Tik Tok Master gujju comedy guru sanjay Goswamin Interview Part 01

  Рет қаралды 390,753

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

#gujjucomedyguru #tiktokmasterinterview #interviewGujjucomedyguru
SUBSCRIBE ||LIKE || SHARE || COMMENT
Title :-ટીક ટોક ગુજ્જુ કોમેડી ગુરુ સંજય ગોસ્વામી નું વિશષ્ટ ઇન્ટરવ્યૂ
Speech/Anchor :-Vijay jotva (journalist)
Respondent :-Sanjay goswami-Gujju comedy guru
Producer:-Vijay Jotva (Ahir)
Live Recording :-Vijay jotva -Journalist
All copyright :- Divy Darshan Bharati (DD Bharati) Bhakti Channel
Contact Mail-vijaykarshan@gmail.com
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(2)ઉત્સવ ગુજરાત bit.ly/2mkxgUk
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
Social Media Links
Facebook Page :-
/ bhajansantvanimedia
facebook profile:- / vijayjotvaahir
instagram :- / ahir_vijay_jotva
KZbin :- / vijayjotvajournalist
DD Bharati Official Channel- DD bharati gujarati channel
#DDBharati_Gujarati
WebSite :-bhajansantvani....
#gujaratiComedy #tiktokcomedy #gujjucomedy #gujaratifullcomedy
#gujaratifannyVideos

Пікірлер: 358
@DngoswamiDngSantvani
@DngoswamiDngSantvani 4 жыл бұрын
ખુબ સરસ સંજય ભાઈ આપડા દશનામ સમાજ નુ ગૌરવ છો આપ.... તમારી વાતો સાંભળી ને ઘણી પ્રેરણા મળી... ઓમ નમો નારાણ
@rutvikpurigoswami4920
@rutvikpurigoswami4920 4 жыл бұрын
Om namo narayan
@raviaparnathi4677
@raviaparnathi4677 3 жыл бұрын
Om namo narayan
@shivkrupa4014
@shivkrupa4014 4 жыл бұрын
વાહ સંજયભાઈ.. મોજ કરાવો સો આપ.... ૐ નમો નારાયણ
@Jeni_18
@Jeni_18 4 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન સંજયભાઈ 🌹🌹
@shaktinews3296
@shaktinews3296 4 жыл бұрын
સંજયભાઈ લોકડાઉનમા તમારા ખુબ વિડિયો જોયા આજેય અચુક જોઉ છું શરૂઆતમાં મને લાગ્યું કે આ ભાઈ કોઈ કડિયાકામ જેવુ કરતા હશે પણ તમે શિક્ષક છો એ જાણી આનંદ થયો
@parmarashokbhai2281
@parmarashokbhai2281 4 жыл бұрын
સંજયભાઈ સાહેબ ની સાદગી આવા સાહેબો હોય તો શિક્ષણ ઉચું આવે સાહેબ જય મહાદેવ
@nschaudhary2424
@nschaudhary2424 4 жыл бұрын
Right
@Swaminarayantradinggroup
@Swaminarayantradinggroup 4 жыл бұрын
😂😂😂
@milanchavda8730
@milanchavda8730 4 жыл бұрын
Right
@makwanasuresh7150
@makwanasuresh7150 4 жыл бұрын
Gov. Teacher se k ??
@artimakwanaartimakwana9513
@artimakwanaartimakwana9513 4 жыл бұрын
🙏અભિનંદન ભાઈ ખૂબ આગળ વધો તમે બહુ સારા માણસ છો મહાદેવ હર👍
@Gujju5401
@Gujju5401 4 жыл бұрын
🙏🙏🙏
@kalubhaideshai2161
@kalubhaideshai2161 4 жыл бұрын
કાળુભાઈ દેસાઈ
@jagdishsolanki7424
@jagdishsolanki7424 5 ай бұрын
જબરજસ્ત ભાઈ, કોમેડી તો તમારી હો !!
@DineshTHAKOR-ge1td
@DineshTHAKOR-ge1td 4 жыл бұрын
કોઈ ને મજા આવે કે ના પણ મને બહુજ મજા આવે ભાઈ
@dhutarobot2587
@dhutarobot2587 4 жыл бұрын
સંજયભાઈ તમને મારા દિહોરા પરીવાર તરફથી અભિનંદન
@dhutarobot2587
@dhutarobot2587 4 жыл бұрын
કોલી સમાજ તમને અભિનંદન આપે છે
@kokilasuthar1634
@kokilasuthar1634 4 жыл бұрын
ખરેખર ખૂબજ...સુંદર અને સ્વચ્છ...કોમેડી આપી છે ભાઈ તમે....ધન્યવાદ
@mitulahirofficial6432
@mitulahirofficial6432 4 жыл бұрын
વિજયભાઈ તમને અભિનંદન સાથે સંજયભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ...
@tensingdhank8478
@tensingdhank8478 4 жыл бұрын
Dtefyf
@nikkiraval423
@nikkiraval423 4 жыл бұрын
તમારી રજૂઆત, ચહેરા ના હાવભાવ બહુ જ ગમે છે.ઈન્ટરવ્યૂ લેનાર ને પણ અભિનંદન.
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
aabhar bhai
@MG_GUJJU_COMEDY
@MG_GUJJU_COMEDY 4 ай бұрын
લોકડાઉન મા બોવ મજા કરાવી છે સંજયભાઈ એ ❤❤❤❤❤
@bharatbhanushali7894
@bharatbhanushali7894 3 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન શિક્ષક ને સમાજ નો ઘડવૈયા કહેવાય ઓમ નમો નારાયણ
@comedianmayur7334
@comedianmayur7334 4 жыл бұрын
સંજયભાઈ તમારા વિડીયો સરશ છે 👌👌👌
@foody436
@foody436 3 жыл бұрын
Dasnam samajnu gavrav om namo narayan🙏sanjaybhai
@gohilsatishsinh1016
@gohilsatishsinh1016 4 жыл бұрын
જય ભોલેનાથ જયમાતાજી સંજય ભાઈ ખૂબ ખૂબ અભિનંદન
@Gujju5401
@Gujju5401 4 жыл бұрын
Khub khub aabhar
@rampatel8216
@rampatel8216 4 жыл бұрын
જય શ્રી સોમનાથ સંજયભાઈ જય મહાદેવ વીજયભાઈ
@karaniyabhagavanaji7353
@karaniyabhagavanaji7353 3 жыл бұрын
Bhai Bhai
@minaxipandyaminaxipandya7583
@minaxipandyaminaxipandya7583 3 жыл бұрын
વાહ વાહ💐
@hiteshchauhan3516
@hiteshchauhan3516 3 жыл бұрын
Wah saheb
@nikulraval1024
@nikulraval1024 4 жыл бұрын
ગુજરાતી સમાજ માટે ગૌરવ અને પ્રેરણાદાયી વ્યક્તિ...
@hemlatavador5183
@hemlatavador5183 2 жыл бұрын
Bav j mast bhai 👏👏👏👏😄😄😄😍😍😍😍👌👌👌👌👌
@heenalakhani4705
@heenalakhani4705 4 жыл бұрын
Very nice interview...... I had much longing to learn about him...... Thank you Jotava sir!
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
Aabhaar bhai
@sunitachavda6689
@sunitachavda6689 3 жыл бұрын
Very nice..sanjaybhai..tamara video bhu j. Sara hoy che.. thenks sanjaybhai.
@kokilasuthar1634
@kokilasuthar1634 4 жыл бұрын
હા,હું પણ જ્યારે તમારા ટિક ટોક જોઉં...તમે પોતીકા જ લાગો છો....આમ તો હું tiktok.. નતી જોતી...પણ સંજયભાઈ તમારા tiktok જોવાની બહુ મઝા આવે છે હોં ભાઈ....
