વાહ રે વાહ.. અમદાવાદના ભાવિ આચાર્યે વડતાલના સંતોને વિમુખ કહ્યા | call recording | kalupur mandir

  Рет қаралды 59,776

krishna viral video

krishna viral video

Күн бұрын

Пікірлер: 153
@mr.harshadhdpatel9839
@mr.harshadhdpatel9839 3 ай бұрын
લાલજી મહારાજ સાચા છે દેશ વિભાગ ના લેખપ્રમાણે વડતાલ દેશ ના સંતો નરનારાયણ દેવ દેશ મા કથા સત્સંગ કરવા આવી શકે નહિં 🙏જય સ્વામિનારાયણ 👏
@PatelKiran-ls5pe
@PatelKiran-ls5pe 2 ай бұрын
ચાલો માની લઈએ લાલજી મહારાજ સાચા તો પછી જે એ સાચા જ હોય તો મહારાજે વડતાલ ને વિમુખ ક્યારે કહ્યા લાલજી ધમકી આપીને કહે છે કે વિમુખ ને કેમ બોલાવ્યા તો શું લાલજી સાચા છે ?????
@PRYNCE90
@PRYNCE90 2 ай бұрын
@@PatelKiran-ls5peતમારી વાત સાચી છે.
@gopinathji5380
@gopinathji5380 8 сағат бұрын
Right ✅️ lalji maharaj
@rutulpatel5576
@rutulpatel5576 3 ай бұрын
લાલજી મહારાજ સાચા છે
@bhailalbhairana2639
@bhailalbhairana2639 Күн бұрын
.SUSHILA.JAYSHREESWAMINARAYAN🙏🌷🌷🌷💐💐💐🌹🌹🌹🙏.U.S.A.CHICAGO
@nishilpatel1535
@nishilpatel1535 3 ай бұрын
Lalji Maharaj 100% Sacha Che, Mara Guru Vadtal na Che to pn Desh vibhag na lekh pramane Maharaj ni je Agna Che e pramane j Badha e revanu Che, ama koi nu chaltu nathi, Dharma Kul sachu che, Lalji Maharaj sacha che 🚩
@gujaratCrimenews
@gujaratCrimenews 8 күн бұрын
દરેક હરિભકતો એ દેશ વિભાગ ના લેખની કથા કરવી જોઈએ તોજ ગ્રહસ્થ હરિભકતો ને ખ્યાલ આવે સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ શુ છે
@arvindsinhparmar8099
@arvindsinhparmar8099 3 ай бұрын
... લાલજી મહારાજ...ત્રડન સાચા છે....
@darshankumarraval2256
@darshankumarraval2256 3 ай бұрын
Jay swaminarayan, Jay ho sarvopari shri Hari, Jay ho shri Narnarayan dev 🙏🙏🙏,Lalji Maharaj is absolutely correct,we all support you👍🏻
@Ranjitsinhvaghela07
@Ranjitsinhvaghela07 2 ай бұрын
આ પણ એક ગુલામી જ છે
@Ranjitsinhvaghela07
@Ranjitsinhvaghela07 2 ай бұрын
માનસિક અને ઘર્મ ની ગુલામી...કહેવાય આ
@dharmanandan1990
@dharmanandan1990 2 жыл бұрын
Vadtal namaste Santo e amdavad desh ma puchhya vina Sha mate aavavu joie 😇
@krishnaviralvideo8153
@krishnaviralvideo8153 2 жыл бұрын
evo koi niyam chhe j nahi ok
@dharmanandan1990
@dharmanandan1990 2 жыл бұрын
લાગે છે કે તમે પૂર્વાહ્ ગ્રહ થી ગ્રસ્ત છો.
