"લાખા - ગોરલ" અને "લાખણશી - ગોરાદે" આ બન્ને ઘટના અલગ અલગ છે. "લાખા - ગોરલ" ની ઘટના કચ્છના નાના રણની અમર પ્રેમ ગાથા છે, અને "લાખણશી - ગોરાદે" જુનાગઢના નગીચાણા ની અમર પ્રેમ ગાથા છે. જુનાગઢના નગીચાણા ની ઘટના મા લાખણશી આહીર એક ઉચ્ચ કક્ષાનો ખેડૂત છે જેની ખેતી આખા સૌરાષ્ટ્ર પંથકમાં વખણાતી. જ્યારે "લાખા - ગોરલ" ની ઘટના મા લાખો વઢીયાર પંથકનો માલધારી આહીર છે અને ગોરલ સે એ "સોન" નુ હુલામણું નામ છે. ઘણી ઘટનાઓ એવી છે કે જેમા નામ એક સરખા છે પણ ઘટનાની સ્ટોરી અને સ્થળ અલગ અલગ છે. "નાગમતી અને નાગવાળો" વાગડ પંથકમાં પણ છે અને કાઠીયાવાડ મા પણ, વીર વચ્છરાજ દાદાનું સ્થાન કચ્છના નાના રણમાં પણ છે અને ભાવનગર ના મહુવા મા પણ, પરંતુ બન્ને વચ્છરાજ ની ઘટના ના સ્થળ અલગ અલગ છે. એટલે "લાખા - ગોરલ" અને "લાખણશી - ગોરાદે" બન્ને ઘટના અલગ છે બન્ને ની કથા અને સ્થળ પણ અલગ છે જેની દર્શક મિત્રોએ નોંધ લેવી...
@dalo61572 жыл бұрын
Kl n
@lakhangareja23022 жыл бұрын
हां भाई
@gagliyamansukhbhai74592 жыл бұрын
સત્ યછે
@devpadaliya33823 ай бұрын
😮😂
@shyamjadhao1795 Жыл бұрын
મેરા ભારત મહાન ... 🇮🇳🚩 કારણ કે આવા પ્રેમીઓ ભારત માં જ જોવા મળે ❤️❤️
@AmitBhai-pc5gb Жыл бұрын
જય લાખા ગોરલ બધી મોનોકામના પૂરી કરજો
@mbofficial16584 ай бұрын
JAY MATAJI 🙌🏻🙌🏻
@ahirjagdish97452 жыл бұрын
જય માતાજી જય ભગવાન જય લાખા ગોરલ
@ashishmakavana2682 Жыл бұрын
Wow nice વિડિઓ
@bharatbambhaniya56272 жыл бұрын
ભાગ્યમા હોય તો પ્રેમ મળે પણ શું થાય. અમને આ જન્મે પ્રેમ નથી મળ્યો પરંતુ લાખા ગોરલની દયાથી કદાચ પ્રેમ મળે એવી આશા રાખીએ...જય માતાજી 🙏
@guruduttjoshi9319 Жыл бұрын
બહુજ સરસ રીતે લાખા-ગોરલ ની વાત રજુ કરી.
@DineshJani Жыл бұрын
lakha Goral no jay
@punamjadeja Жыл бұрын
Jay ho lakha goral ni
@rameshbharvad6422 Жыл бұрын
Ja ho lakha goral🥰🥰
@zapdiyamansukh31682 жыл бұрын
Jay lakha gorl
@comingsong89462 жыл бұрын
વાહ ભાઈ વાહ બહુ સરસ જાણકારી આપી લો આભાર હો તમારો
@govindherbha82812 жыл бұрын
જય..માતાજી..ગોવિંદ..આહિર..નાગડવાશ..મોરબિ
@jignakapuria548610 күн бұрын
લાખા ગોરલની બાધા રાખું છું કે મારો નીલુ મારો જ રહે
@mkahir2 жыл бұрын
Khubaj saras bhai
@Zinzalashambhu Жыл бұрын
Ha lakha ahir
@hasmukhbhaikanthariya45482 жыл бұрын
લાખા અને ગોરાલનો પ્રેમ પવિત્ર હતો.આ અમર પ્રેમીઓ ને મારા હૃદયથી ઝાઝા જુહાર!!
