👌👌👍દરેક વિષય ની ખૂબ સરળ અને સરસ માહિતિ આપવા માટે આપનો ખૂબજ આભાર 🙏🙏
@jayraj7530Күн бұрын
Old pension scheme vs UPS par video banavo
@kaushikmanubhaipatel18882 сағат бұрын
સર આવી રસપ્રદ માહીતી સમજાવવા બદલ આભાર
@bmmknowledgebringsthelight71584 сағат бұрын
Nice explanation
@dilipahir8840Күн бұрын
Excellent job sirji
@anjushah4223Күн бұрын
sir ups ma je fund bhegu thay e retiremsnt pchi pachu aapshe ke nhi ? ke pachi emathi j pension aapshe ???
@pakmediareaction3451Күн бұрын
Naai ape
@Bharat11222Күн бұрын
આ પ્રશ્ન નો કોઈ જવાબ આપતું નથી.
@Mannprajapati61910 сағат бұрын
આ નોટિફિકેશન માં ચોખ્ખું લખેલું છે કે ફંડ પાછું મળશે નહિ..તમારી પેન્શન બાંધણી કરતા જે પેન્શન બને તે ને દર ૬ માસની નોકરી પ્રમાણે ગણત્રી કરીને બનતી રકમ..આટલું જ મળશે
@vivekahir22425 сағат бұрын
Aa ange pfrda notification bahar padse
@rajbhachitra6847Күн бұрын
Good work sirji
@aryanvlogs6476 сағат бұрын
GSRTC vala ne malse?
@happy7617Күн бұрын
Excellent work sir
@chetandabhi9294Күн бұрын
Nice Information Sir
@mohitbarasara976010 сағат бұрын
Ops vs ups no video banavjo sir.
@apnaTime9988Күн бұрын
જે ફાળો સરકારી કર્મચારી નો જમા થયેલ છે તેનું શું થશે ????
NPS માં જે 60% રકમ રિટર્ન મળે છે તે UPS માં મળવાની નથી તો UPS નો કોઈ જ મતલબ નથી.
@pravinknowledge-y8q14 сағат бұрын
Have pasi new job male emne nps lagu thase ke ups??
@sagarkoringa3293Сағат бұрын
Navi k juni job vara badha ne option malse....NPS levi k ups
@vinoddodiya61199 сағат бұрын
આપણી 10 % લેખે કપાત કરેલ રકમ કઈ રીતે અને કેટલી મળશે એની સ્પષ્ટતા હોય તો જણાવશો
@hareshjoshi-trainermotivat23578 сағат бұрын
મળશે
@ashokChaudhary-z7tКүн бұрын
good info sir
@MAJIRAJHIGHSCHOOLКүн бұрын
૨૫ લાખની મયાઁદામાં ગ્રેજયુઈટી મળશે આમા ?
@janakakhja8961Күн бұрын
Ups ma 5 year fix ma ane years full pagar ma job hoy total 14 years continue job hoy to pension mali sake che Gujarat employees ma
@evenUcanКүн бұрын
શ્રીમાન.... NPS અને UPS ની excel શીટ મા સરખા પગારે ગણત્રી કરી ને અને વિગતવાર એક વિડિઓ બનાવી ને સમજવો જેથી ખબર પડે કેમાં કેટલો ફાયદો અને નુકસાન છે.
@hareshjoshi-trainermotivat2357Күн бұрын
ચોક્કસ એનપીએસ ઓપીએસ ની સરખામણી નો વિડીયો બનાવીશું
@pragneshvasava6677Күн бұрын
Ha sir
@JaiminParmar-n9zКүн бұрын
Aapde aato madvanu che pan aapde Lic policy pan chalu karvi joyia dar mahine 3000 karavanu chalu karo koy sari policy lay lo ane pachi te paake tyre anu fd karavine vyaj vaprvanu etle ek samye ❤
@miteshkagalkar230Күн бұрын
UPS માં ફાળો દર મહિને જમા કરાવ્યે એ ફાળો નિવૃત્તિ વખતે મળશે?
@HasmukhbhaiSolanki19936 сағат бұрын
Sir Answer aapo?
@skumar-G111 сағат бұрын
O P S વાળા ને લાગું પડે ?
@MehulPatel-pc2rcКүн бұрын
કર્મચારીના દર મહિને કાપતા 10%+10% સરકારના ની કુલ રકમમાંથી નિવૃત્તિ સમયે કુલ કેટલી રકમ મળવા પાત્ર છે..??? આ પ્રશ્ન દરેકનો છે માટે જવાબ જરૂર આપશો..
@Mannprajapati61910 сағат бұрын
નહિ મળે
@dharagurjar807814 сағат бұрын
યુપીએસ માં 25 લાખ ગ્રેજ્યુટી નો સમાવેશ છે
@rajeshkumarladhava5756Күн бұрын
સાહેબ, UPS લેવાય કે NPS બરાબર છે..??
@vishnudeshai1011Күн бұрын
UPS
@gaurangpatel1020Күн бұрын
Na levay...
@dharagurjar8078Күн бұрын
સર 22 વર્ષની જોબ હોય તો કેટલી ગ્રેજ્યુટી મળે
@Nileshjoshi119Күн бұрын
સરજી આપનો વિડીયો જોયો ખૂબ જ ગમ્યો એક પ્રશ્ન એ છે કે ફીક્સ પગારના કર્મચારીઓ જેમના પાંચ વર્ષ નિવૃત્તિ વિષયક લાભો હેઠળ આવરી લેવામાં આવશે કે કેમ? ગુજરાત સરકારના તારી 18-10 2017 નો પરિપત્ર અહીં ધ્યાન લેવામાં આવે
@dharagurjar8078Күн бұрын
Ups ma DA dar varshe add thay ne?
@ranakuldipsinh7923Күн бұрын
No DA but DR
@hareshjoshi-trainermotivat2357Күн бұрын
હા
@gaurangpatel1020Күн бұрын
DA NE DR MA FARAK SU CHE PN?
@jasminhumbal336Күн бұрын
Good job sir
@jayeshchavda7490Күн бұрын
ચાલુ નોકરી દરમ્યાન મૃત્યુ માં શું જોગવાઈ છે?
@PareshPatel-qq7gwКүн бұрын
NPS કપાત 2 થી 5 વર્ષ નથી કપાવી. કપાત ન થવાનું કારણ -ખાતું ખુલેલ નથી. એમની પેંશન ની ગણતરી કઈ રીતે થાય?