@rajpatels1575
@rajpatels1575 Жыл бұрын
@@krishnaviralvideo8153 Swaminarayan sampraday na desh vibhag na lekh ma avu lakhel che , vanchva vinanti
@rajdeepsinhkher3954
@rajdeepsinhkher3954 3 ай бұрын
દેશ વિભાગના લેખ વાંચો
@SunilPatel-jo8pv
@SunilPatel-jo8pv 3 ай бұрын
મેમનગર ગુરુકુળ વડતાલ દેશના સંતો ચલાવી રહ્યા છે બંધ કરાવો
@Swaminarayan_satsang_
@Swaminarayan_satsang_ Жыл бұрын
Vadtal badha santo rajkaryana che lalji maharaj sacha xhe
@zoliapareva7082
@zoliapareva7082 2 ай бұрын
વડતાલના આચાર્ય અમદાવાદ દેશમાં આવીને સાધુને દીક્ષા આપી જાય તો ચાલે? અમદાવાદના આચાર્યે વડતાલમાં જઈને સાધુને દીક્ષા આપી હતી ત્યારે દેશ વિભાગ ક્યાં ગયો હતો?
@PRYNCE90
@PRYNCE90 2 ай бұрын
તમારી વાત સાચી છે.
@vishalthakkar7387
@vishalthakkar7387 Ай бұрын
emergency jevi position hati, please don't discuss
@preetymandalia2882
@preetymandalia2882 2 ай бұрын
Lalji maharaj sav sacha chhe. Emne parampara anurup j jawab apyo chhe. Jay swaminarayan
@PRYNCE90
@PRYNCE90 2 ай бұрын
Parampara ma vadtal ne વિમુખ to naj Kevay ne.
@karanzala5698
@karanzala5698 Жыл бұрын
ધર્મ કુળ ની પણ મર્યાદા હોય છે વડતાલ હોય કે અમદાવાદ દેશ બંને દેશ ના સાધુ એ ધર્મ કુળથી દીક્ષિત થઈ ગયેલા છે એટલે આ સમગ્ર વિડિયાના માધ્યમથી આપણે જોઈએ ધર્મ કુળ નું કોઈપણ સભ્ય હોય એનાથી કોઈ પણ દીક્ષિત સંતને વિમુખ ન કહી શકાય ધર્મ કુળ નો મહિમા તો ખૂબ ઊંચો છે ધર્મકુળ મહિમાના તુલ્ય તો કોઈ આવી ન શકે સંત એને સત્સંગની મા કહેવામાં આવે છે એટલે કોઈ પણ સંત ને વિમુખ ના કહી આ તો સુપ્રીમ કોર્ટના હાઇકોર્ટનું જજમેન્ટ ને બધું હમણાં આવ્યું પણ મહારાજની વખતથી ચાલી આવે છે બંને દેશ ખૂબ સારી રીતે સત્સંગ ભજન કરાવે બને દેશ સંપીને સત્સંગ ભજન કરાવે એમાં કોઈ અપરાધ કે કોઈ ભૂલ નાતો ભગવાનનાં ચરિત્ર ભગવાન ની ગાથા ની કથા છે એમાં કોઈ પણ રીત નો વિરોધ ન કરી શકાય ભલેને ગમે તે દેશ હોય ભગવાનના ગુણ ગાવા માં કોઈપણ દેશ આડો આવતો
@ramparmar4722
@ramparmar4722 3 ай бұрын
Bhagat tamari vat khoti che .....vadtal desh na sadhu o e dharmkul ni maryada neve muki didhi che ...and have ahmedabad aave che evu karava...eno pratyaksh dakhalo e bhai je lalji maharaj jode argument kare che....only e sadhu na sampark thi aatli argument kare che ...etla laxan to aavi Gaya Ena ma ...
