Uncut Podcast|Aditya Gadhaviના મોંઢે સાંભળો ચારણ કન્યાથી લઈ ગોતી લો| લોકગાયકથી રોકીંગ કૉન્સર્ટની સફર

  Рет қаралды 86,780

JAMAWAT

JAMAWAT

11 ай бұрын

आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 151
@gohiljashwantsinh5163
@gohiljashwantsinh5163 11 ай бұрын
મારાં મન ગમતા ગાયક ને રજૂ કર્યા તે બદલ જમાવટ ને ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ 🌹👏
@denisadesara536
@denisadesara536 11 ай бұрын
ઈન્ટરવ્યુ સરસ. વ્યક્તિ પસંદગી અને વિષય પણ સરસ. અમારા પુરા કુટુંબનો ગમતો તેજસ્વીતાભર્યો, ખુમારીભર્યો અવાજ. સ્વદેશ, સ્વધર્મ, સંસ્કૃતિ જીવંત રાખનારો વિષય. સરાહનીય કાર્ય. અભીનંદન.
@VijayParmar-jn2lf
@VijayParmar-jn2lf 11 ай бұрын
જમાવટ ટીમ અને દેવાંશી બેન નો ખૂબ જ આભાર. અને ૨.૫ વર્ષના સંતાન સાથે આટલી જવાબદારી અને સુંદર કાર્ય સરાહનીય છે.
@yuvrajrajput7864
@yuvrajrajput7864 11 ай бұрын
🇮🇳વિર શહિદ મહિપાલ સિંહ 🇮🇳
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 11 ай бұрын
વંદન
@dineshparmar6481
@dineshparmar6481 11 ай бұрын
Jay hind jay bharat
@bhavnapathak7747
@bhavnapathak7747 11 ай бұрын
બહુ જ રસપ્રદ રહ્યો આખો વાર્તાલાપ, દેવાંશી બહેન આપનો ખૂબ આભાર 🙏 અને I always write for Aditya Gadhavi "Gem of Gujarat"👍
@ashwinjadavpareshbhai3073
@ashwinjadavpareshbhai3073 11 ай бұрын
જમાવટ નો ખૂબ આભાર કે તમે પણ ગુજરાતી ભાષા માં બ્રોડ કાસ્ટ ચાલુ કરિયું તેથી એમને પણ નવું કયક જાણવા મળે.
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 10 ай бұрын
આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 👍🏻 જય જય ગરવી ગુજરાત 🙏..
@ramjagdish9936
@ramjagdish9936 11 ай бұрын
ટાઈમ મળે તો ક્યારેક લાખનશી ગઢવી ને મળજો જૂનાગઢ
@RAMANANDISHA
@RAMANANDISHA 11 ай бұрын
Sachi vat👍👍👍
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 10 ай бұрын
ખરેખર લાખણશી ભાઈ આપણાં ગુજરાત નું સાહિત્ય નું અણમોલ ઘરેણું કહેવાય એમના પાસે અદભુત વાતો છે એમને લાવવા ખુબ જ જરૂરી છે... ધન્યવાદ 🙏
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 11 ай бұрын
જમાવટ ટીમ અને બેન ખુબ ખુબ આભાર તમે લોક સાહિત્ય અને સંગીત ને પણ વાચા આપો છો... એ આગળની પેઢી માટે પ્રોત્સાહન મળશે
@sahishnukikani9109
@sahishnukikani9109 11 ай бұрын
Genuine personality..... First i used to love his voice but after this interview i also love him as a person. Keep this humbleness for lifetime bro.
@VijayParmar-jn2lf
@VijayParmar-jn2lf 11 ай бұрын
True . Same here
@nanditasharma7666
@nanditasharma7666 5 ай бұрын
Agree
@rajbhajadeja2962
@rajbhajadeja2962 11 ай бұрын
નારાયણ સ્વામી પછી મને ગમતો અવાજ એટલે આદિત્ય ગઢવી... એક સંતવાણી ને અમર કરી ગયા અને બીજા એ લોકગીત ને અમર કરી નાખ્યું,
@anandgadhavi7797
@anandgadhavi7797 11 ай бұрын
ખૂબ સરસ આદિત્ય! ખૂબ ખૂબ શુભેચ્છાઓ!🎉
@ambalalpatel9840
@ambalalpatel9840 11 ай бұрын
જગદંબા દેવાંશી બેન ને ખુબ જ શક્તિ આપે.
@ashwinjadavpareshbhai3073
@ashwinjadavpareshbhai3073 11 ай бұрын
બેન ના કર્મ સારા છે. બેન ને ભગવાન ઘણું આપે
@vihitbhatt3813
@vihitbhatt3813 11 ай бұрын
ખૂબ ખૂબ આભાર આદિત્ય ગઢવી થી વધુ પરિચિત કરાવવા બદલ
@nileshjadav0508
@nileshjadav0508 11 ай бұрын
ખૂબ સરસ દેવાંશીબેન Next... ખજૂરભાઈ ને લાવો
@RajPatel-nx5xh
@RajPatel-nx5xh 11 ай бұрын
ખૂબ મોજ પડી ગઈ હો આવા કલાકાર ને યુ ટ્યુબ પર લાવતા રહો અને જમાવટ આવી ને આવી રીતે આગળ વધે
@ashaldilip3806
@ashaldilip3806 11 ай бұрын
Jamavat never disappoint ❤
@jaydan7
@jaydan7 11 ай бұрын
Thank you team JAMAVAT! Mara કર્ણ પ્રિય અવાજ ને બોલાવા બદલ!
@999poojisolanki
@999poojisolanki 11 ай бұрын
Best moment shere with US thank you❤
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 11 ай бұрын
વાહ ચારણ
@gadhavihitendra8264
@gadhavihitendra8264 11 ай бұрын
Devanshi always hard working journalists salute u
@RAMANANDISHA
@RAMANANDISHA 11 ай бұрын
ખુબ સરસ આદિત્ય ભાઈ તમારી વાતો સાંભળવી અને tમારા ગીતો સાંભળવા ni મજા આવે છે
@devalgadhavi4618
@devalgadhavi4618 11 ай бұрын
Devanshi ben tame j Kala premi ne Ema khas kari ne j gadhvi O ne khub prem ne respect sathe ne tame tamara studio maa maan aapiyu che❤
@sunnypanchal007
@sunnypanchal007 11 ай бұрын
Great 💯
@mihirm8216
@mihirm8216 11 ай бұрын
Good job Jamavat and Aditya Gadhvi keep growing and shine like a sun 👍
@krishnachauhan8407
@krishnachauhan8407 11 ай бұрын
Raah joi ne betha hata ame,jamavat ni andr aa avaj ni .. Mara mangmta aam to 2 avaj che. Aditya gadhvi Jigardan gadhvi Mane jyare pan mann shant krvu hoy tyare hu aa j aavaj sambhdu chu. Pls..pls.. pls.. Adityabhai,ekad kalak no koi garbo gaao .navratri najik che..☺ Mara phone ma be singer na song j availabl hoy. Adityabhai nd jigardanbhai 👏👏👏👏👏👏😇
@Bjpatel
@Bjpatel 11 ай бұрын
Ben ek var khajur bhai ne bolavo me Tamara show ma.....❤❤❤
@999poojisolanki
@999poojisolanki 11 ай бұрын
સાચી વાત સ્પર્ધા ભયાનક છે. 🙂hmm sachu...
@jc.charan
@jc.charan 11 ай бұрын
हमारे चारण समाज का गवरव
@Nirmalsinh92
@Nirmalsinh92 11 ай бұрын
Always like to hear Aditya Gadhavi
@Mahi00771
@Mahi00771 11 ай бұрын
Ak dam pramanikta thi jawab apya Kharekhr khub j jordar vyaktitv
@shanibpatel
@shanibpatel 11 ай бұрын
Just amazing podcast one can watch 👏👏 Great work
@kanubhaivala4001
@kanubhaivala4001 11 ай бұрын
Vahh Aditya gadhvi tame je gav chho hartly gav chho ma jagdamba ni krupa kayam rahe avi shubhechha & devanshi ben no pan abhar 🙏🙏🙏
@devanshshah3799
@devanshshah3799 11 ай бұрын
Excellent ,awesome ❤
@UKC2502
@UKC2502 11 ай бұрын
Hello, I am Gujju from Australia, and travel 160km everyday and listening different Indian podcast on Apple, Spotify and Google podcasts. Can you please start your audio channel on one of those podcasts? Appreciate and thank you.
@user-ww7js9uj7d
@user-ww7js9uj7d 20 күн бұрын
tamara atyar sudhi na badha j Podcast mano aa sauthi best Podcast se
@user-xz9vj6eu6q
@user-xz9vj6eu6q Ай бұрын
Wah saras Bhai jay maa sonal jay maa mogal
@harshvyas9900
@harshvyas9900 11 ай бұрын
Jordar adityabhai
@nihargadhavi8736
@nihargadhavi8736 11 ай бұрын
Nice kaviraj...Jay mogal...veer sahid Mahipal Singh...amar raho....
