No video

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન સામાન્ય જનતાને થતી અગવડો દૂર કરાવી: GUJARAT

  Рет қаралды 1,267,936

Adv Mehul Boghara

Adv Mehul Boghara

Жыл бұрын

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન સામાન્ય જનતાને થતી અગવડો દૂર કરાવી..
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સુરત ખાતેની રેલી દરમિયાન જાહેર જનતાને ખૂબ જ અગવડો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડેલ જેમકે તમામ જગ્યાએ બુંબુ લગાવી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી, કોમર્શિયલ દુકાનોના વાહનોના એન્ટ્રી અને એક્ઝિટના પોઇન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા, લગ્ન દરમિયાન લોકોના વરઘોડાઓ બંધ કરાવવામાં આવ્યા, સ્થાનિક દુકાનો પાથરણા વાળા નાના મોટા લારી ગલ્લાવાળા, નાના-મોટા રોજગાર વાળા તમામના ધંધાઓ બંધ કરવામાં આવ્યા જે અંગે દુઃખ વ્યક્ત કરતા અને વિરોધ નોધવતા મેહુલ બોઘરાનું લાઈવ...
Narendra Modi
Election Commission of India
એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.:
t.me/advmehulboghara
ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
ટ્વિટર (TWITTER):
/ advmehulboghara
ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
/ adv_mehul_boghara
યુટયુબ (KZbin):
/ advmehulboghara
ઓફિસ એડ્રેસ:
maps.app.goo.gl/UzfZL4RoJM7tt...
#election
#GujaratElections2022
#surat
#gujarat

Пікірлер: 2 400
@nileshparmar784
@nileshparmar784 Жыл бұрын
મેહુલ ભાઈ તમારૂ કામ સીહ જેવુ છે કોઈનાથી તમે નથી ડરતા👌👌👌👌👌👌🙏
@savitapatel6680
@savitapatel6680 10 ай бұрын
વાહ શેરની ના દિકરા શેર જન્મ દેનારી માઁ ને લાખો વન્દન 👍👌👌👌
@user-jf4uw3ww6u
@user-jf4uw3ww6u 10 ай бұрын
..
@rameshthakor7276
@rameshthakor7276 5 ай бұрын
સુપર હિટ ભાઈ
@RealMe-wp9ds
@RealMe-wp9ds 5 ай бұрын
😅😂 સિંહ જૉડે ગઇ ટી
@ajsumrasumraa1486
@ajsumrasumraa1486 5 ай бұрын
Aam Janata ne bahut
@gurukrupa6933
@gurukrupa6933 2 ай бұрын
​@@user-jf4uw3ww6uઆવા ભડવા પુલિસવાળાઓને તો ભર રસ્તે નાગા કરીને ધોઈ નાખવાં જોઈએ 🤬🤬🤬🤬🤬🤬🤬🤬
@kishorbhaivaghela7572
@kishorbhaivaghela7572 10 ай бұрын
મેહુલભાઈ બહુ સારું કામ કર્યું છે તે લોકોના પ્રશ્ન હલ કરતા રહો ભગવાન તમને લાંબી આયુષ્ય આપે એવી પ્રાર્થના જય હિન્દ જય ભારત
@RajpalsinhJadeja-is5ei
@RajpalsinhJadeja-is5ei 5 ай бұрын
મેહુલ ભાઈ તમે તમારો જન્મ સાકાર કર્યો છે ❤❤❤
@user-6bl9vo3j
@user-6bl9vo3j Жыл бұрын
જય સંવિધાન
@vavechakishanvlogs7191
@vavechakishanvlogs7191 Жыл бұрын
શું વાત શે કય ના ઘટે હો તમારા કામ માં આ દેશ માં તમારા જેવા યુવાન નું કામ છે.ખૂબ સરસ 🙏🏻👌🏻👏🏻
@prasadbobade-fi2rc
@prasadbobade-fi2rc Ай бұрын
भारत माता की जय. सत्यमेव जयते. बहुत अच्छे मेहुल भाई.
@jaydoriya2198
@jaydoriya2198 Жыл бұрын
જય હીન મેહુલ ભાઈ સાવજ છે તમે ગુજરાત'ના સુરત શહેરમાં 🙏🙏🙏👍👍👍
@madhav6595
@madhav6595 Жыл бұрын
જય સંવિધાન 🙏🙏
@nakumvallabh3596
@nakumvallabh3596 Жыл бұрын
જય મોરલીધર
@pankajprajapati8850
@pankajprajapati8850 Жыл бұрын
Mehul bogara સમગ્ર ગુજરાત નો અવાજ. All of are with you❤
@bhutpurvandhbhakat4930
@bhutpurvandhbhakat4930 Жыл бұрын
Mehul boghra ye aam aadmi party join karvi joyti hati
@divyangpdholakiya5147
@divyangpdholakiya5147 Жыл бұрын
Mehul bhai tame app machho aetle tamne badhi agavad thase kejrival ni reli maa nathi padti agavd
@mohit3673
@mohit3673 Жыл бұрын
Mehul bhai tamari vaat 💯 sachi che
@hiteshthakor9781
@hiteshthakor9781 Жыл бұрын
@@bhutpurvandhbhakat4930 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@hareshvaghela3748
@hareshvaghela3748 10 ай бұрын
મેહુલભાઇ આખુ ભારત છે એમા જેટલા નાના માણસો છે એ બધાં તમારી સાથે જ છે જય માતાજી જય ભારત જય હિન્દ
@KaushikMahida-py2wp
@KaushikMahida-py2wp 8 күн бұрын
વાહ મેહુલ ભાઈ 👏👏👏👏
@the_captain_xyz
@the_captain_xyz Жыл бұрын
આપણા મુખ્યમંત્રી મેહુલભાઈ અને ખજુર ભાઈ જેવા હોવા જોઈએ 🙏🏻
@AshokBhati618
@AshokBhati618 Жыл бұрын
ખજૂર ભાઈ બરાબર છે પણ આવા ના જોઈએ ખજૂર ભાઈ ની સરખામણી આવા લોકો જોડે ના કરો ભાઈ પ્લીઝ
@laljivalani4868
@laljivalani4868 Жыл бұрын
Yes
@vijaypurohit8165
@vijaypurohit8165 Жыл бұрын
Mehul mogara jindabad. Mehul bhai c.m he .
@dckakadiya1449
@dckakadiya1449 Жыл бұрын
​@@laljivalani4868rrrrrrrrrerrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrerrrrrrrrrrrrrrrrr4reerrrrrrrrerrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr4rrrrrrrrrrrrrrrrrrrrr4rrrrrrrrrrrrr4rr4rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrdddddddrddddddrdrrrddrdrrrrrrrrrrddrrrdrrdrrrrddrdrdddrddrdrdddrrdddddrdddrrrdrrddrrrrrrrdrdrrddrrrddrrrdrrdrrdrrdrrrrrdrrrrdrddrrdrrdrdrrrdrddrdrrrdrrdrrrrrrrrddrrrrdrrrrrdddrrdrrdrdrdrdrdddddrdrrrddddrrrrrddrddrrrrrdrdrdrrrrdddrdddddddddddddd
@ParavinDesai
@ParavinDesai 9 ай бұрын
❤❤❤❤❤ જય દ્વારકાધીશ
@learningattitude59
@learningattitude59 Жыл бұрын
મેહુલ ભાઈ તમે તમારો જનમ સાકાર કર્યો છે. 👏👏👏👏
@chetandonga729
@chetandonga729 Жыл бұрын
Mehul bhai tame tamaro janma sarkar kariyo bhai lakh lakh salam chhe
@learningattitude59
@learningattitude59 Жыл бұрын
જીવન મા કઈક મેળવવું હોય તો ક્રાંતિ સિવાય નથી મળતું એતો નક્કી છે
@thomasranjit7781
@thomasranjit7781 Жыл бұрын
Ah halat janata ne thai gai😢😢😢😢
@umeshsatasiya4009
@umeshsatasiya4009 Жыл бұрын
Rang che daycare ne
@kishordodia1823
@kishordodia1823 Жыл бұрын
@@chetandonga729 ..ચ.હ . .
