ભજનના શબ્દો બહુ સરસ હતા પણ તમારો કોન્ટેક્ટ નંબર લખી મોકલો અમારે તમારી પાસે ભજન કરાવવા છે
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા6 ай бұрын
7069159076
@AshokParmar-gq1kq6 ай бұрын
સરસ ભજન❤🎉
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા6 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ અશોકભાઈ
@leelabenchaudhary231716 күн бұрын
👍
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા14 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ લીલાબેન જય દ્વારકાધીશ
@jaygurudev29836 ай бұрын
સરસ બેન
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા6 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@MadhubenPatel-pv7li5 ай бұрын
Jay Dwarakadhish
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા5 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@Rekhapandya52266 ай бұрын
Very nice Bhajan
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા6 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ રેખા બેન
@vinodbhaivekariya13056 ай бұрын
👌👌👌🙏
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા6 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ
@hansapatel50396 ай бұрын
👌👌👌🎉🎉🎉
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા6 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ
@parulbenhumbal735 ай бұрын
જય દ્વારકાધીશ બેન ખુબ જ સરસ છે કિર્તન સાંભળી ને અતિ આનંદ થાય છે રોજ રોજ નવા નવા કિર્તન સંભળાવતા રહો ને અમે સાંભળતા રહીએ ભગવાન તમારો કંઠ અતી મધુર બનાવે એવી આશા સાથે સૌને પારૂલબેન આહિર ના જય દ્વારકાધીશ
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા5 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ પારૂલબેન અમારી કષ્ટભંજન કિર્તન ચેનલ માં તમારી હાજરી ખુબ ખુબ ધન્યવાદ બેન તમે અમારા કિર્તન સાંભળો છો સાથે સાથે આવી સરસ કમેન્ટ કરો છો વાહ બેન અમને ખૂબ જ આનંદ થયો અને સદાય તમારા આશીર્વાદ અને શુભેચ્છા સદાય અમારી સાથે રહે 🙏 અને આગળ પણ અમારા કીર્તન સાંભળતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો જય દ્વારકાધીશ