Рет қаралды 71,637
In this episode, we sit down with the incredibly talented and beloved RJ Akash, aka Akash Trivedi, one of Gujarat's most famous RJs and a widely popular internet personality. Known for his lighthearted, clean humor and his passion for traditional Gujarati Lok Sahitya, Akash has captured the hearts of millions with his iconic creation, Ame Moje Dariya Gujarati.
Join us as we take a deep dive into his journey, starting from his early days as a student and his time as a doctor, to the pivotal moment when he transitioned from a career in medicine to becoming an entertainer. We explore his experiences as an RJ, why he decided to step away from radio, and what exciting new ventures are on the horizon.
But that's not all! Akash also shares his love for the Gujarati language, his fascination with literature, and recites some of his most cherished creations in this episode. Packed with laughter, insights, and a true celebration of Gujarati culture, this is one of the most entertaining podcasts we've recorded to date!
Tune in for a fun, thoughtful, and joyful conversation with the man who’s made Gujarat smile for years!
આ એપિસોડમાં આપણે મળ્યા છીએ RJ આકાશ સાથે, જે ગુજરાતના ખુબજ ફેમસ RJ અને લોકપ્રિય ઇન્ટરનેટ પર્સનાલિટી છે. આકાશ ભાઈ પોતાના સાદા, શુદ્ધ અને હળવા હાસ્ય તથા ગુજરાતી લોક સાહિત્ય સાથેના પોતાના ઊંડા પ્રેમ માટે જાણીતા છે. એમણે પોતાની યાદગાર રચના અમે મોજે દરિયા ગુજરાતી દ્વારા કરોડો ગુજરાતીઓના દિલ જીતી લીધા છે.
આ વાતચીતમાં અમે એમના વિદ્યાર્થી દિવસોથી લઈને ડૉક્ટર તરીકેની કૅરિયર અને એ સમયે તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ - ડૉક્ટરી છોડીને મનોરંજન જગતમાં જંપલાવા વિશે વાત કરી છે. RJ તરીકે એમના દિવસો, રેડિયો છોડી દેવાની પાછળનું કારણ અને હવે આગળ શું એ પણ આ એપિસોડમાં ચર્ચા થઇ છે.
RJ આકાશ એ પોતાનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ, સાહિત્યમાં રસ, અને કેટલીક અદ્દભૂત રચનાઓ પણ અહીં રજુ કરી છે. આ વાતચીત મસ્તી, હાસ્ય અને ખુબ જ પ્રેરણાદાયક છે.
તમે પણ RJ આકાશ સાથેની આ મઝેદાર અને અનુભવસભર વાતચીત માણવા માટે હમણાંજ જ આખો પોડકાસ્ટ જોઈ લો.
#rjakash #rj #gujarat #gujaratifilmindustry #gujarati #gujaratilanguage #gujaratisahitya #loksahitya #dayro #zaverchandmeghani #shunya #shayari #status #bollywood #mimicry #talent