@lddodvaofficial4441
@lddodvaofficial4441 10 ай бұрын
સુપર મેહુલ ભાઈ
@devchavda-hs8qm
@devchavda-hs8qm 4 ай бұрын
આપ ની જાગૃકતા હિંમત્ત ની દાદ છે 👍🏻
@song90hits
@song90hits Жыл бұрын
જય સંવિધાન મેહુલભાઈ ફરીવાર એક ભવ્ય સફળતા
@aslamrafai6327
@aslamrafai6327 Жыл бұрын
ખરેખર ભાઈ તમારી જેવા નીડર યુવા ની દેશ ને અને ગુજરાત ને ખાસ જરુર છે... તમને અને તમારી જનેતા ને સો સો સલામ
@naamhaiziddi
@naamhaiziddi Жыл бұрын
😎👌👌👌
@Nawongyonten-yp4fz
@Nawongyonten-yp4fz Жыл бұрын
Modi ne toh Kerala na loko j sidha kari sake.
@ra_onearmys9566
@ra_onearmys9566 Ай бұрын
Jigra he bhaiii🔥
@miteshrathvagp5007
@miteshrathvagp5007 Жыл бұрын
જય હિન્દ
@DeptHindi
@DeptHindi Жыл бұрын
મેહુલ સર ખુબ ખુબ અભિનંદન સર🙏
@user-xz2zw4ry3r
@user-xz2zw4ry3r 2 ай бұрын
100% सही बात है मेहुल भाई आपकी
@user-jw9mm5ul2h
@user-jw9mm5ul2h 4 ай бұрын
Right che mehul Bhai Jay hind jay samvidhan
@sunilkasundra5113
@sunilkasundra5113 Жыл бұрын
ખોટું હોય એના સામે આવજ ઉઠાવજ જોઈ..... સત્યમેવ જયતે
@alpeshchavda4562
@alpeshchavda4562 Жыл бұрын
મેહુલ ભાઈ તમારે ખરેખર વીધાનસભા લડવાની જરૂર હતી તમારા જેવા માણસ ને સતા મા આવવાની ખુબ જરૂર છે લોકોને ખરેખર તમારી પાસે થી ખુબ ઊમમીદ છે
@mihirsadhu1465
@mihirsadhu1465 Жыл бұрын
Sachi vaat Kem k hal gunarat mate educated mantri ni jarur che...aa abhan netao thi kantali gya chie
@rohitbhanushali2812
@rohitbhanushali2812 Жыл бұрын
sachi vaat chhe alpesh bhai
@urvish4855
@urvish4855 Жыл бұрын
@@mihirsadhu1465 modi MA in politics che..chodu veda band karo have...abhan vali...a desh ma 2-2 pradhamantri security lapse na lidhe mari gaya che..ane tame avi nani nani vato laine chodu giri karo,cho..rahul gandhi hoy ke modi seucirty lapse na karane mot na thavu joie..
@mihirsadhu1465
@mihirsadhu1465 Жыл бұрын
@@urvish4855 modi sivay pn bjja netao che j ho bhai...ek var jovo jara... Gujarati Kem bolvu e pn nai aavdtu... ( Sorry na kahevu joie pn kahu chu .... Ghar ma bhle galo bolo pn ahiya sanskar na btavo)
@urvish4855
@urvish4855 Жыл бұрын
@@mihirsadhu1465 modi neta nathi Polity ni book laine vanch ke e PM che eni security ni javabderi SPG ni hoy che SPG ke em police e karvu pde..SPG ma Sena na Strong jawan hoy che..e ke em police e karvu pde...bhai,samajho modi kai akho divs nahi avano 5 varshe e var su e 2 kalak tame sahan na kari sako..ha tame bija mudda kai sako..ke mogjavri che berojgari pan avi nani vat,ane occhi harkat na karay.
@raiyanraisa781
@raiyanraisa781 3 ай бұрын
Super Mehul bhai
@valmikvasava7749
@valmikvasava7749 Жыл бұрын
इरादे सब मेरे साफ़ होते हैं…….इसीलिए, लोग अक्सर मेरे ख़िलाफ़ होते हैँ…!!! , You are great sir
@sagarsurani8301
@sagarsurani8301 Жыл бұрын
ખૂબ સરસ મેહુલ ભાઈ કોઈપણ પાર્ટી હોય તાનાશાહી ન ચાલે🙏🙏
@bhutpurvandhbhakat4930
@bhutpurvandhbhakat4930 Жыл бұрын
Mehul boghra ye aam aadmi party join karvi joyti hati
@shivmanthan333
@shivmanthan333 Жыл бұрын
भाई आम आदमी पार्टी भी उनमे से ही है जो मुफ्त देकर लुभा रही है रोजगार की सिर्फ बाते होती है
@NoBody-ge3dw
@NoBody-ge3dw Жыл бұрын
@@bhutpurvandhbhakat4930 Bhai tamare Tamra hak mate koi Party ni jodava ni jarurat nathi, Public Darpok Thai gai! Vicharo aa ek Mehul akha Surat mate lade chhe Ava 100 Mehul Boghra hoi to??????????
@satvikpandya1641
@satvikpandya1641 Жыл бұрын
@@NoBody-ge3dw maachodai jayy politicians ne.😂
@sauravgadhvi1549
@sauravgadhvi1549 Жыл бұрын
ANE TANASAHI NA KEVAY KEJRIWAL NI Really SAMAYE PAN TRAFFIC THAY CHE AND RAHUL GANDHI NI REALLY MA PAN
@yogeshpatel3034
@yogeshpatel3034 Жыл бұрын
વાહ સર .....લાખો લોકો ની ઉમ્મીદ આપ જેવા નીડર લોકો છે...શત શત નમન.
@vikramthakor1785
@vikramthakor1785 11 күн бұрын
મેહુલભાઈ તમારી વાત બહુ
@vikramthakor1785
@vikramthakor1785 11 күн бұрын
બરોબર ❤❤
@gosaijagadiahgosai
@gosaijagadiahgosai Жыл бұрын
ऐसा साहेब,, की बहुत बड़ी संख्या में, जरूरत होती है और इस तरह कायदा दीखाना सुरत,,,, की,,,,,शानहे🇨🇮
@dhirubhaikumbhani6232
@dhirubhaikumbhani6232 Жыл бұрын
જયહો....જયહો.... જયહો બોઘરા....સાહેબ
@jpgamers682
@jpgamers682 3 ай бұрын
જય સવીધાન સૂપર ભાઈ
@RAHULRanaSRana
@RAHULRanaSRana 23 күн бұрын
સાચી વાત છે મેહુલ ભાઈ
@ajaygohil1542
@ajaygohil1542 Жыл бұрын
Power of constitution and education..💪
@s.kgaming386
@s.kgaming386 Жыл бұрын
07#12#2022 only BJP👌👌👌
@thomasranjit7781
@thomasranjit7781 Жыл бұрын
Atle tho 6000 school bandh kari nakyu....
@sauravgadhvi1549
@sauravgadhvi1549 Жыл бұрын
Khoto upyog kare che Aa ne kejriwal ni really ma traffic dekhani nai
@mjvideos3457
@mjvideos3457 Жыл бұрын
બી જે પી વાલા પ્રચાર સમયે મોફ્ત માં એસ ટી ચલાવે...... કરોડો નું ડીઝલ બાળે મેદની ભેગી કરવા.
@parsingnayka1496
@parsingnayka1496 Жыл бұрын
જય હિન્દ જય ભારત માતા કિ જય મેહૂલભાઈ તમારે વડાપ્રધાન બનવાની જરૂર છે સાહેબ
@karansinhjivaghela2262
@karansinhjivaghela2262 Жыл бұрын
😂😂😂
@ashishkataracardioboy9832
@ashishkataracardioboy9832 4 ай бұрын
The power of savindhan and law great job mehul bhai
@mensikambaliya7457
@mensikambaliya7457 5 ай бұрын
વાહ સરસ કામ કર્યું છે ભાઈ
@vijayshingrakhiya1649
@vijayshingrakhiya1649 Жыл бұрын
Khub saras👌👌👏👏
@dipenpatel2391
@dipenpatel2391 Жыл бұрын
ચૂંટણી પ્રચાર માં ST depo ની બસ ને મોકલાય છે. એ બધી બસ જવાના લીધે , ગુજરાતના વિદ્યાર્થી ઓને (school+ collage) અને આમ જનતા ને સફર કરવામાં તકલીફ પડે છે. મેહુલભાઈ આ વાત ને ધ્યાન આપજો. ગૂજરાત ના વિદ્યાર્થી 2008 પેહલાથી આ સમસ્યાનો અનુભવ કરતા છે.
@mahamadkureshi6846
@mahamadkureshi6846 Жыл бұрын
અમે તમારી સાથે છીએ જય હિન્દ જય સવિધાન
@mahamadkureshi6846
@mahamadkureshi6846 Жыл бұрын
❤️❤️❤️
@s.kgaming386
@s.kgaming386 Жыл бұрын
🤣🤣🤣🤣🤣
@kalpeshmatang9688
@kalpeshmatang9688 6 күн бұрын
Barobar che mehul sir I'm with you keep going
@ayyualtaf7656
@ayyualtaf7656 4 ай бұрын
Zabardast bhai
@turkumar5096
@turkumar5096 Жыл бұрын
King of Constitution Advocate Mehul Boghra Sayeb Salam chhe tamari himmat ane Imandari ne🇮🇳🔥
@Ashok_Solanki-9597
@Ashok_Solanki-9597 Жыл бұрын
વાહ મેહુલ ભાઈ તમે આગળ વધો જય સંવિધાન
@atultadvi9697
@atultadvi9697 2 ай бұрын
Good મેહુલ ભાઈ ....
@sajjansinhparmar6756
@sajjansinhparmar6756 Жыл бұрын
वाह मेहुल भाई आपके जैसे व्यक्ति ( नागरिक) की इस देश में जरूर है जागृत नागरिक सभी को होना चाहिए।
@TappuParmarOfficial265
@TappuParmarOfficial265 Жыл бұрын
સાચી વાત છે 👍 મેહુલ ભાઈ 👍
@iloveyouiloveyou491
@iloveyouiloveyou491 4 ай бұрын
વાહ ભાઈ વાહ
@RaghubhaiGohil-er3rc
@RaghubhaiGohil-er3rc 3 ай бұрын
વાહ મેહુલભાઈ વાહ
@vatsalshukla9069
@vatsalshukla9069 Жыл бұрын
I am proud of you sir thank you very very much 👍🏻❤️❤️
@mayurshah8319
@mayurshah8319 Жыл бұрын
મેહુલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ..
@BANDSTARClUB3010
@BANDSTARClUB3010 2 ай бұрын
વડાપ્રધાન કે મુખ્યમંત્રી
@Rajurnayka9913
@Rajurnayka9913 Жыл бұрын
હા સાહેબ ગરીબો માટે તમે ભગવાન છો
@MUCREATION
@MUCREATION Жыл бұрын
Proud Of You Mehul Boghara 🇮🇳🇮🇳🇮🇳 We Indian Need This Kind Of Advocates.....We Feel Proud To Have You With Us Mehul Boghara Sir..... Salute Of The Nation For You 🇮🇳 🙋‍♂️🙋‍♀️🙋
@dipenpatel2391
@dipenpatel2391 Жыл бұрын
ચૂંટણી પ્રચાર માં ST depo ની બસ ને મોકલાય છે. એ બધી બસ જવાના લીધે , ગુજરાતના વિદ્યાર્થી ઓને (school+ collage) અને આમ જનતા ને સફર કરવામાં તકલીફ પડે છે. મેહુલભાઈ આ વાત ને ધ્યાન આપજો. ગૂજરાત ના વિદ્યાર્થી 2008 પેહલાથી આ સમસ્યાનો અનુભવ કરતા છે.
@urvish4855
@urvish4855 Жыл бұрын
Badhi vat ma a boghra na andhbhakt na bano...modi hoy ke rahul gandhi security breach na karane 2-2 PM nu khun thayelu che..indira gandhi ane rajiv gandhi...etle avi chutiygiri nani nani vato ne laine randi rovanu band karo.
@MUCREATION
@MUCREATION Жыл бұрын
@@urvish4855 Video Puro Jovo...Bhai..And Please Mind Your language...ok
@rajurajput4467
@rajurajput4467 Жыл бұрын
મેહુલ વોઇસ સત્ય નો અવાજ લેવા બદલ ધન્યવાદ
@kalpeshjithakor1411
@kalpeshjithakor1411 6 ай бұрын
મેહુલ ભાઈ અમેતો દૂર રહીએ છીએ પણ તમારા જેવા માણસ ની આ દેશને ખૂબ જરૂર છે 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
@merdalsukh157
@merdalsukh157 7 ай бұрын
વાહ મેહુલ બોધરા સાહેબ ખુબ ખુબ તમારો ધન્ય વાદ
@bhaveshsorathiya2684
@bhaveshsorathiya2684 Жыл бұрын
વાહ મેહુલ ભાઈ વાહ જય હિંદ
@himmatbhainandwana9141
@himmatbhainandwana9141 Жыл бұрын
સારી કામગીરી અને ગુજરાતની જનતાને સારું માર્ગદર્શન અને પ્લસ જાગૃતતા લાવવા માટેનો અભ્યાસ કરો છો એ બાબત ઘોઘરાભાઈ તમારો ખુબ ખુબ આભાર મેહુલભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ મારા માત પિતા અને તમારા ગુરુદેવ અને તમારા મમ્મી પપ્પાને ખુબ ખુબ ધન્યવાદ જાગૃતતાનું કાર્ય કરવા બાબત અને પારદર્શકતા લાવવા બાબત ખૂબ ખૂબ આભાર
@sanjayshah7069
@sanjayshah7069 4 ай бұрын
Vah sahib I'm proud of you
@kanjariyakalpesh7587
@kanjariyakalpesh7587 Жыл бұрын
વાહ.સાહેબ.વાહ.તમને.હજારો.વંદન.છે
@ranveerfact811kviews6
@ranveerfact811kviews6 Жыл бұрын
જય હિંદ
@wasimshaikh8234
@wasimshaikh8234 Жыл бұрын
મેહુલ ભાઈ બહુ સાચું કેવ છો તમે. ખાલી આમ જનતા ને જ ત્રાસ છે.
@PravinGamar-gz1rd
@PravinGamar-gz1rd 4 ай бұрын
વાહ સિંહ
@kanubhaizala1996
@kanubhaizala1996 Жыл бұрын
બઉ સરસ કર્યું સાહેબ 👌🏻👌🏻
@Gumichum
@Gumichum Жыл бұрын
મેહુલ ભાઈ તમારા જેવા નવ જુવાન નિ જરૂર છે.. ગુજરાત માં ...ગુજરાતી જાગો જાગો
@saiplastchouse7799
@saiplastchouse7799 Жыл бұрын
જય સવિધાન 🙏 ફૂલ સપોર્ટ મેહુલ સર 👍
@user-zd5kq6be5e
@user-zd5kq6be5e 2 ай бұрын
सांची वात छे साहेब 😊
@MukeshKumarKumar-xy3gf
@MukeshKumarKumar-xy3gf 5 ай бұрын
Bharat maata ki jay jay savidhan good work sir ji
@actinginreal9512
@actinginreal9512 Жыл бұрын
તમારો આભાર જનતા માને એટલો ઓછો છે. 👍👍👍
@bhavnapatel935
@bhavnapatel935 Жыл бұрын
સાહેબ આપણી સ્કુલો માં ખરેખર કાયદાનું શિક્ષણ આપવાની જરુર છે જેથી દરેક નાગરિક પોતાના હક અને ફરજ બંને ને સાચી રીતે જાણી શકે અને જરુર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકે Well done 👍
@TappuParmarOfficial265
@TappuParmarOfficial265 Жыл бұрын
100% સાચી વાત 👌🙏
@ahsankhimanikhimani9863
@ahsankhimanikhimani9863 Жыл бұрын
Salute se tamne advocate saaheb
@shivmanthan333
@shivmanthan333 Жыл бұрын
Sahi vat che aapni
@prakashaahaniya4137
@prakashaahaniya4137 Жыл бұрын
👌👌 correct
@bintutandel177
@bintutandel177 Жыл бұрын
Right..
