🙏🙏જય ગુરુ મહારાજ મારા વાલ્હા ભક્તો અને સંતો અમારી ચેનલ SAMAL BHAKTI ને સબ્સ્ક્રાઇબ કરજો લાઈક શેર અને સપોર્ટ કરજો શામળદાસ બાપુ મો.9558423443 🙏🙏
@parbatbhaimakavana80563 жыл бұрын
Uonf
@abcavavava55913 жыл бұрын
8
@abcavavava55913 жыл бұрын
2
@solankivijay5131Ай бұрын
જય 🌷ગુરુમહારજ
@jayantibhaiparmar37782 жыл бұрын
એજયગુરુદેવ જયહૌભઞવાન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prashantbreadiya1405 Жыл бұрын
બાપ જી માફ કરજો પણ એટલું જ કહીશ મહાપુરુષે જે અંતર નું ભેદ રાખેલું છે તેને ઉજાગર ના બતાવો સ્વયમ અનુભવ કરી ને ધીરજ પૂર્વક અનુભવ ની મજા માણો માફ કરજો ભેદ ઉજાગર ના કરો જો તમારા શિષ્ય ને બતાવો પણ નુગરા ના હાથ માં આ વસ્તુ ના આવવા દયો જય ગુરુદેવ
@वगतारामवगताराम-ल6घ Жыл бұрын
जय श्री गुरु महाराज🙏🙏🙏🙏🙏
@rajalrathoddigital4923 жыл бұрын
જય હો સેતવાણી શામળાદા બાપુ ની મોજ હા
@V__H__RAJA___64192 жыл бұрын
વિક્રમ ઠાકોર ડાઉવા 👍🙏🙏
@mafatlalrana8712 жыл бұрын
सुरत फंसी संसार में तासे पड़ गई दूर। सुरत बांधी स्थिर करो आठो पहोर हजूर।।
સુરતા ની સંધિ છુટી પાળી ખુબ સરસ તો પછી સાથે સાથે સ્મરણ ની સંધિ પણ છુટી પાળી દેવી તિ. સ એટલે સર્વશ્વ. મરણ એટલે બધુ મરી જાય એક જ શબ્દ ને યાદ કરવો બાકી બધુ ભુલી જાવુ આનુ નામ શ્મરણ
@payalthakor1953 жыл бұрын
Super જય ગુરૂ મહારજ
@PrajapatiAmratbhaiM3 жыл бұрын
અંબારામ પાટણ 🙏જય ગુરૂ મહારાજ 🙏
@nagarbhaitalavadiya90402 жыл бұрын
આભારવનદનજેગુરૂમારાજ
@chaudharydanabhaibhajaniko8463 жыл бұрын
જય ગુરૂમારાજ પ્રભુ👋👋
@VaghelaPrabhudas8 ай бұрын
🙏jay gurumaraj
@kunprakhodabhai95383 жыл бұрын
Jay gurudev Maharaj
@mukeshthakor72993 жыл бұрын
Jay ho
@bhupatbhaisakhiya59153 жыл бұрын
ગુરૂ મહારાજ ના ચરણો મા સત સત નમન
@dr1432 Жыл бұрын
Super
@VaghelaPrabhudas8 ай бұрын
🙏જય ગુરુદેવ
@jatubhasodha1743 жыл бұрын
🙏 જય ગુરૂમહારાજ 🙏
@lalbhaipatel18973 жыл бұрын
નરસિંહ મહેતાએ ગાયું એની સુરતા શામળીયા સાથ
@hpthakorhpthakor5913 жыл бұрын
જય ગુરુ મહારાજ
@bhajansatsangofficial99233 жыл бұрын
જય ગુરુ મહારાજ ..
