Рет қаралды 63,502
#upsc #gujaratinews #ahmedabad
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) તરફથી મંગળવારે આઈએએસ,આઈપીએસ અને આઈએફએસ સહિતની 2023ની સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશનનું ફાઈનલ પરિણામ જાહેર થયું, ગુજરાતમાંથી 26 ઉમેદવાર યુપીએસસી ફાઈનલમાં પસંદગી પામ્યા છે. અમદાવાદનાં કંચન ગોહિલ પણ આ ઉમેદવારોમાંનાં એક છે. બીબીસી સંવાદદાતા સાગર પટેલે તેમની સાથે વાત કરી અને પરીક્ષાની તેમની તૈયારી, સવાલો અને તેમની ભવિષ્યની યોજના વિશે વાત કરી.
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati