Рет қаралды 22,743
નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ બુલેટિનમાં, ગુરુવાર જાન્યુઆરી 30ના આ બુલેટિનમાં આપણે જોઈશું ટ્રમ્પ 2.0ના પહેલા વીકમાં ડિપોર્ટ થયેલા ઈમિગ્રન્ટ્સના સમાચાર, જાણીશું કે માસ ડિપોર્ટેશનના કર્તાહર્તા એવા ટોમ હોમન શું કોઈ મોટો પ્લાન બનાવી રહ્યા છે? આ સિવાય જોઈશું ટ્રમ્પે સાઈન કરેલા એક નવા બિલની માહિતી, જેને કાયદાનું સ્વરૂપ મળતાં જ માસ ડિપોર્ટેશન વધુ સરળ બની શકે છે અને સાથે જ જાણીશું કે ટ્રમ્પ સરકાર ખતરનાક ઈલીગલ ઈમિગ્રન્ટ્સને કઈ કુખ્યાત જેલમાં રાખવાનો પ્લાન બનાવી રહી છે અને છેલ્લે જોઈશું અમેરિકામાં લાખો ડોલર્સનું ફ્રોડ કરનારા એક ગુજરાતીને થયેલી સજાના સમાચાર.