@irfanmansuri-ut6fb
@irfanmansuri-ut6fb Жыл бұрын
બરોબર મેહૂ️‍લભાઈ 🔥️‍🔥️‍🔥️‍🔥💪💪💪
@rathvagordhanbhai878
@rathvagordhanbhai878 3 күн бұрын
Vah apni takat
@mr.pabani
@mr.pabani Жыл бұрын
બરોબર છે મેહુલભાઈ...... 🙏🏻👍🏻
@ShailenYagnik
@ShailenYagnik 4 ай бұрын
Jordar mahulbhi ,, Zukti hai duniya
@shantiparmar2558
@shantiparmar2558 Ай бұрын
મેહુલ ભાઇ ની જય
@aadivasiallvideo4472
@aadivasiallvideo4472 Жыл бұрын
ખુબ સરસ વાત કરી હો મેહુલભાઈ
@abdulvarachhiya2723
@abdulvarachhiya2723 Жыл бұрын
સરસ,મેહુલભાઈ,,,તમે ખરેખર સત્ય અને તથ્ય વારુ કરો છો, saluit
@ambalalprajapati2969
@ambalalprajapati2969 Жыл бұрын
વાહ મેહુલ ભાઇ ખરેખર ખમીર વંત છો ખોટા સામે ખુલ્લા મેદાનમાં ઉતર્યા છો આપ, શાસન પ્રશાસન ને, ઈમાનદાર નિષ્પક્ષ, નીડર સાચા સમાજ સેવક સામે ઝૂકવું પડ્યું. ધન્ય છે આપના માતા પિતા ને. ખુબ આગળ વધો અને જનહિત ના કાર્ય અવિરતપણે કરતા રહો 😘 😘 😘 😘 😘 😘 ખુબ ખુબ આભાર સાથે અઢળક અભિનંદન 🌹 🙏 🌹✌️👍👌
@user-vs6yt8xi6e
@user-vs6yt8xi6e 4 ай бұрын
Sher ne Brave so tame Dhanyvad tamane
@monichavda1601
@monichavda1601 5 ай бұрын
Sachi vat se bhai 👌👌👍
@domdadheerubhaijashabhai9655
@domdadheerubhaijashabhai9655 Жыл бұрын
Good job Mehul bhai 🙏
@vajamahesh3707
@vajamahesh3707 Жыл бұрын
ખુબ સરસ કામ કરી રહ્યા છો મેહુલભાઈ
@bhupendrapatidar2197
@bhupendrapatidar2197 5 ай бұрын
सर आपको सलाम है
@chandansinghrathodthikanam3824
@chandansinghrathodthikanam3824 Жыл бұрын
बहुत बहुत धन्यावाद आपको आपने हम सभी छोटे छोटे लोगो कि मन की बात कही है बिल्कुल सही ओर सत्य बात हे ऐसे कही लोग जो कहते हे की भारत मे 125 करोड लोगो मे से 80 करोड लोगो को हर मुश्किल ओर मुसीबतो का सामना करना पडता है
@deepakjadav1414
@deepakjadav1414 Жыл бұрын
વાહ સાચા સિંહ વાહ
@rathvabhagesingbhai4752
@rathvabhagesingbhai4752 Жыл бұрын
જય હિન્દ જય સવિંધાન
@RaghubhaiGohil-er3rc
@RaghubhaiGohil-er3rc 3 ай бұрын
જય માતાજી જય ભવાની
@TahirUddin-nl1yn
@TahirUddin-nl1yn 4 ай бұрын
Kiya baat hy bahi
@MaheshKumar-ys4ql
@MaheshKumar-ys4ql Жыл бұрын
ભાઈ ભાઈ તમને ધન્ય સે ભાઈ ...
