ભગતજી ! ચાર તિલક કરતી વખતે ક્યો મંત્ર બોલવો જોઈએ...🙏
@SwaminarayanCharitra3 ай бұрын
ॐ શ્રી વાસુદેવાય નમ: (લલાટે) ॐ શ્રી સંકર્ષણાય નમ:(હ્રદયે) ॐ શ્રી પ્રધુમ્નાય નમ:(જમણા હાથે) ॐ શ્રી અનિરુદ્ધાય નમ: (ડાબા હાથે)
@savitavora82273 ай бұрын
Jay shree swaminarayan
@r_g37743 ай бұрын
આપની પાસે જે જે પણ ગ્રંથો હોય તેની એક વીડિયો બનાવશો please
@SwaminarayanCharitra3 ай бұрын
હા દયાળુ, આ કોમેન્ટ બહુ વધારે આવે છે, એટલે આ વિષય પર હું વીડિઓ શક્ય હશે તેટલો જલ્દી બનાવીશ. જય સ્વામિનારાયણ
@jayswaminarayan70893 ай бұрын
જય સ્વામિનારાયણ muktraj . જો શક્ય હોય તો granthraj હરિ ચરિત્રમૃત સાગરમાં વર્ણવેલ મહિમા ઊપર video બનાવો . એનાથી satsangnee bahu vadhare પુષ્ટી થશે . એ એક્ video થી એકાંતિક સંતો ભક્તોની લાઈન લાગી જશે . Aema tamane kundal dhamna સંતો મદદરૂપ થશે . જેટલાં વધારે મહિમાંવાળા મુકતો હશે તેટલો સત્સંગનો વ્યાપ વધશે . @@SwaminarayanCharitra
@jayswaminarayan70893 ай бұрын
શું સ્વામિનારાયણ ભગવાનની ચરણ રજથી તિલક ચાંદલો કરી શકાય ?
@SwaminarayanCharitra3 ай бұрын
ચરણરજ નો મહિમા તો ઘણો છે, પણ જો જન્મસ્થાન છપૈયા ની માટી હોય તો કરી શકાય. જય સ્વામિનારાયણ
@bariyajagdish19622 ай бұрын
Jay Swaminarayan 🙏🌻🌹🙏🌻🌹🙏🌻🌹🙏🌻🌹
@chetanaasodariya14183 ай бұрын
Jay swaminarayan 🙏🙏🙏🙏🙏
@pritimasiyava37543 ай бұрын
Jay Swaminarayan
@ParamKacha3 ай бұрын
Jay swaminarayan
@girishpatel96813 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ishwargolakiya21803 ай бұрын
બોવ સરસ માહિતી આપી સ્વામી
@pushparabadia88143 ай бұрын
Sakasran vasudev aniruad pradumn embolvanu jay swaminarayan. Bhul hoy to maf karjo bhakto
@hiteshnakarani27123 ай бұрын
Jay swaminarayan padmpuran 9/11 tilak ketla page par che jara janavshoji because me hindi ma vachyu but ema kai malyu nahi proof moklo mare tilak vagar koi kary bhagvan sudhi nahi pogtu e prasang sabhama kevo che so mane e detail moklshojo
@SwaminarayanCharitra3 ай бұрын
તિલક વિના કોઇ કાર્ય ભગવાન સુધી નથી પંહોચતું આ વાત બૃહન્નારદીયપુરાણ, મત્સ્યપુરાણ, અને હારિતસમૃતિ ગ્રંથમા મા લખેલી છે.
@SwaminarayanCharitra3 ай бұрын
धर्ये नित्यं चोरध्वपुण्ड्रं ललाटदौ द्विजातिभिहा - प्रतिदिन माथे और शरीर के अन्य भागों (दोनों भुजाओं और छाती) पर ऊर्ध्वपुण्ड्र तिलक (एक सीधा चिह्न) लगाना। शतानंद बताते हैं कि जो लोग इस तरह से अपने शरीर पर तिलक नहीं लगाते हैं, उन्हें अपने कर्मों के फल पर कोई अधिकार नहीं है। बृहन्नारदीय पुराण के निर्णयसिंधु बताते हैं, 'यज्ञ (बलिदान), दान (दान), जप (स्तुति), होम (अर्पण), स्वाध्याय (वैदिक अध्ययन) और श्राद्ध (मृत पूर्वजों को तर्पण) सभी ऊर्ध्वपुण्ड्र चिह्न के बिना किए जाने पर फल नहीं देते हैं।' पद्म पुराण में बताया गया है कि, 'जो लोग उर्वपुण्ड्र धारण करते हैं और श्राद्ध कर्म करते हैं, उन्हें लाखों वर्षों में किए गए एक करोड़ श्राद्ध कर्मों का फल प्राप्त होता है।' यहाँ शतानंद बताते हैं कि उर्ध्वपुण्ड्र को सर्वश्रेष्ठ माना जाता है। वे बताते हैं कि त्रिपुण्ड्र जैसे अन्य चिह्न कुछ हद तक भयावह हो सकते हैं। वृद्ध पाराशर लिखते हैं, 'उरध्व तो पहनना चाहिए, लेकिन त्रिपुण्ड्र नहीं क्योंकि इसे देखकर पूर्वज असहज हो जाते हैं।'