Рет қаралды 52
નમસ્તે મિત્રો, IamGujaratના અમેરિકા સ્પેશિયલ બુલેટિનમાં આપનું સ્વાગત છે. ગુરુવાર, જાન્યુઆરી 16ના આ બુલેટિનમાં વાત કરીશું ડિસેમ્બર મહિનામાં કેનેડા અને મેક્સિકો બોર્ડર પરથી પકડાયેલા ઈન્ડિયન્સ વિશે, જાણીશું કે ફ્લોરિડાના ગવર્નર માસ ડિપોર્ટેશનના સપોર્ટમાં કયા પ્રકારના કાયદા લાવવા માગે છે અને સાથે જ જોઈશું કે કેલિફોર્નિયામાં ઈમિગ્રેશન રેડ બાદ કેમ ઈલીગલ ઈમિગ્રન્ટ્સ ફફડી રહ્યા છે તેમજ સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયેલા 20 હજાર જેટલા ઈન્ડિયન્સ ક્યાં ગાયબ થઈ ગયા તેની માહિતી.