આપના ચરણો માં કોટી કોટી વંદન.બાપુ. આ ઘટ માં જ ગુરુ ગમ ખોજવા ની વાત જે સંતો એ કહી છે..તે આપે એક દમ સાહજીકતા થી કહી... બાપુ..શબ્દ અને સુરતા ક્યાંથી અને કેવી રીતે ઉત્પન્ન થાય અને ક્યારે અને કઈ રીતે ભેટે એના પર જરા પ્રકાશ પાડજો ને... 🙏🙏🙏🙏🙏🙏🙏
@Allinone-wj9go3 жыл бұрын
🙏🙏🙏
@Allinone-wj9go3 жыл бұрын
એક શબ્દ એ(52 અક્ષર) સ્વર અને વ્યંજન ના અક્ષર મળીને ઉત્તપન્ન થાય છે. જેના વડે દૃશ્ય જગત ની વસ્તુઓ ની ઓળખ થાય છે. બીજો શબ્દ જેના વિષે કબીર સાહેબ તથા ગુરુ નાનક સાહેબ અને સંતો એ વાત કરી છે તે ઈશ્વર, પરમાત્મા, ખુદા,સરજનહાર, માલિક,ભગવાન વિગેરે અનેક નામોથી મનુષ્ય સમજે છે તેને શબ્દ( લિખની પઢને મેં આવે નહીં વો તો શબ્દ વિદેહ) કહે છે. જેની ઉત્તપતિ થઈ નથી. જેને આદિ કે અંત નથી. જે સનાતન છે. શાશ્વત છે. હવે, સંતો એ કહ્યું છે કે, શબ્દ નાભિ સે ઉઠત હૈ ફિર શોન ( શુન્ય) મેં સમાય.
@shaileshdodia67693 жыл бұрын
વાહ....ખૂબ જ સંક્ષિપ્ત માં આપે પરમ સત્ય ને સમજાવ્યું...આપ સર્વે સંતો મહાપુરુષો ના ચરણો માં વંદન કરી હું ધન્યતા અનુભવું છું... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Allinone-wj9go3 жыл бұрын
@@shaileshdodia6769 , સાહેબ, હું સંત કે આચાર્ય નથી. પણ મને સત્ય ને જાણવા મા રસ છે એટલે સંતોની, વાણી ઓ, ગ્રંથો નો અભ્યાસ કરું છું.
@shaileshdodia67693 жыл бұрын
@@Allinone-wj9go અરે બાપુ...આ તો આપની વિશાળતા આપની મહાનતા છે..પરમ સત્ય ને જાણવાની પ્રબળ આકાંક્ષા જિજ્ઞાસા અને ઉત્કંઠાના થી જ જ્ઞાન ના સર્વોચ્ચ શિખર સુધી પોહચવાની આપની ગતિ ખરેખર પ્રભાવિત અને પ્રોત્સાહિત કરી દે છે... 🙏🙏🙏🙏🙏🙏🙏
બાપુ ગુરુ વિશે સમજાવો.ગુરુ કેવા હોવા જોઈએ, સાચા ગુરુ ને કેમ ઓડખવા? ગુરુ વિના ભક્તિ થાય?આ વિષય ઉપર એક વિડીયો બનાવો.
@SAMALBHAKTI2 жыл бұрын
જય હો જય હો જય ગુરૂ મહારાજની આપને વંદન હા સાહેબ આપણે એના વિશે ની માહિતી આપી છે અને એ વિડિયો છે ગુરૂ ના પ્રકારો વિશે માહિતી આપી છે જય હો જય ગુરૂ મહારાજની
@zalasuresh96433 жыл бұрын
ધીમે બોલો તો સમજી શકાય
@SAMALBHAKTI3 жыл бұрын
જય હો પરભુ જય હો ખરેખર આપની વાત સાચી છે કોશીશ કરૂ છું પણ તોય બોલુ ત્યારે સ્પીચ ક્યારે વધી જાય છે ખબર રહેતી નથી આ વખતના વિડિયામાં પુરતુ ધ્યાન આપીશ આપને લાખ લાખ વંદન જય હો જય ગુરૂ મહારાજની
@rambharthigoswami41602 жыл бұрын
આ સત્સંગ રૂપી શબ્દો ને મારૂં પુર્ણ રૂપ થી સમર્થન છે બહુજ સરસ રીતે સરળ રીતે જય ગીરનારી લિ રામભારતી પંચ કેરડા ધામ લખાપીર દાદા દેવાલય