શું તમે ચામડીના રોગોથી પીડાવ છો? સરળ, ઘરેલુ અને રામબાણ ઈલાજ | Home Remedies for All Skin Problems

  Рет қаралды 4,275,422

Fun for Gujaratis

Fun for Gujaratis

Күн бұрын

Пікірлер
@tusharvid
@tusharvid 5 жыл бұрын
🙏🙏🙏🙏 આમા બતાવેલ પ્રયોગ નં 1, હુ 12 ઓક્ટોબર થી કરુ છું, મારી બંને પગની પીંડી પર જે છેલ્લા 8 વર્ષથી હતી, તેમા ઘણોજ ફાયદો થયો છે, આ માટે તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે .... હવે ચામડી પર જે કાળા ધબ્બા છે તેના માટે પણ કોઈ ઉપાય બતાવો.. 🙏🙏🙏🙏🙏🙏 Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks Thanks 🙏🙏🙏🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
લાગણી બદલ આભાર. આપને ફાયદો થયો એ જાણીને અમોને વિડિઓ બનાવવા માટે સંતોષની લાગણી થાય છે. ચામડી ઉપર કાલા ધબા હોવા એ માટેના અનેક કારણો છે. નિષ્ણાંતની સલાહ લીધા પછી જ ઉપચાર કરવો.
@n.m.dangar3926
@n.m.dangar3926 4 жыл бұрын
Good information
@mahe3036
@mahe3036 4 жыл бұрын
કબજિયાત , ગૅસ પ્રોબ્લેમ , ચામડીના રોગો, ગુપ્ત રોગ ના સરળ ઘરેલુ ઉપચાર માટે એપ ડાઉનલોડ કરો Ayurvedic Upchar - Gharelu Upchar (Gujarati) play.google.com/store/apps/details?id=com.shreehari.ayurvedicupachar 80+ થી વધુ હઠીલા રોગોના સરળ ઘરેલુ ઉપચાર જાણવા એપ ડાઉનલોડ કરો
@kamleshbhairathod9710
@kamleshbhairathod9710 3 жыл бұрын
ધાધર માટે આ પ્રયોગ કરાય
@vishnupatel8612
@vishnupatel8612 3 жыл бұрын
I'd
@prakashvyas7991
@prakashvyas7991 Жыл бұрын
ખૂબ જ સરસ તેમજ ઉપયોગી માહીતી. ઘરગથ્થુ સામાન થી જ અદભૂત પરીણામ મળી શકે તેમ છે.ધન્યવાદ.
@DidarHemani
@DidarHemani Жыл бұрын
આપને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો. આભાર
@manshukhbhaikarmur2675
@manshukhbhaikarmur2675 4 жыл бұрын
આ નુસખા નિ જાણ કારી આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને અમે ભગવાન ને પ્રાર્થના કર્યે કે તમને ખુબજ દિર્ધયુ અર્પે અને આપ આવા નુસખાઓ બતાવતા રહો ખુબ ખુબ આભાર
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર
@rajkhatri3467
@rajkhatri3467 4 жыл бұрын
ખૂબ સરસ..... લોકો નાં સવાલનાં જવાબ આપો છો તેના માટે પણ આપને ખૂબ ધન્યવાદ.. આભાર... 🙏🙏🙏🙏🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. અમારા દર્શકો અમારો પરિવાર છે. એના સવાલોના જવાબ આપવા એ અમારી નૈતિક ફરજ હોવા ઉપરાંત અમારું સદ્ભાગ્ય છે.
@percyambapardi8729
@percyambapardi8729 Жыл бұрын
સરસ માહિતી👌🏻👌🏻👌🏻
@DidarHemani
@DidarHemani Жыл бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
@GujaratiDesiUpchar
@GujaratiDesiUpchar 5 жыл бұрын
Khun khub saras mahiti apto video che.. jova jevo kharo.. ghani sachot mahiti apel che..
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@rakeshtadvi9152
@rakeshtadvi9152 Ай бұрын
❤ khubaj saras 💖💖💖💖💖🙏
@DidarHemani
@DidarHemani Ай бұрын
તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર
@vaishnavirana3543
@vaishnavirana3543 Жыл бұрын
Nice information સર સોરાયસીસ માટે ઉપાય જણાવશો 🙏🏻🙏🏻🙏🏻મારા પપ્પા ખુબ હેરાન અને તકલીફ મા છે 🙏🏻🙏🏻🙏🏻
@DidarHemani
@DidarHemani Жыл бұрын
માહિતી મળશે તો વિડિઓ બનાવીશું
@naranahir690
@naranahir690 Жыл бұрын
હા સાહેબ સોરાયસીસ માટે કંઈક લાવો ઉપાય ખૂબ હેરાન થઈએ છીએ અને કેટલાય રૂપિયા બગાડવા છતાંય આ હઠીલો અને ખૂબ જ કષ્ટદાયક રોગ મટતો નથી.
