શું કરીએ તો યુવાનો ધર્મમય બને ? | પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ | Ramesh Tanna | Navi savar

  Рет қаралды 1,766

Navi Savar

Navi Savar

Күн бұрын

ધર્મ વિના કોઈનેય ચાલતું નથી. ઈશ્વર છે કે નહીં તે વ્યક્તિગત માન્યતાનો વિષય છે. આ જમાનો ટેકનોલોજીનો છે અને યુવાનો ચારેબાજુથી ટેકનોલોજીથી ઘેરાયેલા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી એ બુદ્ધિ અને તર્કનો બહુધા વિષય છે. તેની સામે ધર્મ શ્રદ્ધાનો પ્રદેશ છે. આજના યુવાનોને જો ધર્મ- સાચા ધર્મ તરફ વાળી શકાય તો મોટું કામ થાય. ધર્મ એટલે જીવનધારા અને જીવનદૃષ્ટિ. આ મુલાકાતમાં અમે પૂજ્ય દ્વારકેશલાલ મહારાજ સાથે યુવાનોના સંદર્ભમાં ઘણી વાતો કરી છે. તેમણે સમજાવ્યું છે કે ખરેખર ધર્મનું સાચું મહત્ત્વ શું છે ? નવી પેઢી કઈ રીતે સાચા ધર્મ તરફ વળી શકે તથા તેને કઈ રીતે વાળી શકાય તેનું માર્ગદર્શન પણ આ વીડિયોમાં તેમણે આપ્યું છે. આ વીડિયો વધુને વધુ યુવાનો જુએ તે જરૂરી છે.
Video shoot & edited by Tushar Leuva
રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે.
પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે.
Facebook: / ramesh.tanna.5
#positivestories #RameshTanna #navisavar
© All rights reserved with RAA Positive Media Private Limited 2024

Пікірлер: 11
@atulpatel778
@atulpatel778 Күн бұрын
ખૂબ ખૂબ સુંદર. જે જે દંડવત પ્રણામ
@pravinvyasstandupcomediana3588
@pravinvyasstandupcomediana3588 19 сағат бұрын
Jai shri krishna
@kiranchandarana7215
@kiranchandarana7215 20 сағат бұрын
🙏🙏🙏👌dandvat pranam Aapne jj shree🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nitashah4037
@nitashah4037 10 сағат бұрын
Ati sundar Ati sundar Khub j sundar rite samhavyu 👌🏼👌🏼👌🏼👌🏼 JJ shree ne panchang pranam 🙇🏼
@NeelaThakkar-fb4jc
@NeelaThakkar-fb4jc 2 күн бұрын
Jay ho prabhu dandvat pranam jeje
@SangitaPatel-vl2bp
@SangitaPatel-vl2bp 2 күн бұрын
Kubaj sunder samjavyu j j shri
@nirmalaamipara8070
@nirmalaamipara8070 2 күн бұрын
apna pavan charnoma dandvat pranam krupanath🙏
@mangalprasadmodi7716
@mangalprasadmodi7716 2 күн бұрын
Khub j saras sanvad 🙏
@gopalmodi6855
@gopalmodi6855 2 күн бұрын
Dandwat Pranam Jay Jay
@metromarutifoundation8330
@metromarutifoundation8330 2 күн бұрын
History is a 2001 Dwarkana Nath our Nation bless to working new Generation 🙏 2014 work is worship NEW BHARAT NRI worldwide best hope 💜 and we NRI understand please 🙏
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 29 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 24 МЛН
🔴Live : Bhajgovindam Bhjagovindam | Bhajgovindam Bhag-16 | P. HariswarupDasji Swami
1:33:48
Sahajanandi Sadvidya (સહજાનંદી સદવિદ્યા)
Рет қаралды 37 М.
🔴Live : Bhajgovindam Bhjagovindam | Bhajgovindam Bhag-26 | P. HariswarupDasji Swami
1:53:36
Sahajanandi Sadvidya (સહજાનંદી સદવિદ્યા)
Рет қаралды 3,2 М.