વાહ જુવાનીયા આજે તો ઉધીયુ પુરી ની જમાવટ કરી હો મને તો તમારી સૌથી જો વધારે વાત ગમતી હોય તો તમે નાના બાળકો ને જમાડો છો ઐ છે ખુબ ખુબ આગળ વધો અને ગુજરાત જ નહીં પુરા ભારત મા તમારી નામના વધે તેવી શુભેચ્છા તમારી નંબર વન ચેનલ બને તેવી શુભ કામના નમસ્કાર
@vikassolanki0172 жыл бұрын
Sahi hai bhaiii
@VillageRasoi2 жыл бұрын
આભાર
@nikunjpatel12692 жыл бұрын
Su vaat se bhai o vaah vaah Gujarati,bahuj saras kaam se,
@anandraval9772 жыл бұрын
જોરદાર હોં
@call_recoding_1112 жыл бұрын
કયુ ગામ
@karunadinakannadati4183 Жыл бұрын
pehali baar dekrahi hu food superrrr 👌👌 from Karnataka 💛❤️
@hiteshkumarr50942 жыл бұрын
ઘણી મહેનત કરી. બપોરે ચાલુ કર્યું અને સાંજે જમવા મળ્યું. 👌💐👍
@vikha21822 жыл бұрын
ખૂબ સરસ. ગુજરાતી અને એમાં પણ કાઠિયાવાડી જમણ ની તો વાત જ નિરાળી. જમીન પર બધાની સાથે બેસી સમૂહ ભોજન 🙏😊 વાહ. જય જય ગરવી ગુજરાત 🙏😊
@jaydeepsarkar85422 жыл бұрын
બવ જોરદાર ઊંધિયું બનાવ્યું છે 😋😋
@chhayabhuva68752 жыл бұрын
Good aava sara karya karvani ma jagdamba shakti aape jay mataji🙏👌👌
@visionsofliferbb9912 жыл бұрын
વાહ ભાઈઓ વાહ આટલી નાની ઉંમર અને યુવાન વયે તમે આવા પરોપકારી કામ કરી માનવંતા નુ પુર્ણ ઉદાહરણ ગુજરાત રાજ્ય વતી પુરું પાડયું છે. ઈશ્વર ને પ્રાર્થના ખુબ આગળ વધો.
@bhammarmehulbhai47222 жыл бұрын
❤️❤️❤️
@shreekrishna6392 жыл бұрын
Khub Saras kaam kro chho Bhai 👍👌
@umeshdodamani1150 Жыл бұрын
ನಿಮ್ಮ ಅದ್ಭುತ ಕಾರ್ಯಕ್ಕೆ ನನ್ನ ಅಭಿನಂದನೆಗಳು
@bhadreshmehta9388 Жыл бұрын
Wah bhai yo wah good job done bhagvan tmne bov jaju aape
@hansabengohil3839 Жыл бұрын
Vah khadiyavadi udhiyu ful sapot moje moj jay mogal
@Anmol-bf3ml2 жыл бұрын
It is good to see how the @VillageCookingChannel has inspired more people to do the same. It brings us the freshness from villages across India.
@LaxmanLaxman-qx6dw2 жыл бұрын
Nice
@tejashmehta2529 Жыл бұрын
Khub saras undhiyu and khub saras seva
@vijaysinh78472 жыл бұрын
બાળકો ને જમતા જોઈ ને આનંદ થયો, ❤❤❤👍
@iamhiralpatel2 жыл бұрын
Mare pan mitra
@ankitbhandari695 Жыл бұрын
nice video & amazing drone shoot
@rahulkumarsolanki54572 жыл бұрын
Bahuj sarash video ne tamari mahenat pan khub sari che
@vijaybhonde4516 Жыл бұрын
Verynice Undhiyu.lovely.super
@akshayramanuj7392 жыл бұрын
You are guys doing amazing, Proud to be Gujrati Keep it up we are supporting to u.. 🇮🇳🇮🇳🇮🇳
@lifeissmile.12602 жыл бұрын
Best Quality video. Super Udhiyu.
@mp27712 жыл бұрын
Wah bhai o , bahu saras 🙏🏻🙏🏻🙏🏻
@adjdrop2 жыл бұрын
kaydessar bhookh lagi gai bhai Really appreciate ur job.