@ParmarBabubhaiDevabhai
@ParmarBabubhaiDevabhai Ай бұрын
Soriaysisno upay btavo
@patelgira8968
@patelgira8968 14 күн бұрын
Elovera &haldi powedar મિક્સ kari lagavo ​@@ParmarBabubhaiDevabhai
@makbulghanchi8048
@makbulghanchi8048 15 сағат бұрын
Mana pan 6 aabimari to koy dava hoy to kajo
@pallavibhatt3614
@pallavibhatt3614 4 жыл бұрын
Khub saras nuskha che tamaro abhar
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@dahyabhaiklimbachiya8107
@dahyabhaiklimbachiya8107 11 ай бұрын
Saras mahiti apo chho sir
@DidarHemani
@DidarHemani 11 ай бұрын
આપને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયોઆભાર
@lilaamin
@lilaamin 9 ай бұрын
V nice seva n v good mahiti 👌👌🙏🙏
@DidarHemani
@DidarHemani 9 ай бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
@dalsukhmalvaniya3459
@dalsukhmalvaniya3459 9 ай бұрын
Super information given thanks
@DidarHemani
@DidarHemani 9 ай бұрын
So nice of you
@rohitsheth4836
@rohitsheth4836 5 жыл бұрын
Very cheap n best simply akshir elaj na nuska che thanks
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you for your kind words. અમારો આશય જ એ છે કે દર્શકોને ઓછા ખર્ચે સારા ઉપાયો મળી રહે. આભાર.
@hansrajbhaitanti
@hansrajbhaitanti 3 ай бұрын
Wow! Really, this is a very nice & real fact, best information about ever useful & effective best Desi Home Remedies for all types of skin problems in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
@DidarHemani
@DidarHemani 3 ай бұрын
Thanks a lot
@hansrajbhaitanti
@hansrajbhaitanti 3 ай бұрын
@@DidarHemani 🚩🕉️ Jai shree Ram 🕉️🚩
@ashokdevnani2655
@ashokdevnani2655 5 жыл бұрын
Bahu saras mahiti chhe
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Lagani badal aabhar.
@dipakbhaskar8059
@dipakbhaskar8059 5 жыл бұрын
Khub saras sir
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Lagani badal aabhar.
@jigneshgohil8412
@jigneshgohil8412 5 жыл бұрын
Bahu khub saras samjaviyu
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
લાગણી બદલ આભાર
@amarutgirigosai1897
@amarutgirigosai1897 Жыл бұрын
જય આયુર્વેદ, જય ધનવંતરી, મહાદેવ મહાદેવ
@DidarHemani
@DidarHemani Жыл бұрын
જય આયુર્વેદ, જય ધનવંતરી, મહાદેવ મહાદેવ
@rameshbhaiparmar208
@rameshbhaiparmar208 4 ай бұрын
ખૂબ જ સરસ માહિતી આપી આભાર
@DidarHemani
@DidarHemani 3 ай бұрын
આપને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયો
@kakadiyamr4478
@kakadiyamr4478 4 жыл бұрын
Sir hu tamaro bou moto fan 6u Mane tamara badha j video bou j game 6 and badha j video very informarive hoy 6 Me aa video joyo and mane gamyo pan 6 Pan sir mari ek request 6 k tame ek video banavo j "KAMAR NA ELAJ" mate hoy ane je gharelu upchar aadharit pan hoy I hope u will read my comment and answer me
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
એક ચપટી અજમો દૂર કરી દેશે રાડ પડાવતો કમરનો દુખાવો ઘડિયાળના કાંટા સાથે ચાલતી દિનચર્યામાં લોકોને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં પણ સૌથી ભયંકર હોય છે કમરનો દુખાવો. આ સમસ્યા ઊઠતાં, બેસતાં તેમજ સૂતી વખતે પણ સતાવે છે. આ દુખાવાથી છૂટકારો મેળવવા માટે લોકો દવા પણ લે છે પણ તેનાથી ક્ષણીક રાહત જ મળે છે. દવાની અસર રહે ત્યાં સુધી જ દુખાવામાંથી રાહત મળે છે અને ત્યાર પછી ફરીથી સતાવા લાગે છે રાડો પડાવતો દુખાવો. જો તમને પણ હોય આ સમસ્યા તો હવે દવા ખાવાને બદલે અજમાવો આ ઘરેલુ ઉપાય. આ ઉપાય માટે ઉપયોગમાં આવશે ઘરના રસોડાની જ કેટલીક વસ્તુઓ. તો વાંચી લો આ રામબાણ ઈલાજ વિશે. - મેથીના તેલથી રોજ કમર પર માલિશ કરવી. આ ઉપાય કરવાથી ધીરે ધીરે કમરના દુખાવાની સમસ્યા દૂર થઈ જશે. - કમરના દુખાવામાં અજમો પણ રામબાણ સાબિત થાય છે. અજમાને શેકી અને તેને ચાવીને ખાવો. આ ઉપાય કમરના દુખાવાને ઝડપથી દુર કરે છે. - તલનું તેલ ગરમ કરી અને રોજ કમર પર માલિસ કરવી. - માલિસ ઉપરાંત યોગાસન પણ ફાયદાકારક હોય છે. કમરના દુખાવાને દુર કરવા માટે મકરાસન કરવું જોઈએ.
@aslambachav43
@aslambachav43 5 ай бұрын
આભાર સાહેબ..
@DidarHemani
@DidarHemani 4 ай бұрын
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
@reshamdewani5293
@reshamdewani5293 6 жыл бұрын
Very nice remedies. ...throat remedies. ..people in teaching job suffer too much from throat problems. ...thanks
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
Your request has been forwarded to our research team. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.
@mejiyatarpravin3098
@mejiyatarpravin3098 6 жыл бұрын
'
@sachinsherathiya6003
@sachinsherathiya6003 Жыл бұрын
Sir 3y nuskha ak sathe kari sakay and kari sakay to 3y mate no time janavso plz mane 5 varas thi pimples thai che
@kiranbaaraul9057
@kiranbaaraul9057 4 жыл бұрын
બહુ સરસ રીતે નુસખા રજૂ કર્યા, ધન્યવાદ 👍👌👍👌
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@GAYATRIFOOD1
@GAYATRIFOOD1 5 жыл бұрын
Very nice Video.Thank you. I like your all videos. Very Useful to us.From Gayatri Food Mehsana
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
લાગણી બદલ આભાર. આપની ચેનલ પણ સારી છે. પ્રગતિ માટે સફળતા ઇચ્છીએ છીએ.
@makwanadipaksinh3988
@makwanadipaksinh3988 5 жыл бұрын
આ વીડિયો માં બતાવેલો નુસ્કો સાચો છે
@brijesheducation2416
@brijesheducation2416 Жыл бұрын
તમારો વિડિયો ઉપયોગી છે ખુબ સરસ
@DidarHemani
@DidarHemani Жыл бұрын
કોઈ દર્શક અમારા વિડિઓને ઉપયોગી ગણે ત્યારે અમારી મહેનત લેખે લાગી એવો ભાવ થાય. આભાર
@dhirajrajguru505
@dhirajrajguru505 5 ай бұрын
યુટ્યુબ પર મુદ્દાની વાત કરતાં પંચાત વધારે થાય છે... તમે પંચાત નહિ મુદ્દાની વાત ટુકમાં કરો છો... બઉ ગમ્યુ.. આભાર.
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@vidyavaghela4147
@vidyavaghela4147 4 жыл бұрын
Khuba saro video che
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Lagni badal aabhar.
@nayannayank6936
@nayannayank6936 Жыл бұрын
આમ તો હું છેલ્લા ઘણા સમય થી તમારા વિડિયો જોતો હોઉં છું. પણ હમણાં થી જોયા માં નોતા આવતા તો આજે સ્પેશિયલ તમારા વિડિયો જોવા માટે યુટયુબ પર આયો ને મને તમારા વિડિયો થકી સ્કિન ની દવા મળી ગઈ. ખૂબ ખૂબ આભાર તમારો.
@DidarHemani
@DidarHemani Жыл бұрын
તમને વિડિઓ ઉપયોગી થયો એ જાણીને આનંદ થયો
@dalsukhmalvaniya3459
@dalsukhmalvaniya3459 22 күн бұрын
Super information
@DidarHemani
@DidarHemani 21 күн бұрын
Glad you liked it.
@najim0905
@najim0905 7 жыл бұрын
ખૂબ ઇપયોગી માહિતી છે. thnx.
@DidarHemani
@DidarHemani 7 жыл бұрын
video jova badal aabhar
@dasharathpatel1537
@dasharathpatel1537 6 жыл бұрын
Najim Bagathariya
@bhimjibhaisavani2293
@bhimjibhaisavani2293 6 жыл бұрын
Najim Bagathariya
@chetnaraval9308
@chetnaraval9308 3 ай бұрын
બહુ સરસ છે
@DidarHemani
@DidarHemani 3 ай бұрын
આપને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયો.
@pratikbarot8
@pratikbarot8 3 жыл бұрын
Psoriasis mate koi upchar batavso 🙏 please
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સોરાયિસસ માટે ટૂંકમાં ઈલાજ બતાવવો શક્ય નથી
@patelgangaram3130
@patelgangaram3130 6 жыл бұрын
Right chhe sir ok..ok..👌
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
Thank you for your feedback!
@JashuPatel-v1o
@JashuPatel-v1o 2 ай бұрын
Abhar, god bless u, because yr medi blessed me, really thanks.
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
It's my pleasure
@karanpatil2132
@karanpatil2132 6 жыл бұрын
માહિતી માટે આભાર.
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે
@કણબીસાહેબ
@કણબીસાહેબ Жыл бұрын
ખુબ ખુબ આભાર સાહેબ
@DidarHemani
@DidarHemani Жыл бұрын
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
@manojcp2526
@manojcp2526 4 жыл бұрын
Bhai dadar mate koi upay6
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
ત્વચા સંબંઘી રોગની વાત આવે એટલે દાદર, ખરજવું, ખંજવાળ જેવી બીમારી ના નામ તો આવે જ એક વખત આ બીમારી થઇ જવા પર તેનાથી પીછો છોડાવવો ખૂબ મુશ્કેલ હોય છે. બેદરકારી રાખવાથી પણ આ બીમારી થાય છે. જેમા પહેલા ધાધર થાય છે અને બાદમાં તેમા કાળા ડાઘ પડી જાય છે. તે સિવાય તેને ખરજવું પણ કહેવાય છે. આવા નિશાન ખાસ કરીને ગુપ્તાંગો પર થાય છે. જે લોકો ને ખરજવું થયું હોય એ લોકો પરેશાન થઈ જાય છે, કારણ કે એક તો મોટેભાગે એનું કારણ મળતું નથી, બીજું થયા પછી ક્યારે અને કયા પ્રકાર ની દવાથી મટશે એનો પણ ઓછો આઈડિયા આવતો હોય છે, ને ક્યારેક મટી જાય તો થોડા સમય પછી પાછો ઉથલો મારી દેતું હોય છે. ચામડી પર ચીરા કે ચાંદા પડે તો ખંજવાળ આવવા લાગે છે. ખંજવાળ વધતી જાય છે. આજુબાજુ રાતી ફોડકીઓ થતી જે છે. આયુર્વેદ આને ‘વિચર્ચિકા’ કહે છે. સામાન્ય ભાષામાં તે ‘ખરજવું’ તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં તેને એક્ઝિમા કહે છે. તેની ચળ બહુ ખતરનાક હોય છે. તે ચામડી પર વિસ્તરતું જાય છે. જેમ ખંજવાળો, તેમ તેની પીડા વધતી જાય છે. આ સમસ્યા ખાસ કરીને કેમિકલ યુક્ત વસ્તુઓના ઉપયોગથી થાય છે. તેમા સાબૂ, ચૂનો, ડિટર્જન્ટનો વધારે ઉપયોગ, પીરિયડ્સની સમસ્યા, કબજિયાત પણ સામેલ છે. તે સિવાય જે લોકોને પહેલાથી જ દાદર, ખરજવું હોય તે લોકોના કપડા પહેરવાથી પણ ચેપ લાગી શકે છે.ખરજવું બે પ્રકારનું હોય છે. સૂકું ખરજવું અને લીલું ખરજવું. સૂકું ખરજવું ચામડીને એ લૂખી બનાવી દે છે. જરા પણ ચીકાશ હોતી નથી.ખૂબ જ ખંજવાળ સાથે ચામડી કાળાશ પડતી અને ખરબચડી બની જાય છે. અંગ્રેજીમાં તેને ડ્રાય એક્ઝિમા કહે છે. લીલા ખરજવામાં ચામડી માં ખંજવાળ ફોડલી થઈ ચામડીના સ્તર પરથી ચીકણું પ્રવાહી જેવું ઝર્યા કરે છે. જ્યાંથી એ નીકળે છે, તે જરા ઉપસી જાય છે. અંગ્રેજીમાં તેને વેટ એક્ઝિમા કહે છે.ઘણીવાર ખરજવું વારસાગત પણ હોય છે. માતા કે પિતાના પક્ષે કોઇને ખરજવું થયું હોય તો દમ કે શ્વાસના રોગની જેમ સંતાનોમાં તે વારસામાં મળે છે. ખરજવું ખાસ કરી ને માથે, ગળે , કોણી ની અંદર ના ભાગે, ઘૂંટણ ની અંદર ના ભાગે, ગુપ્તાંગ વગેરે જેવી જગ્યાઓ એ સામાન્યતઃ વધુ જોવા મળે છે. ઘણા લોકો ને શિયાળામાં ચામડી ખુબ સુક્કી થઇ જાય છે, અને વારંવાર આવું થવા ને કારણે એ ખરજવામાં તબદીલ થઇ જાય છે. ખરજવાના લક્ષણો માં ત્વચા પર લાલ દાણા થવા, ખંજવાળ આવવી, જ્વલન થવી, લોહી નીકળવું વગેરે જોવા મળે છે. ખરજવાને મટાડી તેનાથી બચવાના ઉપાય: ઓછામાં ઓછો સાબુ, શેમ્પુ અને ડિટર્જન્ટનો ઉપયોગ કરવો. વધારે કેમિકલ યુક્ત વસ્તુનો ઉપયોગ બંધ કરી સ્નાન કર્યા પછી આખા શરીરમ પર નારિયેળ તેલ લગાવવું જેનાથી ચામડી સૂકી થાય નહીં. દરિયાના પાણીથી સ્નાન કરવાથી ખરજવાના દર્દી માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખરજવાથી બચવા માટે લીમડાના થોડાક પાન ઉકાળીને તે પાણીથી સ્નાન કરવું. દાડમના પાનની પેસ્ટ લગાવીને પણ દાદર કે ખરજવા પર લગાવવાથી રાહત મળે છે. ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળી તેની રાખ કપૂર ‍અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે. લીંબુનો રસ અને કેળાનો પલ્પ મિક્સ કરીને ધાધર વાળી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે. સિંધાલૂણમાં ગાજરને પીસીને પેસ્ટ બનાવી, તેને નવશેકુ ગરમ કરીને ખરજવા પર લગાવવાથી રાહત મળે છે. કાચા બટેટાના રસને ધાધર, ખરજવું કે ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી પણ આ સમસ્યાથી છૂટકારો મળે છે. ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.તુલસીના પાન અને સીસમના પાનને સારી રીતે વાટીને રોજ રાત્રે ખરજવા પર લગાવવાથી તે ઝડપથી મટવા લાગે છે. કળીચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવામાં રાહત થાય છે. તાંદળજાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી પણ ખરજવાની ખંજવાળ માં રાહત થાય છે. કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે. બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમાગરમ ખરજવા ઉપર બાંધવાથી ધીમે ધીમે રાહત થાય છે. તુલસીના પાનનો રસ ખંજવાળ આવતી હોય તે ભાગ પર લગાવવાથી ખંજવાળ મટે છે. આખા શરીરે ખંજવાળ આવતી હોય તો સરસિયાના તેલથી માલિશ કરવાથી તેમાં રાહત થાય છે.ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી તેનાથી કાયમ માટે છુટકારો મળે છે. આ પ્રયોગ ઓછા માં ઓછો ૧૦ દિવસ ખરજવું મટ્યા પછી પણ ચાલુ રાખવો જેથી ફરી થવાનો ભય રહેતો નથી. કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરીર ઉપર માલિશ કરવાથી ખૂજલી, ધાધર મટે છે. ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી, લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી પણ ખરજવું મટે છે. રાયને દહીંમાં વાટીને ચોપડવાથી ખરજવું મટવા લાગે છે.
@gokalghanghal7478
@gokalghanghal7478 8 ай бұрын
ખૂબ સરસ
@DidarHemani
@DidarHemani 8 ай бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
@surendrakumarpatel1883
@surendrakumarpatel1883 6 жыл бұрын
ખુબજ સરસ વિડીયો છે...સાહેબ 🙏🏻🙏🏻🙏🏻
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@SHAHMRUGESH
@SHAHMRUGESH 6 жыл бұрын
Beautiful Knowledgeable Information , Great 👌 Video
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
Thank you!
