તમારું બાળક કયા ધોરણ માં છે? બોર્ડના પેપર સેટ મળતા હોય છે, અને એના જવાબો પણ આપ્યા હોય છે પહેલા બાળકને અપેક્ષિત કે ગાઇડ કે એની નોટ માં થી વાંચી જવાનું કહો પછી મોટા પ્રશ્નને મુદ્દા માં વેંહચો અને નાના નાના મુદ્દામાં એને યાદ રાખવાનું કહો ,પછી પૂરો પ્રશ્ન યાદ રહી જશે ! પરીક્ષા પહેલા ૫ થી ૧૦ જૂનાબોર્ડના પેપર એની પાસે લખાવો.