USના હાઉસિંગ માર્કેટમાં મોટો કડાકો આવવાનો છે? કયા કારણોથી ભાવ તૂટશે?

  Рет қаралды 23,330

I am Gujarat

I am Gujarat

Ай бұрын

અમેરિકાનું હાઉસિંગ માર્કેટ અત્યારે એવા તબક્કામાંથી પસાર થાય છે જેમાં લાંબા સમય સુધી ઊંચા ભાવ ટકી શકશે કે નહીં તે એક સવાલ છે. શું આવામાં બજારમાં કડાકો આવી શકે, અમેરિકામાં હાલમાં મોર્ગેજના રેટ ટોપ પર પહોંચી ગયા છે જેના કારણે લોકોને વ્યાજ ભરવું પોસાતું નથી અને મકાનોના ભાવ પણ વધતા જાય છે. તેનું કારણ એવું આપવામાં આવે છે કે બજારમાં હાઉસિંગનો સપ્લાય નથી તેથી ભાવ વધી રહ્યા છે.

Пікірлер: 18
@bharatdesar446
@bharatdesar446 27 күн бұрын
Nice information thanks
@babubhaipatel9775
@babubhaipatel9775 Ай бұрын
Gadhvi saheb good job ❤
@vallabhdasranipa4885
@vallabhdasranipa4885 Ай бұрын
💯✅👍👍👍
@dulatrivedi5597
@dulatrivedi5597 28 күн бұрын
ઘર વેચવા જે ભાવ માં મૂક્યું હોય તેના કરતા વધારે ભાવ માં વેચાય છે, it is sellers market.
@Patelprahladbhai
@Patelprahladbhai Ай бұрын
Interest rate high day bay day house value down one year 50% down all USA report
@ankitmodivlogs
@ankitmodivlogs Ай бұрын
Kai nai ave bhai...still people buy home, dont spread that..ya mortgage rate ma ghatado thay to saru but still nothing happened.
@masharibhaikhunti4140
@masharibhaikhunti4140 Ай бұрын
usa ma jagya bahu se
@chandrakantpatel5932
@chandrakantpatel5932 18 күн бұрын
Bhai Jara o6u feko
@sarojpatel202
@sarojpatel202 Ай бұрын
Australia ma house market janavo please
@satishpatelpatel1598
@satishpatelpatel1598 28 күн бұрын
ઇન્ડિયામાં મકાન સસ્તા છે
@cnj9202
@cnj9202 22 күн бұрын
શું જોક માર્યો ભાઈ તે
@thakarshimakasana8388
@thakarshimakasana8388 29 күн бұрын
આ ભાઈ લગલગ ગપ્પા મારી રહ્યા છે.
@govindlimbachia6353
@govindlimbachia6353 Ай бұрын
અમેરિકામાં પ્રોપર્ટીના ભાવમાં અવશ્ય વધારો થયો છે પરંતુ પ્રોપર્ટીમા કદાચ નહીવત ભાવ ઓચ્છા થાય તો તે સમય અને સંજોગ ના હિસાબે હશે. ॥જયશ્રી હરી॥
@pankaj38
@pankaj38 Ай бұрын
ટાઇટલ ઘણું ખોટું છે. અંદર સાવ જુદો વીડિયો છે. અને ભાવ ઘટેબી વાત માં કોઈ માલ નથી ટાઈમ બગાડશો નહિ
@jyotsnapatel1101
@jyotsnapatel1101 Ай бұрын
Don’t spread rumors nothing to happen
@mahavir20099
@mahavir20099 Ай бұрын
સદંતર ખોટી માહિતી. સપ્લાય ઘણો વધારે છે. Texas, ફ્લોરિડા newjersey maa સપ્લાય ઘણો high છે. Monghwar/inflation અને બેરોજગારી, ઇન્સ્યોરન્સ અને mortgage rate na કારણે કડાકો થશે.
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 11 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 18 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 38 МЛН
Rubaru With GovindBhai Dholakiya
26:41
CNBC Bajar
Рет қаралды 1,6 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 11 МЛН