@ashishmaurya4876
@ashishmaurya4876 Жыл бұрын
Bhai Modisaheb hamara PM hai samjhe aap ye koi chota neta nahi ki koi security nahi hoga to aap se yhi gujaris hai ki PM saheb ki suraksha me koi kami nahi hona cahiye to iss liye beriget lagaya hai aaj 2 din se hare commissioner saheb bol rhe hai ki aap sab dhyan de PM saheb aa rhe hai to trafik ka dhyan de aur doad pe gadi na khada kare to aap log ki jimmedari hai ki hame ye sab kam nahi karna hai jisse hamare PM ki ijjat kharab ho mai bas itna hi bolna cahta hu jai hind jai bharat
@AnkurKhantt
@AnkurKhantt Жыл бұрын
@@ashishmaurya4876 logo ko takleef ho rahi he uska kya ????
@urvish4855
@urvish4855 Жыл бұрын
@@AnkurKhantt ek din taklif seh leni ki,2-2 PM ka khun ho gaya he security breach ki vajah se..tum log chutiye chhoti chhoti bat ka batangad bana rahe he..
@AnkurKhantt
@AnkurKhantt Жыл бұрын
@@urvish4855 to ana hi nahi chahiye tha yaha pe khudke prachar k liye hi aye he koi janta ka kaam karne nahi aye he
@sauravgadhvi1549
@sauravgadhvi1549 Жыл бұрын
@@AnkurKhantt abe akal ke andhe Hamne pahle hi 2 pm kho diye he security me chuk ke karan iske liye ab suvidha honi chahiye
@gaganrathodofficial1528
@gaganrathodofficial1528 Жыл бұрын
વાહ હાવજ વાહ....
@tsg-legend_official
@tsg-legend_official 10 ай бұрын
આપડા પ્રધાન મંત્રી ખજુરભાઈ અને મેહુલ ભાઈ જેવા હોવl ❤જોય એ
@jusabbhaiuchadiya7739
@jusabbhaiuchadiya7739 5 ай бұрын
સરસ કામ કર્યું છે શાબાશ મેહુલ ભાઈ બોધરા
@gopalsolmiya4641
@gopalsolmiya4641 Жыл бұрын
જય svidhan
@nanubhaisindhav6689
@nanubhaisindhav6689 Жыл бұрын
સત્યની તાકાત શું હોય શકે તેનો સુંદર,સાહસિક અને ધૈર્યપૂરવક લડાઈનો આ પ્રયાસ ખૂબ જ સરહનીય અને અભિનંદન ને પાત્ર છે.....ધન્યવાદ ભાઈ.
@ashokvasava3754
@ashokvasava3754 4 ай бұрын
Sachi vat che.mehulbhai .
@Cartoonkiduniya344
@Cartoonkiduniya344 3 ай бұрын
જનતા સજા માં ને સરકાર મજા માં
@kishanbajaniya622
@kishanbajaniya622 Жыл бұрын
લાખો માણસો માં એક આવો સિંહ હોય છે જે હંમેશા એકલો લડી રિહિયો છે વા મેહુલ ભાઈ. ધન્ય છે તમારી જનેતા
@munaashekh9553
@munaashekh9553 10 ай бұрын
Shi bat hai bai
@RamYadav-jp2yw
@RamYadav-jp2yw Жыл бұрын
That why education is important for awareness, good job
@gamebro5433
@gamebro5433 4 ай бұрын
Maa sha Allah
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 7 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 19 МЛН