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@lakhobharwad97072 жыл бұрын
Jay ho lakha goral
@darbaar77322 жыл бұрын
super video bro
@rathodjagdevbhaivinodbhai16166 ай бұрын
આવો અમારા વઢવાણ મા માધાવાવની મુલાકાતે
@Bharatkhanddarshan6 ай бұрын
માધાવાવ નો વિડિઓ બની ગયેલો છે kzbin.info/www/bejne/rqO4Z6ObrbBpeK8
@rathodvanrajsinh21432 жыл бұрын
Nice video nice story
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@piyushjeshwani70742 жыл бұрын
Jay Mataji really history sorya virta prem ni aape
હોય ભાઈ આપણા જેવા લોકો પણ હોય જે, સાચા પ્રેમની વાતને સમજે છે, ત્યારેજ લોકસાહિત્ય હાલે છે..
@singermashriahirofficial4921 Жыл бұрын
અમારા પંથકમા પણ આવાજ પ્રેમ ઓ થય ગયા છે ખેમરો લોડણ એના પાળીયા પણ છે જામ રાવલ ની બાજુમા
@Bharatkhanddarshan Жыл бұрын
ધન્યવાદ આપનો ક્યારેક જરૂર મુલાકાત લેશું કારણ મને પોતાને આવા ઐતિહાસિક સ્થળો જોવા અને જાણવા ગમે છે
@rameshkargathiya79132 жыл бұрын
🙏🙏Jay ma mogal 🙏🙏
@MukeshThakor-qx9tg2 жыл бұрын
Good video
@ghanshyamthakkarverygood89122 жыл бұрын
Jay mataji khub sari information aapi
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@nareshbajaniya17942 жыл бұрын
જય લાખા ગોરલ
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@દેશીભજન11112 жыл бұрын
ખૂબ સરસ
@vikrambharvadbhuvaofficial6902 жыл бұрын
ભાઈ જે પ્રેમીઓ નથી મળી શક્યા એ બીજા ને શુ મલાવી શકે.. માતાજી અને ભાગવાન ઉપર ભરોસો રાખવો.. 🤝🚩🚩🙏🏻. જે માતાજી..
@leladhanji83502 жыл бұрын
Tamari vat khoti se vala itihas bole se
@dilipthakor8578 Жыл бұрын
તમારી વાત ખોટી છે
@hematchavda270111 ай бұрын
એને પોતાની જ્ઞાતિ ના ના હોય એટલે ઈર્છા થાય એ સ્વાભાવિક છે.
@vihabhairabari82713 жыл бұрын
જય માતાજી ...નાગમતી નાગવાડા હોય તો બતાવજો. જય માતાજી
@Bharatkhanddarshan3 жыл бұрын
એ સ્થાનની પણ મુલાકાત લેવાની છે એટલે એ વિડિયો ઈતિહાસની સાથે લાવશી
@RGRojasara2 жыл бұрын
🙏🙏supar🙏🙏
@Bharatkhanddarshan2 жыл бұрын
Thanks
@hiralvyas51722 жыл бұрын
Jay MataJi Jay MataJi Jay MataJi Jay Bhagavan Jay Bhagavan Jay Bhagavan Jay LakhaGoral Jay LakhaGoral Jay LakhaGoral
@vijaybhaihpatadiya43672 жыл бұрын
Jay mataji. Lakha gorl amar rho
@Ajaysinhzala-eq6zn2 жыл бұрын
Jay mataji 🙏
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@vijaybhaihpatadiya43672 жыл бұрын
Jay mataji
@pankaj_N2 жыл бұрын
Jay gordemata Jay lakhaji
@क्षत्रिय-गढ2 жыл бұрын
Jay ho
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@pravinmakwana83672 жыл бұрын
ધન્ય ધરા ગુર્જરી .