@vishalbaraiya76842 жыл бұрын
કાઠિયાવાડ નીમોજ બહુજ સરસ વિડિઓ ભાઇ ઊધીયાનો
@geet1569 Жыл бұрын
The best thing is you are feeding needy people ....
@rathodashwin96502 жыл бұрын
ખુબ સરસ કામ તમે ખૂબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના. Good work keep it over.
@VillageRasoi2 жыл бұрын
Thanks
@bavaliyaramesh32112 жыл бұрын
Jabbardast udhiyu ho👌🇮🇳
@arikrishna79002 жыл бұрын
undhiyu looks super delicious... Efforts shows in children's smile... હા મોજ હા...
@ishitarajpoot7214 Жыл бұрын
Love from Uttar Pradesh , I liked too much in this vdo naturally place
@rashmiranjan6022 Жыл бұрын
The children were looking so cute while eating😊😊
@chetansolanki618612 жыл бұрын
Jordar video bhai
@ravij72842 жыл бұрын
Wah aa nana nana bhulka o ne jamta joi ne man khub khush thai gayu 👌👍👏
@faujistudio1232 жыл бұрын
Background music 👍👌👌👌
@kerlakhubha93582 жыл бұрын
Jay jay garvi Gujarat khub khub aagad vadho
@ajayrajvyas91272 жыл бұрын
તમે નાના બાળકો ને જમાડો છો તે બહુ જ સરસ કામ કરો છો..best of luck ..
@mrug612 жыл бұрын
Bau saras video ane bau saras end. Nana badako ne khavdavyu. Khub aagad vadho
@ankitrajput-xm7bt2 жыл бұрын
આમ જ મહેનત કરી આગળ વધતા રહો એવી દ્વારકાધીશ ને પ્રાથના .....
@Anonymous1.0.8 Жыл бұрын
Jay dwarikadhish
@poonamyagnik51862 жыл бұрын
Good video must super hittt very nice 🙏🙏🙏🙏
@ravalvijaygj18462 жыл бұрын
Vah village cooking channel na jevin acting se bhai tame khub khub agad vadhaso 🙏🙏🙏😀😀😀😀
@Suryavanshi19992 жыл бұрын
Super dosto..
@viralpatel10752 жыл бұрын
વાહ....ભાઈ વાહ....જોરદાર KZbin ના બધા બટન મળે
@niravmakwana28825 ай бұрын
Khub saras kam karo cho tame 👍👍👌👌
@mendaparadhaval2 жыл бұрын
Really proud to see gujju guys making delicious undhiyu .... Superb efforts by all of you and always loved that beautiful natural surroundings 😍
@husenmemon.51732 жыл бұрын
વાહ દોસ્ત વાહ બચ્ચાઓ ને જમતા જોઈ ને મોજ આવી ગઈ હો ભાઈ
@madhav75472 жыл бұрын
Being Gujarati I appreciate this best effort. But one thing I would mention,is Most of vegetables i found were oversteamed so broken down and undhiyu was turned to gravy , contrary to it specialty of undhiyu or umbadiyu (of middle and south gujarat) is whole vegetables , less cooked and less sweet and more spice. ( we mainly eat undhiyu on makarsankranti ,specially Surati or green undhiyu.) Apple and other legumes are not at all added , even cabbage or cauliflower too is not added to undhiyu. Anyway it was great dish too.
@PranavBhatt_er Жыл бұрын
ખૂબ આનંદ થયો. શુદ્ધ શાકાહારી વાનગીઓ જોય ખુબ જ આનંદ થયો. આપની ચનેલ અને રજૂ કરવાની પદ્ધતિ સરસ છે ગુજરાતી હોવાનો ગર્વ થાય છે
@ranachhodbhaidarji58892 жыл бұрын
આ ચેનલ ના માલિકને ખાસ જણાવવાનું કે તમારા પ્રગતિના દિવસો આવી ગયા છે આ ચેનલ 2023 ના એન્ડ માં રસોઈ માં ટોપ હશે જય માતાજી
@VillageRasoi2 жыл бұрын
🥰
@harigadhvi65112 жыл бұрын
Khub saras keep it up aavaj video banavta raho
@jdtattoohub30492 жыл бұрын
ખુબ સરસ મિત્રો... આપનું આ કામ ખરેખર બિરદાવવા લાયક છે. very good & best of luck
@VillageRasoi2 жыл бұрын
Thanks
@jalpapatel18222 жыл бұрын
Good to see u & keep it up god bless u
@mamtat72062 жыл бұрын
Loved Undhiu and you guys are feeding people for free. Awesome.
@vishakhakapdi2559 Жыл бұрын
Wah bav saras
@mayurnayee41972 жыл бұрын
I came across this channel & amazed to see , unlike many other YT channels, you guys are doing such an amazing job by feeding poor & needy of the village. I am sure YT proceed must be behind all the expenses. Keep up the good work !
@DineshDinesh-jh3ll Жыл бұрын
Out standing amazing brilliant wonderful mind blowing awesome work all brothers i like it god bless you
@roopeshsahu18102 жыл бұрын
I'm from MP but This dish I try in Gujrat I love it....With Bajra na Rotla
@sujithdestiny2 жыл бұрын
Ek number bhai, badhu saras che
@Rajeshmeena079 Жыл бұрын
लोकेशन बड़ी अच्छी होती है आपकी 🙏
@patelnimeshkumar79652 жыл бұрын
Jivan ni sachi maza aa j 6...
@gujjugirl17362 жыл бұрын
ખુબ ખુબ ખુબ સરસ મારા ભાઈઓ. ખુબ જ ટેસ્ટી બનાવ્યું તમે.👍🏻👍🏻🙏🙏જય માતાજી. જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏
@solankimayur58142 жыл бұрын
😊
@shanitatamiya29752 жыл бұрын
એકદમ મસ્ત રીતે ઊંધિયું બનાવ્યું ખૂબ સરસ
@mayur69842 жыл бұрын
Proud to be pure vegetarian 🔥
@AlpeshKhimaniya2 жыл бұрын
👌 nice recipe with natural products...
@k.tpurohit91842 жыл бұрын
14:15 🥰❤️ May god give you unlimited success Love from palanpur, gujarat 🙌❤️
@VikashKumar-kw5ck2 жыл бұрын
Mere ankhon mein aansoo aa gaye iss samay, thanks for the timespan bro 🙏🏾🙏🏾🙏🏾🙏🏾, main bhi ye likhne wala tha 👍👍👍👍👍
@ilashah-d9d10 ай бұрын
Very good undhiyu very tasy bhai all time ❤🎉❤🎉❤
@manoranjanpandey60552 жыл бұрын
Jai shree Krishna 🙏 bhagvan tamne bahu shukh, sampati aape jethi tame aana karta pan moti rasoi banao Anne bada ne jamado 🙏
@jalpapatel18222 жыл бұрын
Good job keep it up god bless ur team
@chhayamakvana92 жыл бұрын
Vah. Su vat che ...mahenat na fal mitha.👏 very nice and testi undhiyu👍
@jayeshbambhaniya952 жыл бұрын
ઝાંઝમેર નું નામ નેશનલ ફલક પર લાવો તેવી શુભકામના
@MrNayaNaya53972 жыл бұрын
Supar ભાઇઓ તમને બધાને ખુબ ખુબ વંદન 🙏
@pallitharaanthonyvarghese3072 Жыл бұрын
Very well done young guys and keep it again and again
@kenil_shingala2 жыл бұрын
Khub sars bhaio Gujarat nu gaurav
@iamhiralpatel2 жыл бұрын
Khub saras Video ne khub mehnati sokra o tame ❤️❤️
@suryawanshigovind99252 жыл бұрын
I really appreciate your job guys. Superb! Almighty may have His blessings on you...keep it up..
@hasmukhrpatel Жыл бұрын
food for good cause. Keep up the good work.
@rjjadeja142 жыл бұрын
કુદરતી સૌંદર્ય
@rolexsir68402 жыл бұрын
Vaah bhai vaah 👌👌👌
@neelmorker2 жыл бұрын
Khub saras... Tamne jovani bahu maja aave che... Amara jeva mate tamari recipe khub kam lage che.. Love From London❣️ 🏴 🇬🇧
@amitravat73562 жыл бұрын
Ha bhai ha Good work Work hard
@gamarajalabhai85052 жыл бұрын
Full moj super
@jyotirathod694511 ай бұрын
ધન્ય છે તમારા માતાપિતાને જેમણે તમને આટલાં સરસ સંસ્કાર આપ્યા છે ખૂબ સરસ કામ કરો છો અભિનંદન ને તમારી ખૂબ ખૂબ પ્રગતિ થાય તેવી શુભેચ્છા સહ જય માતાજી 🎉🎉
@narendramakvana44342 жыл бұрын
વાહ વાહ મારા ભાઈઓને તમારો ખુબ ખુબ આભાર ઉંધીયું રેસીપી બતાવી god bless you 🙏🙏🙏👍👍 નાના બાળકો ને જમાડો છો એ ખુબ ખુબ સરસ
@tarlapandya993 Жыл бұрын
Vah saras
@rahul_sinh2 жыл бұрын
ભાઈઓ તમે હવે recommendation માં આવવા લાગ્યા છો ❤️ આમજ મહેનત કરી આગળ વધતા રહો એવી દ્વારકાધીશ ને પ્રાથના 💫❤️
@VillageRasoi2 жыл бұрын
આભાર
@happygj.123kkn92 жыл бұрын
Bas jordar maja aavi jai evu ahak
@VillageRasoi2 жыл бұрын
Thanks
@pareshrathod35322 жыл бұрын
વાહ જુવાનીયાઓ વાહ..્તમે લોકો ખૂબ જ સરસ પરોપકારી નું કામ કરી રહ્યા છો.. બનાવીને નાના બાળકો ને ખવડાવો છો..👌👍🙏💐
@MrMohitsinghal2 жыл бұрын
EXCELLENT COMMUNITY SERVICE WITH LOT OF SPREAD OF HAPPINESS AND FRESH COOKING SKILLS.
@vinodmagdani81292 жыл бұрын
Superb vinod from London
@vinodmagdani81292 жыл бұрын
Mouth watering
@savanpatel7052 Жыл бұрын
London ma Kya Aagad Hu B London ma chu
@rajucisf90222 жыл бұрын
Wow Young party great Job...gujarati etle gujarati kai no ghhate bapu.
@ankitgupta4us2 жыл бұрын
Appriciate u'r work New subscriber....
@thakarmilan38062 жыл бұрын
Wah bhai ❤
@felicity810762 жыл бұрын
Just finished the video...what an absolutely beautiful video.. loved that you give the food to needy🙏🏻
@sayleshsdhapa5222 жыл бұрын
હા ભાણીયા ભાઈ
@yogeshjoshi63782 жыл бұрын
Bhai Tamara video joy ne man bov khush thai
@mahakal47602 жыл бұрын
પાણી ચોખ્ખુ વાપરો ના હોય તો મીનરલ વોટર ના જગ સાથે રાખો બાકી વિડીયો જોરદાર હોય છે 👍
@surajjoshi60782 жыл бұрын
saheb je paani vapre che bisleri karta pan sudh che kudrati paani
@mahakal47602 жыл бұрын
@@surajjoshi6078 ok bro
@beenapatel23942 жыл бұрын
@@surajjoshi6078 agree with you
@shreeharicreation40502 жыл бұрын
@@surajjoshi6078 khotu shu kam bol cho
@arvindparmar90412 жыл бұрын
Gujarati o ni shaan che undhiyu manlalchai gayu 😍😍😍😍
@rahuldodiya14562 жыл бұрын
Happy sharad punam bdha ne
@amishsheth765 Жыл бұрын
Dil naa datar chho Juvaniyaooo.....Great Job....
@VillageRasoi Жыл бұрын
Thanks
@rangnath12 жыл бұрын
Nice video
@geetavyas78132 жыл бұрын
Jordar👍👌
@mirapatadiya9957 Жыл бұрын
ભાઈ તમે બૈવ સરસ કામ કરો છો તમારા બધા વિડિયો ને નાના બાળકો ને જમાડો છો 🙏🏻🙏🏻👏👏🥰🥰🥰🥰