@yogendrapatel2046
@yogendrapatel2046 3 ай бұрын
લાલજી મહારાજે દીક્ષિત સંતો ને વિમુખ નથી કીધા..એમાં વિમુખ પણ આવવાના હતા..જેઓ આચાર્ય થકી દીક્ષિત નહીં હોય ...કોર્ટ ના ચુકાદા ને માનવો એ બધા ની ફરજ છે...લાલજી. સાચા છે.. જય સ્વામિનારાયણ
@vandanapanchal2062
@vandanapanchal2062 3 ай бұрын
100% સહમત તમારી વાત થી jai Swaminarayan 🙏
@vishalthakkar7387
@vishalthakkar7387 Ай бұрын
je haribhakte aa recording mukyu teni halat bagdi jase
@JayshreebenThakkar-wh3wy
@JayshreebenThakkar-wh3wy 3 ай бұрын
ધર્મ કુળ સાચું છે સ્વામિનારાયણ ભગવાને પોતે સ્થાપ્યા છે તો તમને શું શું વાત નું દુઃખ છે જ્યાં તમારૂં ધાર્યું કામ થાય તો ધર્મ કુળ સાચું છે ને તમારૂં ધાર્યું કામ ના થાય તો ધર્મ કુળ ખોટું છે એ વાત તમે કરશો જ નહીં સ્વામિનારાયણ ભગવાને પોતે સ્થાપ્યા છે તમને એટલી બધી ચિંતાઓ થાય છે તો તમે આવું કામ શા માટે કરો છો
@OnlyTtuth
@OnlyTtuth 3 ай бұрын
Lalji Mahraj 100% sacha chhe,aava loko havan ma hadka nakhanara daityo to rahevana
@MehulPatel-kq6ow
@MehulPatel-kq6ow 3 ай бұрын
Jay hu dharm kul ni
@heetpatel9177
@heetpatel9177 3 ай бұрын
સર્વ ધર્મ ની event માં લાલજી મહારાજ ને આવું ના શોભે 🙇🙏 આજ્ઞા ઘણી મહારાજે કહેલી આચાર્ય પણ નથી પાળતા 🙏💐
@PatelKiran-ls5pe
@PatelKiran-ls5pe 2 ай бұрын
Ha આ લાલજી તો લવ મેરેજ કરવાના હતા માંડ માંડ બંધ રહ્યું
@PRYNCE90
@PRYNCE90 2 ай бұрын
તમારી વાત સાચી છે.
@PRYNCE90
@PRYNCE90 2 ай бұрын
@@PatelKiran-ls5peશું વાત કરો છો? ના હોય ભાઇ. કહેવાય આચાર્ય પણ જીવન જીવવાનુ આપણા જેવુ સંસારિક થી ભરેલું મન મોજીલું .
@prembhavsar1097
@prembhavsar1097 5 күн бұрын
કેવી આજ્ઞા?
@girdhargajjar1277
@girdhargajjar1277 3 ай бұрын
Lalimaharajnijay
@chandajoshi2953
@chandajoshi2953 3 ай бұрын
Swaminarayan bhagvane avu karvanu nathi kahyu desh vibhag vyahvar mate 6 nahi ke droh mate maharaj ne ketlu dukh thatu hashe
@laljimpatel
@laljimpatel 3 ай бұрын
Ligali lalji maharaj sacha se
@narendrabarvaliya3963
@narendrabarvaliya3963 2 ай бұрын
લાલજી ના વખાણ કરી ને તેની કઠણાઈ બેસી જાશે
@hamirbarad4529
@hamirbarad4529 8 күн бұрын
આના કરતાં તો પ્રમુખસ્વામી એક હજાર દરજ્જે સારા છે
@jalsoni652
@jalsoni652 5 күн бұрын
Lalji maharaj ni jay ❤
@juhilradadiya8570
@juhilradadiya8570 Жыл бұрын
Shu thayu pachhi a bandh rahuo ke thayo hato???
@ramnikbhaibavadiya9511
@ramnikbhaibavadiya9511 2 ай бұрын
Jay shree swaminarayan
@bhaveshjansari6202
@bhaveshjansari6202 3 ай бұрын
Bhai je ne a recording mukyu che te mahamurakh.che.Desh vibhagh na lekh ma lakhvyu che.vadtal desh na Santo sha mate ahmdabad desh ma Katha karva Ave che.pacha abhai recording mukine Lalji maharaj nu kharab batave che
@OnlyTtuth
@OnlyTtuth 3 ай бұрын
Bhai aava vartalap mukva j joiye, jethi aava daityo khulla pade, jay Swaminarayan bhagvan, Swamiji Tamara Dil ne thesh pahochi tenu ghanu dukh thayu .Swamiji na charnoma pranam
@samirpatel6031
@samirpatel6031 3 ай бұрын
બધા હરિભક્તો ને વિનંતી કે સંપ્રદાયના બંધારણ,મર્યાદા માટે દેશ વિભાગના લેખનુ અધ્યયન કરો જેથી આવી સમસ્યા નુ સર્જન ના થાય
@PatelKiran-ls5pe
@PatelKiran-ls5pe 2 ай бұрын
આમાં કંઈ ખોટું નથી એતો લાલજી ને બીક છે કે મારા ભક્તો ઓછા થઈ જશે એટલે પકડી રાખવા પડે છે પોતાના જીવન નું ઠેકાણું નથી એટલે અમદાવાદ ના સારા સારા સંતો ના મંડળ વડતાલ ચાલી ગયા છે એ વિચારવા જેવું છે
@mayursolanki6792
@mayursolanki6792 3 ай бұрын
સ્વામિ ભારત મા સત્સંગ કાર્યક્રમ કરી શકે લોકશાહી છે
@patelhb79
@patelhb79 3 ай бұрын
@@mayursolanki6792 લોકશાહી થી મોક્ષ નહીં મળે મહારાજના વચન પાળવાથી જ કલ્યાણ થાય એટલું તો સમજાવું જોઈએ
@ramjitundia7295
@ramjitundia7295 3 ай бұрын
મુળ સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાન નાં દેશ વિભાગ નાં લેખ પ્રમાણે ચાલે છે
@rakeshharesh
@rakeshharesh 13 күн бұрын
bhagat kai pan bolso nahi Kmk aa post muknar ek asamajik tatva Che koi satsangi nathi loko ne germarge for a mate aavi post kare che etle kai pan bolvu yogya nathi 🙏
@dhanujeshani9211
@dhanujeshani9211 2 ай бұрын
Desh vibhagno lekh fakt acharya ane grahstha nej lagu pade chhe . Santone ane parshadne desh vibhagno lekh lagu padto nathi . Santoni matte to be desh Sam chhe . Ane ee banne desh ma jai satsang karavi shakke chhe . Avi shreeji maharaj ni agna desh vibhagna lekhma lakheli chhe. Agnama rahevu . Dabanma nahi . Be desh mathi Gamme te sacha sant malle , to teno samagam kari , swaminarayan bhagwan ni swarup nishtha upasna Pakki kari levi. Matte samjine satsang karvo tema ghano anand chhe. Paksha pakshi ma rahevathi abhav avgun ave chhe ane ek bijana dro thay chhe. Pachhi jivno moksh bagade chhe. Matte savdhan thaine bhajan karta rahevu. Ane jyan dharmadani vaat ave tyare shreeji maharaj ni agna anusar potpotani hhadd ma savdhan rahevu. Jay shree swaminarayan.
@dr.hardikvasoya9925
@dr.hardikvasoya9925 2 ай бұрын
Very Right
@chichimkpraj.4306
@chichimkpraj.4306 2 жыл бұрын
Haribhakto ne jai swaminarayan. Dharmkul bhagvan nu parivar 6e.mate emni same argument na karay. Dharmkul je ke e emno adesh 6e. Haribhakto ver vikher kare nahi.