@kkmend3 жыл бұрын
Vahh
@Bharatkhanddarshan3 жыл бұрын
Thanks
@ranjeetrathod2973 Жыл бұрын
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@Bharatkhanddarshan Жыл бұрын
Jay Mataji
@krishnakrupa34132 жыл бұрын
Saras bhai ahir ni vat ujagar karva mate
@Bharatkhanddarshan2 жыл бұрын
Thanks
@pallavigorasra36452 жыл бұрын
Jay.laka.goarl
@Bharatkhanddarshan2 жыл бұрын
જય માતાજી
@manharsinhpadhiyar96152 жыл бұрын
જય માતાજી. મનહરસિંહ પઢિયાર હિંમતનગર
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@jaylakhudigital59122 жыл бұрын
મારી સગાઇ બે મહિનામાં થશે તો અમે જોડલુ પગે લાગવા આવશું
@mosinmalek42832 жыл бұрын
દેગામ જવું
@darbaar77322 жыл бұрын
jay bhagavan
@rathodchandrasinh76052 жыл бұрын
🙏🙏🙏🌹🚩જય માતાજી 🙏🙏🙏🌹🚩
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@jaspal77777 Жыл бұрын
Bhai nagamati amara gamna hata kanmer na
@Bharatkhanddarshan Жыл бұрын
ક્યાં તાલુકાના?
@pkahir427 Жыл бұрын
@@Bharatkhanddarshan રાપર
@ramchopda64812 жыл бұрын
घन्यवाद🙏🙏🙏
@manjuvirabhai14422 жыл бұрын
Jay sree radhe Krushna
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@sarvanthakor58702 жыл бұрын
જય લાખા ગોરલ મનોકામના પુરન કરજો
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@miteshkher98442 жыл бұрын
Thay jase Tari pan manokamna puran
@patelshantilal4842 жыл бұрын
Jay. Mataji.
@namangadhavi88562 жыл бұрын
ગામ નામ વિસ્તાર ની વિગતવાર માહિતી બદલ ધન્યવાદ્ ભાઈ
@ashishsonagaraashish10102 жыл бұрын
Jay mataji 🙏🙏🔱🙏🔱🙏
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@tusharchavda14982 жыл бұрын
Jay.mataji
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji Bhai
@janaksinhb.rajputana99912 жыл бұрын
लाखा गोरलमां अमर रहो
@hasubhaikhachar37572 жыл бұрын
Jay goral maa
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@natubhaborana86892 жыл бұрын
JAY. Mataji
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@santoshsaradiya1643 жыл бұрын
જય માતાજી
@Bharatkhanddarshan3 жыл бұрын
જય માતાજી
@nagjisolanki19482 жыл бұрын
Jai mataji
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@piyushrathod61212 жыл бұрын
JaymatJi
@SureshPatel-vm4gu2 жыл бұрын
જય, હરસિદધી માં,,
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@khatoomaharaj41552 жыл бұрын
Jaymataji
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@hirabhaitalar10052 жыл бұрын
Lunawada kaleswari mata lavana gam
@Bharatkhanddarshan2 жыл бұрын
Thanks
@ajaygiri24312 жыл бұрын
જય હો
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@marajmoahanbhai27742 жыл бұрын
જયમાતાજી
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@eswarbajaniyavala62882 жыл бұрын
Jay...mataji
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@viramahir12432 жыл бұрын
Aavi ghani bhadhi kahani se marepan aavo ghana bhadh darshan karva se
@gajrajcomedychannel44532 жыл бұрын
🙏🙏👍🙏🙏
@jayeshnagvadiya00752 жыл бұрын
નાગ મતી નાગ વાળો હોય તો બતાવજો
@mukeshmyatra39662 жыл бұрын
Jay mataji
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@dhurapatel60482 жыл бұрын
Jy
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@pankaj_N2 жыл бұрын
Jilo bhavngr thi vaya shihor ma 9 nathaji na mandir se ane gotmeswarmhadevji mandir se
@Bharatkhanddarshan2 жыл бұрын
Thanks
@pankaj_N2 жыл бұрын
Gavtumrushi tpo bhumi se ane junu naam sithapur htu je atyare shihor se gautamrushi gufa pn se
@Bharatkhanddarshan2 жыл бұрын
Video Ma Instagram Link Se Msg Karo
@alpeshravliya41712 жыл бұрын
aa gam nu name su chhe
@Bharatkhanddarshan2 жыл бұрын
રામદેવપીર પીપળીધામ ની બાજુ માં દેગામ
@rameshkargathiya79132 жыл бұрын
🙏jay maa mogal 🙏
@jaybhavani80352 жыл бұрын
રામ રામ ભાઈ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🌷🌷
@sanjivvaghela6352 жыл бұрын
Lakha goral
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@ranchodbhai76612 жыл бұрын
R. R. Patel
@mothariyabharat20092 жыл бұрын
@@ranchodbhai7661 જય માતાજી,,,,,
@viramahir12432 жыл бұрын
Ek barvatiya ni kahani se amara gam ni baju ma kokdi aavo bhachau kutch batavu
@Bharatkhanddarshan2 жыл бұрын
કચ્છમાં છે?
