્ઞાન સહાયક માં હોય તો પણ સ્વ ઘોષણા પત્ર રજૂ કરવું
@vijaybaria5329Ай бұрын
સર ટાટ ની પરીક્ષા સમય જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હતું તે પૂર્ણ થઈ ગયેલ હોય તો નવું નોન ક્રીમિલાર cirty માન્ય ગણાશે? ફોર્મ ભરવા માં નવા નો deta નાખવો? Pleas reply 🙏
@prahaladupadhyayofficial4086Ай бұрын
સર આધારકાર્ડ માં ઇંગ્લિશ નામ માં સ્પેલિંગ ભૂલ હોય અને ગુજરાતીમાં બરાબર છે તો ચાલે
@kiritmeda6229Ай бұрын
આપના વિડીયોની પ્રતિક્ષા કરતા હતા.. સરજી
@sonalsolanki8938Ай бұрын
બીએ નાં સર્ટિ માં કુલ ગુણ અને મેળવેલ ગુણ આપેલા હોય તો ચાલશે કે પચ્છી કોઈ અલગ થી પ્રમાણ પત્ર કાઢવું પડશે
@vispipithawala4732Ай бұрын
Mara CCC ના ગુરુને વંદન પેહલા પ્રયત્ન માં 93 માર્કસ હતા 2016 GTU
@bhatirupsing954Ай бұрын
ગુડ
@mpgajjarАй бұрын
ફોર્મ કેવી રીતે ભરવુ? કોઈ માગઁદશઁક પુસ્તિકા વેબસાઈટ પર ઉપલબ્ધ નથી વિડિયો બનાવો
@Digital_varishusen72Ай бұрын
Firs view , watch n like aapdi sir 👍🫡
@vaishalivyas423Ай бұрын
ફોર્મ ભરવાનો વિડિયો બનાવો તો સારું...
@amitsolanki3009Ай бұрын
(39900-126600) ?????
@goalofcommerce3350Ай бұрын
સર હું 2024 થી જ્ઞાન સહાયક માં કામ કરું છું. EWS 2024 પહેલા નું છે તો જ્ઞાનસંહાયક ની આવક થી EWS નવું કાઠવું પડે
@akshaythakkar642Ай бұрын
પરિણીત મહિલા માટે પિતાની આવકના આધારે કીમિલિયર હોવું જોઈએ એવું ક્યાં લખ્યું છે