@vaghelaprabhudas5913 жыл бұрын
જય ગુરુદેવ આપને મારાં કોટિકોટિ વંદન
@SAMALBHAKTI3 жыл бұрын
જય ગુરૂદેવ
@ravalkamlesh67613 жыл бұрын
Jayho
@kalpeshthakor56693 жыл бұрын
જય હો
@mukeshprajapati36233 жыл бұрын
જય શ્રી ગુરુ દેવ 🙏🙏 ચિત ચગડોળે ચડે છે તેના માટે શું કરવું જોઈએ 🌹
@SAMALBHAKTI3 жыл бұрын
જય હો જય ગુરૂ મહારાજની ભાઈ એના માટે નો રસ્તો ફક્ત ને ફક્ત ભજન, સ્મરણ કરવુ એજ ગુરૂ વચનને અહોનિશ યાદ કરતા રહેવુ જેથી મન ભટકતુબંધ થશે સુરતા સતગુરૂએ આપેલા શબ્દ સાથે લગાડી દયો ગમે તેવુ દુઃખ દુર થશે 100 ટકા ગેરંટી સાથે જય હો જય ગુરૂ મહારાજની
@hulasvaghela57873 жыл бұрын
હરિ હરિ.🙏🙏🙏
@devajibhaikothari3713 жыл бұрын
ઊલટ-સૂલટ પ્રાણ ની સાધના સમજાવવા કૃપા કરશો
@gopalsadhu36813 жыл бұрын
જય ઞુરૂ મહારાજ
@pravinsisangya42473 жыл бұрын
જય ગુરૂદેવ
@ARVINDDIGITAL3 жыл бұрын
Nice
@Vasanti_digital.3 жыл бұрын
સરસ
@amitdesai33973 жыл бұрын
Jay gurumaharaj
@camnjichavda90493 жыл бұрын
Shahi bat
@karasanabhaikatrodiya50032 жыл бұрын
બાપુ આત્માજ મરમાત્મા છે તો સ્મરણ કોનૂ કરવુ
@BadalChauhan54553 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@lalbhaipatel18973 жыл бұрын
સુરતા એટલે જોડાણ
@mafatlalrana8712 жыл бұрын
સુરતા એટલે તમારું ધ્યાન ક્યાં છે તે ..
@PrabhudasVaghela-k4g5 ай бұрын
🙏જયગુરુમહારાજ઼ ❤️
@digitalstory98413 жыл бұрын
Sharvan thakor
@maligamnabhai.h9563 жыл бұрын
જય ગુરુમહારાજ
@local__Video__003 жыл бұрын
Saras
@RahulRathod-ic4zf2 жыл бұрын
તમે સમરણ સમરણ કરોસો સમરણ એટલે શુ ?
@manhardashdudhrejiya77713 жыл бұрын
manhardasDudrejiya
@chandrakantjoshi6635 Жыл бұрын
સુરતા ધારણ કરવા ના ઉપાય?
@devendraparmar37803 жыл бұрын
Jay guru dev bapu surata nabhi thi upade che vaat sachi pan nabhi kai che te tapash karvi jaruri che
@SAMALBHAKTI3 жыл бұрын
જય હો જય ગુરૂ મહારાજની આપની વાત સાચી છે સુરતાનો વાસ નાભીમાં છે અેના ઊપર માયા રૂપી નાગણી આંટા મારી ઊપર દબાણકરીને બેઠી છે એ જ્યારે ઊપરથી હટે ત્યારે જ સુરતા શબ્દને હારે ઊપડી શકે અને નાગણ ક્યારે હટે વાતુ કોઈક પરિપુરણ ગુરૂ પુરા ગુરૂ મળે તો સમજાવી શકે બાકી આ વાતુ મારા જેવા કરવા વાળા હજારો છે પણ સમજવાવાળા કરોડો માં કોક છે,,,,,,, જય હો, ભુલ હોય તો માફ કરશો જય હો જય ગુરૂ મહારાજની
@chandrakantjoshi6635 Жыл бұрын
સુરતા જોઈ છેકે???
@jenishparadva4333 жыл бұрын
આપણા ગગનમંઙળ મા ઉન્મુખ કુવો છે એટલે સુ ગુરૂજી ?
@SAMALBHAKTI3 жыл бұрын
જય હો જય ગુરૂ મહારાજની આપનો સવાલ સુંદર છે બહુ ઊંચા સતસંગની વાત કરી છે આ વાતુ કોઈ ભેદી પરીપુરણ સંત જ આનો જવાબ આપી શકે આપને ધન્યવાદ નવા આવતા વિડિયા માં ઉન્મુખ કુવાનો મને જો પૂરેપૂરો અનુભવ થશે તો હુ આપના સવાલ નો જવાબ આપવા ની પુરેપુરી કોશીષ કરીશ અમુક વસ્તુ ગુરૂ ગમની ગુપ્ત હોય છે એ સંતો આપણને શાન દ્વારા સમજાવતા હોય છે એ જવાબ આપને સમય પરમાણે 100 ટકા મળી જશે
@mafatlalrana8712 жыл бұрын
વચન એટલે શું ? વચન કોને કહેવું ? દેહ માં વચન કંઈ જગ્યાએ છે પ્રભુ ?