@jaymataji8363
@jaymataji8363 11 ай бұрын
Devanshi Ben is great 👍
@chavdapankaj421
@chavdapankaj421 6 ай бұрын
દેવાંશીબેન કાજલબેન મહેરિયા સ્ટુડિયો માં એક વાત બોલાવો Plzz 🙏🙏🙏📖
@Nareshdangadhavi66
@Nareshdangadhavi66 11 ай бұрын
Excellent 👌
@gadhavidevandhvachhiyabhai3010
@gadhavidevandhvachhiyabhai3010 11 ай бұрын
Vah Charan (Gadhavi)
@vipulyogi4042
@vipulyogi4042 10 ай бұрын
Khajur bhai ne bolavo ❤❤
@Day_To_Day_News
@Day_To_Day_News 11 ай бұрын
🙏
@ramidhruvit9879
@ramidhruvit9879 11 ай бұрын
👌👌👍👍
@VijayParmar-jn2lf
@VijayParmar-jn2lf 11 ай бұрын
અત્યંત નિખાલસ વાતો ❤
@sanjaysinhzala4911
@sanjaysinhzala4911 10 ай бұрын
Dhanyawad Dil se Naman Devi ji devanshiji madam ji cum dear sister 🙏
@narhargadhavi3681
@narhargadhavi3681 11 ай бұрын
@bhamini76
@bhamini76 9 ай бұрын
Wah wah Bhaila !! ❤
@ramjibaraiya8781
@ramjibaraiya8781 2 ай бұрын
ખુબ સરસ આદિત્યભાઇ અને દેવાંશીબેન
@user-ny9xn5hu9t
@user-ny9xn5hu9t 11 ай бұрын
Good adi
@user-iw9ul4cj7h
@user-iw9ul4cj7h 5 ай бұрын
ખુબ જ સાચી વાત કરી ગુજરાતી એટલે ગરબો એ image માંથી બહાર નીકળવાની ખુબ જ જરૂર છે
@modisfollower3056
@modisfollower3056 11 ай бұрын
Khajurbhai ne bolavo ne aama ketla time thi hu kev chu🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@KamleshRajgor-rm5cz
@KamleshRajgor-rm5cz 11 ай бұрын
Jay shree parsuram 🙌 બહેન શ્રી દેવાંશી જોષી
@nikunjgadhavi2178
@nikunjgadhavi2178 11 ай бұрын
🎉🎉🎉
@chaudharisuresh868
@chaudharisuresh868 11 ай бұрын
ખૂબ સરસ ❤
@shortvideoGujarati
@shortvideoGujarati 11 ай бұрын
સુપર હિટ 👍👍
@Bjpatel
@Bjpatel 11 ай бұрын
Unja ma avya tyare full moj karavi hati Aditya gathavi ne em na father e....first time me full dayaro joyo hato live ma....😊❤
@kartikjoshi099
@kartikjoshi099 7 ай бұрын
Wahhhh.. Kaviraj..🔥🔥🔥🔥
@Sanju_B_Dabhi831
@Sanju_B_Dabhi831 11 ай бұрын
Podcast માં દેવાંશી બેન ને આ ડ્રેસ વધુ સારો લાગે છે ....❤
@glvaghelagf9769
@glvaghelagf9769 11 ай бұрын
બેન આપનો દીકરો જે ગાય છે એનો એક વિડિયો આ ચેનલ મા મૂકો સાંભળવું છે...
@GADHVIABHAY
@GADHVIABHAY 11 ай бұрын
Va Devanshi ben 👌🏻
@NeelPatel_1003
@NeelPatel_1003 11 ай бұрын
ખૂબ સુંદર
@Sagar_Rabari2020
@Sagar_Rabari2020 11 ай бұрын
ખૂબ સરસ દેવાંશી જોશી❤🎉
@rajshikhuti6271
@rajshikhuti6271 11 ай бұрын
👌👌👌👌
@pdgadhvi007
@pdgadhvi007 11 ай бұрын
Waah khub saras
@aparnathikaran4708
@aparnathikaran4708 Ай бұрын
He didn't want eeco or auto tune... Thsts what true singer called
@KGDhadhal5266
@KGDhadhal5266 11 ай бұрын
Wah wah
@anilgondaliya4180
@anilgondaliya4180 11 ай бұрын
Goosebumps podcast ❤🔥
@virbhanthakor
@virbhanthakor 5 ай бұрын
Vaah Aditya sir
@dhirendrapandya9105
@dhirendrapandya9105 11 ай бұрын
Name of 90 years old ex. MLA ?
@kevinsinhdodiya3420
@kevinsinhdodiya3420 11 ай бұрын
👌
@i_am_officer7823
@i_am_officer7823 11 ай бұрын
Sachu ke aditya bhai huy aa video andhara Pradesh mathi jovu chu.
@ajajmemon6504
@ajajmemon6504 11 ай бұрын
Khub saras voice chhe Aaditya bhai..
@hareshranga8264
@hareshranga8264 11 ай бұрын
Vah AaditayDan Gadhavi su voice che
@premprajapati7781
@premprajapati7781 11 ай бұрын
❤️❤️❤️❤️
@user-vc4uu1yu4v
@user-vc4uu1yu4v 11 ай бұрын
કાજલબેન ઓઝા ને બોલાવો
@gadhavi7729
@gadhavi7729 11 ай бұрын
Vah!mara charan vah ..savaj vah....😘😍😍😍
@JayeshPatel-do6jv
@JayeshPatel-do6jv 10 ай бұрын
Heart tuch fill
@shivamsuthar7790
@shivamsuthar7790 11 ай бұрын
🙌👍🌸😍🙏
@ratanvaghela7666
@ratanvaghela7666 5 ай бұрын
Love you Aditya bhai ❤
@riyachauhan2563
@riyachauhan2563 11 ай бұрын
❤❤❤❤
@indrajitsinhjadeja9208
@indrajitsinhjadeja9208 11 ай бұрын
ડહાપણનો ભાર !! ચારણ તો આવો જ હોય ને! ભારી મીઠો છે મારો વાલીડો ગઢવો.😊 ખુશ રહે આબાદ રહે🙏
@gadhavimanvir2170
@gadhavimanvir2170 11 ай бұрын
Haa maro Jadejo haa❤️
@Kumar-fz9xf
@Kumar-fz9xf 7 ай бұрын
Gadhvi Saab……RamRam from Rajasthan
@JagadishAhir
@JagadishAhir 3 ай бұрын
🎉
@sureshgadhvi9825
@sureshgadhvi9825 11 ай бұрын
Jordar aditay
@chauhan2628
@chauhan2628 11 ай бұрын
મારા પ્રિય કલાકાર 👌👌
@999poojisolanki
@999poojisolanki 11 ай бұрын
બધા થી અલગ અને તેઓથી શીખવા જેવું🙏
@manojdeshani3601
@manojdeshani3601 8 ай бұрын
Jay mahadev
@RAMANANDISHA
@RAMANANDISHA 11 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍
@gautamdumadiya1140
@gautamdumadiya1140 11 ай бұрын
વાહ...
@nagabhaisolanki7743
@nagabhaisolanki7743 11 ай бұрын
. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@GADHVIABHAY
@GADHVIABHAY 11 ай бұрын
Jay mataji
@piyushdungariya894
@piyushdungariya894 10 ай бұрын
❤❤❤
@Sanat2able
@Sanat2able 11 ай бұрын
Wow very good episode. Thank you very much. કુરિયાત સદા મગલમ
@BcomVALA
@BcomVALA 11 ай бұрын
7:32 ranaji jer no katoro
@pankajbharvad6483
@pankajbharvad6483 11 ай бұрын
❤❤❤❤❤❤
@adyptl1
@adyptl1 5 ай бұрын
Very innocent personality.
@aemspatel7636
@aemspatel7636 11 ай бұрын
કવિરાજ એટલે મોજે મોજ અને જમાવટ ની સાથે મોજ ની જમાવટ.... હવે દર્શન રાવલ ને બોલાવો એટલે મજા આવે
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 195 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 76 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 60 МЛН
The Lavari Show EP 5 ft. Aditya Gadhvi | Ayojak Stories | The Comedy Factory
16:25
Live જુગલબંધી | Kirtidan Gadhvi & Aditya Gadhvi
1:00:54
Kirtidan Gadhvi Official
Рет қаралды 46 М.
લગ્નગીત એટલે શું ?? RAM MORI મોર જાજે ઉગમણે દેશ
26:55
SAHITYA PATHSHALA ( સાહિત્યની પાઠશાળા )
Рет қаралды 7 М.
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 195 МЛН