@devalgadhvidevalgadhvi80762 жыл бұрын
Aa vat nagichana gam ni vat chhe tya pn lakha goral ni samadhi chhe
@Bharatkhanddarshan2 жыл бұрын
લાખા ગોરલ અને લાખણશી ગોરાદે એ બન્ને ઘટના અલગ છે એના સ્થળ પણ અલગ છે. "લાખા - ગોરલ" ની ઘટના કચ્છના નાના રણની છે અને "લાખણશી - ગોરાદે" જુનાગઢના નગીચાણા ની છે. જુનાગઢના નગીચાણા ની ઘટના મા લાખણશી આહીર એક ઉચ્ચ કક્ષાનો ખેડૂત છે જ્યારે "લાખા - ગોરલ" ની ઘટના મા લાખો વઢિયાર પંથકનો માલધારી આહીર છે અને ગોરલ શે એ સોન નું હુલામણું નામ છે. ઘણી ઘટનાઓ એવી છે જેમાં સ્ટોરી એક જેવી છે અને સ્થળ અલગ છે. "નાગમતી - નાગવાળો" વાગડમાં પણ છે અને કાઠીયાવાડ પણ, વીર વચ્છરાજ દાદા નું સ્થાન કચ્છના નાના રણમાં પણ છે અને ભાવનગર જિલ્લાના મહુવા મા પણ છે પરંતુ આ બધાંની સ્ટોરી અને સ્થળ અલગ છે
@devalgadhvidevalgadhvi80762 жыл бұрын
Aa pn lakhanshi ne goral be thaygya? Kya itihas koi chopdi ma thi vanchi hse ne
@Bharatkhanddarshan2 жыл бұрын
ઈતિહાસ પહેલા લોક મુખે હોય છે. પછી લેખક એની કલમ થકી એને પુસ્તકના પાને લાવે, પણ આવેતો લોક મુખ થકી જ, આપણી આ ગુજરાત ની ભૂમિ પર ઘણી એવી ઘટનાઓ છે જેમાં નામ એક છે પણ ઠેકાણા અને ઈતિહાસ અલગ છે, આ કચ્છના નાના રણની ઘટના છે. અને દેગામ ના સ્મશાન મા આજેય પાળીયા ઉભા છે
@thakorsolanki50522 жыл бұрын
જય માતાજી 🙏
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@Chamund_meldi_krupa2 жыл бұрын
❣️😢
@pathubhaiahir49822 жыл бұрын
Jay 🌹 mataji 🌹
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@bandhiyahamir73162 жыл бұрын
Bhai a lakhansi goral na paliya to nagichana ma se
@Bharatkhanddarshan2 жыл бұрын
એ લાખણશી ગોરલ છે અને આ લાખા ગોરલ છે આ કચ્છના નાના રણની ઘટના છે
@kirtimangera87092 жыл бұрын
ભાઈ આ સર નામૂ આપજો
@Bharatkhanddarshan2 жыл бұрын
પીપળી ધામ થી 5 કિમી દેગામ ના સ્મશાન મા Google map પર પીપળી ધામ સર્ચ કરો એટલે મળી જશે
@DALICHANDPATEL2 жыл бұрын
આ સાચા લાખા ગોરલ હોયતો નગીચણા ગામના લાખા ગોરલ નઓ ઇતિહાસ ખોટો?
@Bharatkhanddarshan2 жыл бұрын
બંને ઘટના અલગ છે
@hematchavda270111 ай бұрын
અરે ભાઈ બુદ્ધિ નો ઉપયોગ કરો અને પહેલા ટાઇટલ વાંચો હેડીગમા જ સ્પષ્ટતા કરી છે છતાં દલીલો કરે.