@nathuparmar6064
@nathuparmar6064 4 жыл бұрын
Good
@sonagaraghanashyambhai7198
@sonagaraghanashyambhai7198 3 жыл бұрын
સાહેબ હસતા રહો હસાવતા રહો ૐ નમો નારાયણ
@valjiahir6915
@valjiahir6915 4 жыл бұрын
ધન્યવાદ વિજયભાઇ ખૂબ શરશ સજય ભાઇ
@સોલંકીશાનતીભાઈનાનુભાઈ
@સોલંકીશાનતીભાઈનાનુભાઈ 4 жыл бұрын
મારી એકનાનીદિકરીછેઅનેતેપણ આંધળી છેતેનેતમારાવિડીયોખુબગમેછેતમારોખુબખુબ આભાર
@Gujju5401
@Gujju5401 4 жыл бұрын
અરે મારા વ્હાલા.... એ દીકરી ખુશ થઈ એટલે બહુ મોટું ઈનામ મળી ગયું મને.....મારો રામ રાજી થઈ ગયો
@minaxigoswami1871
@minaxigoswami1871 4 жыл бұрын
Wah goswamiji... Really great 👍
@raghuvirsinghjadeja3076
@raghuvirsinghjadeja3076 3 жыл бұрын
Vaha Sanjay Bhai ,,,,har har mahadev
@karaniyabhagavanaji7353
@karaniyabhagavanaji7353 3 жыл бұрын
Wa Sanjay bhai
@NarendraDevmurari-zw9go
@NarendraDevmurari-zw9go 4 ай бұрын
સંજય ભાઈ ઓમ નંમો નારાયણ હૂ પણ રામાનંદી છૂ સીતારામ
@harishkumargohel9716
@harishkumargohel9716 2 жыл бұрын
ખરેખર અતિ ઉત્તમ. પ્રશંસા ને યોગ્ય
@ashutoshgoswami6372
@ashutoshgoswami6372 4 жыл бұрын
ૐ નમો નારાયણ બાપુ ને 🙏
@ManojVarsani
@ManojVarsani 4 жыл бұрын
Sanjaybhaina video lockdown ma ghana joya, saras interview, sanjaybhai vishe mahiti mali, hu ghani var baradiya, dadar, dedakiyali aavelo chhu, girkathanu raliyamnu gam chhe evaj bhala manso tyana chhe, wish you all the best sanjaybhai. Theth chhevada sudhina manas no interview leva badal vijaybhaino aabhar.
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
Tnx bhai
@vimalvadodariya1525
@vimalvadodariya1525 4 жыл бұрын
સંજય ભાઈ ને અભિનંદન 🙏🙏🙏🙏🙏
@mahendravasava8466
@mahendravasava8466 3 жыл бұрын
Vah Vah Sanjay Bhai mane khub game 6e Tamara video
@laljighoghari9270
@laljighoghari9270 4 жыл бұрын
વાહ
@hasupaintingnatureandflowe1052
@hasupaintingnatureandflowe1052 3 жыл бұрын
ભાઈ તમારા વિડિયા તો ઘણા જોયા અને આનંદ લીધો છે પણ મને આજે ખબર પડીકે આપ પણ આપણા ગોસ્વામી ના સમાજ ના છો ઈ જાણી ને ખુબ ગર્વ અનુભવું છું.ખુબ ખુબ આશિર્વાદ , અભિનંદન અને શુભેચ્છાઓ.આવા ટેન્શન ના કોરોના ના સમય માં લોકોના ચહેરા ઉપર હાસ્ય લાવી ને ખુબ સારૂ કામ કરો છો.👍
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 жыл бұрын
Jay siyaram
@rakeshdevganiya4024
@rakeshdevganiya4024 4 жыл бұрын
Bhagvaan tmne lambi unmar aape ane tme aamj loko ne hasavta rho tevi amari asha...aabhar
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
Sahi baat he
@jagdishgirigosai8185
@jagdishgirigosai8185 4 жыл бұрын
Good Om Namo Narayan
@jagdishjogal7037
@jagdishjogal7037 3 жыл бұрын
Jotvabhai aapna darek karyakram khubaj saras hoy che.sathe sathe anya loke ne pn prakhyat banya...i like it
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 жыл бұрын
આભાર જગદીશ ભાઈ
@vijaymardniyamardniyavijay3346
@vijaymardniyamardniyavijay3346 3 жыл бұрын
Haa moj haa sanjay goswami
@ramesh.9053
@ramesh.9053 4 жыл бұрын
Om namo narayanan 👏
@jagdishbhatt08
@jagdishbhatt08 3 жыл бұрын
વાહ જોરદાર વિજયભાઈ
@pareshpanchal1170
@pareshpanchal1170 4 жыл бұрын
ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏👌👌👌👌
@ahirranmal5823
@ahirranmal5823 4 жыл бұрын
જય હો આહિરાત જયશ્રી રામ રામ રામ રામ રામ રામ
@manofgaming3501
@manofgaming3501 4 жыл бұрын
jay bhole nath .geeri bapu..Ane mara bhai.vijay bhai ne jay murlidhar...
