Gt 103 નંબર ની જાત વિશે ખ્યાલ હોય તો માહિતી આપવા વિનંતી
@KrushiMitraJayeshHirpara3 ай бұрын
યે માહિતી નથી
@vachhrajorganicfarm93713 ай бұрын
અડદ નો વિડિઓ બનાવો
@nileshvachhani62863 ай бұрын
મે ગય સાલ ગુજરાત અડદ 2 નુ વાવેતર કરેલ તારીખ 28-8-2023 105 દિવસ ઉભા રહ્યા હતા.અને એક વીઘે(16 ગુઠ્ઠા નો) ચોવીશ મણ થયા હતા ક્યારા મા 5 હાર હતી અને 5 કિલો બિયારણ નાખ્યુ તુ 1 વિઘે