Рет қаралды 26,312
નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ બુલેટિનમાં, શુક્રવાર જાન્યુઆરી 31ના આ બુલેટિનમાં આપણે જોઈશું કેલિફોર્નિયામાં અરેસ્ટ થયેલા એક ગુજરાતી ઈમિગ્રન્ટની માહિતી, જાણીશું કે કેમ હવે ICEમાં મુદ્દત ભરવા જવાનું પણ ઈલીગલ ઈમિગ્રન્ટ્સ માટે જોખમી બની રહ્યું છે, આ સિવાય જાણીશું કે બર્થરાઈટ સિટીઝનશિપને સમાપ્ત કરવા મક્કમ ટ્રમ્પે હવે કઈ મોટી વાત કરીશું અને છેલ્લે વાત ચરોતરના એક એવા ગુજરાતીની જે 20 વર્ષ પહેલા કરોડો રૂપિયાનું ફ્રોડ કરીને અમેરિકા ભાગી ગયો હતો પરંતુ હવે તે જેલની હવા ખાઈ રહ્યો છે.