@Gujju5401
@Gujju5401 4 жыл бұрын
Jay bholenath
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
jay murlidhar
@Yograjsinhjadeja-hf2fw
@Yograjsinhjadeja-hf2fw 4 жыл бұрын
વાહ સંજયભાઇ કોમેડી ચાલુ રાખો આપણા વીડિયો સરસ હોય છે પણ ટીકટોક બંદ કરો બીજો કોઈ ઓપ્સન mittron aap જોવો bro 🙏
@jayeshbharvadkarij3826
@jayeshbharvadkarij3826 4 жыл бұрын
સાચીઘવાત ભાઈ
@sheetalshah8698
@sheetalshah8698 3 жыл бұрын
Wahhhh bhai wah 👍👍👍
@neetamehta2259
@neetamehta2259 4 жыл бұрын
Congratulations sanjaybhai....... pn please tame tiktok no upyog karvana badle bhartiy aap.no upyog kari bharat ne aatmnirbhar banavva ma tamaru amuly yogdaan aapo
@kishorravaldevofficial960
@kishorravaldevofficial960 3 жыл бұрын
Kishor Ravaldev Hebatpur patdi👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@rajumama8847
@rajumama8847 3 жыл бұрын
Good👍👍👍👍👍👍👍
@luckystudiobhildi1607
@luckystudiobhildi1607 3 жыл бұрын
Jordar Sanjay bhai
@bhkt
@bhkt 3 жыл бұрын
વાહ બાવા વાહ નમો નારાયણ
@devashibharvad7639
@devashibharvad7639 3 жыл бұрын
Vah comedy guru
@nehalmodelingstudio
@nehalmodelingstudio 4 жыл бұрын
વાહ ગુજજુ ભાઈ
@mahavirsinhsisodiya5742
@mahavirsinhsisodiya5742 3 жыл бұрын
👍 good luck 🙏
@harendrsinhzala9255
@harendrsinhzala9255 4 жыл бұрын
જોરદાર સંજય ભાઈ
@geetgurjari
@geetgurjari 4 жыл бұрын
Moj karave chhe sanjaybhai ho
@takhabhaipadhiyar9656
@takhabhaipadhiyar9656 4 жыл бұрын
પઢીયાર પરીવાર લાખણકા ગામ.તરફથી નમો નારાયણ.
@kiranbharathigoswami5532
@kiranbharathigoswami5532 4 жыл бұрын
ૐ નમો નારાયણ ભાઈ 🙏🏻🙏🏻
@jashwantsinhbarad1233
@jashwantsinhbarad1233 4 жыл бұрын
I like your all humorous comedy during current period on KZbin. I share your most humorous video. Keep it up more. 👌👌👌
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
Thanks a ton
@panchalkanubhai
@panchalkanubhai 4 жыл бұрын
ચીન નું ટિક ટોક બંઘ કરો
@panchalkanubhai
@panchalkanubhai 4 жыл бұрын
China ni chij vapernar deshdrohi chhr
@kiritjoshi4531
@kiritjoshi4531 4 жыл бұрын
sanjay bapu namo narayan aape aava sanjogo ma badhane Hasavi nirogi banavya se aaabhaaarrr
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
નમો નારાયણ
@pareshpanchal1170
@pareshpanchal1170 4 жыл бұрын
ખૂબ સરસ સંજય ભાઈ🙏🙏🙏🙏
@SunilPatel-xg9hg
@SunilPatel-xg9hg 3 жыл бұрын
I am proud of you I am a teacher
@umanggoswami3991
@umanggoswami3991 4 жыл бұрын
Om namo narayan har mahadev har
@indiragoswami9238
@indiragoswami9238 4 жыл бұрын
om namo narayan bhai🙏
@onedaytour9934
@onedaytour9934 4 жыл бұрын
હસાવવાની શૈલી અદ્ભૂત!!!☺️
@malakiyabijal9668
@malakiyabijal9668 4 жыл бұрын
Saras sanjay bhai namo narayan
@zaranad.ajabia5566
@zaranad.ajabia5566 4 жыл бұрын
Nice Interview. Teachers should be alrounder.
@mukeshbaria8572
@mukeshbaria8572 4 жыл бұрын
Thank u Sanjay sir
@pareshpanchal1170
@pareshpanchal1170 4 жыл бұрын
ખૂબ ખૂબ આગળ વધો સંજય ભાઈ 🙏🙏🙏🙏🙏
@valadeepahir8975
@valadeepahir8975 4 жыл бұрын
Super 👌👌
@hetalbenparmar54tft98
@hetalbenparmar54tft98 Жыл бұрын
શિક્ષણ વિભાગ માટે આ એક આનંદ ની વાત છે
@bharatbharathimalav2439
@bharatbharathimalav2439 4 жыл бұрын
Om namo narayan Bahu maja aavi Khub saras
@baradrajesh7491
@baradrajesh7491 4 жыл бұрын
ૐ નમો નારાયણ
@jaydasnamgoswami7191
@jaydasnamgoswami7191 4 жыл бұрын
🙏 Om namo narayan sanjay bhai from palanpur bk
@rabarilakhav.rabarilakha4134
@rabarilakhav.rabarilakha4134 3 жыл бұрын
મોજ આવી ગઈ બાપુ
@meetvapatel9316
@meetvapatel9316 4 жыл бұрын
Jay.mataji.sanjay.bhai
@vivekbhimani4141
@vivekbhimani4141 4 жыл бұрын
Jay mata ji Jay patidar...