@Bharatkhanddarshan10 ай бұрын
સાચી વાત છે આપની, ટાઈટલ મા અને પોસ્ટર બંનેમાં લખેલું છે કચ્છના નાના રણની અમર પ્રેમ કહાની, હોય ભાઈ દુનિયા છે. પરંતુ આમાં મારી કોઈ ભૂલ નથી કારણ કે બંને એક જેવી જ ઘટના છે. આવીને આવી બીજી ઘટના પણ છે નાગો વાળો ને નાગમતી, એ રણના કાઠે વાગડ કાઠે પણ ઘટેલી છે ને એ વાતનું સાક્ષી વાગડ આખું છે પાછી એવી જ ઘટના જુનાગઢ બાજુ પણ ક્યાક છે.. આપણે વચ્છરાજ દાદાની પણ એક જેવી જ બે ઘટના છે એક આપણે રણ વચાળે અને બીજી ઘટના ભાવનગર જિલ્લાના મહુવા મા પણ છે.. ત્યાં મહુવા તાલુકાના વચ્ચે વચ્છરાજ દાદાનું મંદિર આવેલું છે.. પણ જગ્યા ઓ બંને અલગ છે
@CartoonClub000012 жыл бұрын
Kodinar Taluka na sugala gam ma Bhaliya rajput Vir jasaji no itihas sathe khodal ma no hitihas Jabbar che ane bov juno itihas che 🙏
@Bharatkhanddarshan2 жыл бұрын
Thanks Bhai
@mr.rajachamundavala...52442 жыл бұрын
કયું ગામ અને કયાં તાલુકામાં આવેલું છે ભાઈ
@Bharatkhanddarshan2 жыл бұрын
પિપળીધામ ની બાજુમાં દેગામ ના સ્મશાન મા છે
@patelshantilal4842 жыл бұрын
Vithalapr. Chokadi. Hanumanmandir. Nibajuma. Nasataniyahanumanjini. Jagiyani. Mulakat. Karo
@Bharatkhanddarshan2 жыл бұрын
ધન્યવાદ આપનો, અમારા ઈન્સ્ટાગ્રામ પર કંપ્લેટ એડ્રેસ મોકલો જેથી એ સ્થાનની મુલાકાત લઈ શકાય, ઈન્સ્ટાગ્રામની લિંક વિડિયો ડિસ્ક્રપશન માં આપેલી છે
@patelshantilal4842 жыл бұрын
Madal. Talukama
@sanjivvaghela6352 жыл бұрын
🙏😂
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@gitatimba39612 жыл бұрын
સરનામુ બતારો...
@Bharatkhanddarshan2 жыл бұрын
વિડિયો માજ છે આપ વિડિયો પુરો જોવો
@dasharaththakor30522 жыл бұрын
Patan siyol
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@jayrajbhaidhadhal52752 жыл бұрын
@@Bharatkhanddarshan jay matagi
@Bharatkhanddarshan2 жыл бұрын
Jay Mataji
@vishalgosai84032 жыл бұрын
आ टोरी खोटी से
@Bharatkhanddarshan2 жыл бұрын
લાખા ગોરલ અને લાખણશી ગોરાદે એ બન્ને ઘટના અલગ છે એના સ્થળ પણ અલગ છે. "લાખા - ગોરલ" ની ઘટના કચ્છના નાના રણની છે અને "લાખણશી - ગોરાદે" જુનાગઢના નગીચાણા ની છે. જુનાગઢના નગીચાણા ની ઘટના મા લાખણશી આહીર એક ઉચ્ચ કક્ષાનો ખેડૂત છે જ્યારે "લાખા - ગોરલ" ની ઘટના મા લાખો વઢિયાર પંથકનો માલધારી આહીર છે અને ગોરલ શે એ સોન નું હુલામણું નામ છે. ઘણી ઘટનાઓ એવી છે જેમાં સ્ટોરી એક જેવી છે અને સ્થળ અલગ છે. "નાગમતી - નાગવાળો" વાગડમાં પણ છે અને કાઠીયાવાડ પણ, વીર વચ્છરાજ દાદા નું સ્થાન કચ્છના નાના રણમાં પણ છે અને ભાવનગર જિલ્લાના મહુવા મા પણ છે પરંતુ આ બધાંની સ્ટોરી અને સ્થળ અલગ છે