@manojcp2526
@manojcp2526 4 жыл бұрын
Bhai mare soyasis namno skin log6 me nusako no.1 use kareyu pan pagma aram6 pan hathma vadhre nikdeyu
@manojcp2526
@manojcp2526 4 жыл бұрын
Replay fast
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
નસકો નંબર 3 પણ અજમાવો અને લીંબુ નાખ્યા વગર વરિયાળીનું સરબત પીવાનું રાખો
@manojcp2526
@manojcp2526 4 жыл бұрын
@@DidarHemani tamari vat sachi6 pan 3 jo nusako to green tea no6 khli variyadinu panij pivanu
@manojcp2526
@manojcp2526 4 жыл бұрын
Replay fast
@manojcp2526
@manojcp2526 4 жыл бұрын
Replay apone fast
@virjibhaiparmar3411
@virjibhaiparmar3411 6 жыл бұрын
Nice. Super. Sir. Thank you for posting this video.
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@kananigunvant3905
@kananigunvant3905 2 жыл бұрын
Saheb saras upaai Batavia cho.katlo taime karvo a pan bataavo. Tamaro khub khub aabhar. Happy Diwali.
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Happy Diwali
@pravinbhate9419
@pravinbhate9419 6 жыл бұрын
Very good information, it helps a lot. 👍👌💐🎂
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
Thank you!
@ajitsinhparmar2763
@ajitsinhparmar2763 5 жыл бұрын
વાહ સર...thanks
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
You are most welcome.
@darshanadasu6179
@darshanadasu6179 6 жыл бұрын
Nice speech v.good information Sir ji
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
Thank you!
@riteshpatel8043
@riteshpatel8043 5 жыл бұрын
Very nice Aayurvedic Ausad
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you.
@ankitapanchal2140
@ankitapanchal2140 5 жыл бұрын
Sir je jyus batavyo chhe ane vadhare banavi ne freej ma stor kri sakay chhe ?????
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Ha. Kari shakay chhe pan bani shake tya sudhi taje tajo pio to vadhare saru.
@existinghere.5587
@existinghere.5587 2 жыл бұрын
Sir,namskar Amano 1 number no prayog savare nasta bad kariye to chale k .
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
ના. જેમ દર્શાવ્યું છે એમ જ કરવું
@existinghere.5587
@existinghere.5587 2 жыл бұрын
Ok,sir🙏🙏
@rathodjagdiahbhai4
@rathodjagdiahbhai4 5 жыл бұрын
વાહ ભાઈ તમે તો ગુજરાતી ફિલ્મ ના એક્ટર રમેશ મહેતા ની યાદ અપાવી દીધી શુ અવાજ શે તમારો
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આભાર. અમે રમેશ મહેતા ઉપર પણ 3 ભાગમાં વિડિઓ બનાવેલ છે જેની લિંક નીચે મુજબ છે. kzbin.info/www/bejne/mYXFZ5uDjJp3nrM kzbin.info/www/bejne/o6qlaot4l6uBb7c kzbin.info/www/bejne/fZ2wk4ewesdnopo
@jiyansh_raval_official
@jiyansh_raval_official Жыл бұрын
Hiii
@harigadhavi6540
@harigadhavi6540 8 ай бұрын
ધન્યવાદ કાકા
@SubhibenPatel-jl8rj
@SubhibenPatel-jl8rj Ай бұрын
Very nice video 👍
@DidarHemani
@DidarHemani Ай бұрын
Thanks for visiting
@kamleshpatel5371
@kamleshpatel5371 6 жыл бұрын
Veri Nice bhai aava video's moklavo plz.
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
Aa sivai Health ne lagta 3 videos banavela chhe. Jeni link aa mujab chhe. kzbin.info/www/bejne/sIracmeprJKWepY kzbin.info/www/bejne/hXmUpnynnNSVhqs kzbin.info/www/bejne/fnKsl5irfpVmqNE Aapna suchan mujab took samayma bija healthna videos upload karrashe
@ramubenbhaskar5519
@ramubenbhaskar5519 4 ай бұрын
ખરેખર ખૂબ જ સરસ વાત કરી છે
@DidarHemani
@DidarHemani 4 ай бұрын
તમને ગમ્યું એ જાણીને આનંદ થયો. આભાર
@vasavadines890
@vasavadines890 3 жыл бұрын
ખુબ ખુબ સરસ કાર્ય કરે છે તમારો પેલો નુસ્કો 3 મહિના ની દવા નહિ કરી સકી એ કામ તમારી દવા યે કરેલું છે આભાર તમરો
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો અને કાર્ય કર્યાનો સંતોષ પણ થયો. આભાર
@niravdamaniya9571
@niravdamaniya9571 Жыл бұрын
Chamdi lal padi Jay ama kaam aavyu k dhadhar ma
@ranjitsinhrajput208
@ranjitsinhrajput208 Жыл бұрын
QzqwwqdaszAQzzwaAzawxwqWaqezWxaqeaxawdwaqewaxadqAQazdqexqzqxqawwzeqAAPalAwaeaqqwqawaqaazsqwqzqzaxqdqawqazwazqwweAzw
@ranjitsinhrajput208
@ranjitsinhrajput208 Жыл бұрын
WlLSaAlLQlaalqpzaelalwaLWlLqwaLAqew
@MaheshKathiyawadiBhavnagar
@MaheshKathiyawadiBhavnagar 6 ай бұрын
Bhai ketla Divas ma mati gayu
@vikramsinhgohil8503
@vikramsinhgohil8503 4 жыл бұрын
ધાધર વય જાષે
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
ફરક પડશે પણ ધાધર માટે અલગથી ઉપચાર કરવો પડે
@pruthvirajsapare8821
@pruthvirajsapare8821 6 жыл бұрын
Bhai Tamane sabhali ne Majja avi gayo, 100% karisu Dhanyavad Guruji
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
Tamari comment vachine amne pan maza aavi gai. All the best for skin.
@jitudesai146
@jitudesai146 5 жыл бұрын
@@DidarHemani apno contact apo
@MaheshKathiyawadiBhavnagar
@MaheshKathiyawadiBhavnagar 6 ай бұрын
Kaka surat ma dhadhar ni vadhare problem aave se ane gamde vagar davathi pan mati jaay se
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
બનવાજોગ છે. હવાપાણીની અસર હોઈ શકે છે.
@MaheshKathiyawadiBhavnagar
@MaheshKathiyawadiBhavnagar 5 ай бұрын
@@DidarHemani Chachi vaat 🙏
@siddharthj.sharma8287
@siddharthj.sharma8287 5 жыл бұрын
👌👌👌👌
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Aabhar.
@ashvinkothadiya2456
@ashvinkothadiya2456 3 жыл бұрын
સર કપાળ માં મસા no ઉપાય બતાવો
@dhapalalji5303
@dhapalalji5303 5 жыл бұрын
ખુબ જ સરસ વિડિયો છે
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@Rahee.8714
@Rahee.8714 6 жыл бұрын
Very nice
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
Thank you!
@sakinaghiya8768
@sakinaghiya8768 6 жыл бұрын
bahu saras video chhe ekdam sarar bhasa ma jakkas
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@sohailpathan4539
@sohailpathan4539 7 жыл бұрын
Fantastic job. Very clear video with good speech.
@DidarHemani
@DidarHemani 7 жыл бұрын
Video jova badal aabhar
@dharmeshjoshi9247
@dharmeshjoshi9247 6 жыл бұрын
Very good
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
Thank you!
@ranjankagdi4391
@ranjankagdi4391 6 жыл бұрын
Bllblue
@ranjankagdi4391
@ranjankagdi4391 6 жыл бұрын
Unlueprint b
@jayantithakor2835
@jayantithakor2835 Ай бұрын
Gumara javu thayu che ane khanjavad aaveche to aaupchar karay sir
@DidarHemani
@DidarHemani Ай бұрын
હા કરાય. એના માટેના જ આ નુસ્ખાઓ છે
@dhavaldobariya3119
@dhavaldobariya3119 4 жыл бұрын
Sir mane 4 year Thi શીળસ No problem che to mare kayo Nuskho aapnavathi શીળસ મૂળ mathi jato rey please sir fast reply aapo
@dhavaldobariya3119
@dhavaldobariya3119 4 жыл бұрын
Sir please reply me
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Pahela 2 nuska.
@jaynameghani2466
@jaynameghani2466 4 жыл бұрын
હું 17 વર્ષથી શીળસ થી હેરાન થાઉં છું..... કેટલીએ અંગ્રેજી દવા કરી દવા ચાલું હોય ત્યાં સુધી નહી થાય જેવી દવા બંધ એટલે થાય
@shankargamar8594
@shankargamar8594 Жыл бұрын
Sir Akha body ma khanjval aave che to pahel nuska thi mati jase doctor jodethi gani dava lidhi che pan mat tu nathi please reply sir.....
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હા ઘણો ફરક પડી જશે
@Imrannaturaltherapist
@Imrannaturaltherapist 5 ай бұрын
Bhai,tmari.mahitikhubj. Saras,than,s
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
@manishapandya856
@manishapandya856 3 жыл бұрын
આમાં બતાવેલ પ્રયોગ 1 ખૂબજ ફાયદા કારક છે હું રોજ આ પ્રયોગ કરું છું મને ફાયદો થયો છે આભાર 🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો
@davechandrakant9924
@davechandrakant9924 2 жыл бұрын
Bhai 110% fer pade 6 aapno anubhav su .riply mokljo hu 5 varas thi risavu chu
@ridhimodhvadiya2702
@ridhimodhvadiya2702 Жыл бұрын
khub j upayogi che video pn tetathi shu pigmentation fayado thay
@mashiragamil.com8673
@mashiragamil.com8673 5 жыл бұрын
bo masst 👌 vat kare ho Tamaru Bhalu Thay ho
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Lagani badal aabhar.
@suraj_bhati_jogiraj
@suraj_bhati_jogiraj 4 жыл бұрын
ધાધર માટે નો ઉપયોગ કરી શકાય?
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
એના માટે અલગથી ઉપચાર કરવો પડે. ફરક પડે પણ આ નુસખાઓથી ધરમૂળથી ન જાય. જ્યૂસવાળા નુસખાથી વધારે રાહત રહેશે
@suraj_bhati_jogiraj
@suraj_bhati_jogiraj 4 жыл бұрын
ધાધર માટે ઉપચાર બતાવવાના નમ્ર વિનંતી
@Varshagobarbhai
@Varshagobarbhai Ай бұрын
Mare hair ma soryacis che ple mane Elaj batavo please
@Lizaamirpatel
@Lizaamirpatel 24 күн бұрын
Thenk u
@DidarHemani
@DidarHemani 21 күн бұрын
Most welcome
@varshahpathak9003
@varshahpathak9003 6 жыл бұрын
Psoriasis ni skin bimari ma darshavel nuskha kari sakay?? Pl.sir,reply...last five years thi pareshan che.
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
3 Mahina sudhi traneya nuskhao niyamit aajmao. Jarur faydo thashe.
@varshahpathak9003
@varshahpathak9003 6 жыл бұрын
Skin dry thy jay che ne barik powder ni jem khri jay che . Head par pan che.khanjvad pan ave che.
@varshahpathak9003
@varshahpathak9003 6 жыл бұрын
Pl.sir reply.
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
Vehli take nuskha ajmao. Faido thase.