@nainagujrati3896
@nainagujrati3896 4 жыл бұрын
Gyan sathe gammat aapnaar samjaybhai ni samjan, knowledge pan daad mangi le tevi chhe Bahumukhi pratibhavan vyakti etle sanjaybhay 👏👏👏👏👏
@vivekbhimani4141
@vivekbhimani4141 4 жыл бұрын
Ya Yes
@vivekbhimani4141
@vivekbhimani4141 4 жыл бұрын
Zansi vali rani's dp mst....
@chetanlal4335
@chetanlal4335 3 жыл бұрын
👍
@jiteshpatel5354
@jiteshpatel5354 4 жыл бұрын
Good congratulations
@Gujju5401
@Gujju5401 4 жыл бұрын
🙏🙏🙏
@bhkt
@bhkt 3 жыл бұрын
રજૂઆત નહિ બાવાજી તમારો અભિનય બહુ સારો છે
@ahirshyampithiya8112
@ahirshyampithiya8112 3 жыл бұрын
👌🏻👌🏻👌🏼👌👌
@ગુજરાતી-ષ7ઢ
@ગુજરાતી-ષ7ઢ 4 жыл бұрын
Saras
@જયરામાપીરજયસીયારામ
@જયરામાપીરજયસીયારામ 4 жыл бұрын
હા સંજય ભાઈ તમે બવ સારા વિડીયો બનાવો છો તમારા બધા વિડીયો જોવ છું ને બવ મજા આવે છે ને તમે એક ભજનીક સવો તે વાત સાંભળી ને બવ ગમુ ને તમે ડીક ડોક માં ભજન ગાવા ને તો હું કોમેન્ટ કરુ જ તે હા વિજય ભાઈ જયહો જય રામાપીર
@BharatPatel-fk7gl
@BharatPatel-fk7gl 4 жыл бұрын
Bhai dikdok nai tiktok pacho bhanva jaa
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
હા મોજ હા
@manishpurigoswaminaranpuri4089
@manishpurigoswaminaranpuri4089 2 жыл бұрын
Om Namo Narayan Sanjay bapu
@indugoswami582
@indugoswami582 2 жыл бұрын
Aum namo narayan.🌹🌹🙏🙏
@anilgoswami4112
@anilgoswami4112 4 жыл бұрын
ॐ નમો નારાયણ
@rahulparmar4016
@rahulparmar4016 3 жыл бұрын
Nice interview... Sanhaybhai
@msbhutiya506
@msbhutiya506 4 жыл бұрын
संजयभाई अभिनंदन
@bagadamukesh2773
@bagadamukesh2773 3 жыл бұрын
વાહ ભાઈ વાહ મોજ પડી હો કાઈક આવુ નવુ આપતા રેજો બાપલા
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 жыл бұрын
મોજ
@kishorgirigoswami7188
@kishorgirigoswami7188 4 жыл бұрын
Om namo narayan
@nainagujrati3896
@nainagujrati3896 4 жыл бұрын
Sanjaybhai Gauswami ni comedy to lajwaab j chhe. ..Ema koi be mat nathi ..Pan tenu interview lai ne tumne je rite sanmaanit karya e khub prashnsaniy chhe....je shikshak nu vyaktitva bahumukhi hoy te j kharo shikshak kahevaay 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
e to amara patrakar nu kartavy che bhai ...
@nikulgoswami8958
@nikulgoswami8958 4 жыл бұрын
જય હો
@bhkt
@bhkt 3 жыл бұрын
અભિનય ની કિંમત છે
@milantravells6506
@milantravells6506 4 жыл бұрын
ૐ નમો: નારાયણ 🚩 ⚔️ 🇮🇳 ⚔️ 🚩 ગીરી બાપુ
@lovenature1410
@lovenature1410 2 жыл бұрын
Really very good
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
So nice
@spofficial4092
@spofficial4092 4 жыл бұрын
Goood
@ajitpatel120
@ajitpatel120 4 жыл бұрын
Sanjay Bhai you are too genius..really....
Gujju Love Guru Interview -Chandan Rathod Excursive Interview,Documentary,Biography
20:54
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,6 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 6 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 8 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,6 МЛН