સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકામાં દેગામ મા પણ લાખો અને ગોરલ ની અમર પાળિયા મોજુદ છે... દેગામ ના સમસાન છે બંને ના પાળિયા અવશ્ય મુલાકાત કરજો બિજલભાઈ
@bijalbhai50675 ай бұрын
હા તયા પણ કયારેક જયસુ
@merramesh5 ай бұрын
@@bijalbhai5067 દેગામ મા સમશાન ની અંદર લાખો અને ગોરલ ના પાળિયા છે.
@DarbarCheharsinh-e3q4 ай бұрын
જય, માતાજી,વાહ
@GovindRawat-kn7bq5 ай бұрын
જય માતાજી બીજલભાઈ બહુ સરસ ઇતિહાસ સમજાવ્યો. પણ મારી તમને 1 વિનંતી છે કે હવે પછીના વિડિઓ તમે કેમેરા થી રેકોડિઁગ કરશો તો કેમેરા નું રિઝલ્ટ સારુ આવશે તો વિડિઓ જોવાની મજા વધારે આવશે. જય માતાજી 🙏🙏🙏
@bijalbhai50675 ай бұрын
આપનો આભાર તમારી નોધ લીધી છે
@GovindRawat-kn7bq5 ай бұрын
@@bijalbhai5067 થૅન્ક યુ બીજલભાઈ 🙏🙏🙏
@ShipraRajesh10 сағат бұрын
Ucho lakha no nicho goral
@pravinbhai20249 ай бұрын
બીજલભાઈ તમારી મહેનત ને સો સો સલામ જુના ઈતિહાસ ને ઉજાગર કરવા બદલ ખુબ ખુબ આભાર 🎉🎉જયહો અમર પ્રેમ જયઠાકર 🎉🎉
@ahirmayur14108 ай бұрын
Ak lakha goral ni vat motimarad ane goral nu gam nagichana che junagadh nu motimard dhoraji pashe nu eni prem kahani bov sari che motimard ma kok ne puch jo lakha ni vadi nya che juni vav pan che
@bijalbhai50678 ай бұрын
આપનો આભાર ભાઈ 🙏👍
@rathodkanji19759 ай бұрын
જય અલખધણી ભાઈ શ્રી બીજલભાઈ લાખા ગોરલ ની પ્રેમ કથા માટે ધીગાણું મુન્દ્રા તાલુકાના ના છસરા ગામેં થયેલ હતું ત્યાં છજણ શહીદ થયેલ આજે તે ગામ છસરા તરીકે ઓળખાય છે
બીજલ ભાઈ તમારા વિડીયો જોવાની બહુ મજા આવે છે સરસ ઇતિહાસ જણાવોછો જય મહાદેવ
@bijalbhai50679 ай бұрын
આભાર ભાઈ 🙏
@GanpatThokarThakorganpat9 ай бұрын
લાખો ગોયલ ના પાળીયા દેગામ ના સમસાન માં છે મેં ખુદ દર્શન કરેલા છે
@KokilabenPatel-f6r9 ай бұрын
लाखोआजादीपहेलाथयोहोयतोपाकीसताननहतुभाइ
@pradeepraulji44009 ай бұрын
Dhanya che janeta ne.
@malnathhill9 ай бұрын
જય શ્રી રામ જય માતાજી
@JagdishMali-y1d9 ай бұрын
Jay Sri Krishna
@shivlalravaiya68089 ай бұрын
બીજલ ભાઈ તમારા વિડીયો જોવા ની ખુબજ મજા આવે છે જુનાગઢ થી શિવલાલ અદા ના જય ભોલેનાથ
@bijalbhai50679 ай бұрын
જય હો 🙏
@dharmendraparmar24339 ай бұрын
BIJALBHAI JAI MATA DI JI. KHUBAJ SARAS JANKARI . MATA DI JI TAMNE KHUAJ SAKTI AAPE. JAI MATA DI JI BHAI...
@bijalbhai50679 ай бұрын
આપનો ખુબ ખુબ આભાર 🙏
@indiafirst.1239 ай бұрын
Waaa jordar
@jikadararasik40069 ай бұрын
બીજલ ભાઈ જાજા કરી ને જય શ્રી ખોડિયાર
@bijalbhai50679 ай бұрын
જય હો 🙏
@reenabagtharia86139 ай бұрын
Jay bhagvan
@madaridigital9 ай бұрын
જય હો
@devjirabari59789 ай бұрын
Jay Ho Lakha Goral
@Davegurusharemarkettrading9 ай бұрын
kzbin.info/www/bejne/ZoLXfmOGrthohK8si=vK9iTC0se_wPKr1c માં ચેહર નો જન્મદિવસ નો ઉત્સવ નગર તેરવાડા ❤ જય માં ચેહર ❤🙏
@NRJadeja-go2db9 ай бұрын
Aa junvani ithas ni sakshi purta je paliya ni avi halat joi ne dil dukhi thy jay she gujrat sarkar ni faraj she te kaik yogu pagla bhare ane smark banave.
Bau saras video banavo cho tme ...aava aapna gujrat na એતીહાસિક ધરોહર na video banavta rejo ..jeno ક્યારેય kya ullekh na kryo hoy koi ae ...aaje b khbr nthi koine aavi bdhi pn jgya o 6
@rajabharajabha65699 ай бұрын
વાહ વાહ વાહ વાહ
@beldaaralpesh87819 ай бұрын
જય માતાજી ભાઈ
@KantibhaiPrajapati-cc5re9 ай бұрын
વિડિયોસાથેમાહિતીસંભળાવોતેસરસછે
@viramahir31759 ай бұрын
બીજલ ભાઈ તમારું કેયુ ગામ
@bijalbhai50679 ай бұрын
gadhidham
@kanabhaichandera19179 ай бұрын
લાખો મોટી મારણ ની છે🖖🌹
@KishanThakor-pg3cc9 ай бұрын
Lakha goral degam patdi taluka ma se
@skvora789 ай бұрын
Lakho gorl junagth nagisana ma thigya bhai
@Viram.53079 ай бұрын
જય હો...
@NRJadeja-go2db9 ай бұрын
Jadva pan khub juna she je varso thi tya ubha she jotaj lage she ke lakha ae tya chunddi santadi hase ae jadva lakha na prem na sakshi. Sacho prem koi ne malto nathi lakho pan prem ni vedi ma bali chadi gyo.
@jalaramprintervala26189 ай бұрын
Rang વિડિયો છે ભાઈ આ જાન ના પાળિયા છે ઓલા 3 પાળિયા મારા ખેતર માં છે મોટા કાંટા ની બાજુ માં ક્યારેક આવ જો બતાવીશ
@bijalbhai50679 ай бұрын
આપને જરૂર મળીશ ભાઈ 👍
@dafdavijay24149 ай бұрын
Jay mataji
@kalpeshbhai77349 ай бұрын
તમારે ત્યાં માં મેલડી નો કઈ ઇતિહાસ હોય તો બતાવો
@nathuahit44059 ай бұрын
ayar hata bijal bhai mara dada akhi vat karta
@NRJadeja-go2db9 ай бұрын
Bijal bhai Lakha ni sathe goral no paliyo kem she tame kaho sho goral ah8 nhi avi hoy aa loko kai gnati na hata temne kone marya ae mahiti api hot to saru htu.
@bijalbhai50679 ай бұрын
વિવાદ થાય 👍🙏
@NRJadeja-go2db9 ай бұрын
@@bijalbhai5067 Aevu she ok. Badi ganatio aham thi piday she je saty she te swikar vu nathi.
@vajakrishnkant9 ай бұрын
તમે આવી જઞા કયા રે જોવા જાવા જીવો છો
@sanabhaithakorthakor4819 ай бұрын
Patdi taluko Gam degam ma se
@kishorkumar14359 ай бұрын
Jayho.lakha.gorlni
@a.bkablirluhar21279 ай бұрын
બીજલ ભાઈ આવી રીતે વીડીયા બનાવતા રહો
@Raj.desaii_779 ай бұрын
બીજલ ભાઈ ❤
@kunalpatel55979 ай бұрын
Jay mataji bhai
@NRJadeja-go2db9 ай бұрын
Bijal bhai lakha na paliya sathe goral no paliyo nhi hoy te bichari ahi vadi sudhi lakha pase nhi avi hoy tevu tamari vat sambhli ne lage she to lakha ni sathe tena bhai no paliyo hase.
@bijalbhai50679 ай бұрын
આભાર ભાઈ 👍🙏
@NRJadeja-go2db9 ай бұрын
Bijal bhai ae vakhte pakistan notu akhand bharat hatu thrparkar nu ran olagi ne lakho teni premika ne malva jato hase.