થેલો ભરીને દારૂની ડિલિવરી અને ગંભીર અકસ્માત કરતા બૂટલેગરો; બુટલેગરોનો બચાવ કરતી સરથાણા પોલીસ. SURAT

  Рет қаралды 232,184

Adv Mehul Boghara

Adv Mehul Boghara

Күн бұрын

સુરતમાં સરથાણા પોસોદરા રોડ પર થેલો ભરીને દારૂની ડિલિવરી કરવા જતા અને દારૂ પીધેલ હાલતમાં સામાન્ય વાહન ચાલકને ગંભીર ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી; ત્યારબાદ સરથાણા પોલીસ દ્વારા બુટલેગરો પર કડક કાર્યવાહી કરવાની બદલે બુટલેગરોને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે..
જે અંતર્ગત આજે લાઈવ કરી અને 48 કલાકની અંદર ભોગ બનનારના શબ્દોમાં કાયદેસરની ફરિયાદ નોંધી કાયદેસર ધારા ધોરણ મુજબ પ્રક્રિયા નહીં કરવામાં આવે તો પછી આગળની કાયદાકીય કાર્યવાહી હું હાથે લઈશ એની ખાતરી આપું છું…
એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.:
t.me/advmehulb...
ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
ટ્વિટર (TWITTER):
/ advmehulboghara
ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
/ adv_mehul_boghara
યુટયુબ (KZbin):
/ advmehulboghara
ઓફિસ એડ્રેસ:
maps.app.goo.g...
#advmehulboghara
#SuratPolice
#surat
#gujarat
#police
#gujaratpolice

Пікірлер: 497
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 42 МЛН
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 6 МЛН
Sarkhej Bharati Ashram Vivad || Rushi Bharati Bapu || Hariharanad Bharati Bapu
21:42
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 42 МЛН