Рет қаралды 4,479
થઈ રહ્યો છે જય જયકાર રે , સ્વામી મળવાથી
કોઈ બીજાનો ન રહ્યો ભાર રે . . . . સ્વામી ૧
એક સ્વામિનારાયણ ગાવું રે . . . . સ્વામી
તે વિના બીજું નવ ચાહું રે . . . . સ્વામી ૨
થઈ ગઈ આ જગમાં જીત રે ... સ્વામી
મારે ખામી ન રહી કોઈ રીત રે ... . સ્વામી ૩
મારે ઉમંગ અંગ ન માય રે ... સ્વામી
નિત્ય અખંડાનંદ ગુણ ગાય રે . ... . સ્વામી ૪