@varshahpathak9003
@varshahpathak9003 6 жыл бұрын
@@DidarHemanithanks... Divas ma 2 var pi sakay.? Cow's urin no psyrosis ma use thy sake??
@laxmanbharvad3975
@laxmanbharvad3975 4 жыл бұрын
I will try
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
All the best
@njzala4746
@njzala4746 4 жыл бұрын
સાહેબ નો અવાજ રમેશ મહેતા જેવો છે 👌👌👌👌👌
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. અમે રમેશ મહેતા ઉપર પણ 3 ભાગમાં વિડિઓ બનાવેલ છે જેની લિંક નીચે મુજબ છે. kzbin.info/www/bejne/mYXFZ5uDjJp3nrM kzbin.info/www/bejne/o6qlaot4l6uBb7c kzbin.info/www/bejne/fZ2wk4ewesdnopo
@madlanihitesh7727
@madlanihitesh7727 5 жыл бұрын
VAAH BAHU SARAS A LOK HIT MATENA UPAYO TATHA ELAJ SRESTH CHHE ,KHUB DHANYAVAAD.
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Aabhar aapno.
@siminirankari2969
@siminirankari2969 5 жыл бұрын
sir , ek question psorises chala jahe ga n
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Na
@ashokpateliya741
@ashokpateliya741 4 жыл бұрын
ખુબજ. સરસ. સાહેબ
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
લાગણી બદલ આભાર
@juvansinhpadhiyar5479
@juvansinhpadhiyar5479 6 жыл бұрын
નુસખા કરતા તમારી બોલવાની રીત બહુ સરસ છે.
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
લાગણી બદલ આભાર.
@balvantparadava308
@balvantparadava308 6 жыл бұрын
શબ્દોના તીર ચાલતા હોઈ અને તે લાગી જાય તો સમજવું અભિમાન ની હાજરી છે. શુભ સવાર !!
@atmiyaadvent4050
@atmiyaadvent4050 7 ай бұрын
thanks sir very easy n smart recipe chhe
@DidarHemani
@DidarHemani 7 ай бұрын
આપને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયો
@alinabhatt-s4v
@alinabhatt-s4v 6 ай бұрын
hyy sir mare eczema che me bau vaar alopathy dava try kari che pan thoda time mate mati jay che pachi farithi thay che mane khub j itching thay che hu rai pna nai sakti to su tamari aa remides thi mane kayam mate fark padi jase ?
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
થોડો સમય લાગશે પણ જરૂર રાહત થશે
@krutishah9022
@krutishah9022 6 жыл бұрын
Just most beautiful😍💓😘💞😍💓
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
Thanks for your kind words.
@ranjanashah3377
@ranjanashah3377 Жыл бұрын
Sorisis skin promblem ma docter na j profit cha..inner side effect mta thank you
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Most welcome
@naranahir690
@naranahir690 Жыл бұрын
ભાઈ સોરાયસીસ માટે શું કર્યું હતું?
@tejalgauswami6792
@tejalgauswami6792 5 жыл бұрын
Make more video. ... Keep it up ...may God bless you always !!!!
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you for your kind words.
@shaileshjinjala6942
@shaileshjinjala6942 5 жыл бұрын
👍
@DrKrish-kb1ws
@DrKrish-kb1ws Жыл бұрын
👍 Very 🥀 nice 🙏 thank 🥀 you 😊 sir 👍🥀🙏🥀😊
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Most welcome
@shivsatta5099
@shivsatta5099 5 жыл бұрын
Video speed 1.25x karo ..🤟😎thank me later
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Suchan badal aabhar. Nava videos ma speed vadhari devama aavi chhe.
@mitulshivyogi380
@mitulshivyogi380 2 жыл бұрын
EXCELLENT, SIRJI.......THANKYOU
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Most welcome
@a.a.mirzaa.razzak9385
@a.a.mirzaa.razzak9385 6 жыл бұрын
thanks you sir
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
You are most welcome, dear!
@solankimanojkumar4736
@solankimanojkumar4736 5 жыл бұрын
Matha n0 dukhavamateelajbatav0
@AkAk-ts7pq
@AkAk-ts7pq 2 жыл бұрын
@@DidarHemani ખુજલી માટે નુસકો નંબર એક કરાય
@AkAk-ts7pq
@AkAk-ts7pq 2 жыл бұрын
@@DidarHemani સર પ્લીઝ રીપ્લાય આપજો
@karunasodi1197
@karunasodi1197 5 жыл бұрын
No.2 Khyare pivu.
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Tamari anukulta mujab gametyare.
@ranayatin8276
@ranayatin8276 6 жыл бұрын
Best kaka
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
Thank you!
@kiranbarot2695
@kiranbarot2695 5 жыл бұрын
Very nice ideas
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you.
@rdpurohit7360
@rdpurohit7360 6 жыл бұрын
સરસ માહિતી
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
લાગણી બદલ આભાર
@desaineetadinesh2258
@desaineetadinesh2258 6 жыл бұрын
Khubj saras video che sir thanks
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
You are most welcome!
@aaryanrj123
@aaryanrj123 6 жыл бұрын
Farak padyo?
@RudraThakor-k1l
@RudraThakor-k1l 3 ай бұрын
Sir mane skin ma laal resej amukvar folliyo.thay che darmlogist ne batavi moto riport karayo to normal aavyo che blad infection nathi ke alargee pan nathi su aano ilaj che?
@DidarHemani
@DidarHemani 3 ай бұрын
તમે જે વિડિઓ જોયો એમાં જ એનો ઈલાજ છે. અનુકૂળ પડે એવો કોઈ પણ એક નસકો ચાલુ કરી દો. ગિલોઈવાળો કરો તો વધુ સારું.
@RudraThakor-k1l
@RudraThakor-k1l 3 ай бұрын
@@DidarHemani thanks sir
@princelimbasiya7440
@princelimbasiya7440 3 жыл бұрын
મને કાલા ડાગા છે તે ચામડી ઉપર નથી પરંતુ તે ચામડી સાથે મેચ થય ગયુ છે હુ 14 વષઁ નો છુ મને તે જરા ગમતુ નથી મહેરબાની કરી મને જવાબ આપો..
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
એના અનેક કારણો હોઈ શકે છે. કોઈ નિષ્ણાત વૈદ્યની સલાહ લીધા વગર કોઈ ઉપચાર કરશો નહિ. આ વીડિયોમાં દરશાવેલો કોઈ પણ એક નુસખો અજમાવી શકો છો. એની કોઈ આડઅસર નહિ થાય
@rastradharmsarvoparibharat1316
@rastradharmsarvoparibharat1316 4 жыл бұрын
Great bhai
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you for your kind words
@ankitapanchal2140
@ankitapanchal2140 5 жыл бұрын
Sarir ni chatbi dur karva mate su karvu joiye ????
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
તૈલી પદાર્થો ખાવાનું ટાળો. સતત શારીરિક શ્રમ કરો. રાત્રે 10 વાગ્યા પછી કઈ પણ ન ખાવ. વાસી ભોજનનું સેવન ન કરો.
@ashwinchauhan1125
@ashwinchauhan1125 3 ай бұрын
Khub saras aabhar .chamadi ni ander halti hoy tevi gantho pura body ma no vidiyo jarur banavsho. Thaks.
@DidarHemani
@DidarHemani 3 ай бұрын
સુચન બદલ આભાર
@dipsmaru-gq3ro
@dipsmaru-gq3ro Жыл бұрын
Hello uncle, Mane 4 DVS thi harpis thya 6 bovjj dukhavo 6 kaik jldi mate evu nidan aapo ne plsss🙏
@DidarHemani
@DidarHemani Жыл бұрын
આ સાથે પતંજલિવાળા આચાર્યશ્રી બાલક્રષ્ણએ લખેલા લેખની લિન્ક મોકલું છું એમાં એક નહિ પણ અનેક ઘરેલુ ઉપાયો દર્શાવ્યા છે www.1mg.com/hi/patanjali/home-remedies-for-herpes/
@romasaindane3190
@romasaindane3190 6 жыл бұрын
Mane elergy thi shilas thai khanjaval ave che.. Su ema aa nuskha lai shakay
@DidarHemani
@DidarHemani 6 жыл бұрын
Ha Laisakai. Chamdi ni darek prakar ni bimarima aanuskha asarkarak chhe.
@digantagravat5517
@digantagravat5517 6 жыл бұрын
CALL ME THIS NUMBER 100% EFECTED RIJELT MY CLINIC NUMBER 0261-2536448
@firozmalek3838
@firozmalek3838 6 жыл бұрын
FIROJ, MALEK
@smccrc1431
@smccrc1431 6 жыл бұрын
શિળસ માટે એક અદરામણુ (ચીભડા જેવૂ ખૂબજ કડવું ફળ) લઈ તેમા ઊંડા કાણા પાડી તેમા સફેદ મરી ભરી તડકામાં મૂકી સાવ સૂકાય જાય પછી રાત્રે નાની ચમચી લેવુ.. બીજે દિવસે ઝાડા થઈ જશે... એક જ વાર મા શિળસ આજીવન મટી જશે... ન મટે તો ફરી એકવાર લેવુ.. મારી પત્ની ને કાયમ માટે મટી ગયુ છે... નં-9924050307
@omprakashbhati8913
@omprakashbhati8913 6 жыл бұрын
@manjulamepani3277
@manjulamepani3277 3 жыл бұрын
Sir mne elarji che chana no lot,singdana,tamatu,ne Raj ni elarji che dava lyi kantadi chu su kru aakha sarir ma kidi varge ne dimku tyi jay eva dimka aakha sarir ma tyi jay kai help kro ne sir jaldi javab aapjo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વીડિયોમાં દર્શાવેલ કોઈ પણ એક નુસખો અજમાવો. ફેર પડશે.
@manjulamepani3277
@manjulamepani3277 3 жыл бұрын
@@DidarHemani thenks sir
@rameshkumarfulmali6489
@rameshkumarfulmali6489 4 жыл бұрын
સર. પહેલા નુસખા થી મને ધણો ફાયદો થયો છે આ કેટલા દિવસ સુધી પીવું જોઈએ તેની માહીતી જણાવજો. આભાર.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સંપૂર્ણપણે સારું થાય ત્યાં ચાલુ રાખો. તમે કેટલા દિવસ સુધી આ નુસખો અજમાવ્યો છે એ નવી કમેન્ટ કરી જણાવો. આ જ કમેન્ટમાં જણાવશો તો એ અમારા ધ્યાનમાં આવે અને ન પણ આવે. નુસખો અજમાવવાની સાથે બીજી પરેજી પાડવી પણ જરૂરી છે. આપ અમને નીચેના ઈમેલ આઈડી ઉપર પણ મેલ કરી શકો છો e4g.helpline@gmail.com
ज़रूरी घोषणा
15:54
Ravish Kumar Official
Рет қаралды 507 М.
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН
Every team from the Bracket Buster! Who ya got? 😏
0:53
FailArmy Shorts
Рет қаралды 13 МЛН
#1 Absolute Best Way To Boost Your Immune System Is...
31:00
Dr. Sten Ekberg
Рет қаралды 116 М.
What's happening in Syria is not revolution
33:31
The News Minute
Рет қаралды 9 М.
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН