૩૫ વર્ષ પહેલા જમીન વેચાણ રાખી હોય પણ જે તે વખતે દસ્તાવેજ ના થયો હોય ને વેચાણ આપનાર નું મૃત્યુ થઈ ગયું છે કબ્જો ૩૫ થી આપડી પાસે હોય તો એનું સુ કરવું
@indianindian9708 Жыл бұрын
કબ્જો હોય પછી જમીનના ભાવ વધે એટલે નીયત બગડે પછી ઝગડા થાય આજૂબાજૂ કે ગામના સારા વ્યકિતના નીવેદન મહત્વના હોઇ શકે
@diwanmohammadhanif9135Ай бұрын
સર, ફોરેસ્ટ વિભાગ ની જમીન સનદથી જે તે ખેડનારને આપેલ હોય તે માલીક ગણાય કે કેમ?
@shekhanisteel546910 ай бұрын
અમે દલિત છીએ અમારી જમીન આમારા દાદા એ ગીરવે આપી હતી અને ૩૦ વર્ષ થી કેશ લડીએ છીએ જમીન માં વારસદાર માં અમારા નામ હોવા છતાં અને ગીરવે આપેલી હોય એવું લખાણ હોવા છતાં પણ સરકાર અમને જમીન ખાલી નથી કરાવતી તો સાહેબ હવે સુ કરવું યોગ્ય ઉપાય જણાવશો🙏🙏
@Chanakyaniti-nj9bl4 ай бұрын
Court ma case karo
@DV-us5sk2 ай бұрын
લેન્ડ ગેભીંગ ફરિયાદ કરો
@rahulparmar11372 ай бұрын
Tamari jamin shree sarkar thayeli che ?
@rd17982 ай бұрын
Dalit hindu ma no avta hoi to kadhi nakho lc ma thi Sc no labh y mukvo nathi Potane hindu Khali naam nu revu che Ane Baudh na khode besvu che
@megheshkataria91292 ай бұрын
Tamari jamin Shri sarakar thayeli che pan gabhravani jarur Nathi Kem ke 1 rupiyo no dadh bhari ne tamari jamin pachi medvi sako cho 😊
@zalanareshsinh2672 Жыл бұрын
Sir. Namste. Ame 40varsh thi Jamin no kabjo6 pan Jamin. Shree Sarkari 6 to shu Amara name thay khari prosej shu karvi pade
@nishantpatel36Ай бұрын
અમે ૨૦ વર્ષ થી મકાન માં રહીએ છીએ. પણ કાગળ કે દસ્તાવેજ નથી. તો અમારે સુ કરી સકાય?
@rupalgamit18318 ай бұрын
Sir amne gonot tarike 2 guntha 106-1 mathi gherthaal nii jamin aapwama aawi 6. ane amara badha na gher 106-2 bhaag ma aawya 6 saathe kabja paawti ke disha nirdesh karyo nathi to amare su karwu .podosi ame 6 year thi heran kare 6.saathe badha loko biji vaar ek nii ek jamin ne biji vaar kharidi kari rahya 6 pls amari help karo
@sanjaysoneri15233 ай бұрын
Amri pase 20 thi 25 years no jamin jo kabjjo che,jamin na dastavej pan amari pase 6 ,pan 7/12 ma name nathi to amare su karvu joi a sir
@MukeshJakhesra-hm8nbАй бұрын
Namste sar hu utargujrat ti cu Mane 40varsh pahela sarakare toc maryada ni jamin falviapel je hal amru namnikliguce ane matabare hrami loko kabjo karine jamin vavece to sra e jamin paci levamate sukarvu pade
@abhayjain28473 ай бұрын
અમારી સોસાયટી માં ઉલસી નોટીશ થી જગ્યા સરકાર શ્રી થયી હતી જે અમે ૧૦૫૦૦૦ મહેસુલ ભરી છે. એ પછી અમને બીજાહક માં નાખ્યા છે. તો અમારી સોસાયટી નું રિ ડેવલપમેન્ટ થયી શકે?
@MayurGohil-xy6so2 ай бұрын
૪૦thi ૫૦ વરસ્થી બાપદાદાની મિલકત માં ભાડુઆત કબ્જો જમાવીને બેઠા હોય તો સુ કરી સકાય ભાડુ પણ અપ્તાનાથી દાદાએ આપેલ મિલકત ખાલી કરાવવા સુકરવું એકભાદુઆત કબ્જો જમાવી બેઠો છે અને પોતે બે ફ્લેટ ભાડે આપેલ છે.અને અમારી મિલકતનો કબજો જમાવી બીજે રહેછે તો સુકર્વું જોઈએ
@savaliyavasantbhai27937 ай бұрын
૧૮ વર્ષ થી કબજો સામે વાળા પાસે છે અને ત્યારથી કોર્ટ કેસ પણ ચાલે છે અને સાત બાર મારા નામ નાં છે તો એના માટે શું કરવું જોઈએ
@vipulthakor56884 ай бұрын
Tamne જવાબ made to mane pan k jo
@mukeshpatel69723 ай бұрын
જમીન ઉપર ટ્રે લાવી શકો સારા વકીલ ની સલાહ લો. તમારી જમીન તમને મળી જશે
@rajeshchaudhari802028 күн бұрын
લેન્ડ ગ્રેબિંગ એક્ટ ૨૦નો સહારો લો
@AshoksinhChauhan-g5e22 күн бұрын
કબજો હોઈ ન હોઈ હોઈ પણ જમીન ના ભાવ વધયા એટલ દાનત બગડી છૈ બાકી પૈલા જમીન ની નહી પૈસા ની કીમત હતિ 1947 મા અમૈ 120 રુપયે વીગો વેચાણ આપૈલી છૈ ને લીધેલી છૈ એવખત સરકારી પગાર પણ 30 રૂપયા હતો મહીને ગામ ના પછાત કોમ ને કોઈ રેવનયુ ની માહીતી ખબર નહતિ બીચારા આજ રોડ પર આવી ગયા જમીન લીધી પણ રજકસટર દસાવેજ ન કરયો નામ ન ચડાયુ ગામ મા લોકો સાચા હતા પણ આજ દાનત ખરાબ થય નીરોધ ફાટવાની પોદાયસો બાપ ના વચન નૈ ભુલી ગયા ગામ નુ કલચર આખુ જુદુ છે સાચુ ભારત ગામડા મા હતુ હવૈ નથી
@arifpirjada93737 ай бұрын
Te kagriya raja sahiy ma raja taraf thi maleli jamin na cchhe parantu tya bijav badhayna makan dukan vagera baniy gaya cchhe varso thi
@maheshrathor1393 Жыл бұрын
આ અપલોડ ને અમને આપ્યા ને પણ 35 વર્ષ ઉપર થઈ ગયું છે
@shafikahmednatha20975 ай бұрын
Very well satisfactorily answer.
@ParmarUmeshParmarUmesh-d9d Жыл бұрын
Sir ame jamin 50 varas thi kariye che pan jamin Mane amaru nathi pan Amara dada ae lakhan karavi jamin vechati ledheli che to jamin Amara Mane Thai sake
@narendrasinhchavda69415 ай бұрын
Agriculture Vij jodan mate bija khatedar samati nathi apta to koi Rasto sr Mgvcl samati mate jor kare chhe
@patelahmedrasid5715 Жыл бұрын
Very good beautiful message ❤
@deepganatra99408 ай бұрын
Problem beautiful na hoy
@deepganatra99408 ай бұрын
Show me paper
@janjarpandu199711 ай бұрын
સાહેબ અમારા મામાં સતત 30 વરસ સુધી રહે છે અને અત્યારે જમીન માલિકે કેશ કર્યો છે તો સુ એ જમીન અમારા મામ ના નામે થશે કે,પણ અમારા મામ પાસે જમીન નું કોઈ સબુદ નથી
@bipinmakwana43634 ай бұрын
જય માતાજી,, સાહેબ મારી પાસે ઘર અને જમીન લગભગ પાંસઠ વર્ષ થી કબજામાં છે તો એ જેતે મિલકત નું શું થાય
@sajanbharvad7148 Жыл бұрын
ત્રીસ વર્ષનો કબજો મારી પાસે હતો તોય કંપની આવી ગયી તોય કસુ ના આપ્યું
@Geducation62144 ай бұрын
Sir અમારે નકશામાં ફેરફાર થયેલો છે જેથી એકબીજાના ખેતરમાં ખસવું પડે એમ છે રી સર્વેમાં 6 ખેડૂત સંમત છે અને એક ખેડૂત સંમત ન થાય તો શું કરવું
@rameshbhaiAkhambhaiАй бұрын
સાહેબ 70 વર્ષ થી ખેડાણ કરીએ શીએ તો સાહેબ સુ કરવું
@jaydipsinhrana20398 ай бұрын
Thankyou sir
@maheshrathor1393 Жыл бұрын
જય સામેવાળી પાર્ટી ને સરકાર સીએ નવી સંરચના હેતુમાં પલોટ ફાળવેલો હતો અને મોઢાના કરાશે તમને આપી દીધો છે નામદાર કોર્ટ સેશન કોર્ટ હાઈકોર્ટ આ પાંચ નો દાવો અમારા ફેવરમાં આપ્યો છે તો આવો દાવો ચાલી શકે ખરા
@happygujarat16544 ай бұрын
જો કોઈ સરકારી ગૌસર જમીન 35 વર્શ થી તેમાં ખેતી કરતા હોય તો તે જમીન ખાતે થઈ શકે
@મનસુખમકવાણા-ચ6લ2 ай бұрын
સરકારી ખરાબો હોઇ શકે ૭.૧૨ જેવો અને નકશો જોવો
@bestnewsouthmovie31752 ай бұрын
છેલ્લા 70 વર્ષથી ડેમ ખાતાની જમીનમાં રહીયે છીએ તો શું એ જમીન ખાતે થઈ શકે જણાવશો
@ganeshbhai8538 Жыл бұрын
vapi nu address ane sir kyare male time
@shivabhoya30459 ай бұрын
Sayeb mari pase 4 akar jamin se varso thi mari pedhi a aaj sudhi khedi ane ane aje bija na name par nikali to su mare case ladvo joye
@mr.dodiya36658 ай бұрын
Ha Jo tamari jode koy lakhan hoy to athva tame je jamin khedo cho aena survey nbr na adhare koy vakil saheb jode chech karavi Sako cho
@robinpatel86525 ай бұрын
Dodiya bhai thodu details ma Janavjo @@mr.dodiya3665
@keshuparmar4321 Жыл бұрын
Good evening sir
@JaydevRaval-vc9mk6 ай бұрын
Pan sarkar mathi regrant karavu etalu j agharu hoy chhe
@ashokvasava51202 ай бұрын
Good 👍
@kamleshkothari45793 ай бұрын
50 વર્ષે થી ભાડું આત છીએ હવે મકાન ખાલી કરાવવા માગે છે તો શું કરવું
@BharatShah-v1jАй бұрын
આર્ટિકલ સાથે સમજાવો
@patelahmedrasid5715 Жыл бұрын
Kabzana vise guidelines Apso
@premjiparmar4800 Жыл бұрын
મારી પાસે ચાલીસ વર્ષથી કબજો છે અને દશતાવેજવેચાણનોશેતેવેચાણદશતાવેજતેનામોટાભાઈકરીઆપેલનેસયૂકતખાતૂહતૂતોહવેતેખાતેકરવામાટેશૂકરવૂ
@barotvishal242 ай бұрын
મારા દાદાને વહેંચણીથી મળેલ જમીન 1991 માં 7 12 માં નામ દાખલ થાય ત્યાર પછી શામા વાળાએ 10 વર્ષ પછી અપીલ દાખલ કરીને આ વહેચણી ખોટી છે એમ કરી વિવાદ કરેલ છે જે વિવાદ 2024 માં હાઈકોર્ટમાં દાખલ કરેલ છે અમારું નામ નીકળી ગયેલ છે શું તો અમારું નામ એચડી લેખ આધારે હાઈકોર્ટ ઓર્ડર કરી આપશે આપ સાહેબ નું શું કહેવું છે સલાહ આપશો
@gujaratgamerz8482 ай бұрын
wtp karo
@parthpatel5712 Жыл бұрын
એડવ્રષ પઝેશન નો ગુજરાતી અર્થ સમજાવશો.
@prakashdutt75149 ай бұрын
હમારી જમીન 324 ની નોંધ છે સરકારી પડતર બતાવે છે સુ કરવું
@mr.dodiya36658 ай бұрын
એના માટે જમીન નો રેકોર્ડ ચેક કરવો પડે કે સેના કારણે જમીન માં સરકાર દાખલ થય છે....જો યોગ્ય કારણ હશે તો એ જમીન તમને તમારા નામે પાછી મળી સકે છે 👍
૨૭ વર્ષ થી દસ્તાવેજ કરેલ છે પરંતુ આણંદ સિતીસર્વે વાળા અમારા નામે કરવા તયાર નથી અને ૨૭ વર્ષ થી કર ભરેલો છે તથા કબ્જો પણ અમારો છે
@-tarunmahida7443 Жыл бұрын
Reply
@mr.dodiya36658 ай бұрын
જો કાયદેસરની જમીન તમે લીધેલી હશે તો.એ તમારા નામે તથ સકે છે 👍
@rajeshchaudhari802028 күн бұрын
લેતી દેતીનો મામલો હોય શકે
@-tarunmahida744324 күн бұрын
@@mr.dodiya3665 હા ભાઈ શ્રી મારા પિતા એ તેમના કાકી પાસેથીજ વેચાણમાં મકાન લીધું જે તે સમયે કાચા માટીના મકાન હતા તેવી પરિસ્થિતિ હતી અને જેતે સમયે કીમત હતી તે બધી ચૂકવી દીધી હતી પરંતુ આણંદ સર્વેસિટી નિયમ મુજબ વારસાઈ કરાવી પડે તે અમને જ્ઞાન નહતું અને જે વેચાણ કરતા દાદી એ ચલાખી થી ફરી થી પોતાના જ વારસાઈ કરી દીધી છે હવે તે ક્યાં રહે છે તે અમોને કોઇ ને સગાસંબંધી માં પણ જાણ નથી તે જીવે છે મરી ગયા કોઈ જાણ નથી હવે ફક્ત અમારી પાસે આણંદ રજીસ્ટાર માં કરાવેલો પાકો દસ્તાવેજ છે અને ઇન્ડેક્સ 2 માં મારા પિતાજીનું નામ બોલાય છે પિતાજી ગુજરી ગયા છે હવે આ મકાન અમારા નામે કરવા સિટી સર્વે વાળા કોઈ માર્ગ બતાવતા નથી,???? કઈ સમજાતું નથી શું કરવું
@rddesai81912 жыл бұрын
વેરીગુડ
@arifpirjada93737 ай бұрын
Mari pase 1909na kagriya cchhe
@TejabhaiGohel-b6p6 ай бұрын
Society no rasto se te rasto tp scheme nise rasto se temj Pani no nikal se tem sata society varndo chani ne potano common plot ganibe public rasto bandh karese ane bajuni society ma Pani gharese to aca sanjogoma su karvu
@SureshPatel-ig9ms Жыл бұрын
73AA હોઈ ને લોન લીધેલી હોઈ તો??
@rddesai81912 жыл бұрын
કોન્ટેક નમ્બર મોકલો
@tinothakor2405 Жыл бұрын
અમારા દાદા ની જમીન એમા બે પેઢી ના બીજા કુટુંબ નો નામ છે એની પોતાની જમીન ક્લીયર છે તો આપ સાહેબ શ્રી ને વિનંતી સલાહ આપશો
@anilbhoi6370 Жыл бұрын
૮૫ વર્ષ થી મારેય આવું જ છે ક્યાં કાયદા થી નામ દાખલ કરવા? માહિતી આપસો. 🙏
@mr.dodiya36658 ай бұрын
@@anilbhoi6370 જમીન નો રેકોર્ડ જોયા પછી તેનો ખ્યાલ આવે કે તેમાં સુ થય શકશે