@GHANSHYAMSPATEL
@GHANSHYAMSPATEL 3 ай бұрын
કોઈ નું નામ લખ્યા વગર ધંધો કરો
@raghu7079
@raghu7079 3 ай бұрын
ધર્મકુલ ને આ ભાષા શોભતી નથી
@Thanaram-hc9jk
@Thanaram-hc9jk 3 ай бұрын
ધર્મકુલ સાચુ છે
@pratyushsavaliya6082
@pratyushsavaliya6082 3 ай бұрын
અહીં ભાવિ આચાર્ય શ્રી એ અમો મહેનત કરીએ એવો શબ્દ પ્રયોગ કર્યો છે તો તેઓ શું મહેનત કરે છે તેઓના મંદિરો, ઘર દરેકના દાનથી ચાલે છે, દાન આપનાર જ મહેનત કરે છે આવી વાણી આચાર્ય મહારાજશ્રી ને શોભતિ નથી, હરિભક્તોએ ચેતી જવું જોઈએ કે તમે જેનું માન સન્માન કરો છો તે તમારા માટે શું કરે છે, હરિભક્તો ન હોય તો આચાર્ય સંતો ક્યાંથી આવવાના આજે હરિભક્તો આચાર્ય સંતો વગર સત્સંગ કરવા મંડે તો આ બધો વાદવિવાદ બંધ થઈ જાય
@PRYNCE90
@PRYNCE90 2 ай бұрын
@@Thanaram-hc9jk ધર્મકુલ સાચું પણ વિમુખ સંસ્થા નજ કહેવાય ને
@Thanaram-hc9jk
@Thanaram-hc9jk 2 ай бұрын
@@PRYNCE90 વડતાલ સંસ્થા ને વિમુખ નથી કીધી
@Thanaram-hc9jk
@Thanaram-hc9jk 2 ай бұрын
@@PRYNCE90 જે સાધુ ભગવાન ના સિદ્ધાંત તોડે ને વડતાલ થી અમદાવાદ મા આવે મહારાજ શ્રી ની આજ્ઞા વગર તેને તો વિમુખ જ કહેવાય
@Swaminarayan_satsang_
@Swaminarayan_satsang_ Жыл бұрын
BhaviAcharya sacha che
@Swaminarayan_satsang_
@Swaminarayan_satsang_ Жыл бұрын
Acharya no droh na karvo nahitar...
@mukeshvadgama3240
@mukeshvadgama3240 2 ай бұрын
ભાગલાવાદી અને અલગદાવાદી લોકો આ સંપ્રદાયનું નેતૃત્વ કરે છે.....
@hamirbarad4529
@hamirbarad4529 8 күн бұрын
આવા લાલજી કયાંના ? આની ભાષાજ અમર્યાદિત છે. આ કેવી જાત નો લાલજી છે?
@pravinapatel2430
@pravinapatel2430 3 ай бұрын
Sacha santone vagar vake vimukh Kari drih kare😢😢
@krishnaviralvideo8153
@krishnaviralvideo8153 2 жыл бұрын
આ છે આપનો મૂળ સંપ્રદાય... જ્યાં આચાર્યના છોકરાને વાત કરવાની પણ કોઈ તમીજી નથી... ધિક્કાર છે... આવા નબીરાઓને અને ધિક્કાર છે આવાને સપોર્ટ કરનારને... હિન્દૂ ધર્મ આવા હરામીઓથી જ બદનામ થઇ રહ્યો છે ..
@ambbb.82
@ambbb.82 3 ай бұрын
હરામી એને કહેવાય જે આવા ઓડિયો ને અયોગ્ય થંબનેલ લગાવી ને અને રૂપિયા ના જોરે સ્વામિનારાયણ ભગવાને લખેલા દેશ વિભાગના લેખ થી વિપરીત વર્તન કરતા સંતો કે હરિભક્તોને સાચી દિશામાં વાળવા માંગતા આચાર્ય કે લાલજી ને અયોગ્ય ઠેરવે....
@ramparmar4722
@ramparmar4722 3 ай бұрын
Bhai to chailo Jay tane kon kahe che mul sampraday ma revani ....biji 29 sanstha o che je mul sampraday thi nokhi che ....chal nikal
@umabroadband5633
@umabroadband5633 3 ай бұрын
Maharaj no rajipo levo hoy to emni aagya ma revu pade
@ajaypatel8944
@ajaypatel8944 3 ай бұрын
Tamra jeva Loko aava vidio mukine Harmana paysa kamano dhadho badh Karo
@patelhb79
@patelhb79 3 ай бұрын
ભગવાનના વચન ન મનાય ત્યારે જ આવું વિચાર આવે સંપ્રદાયનું બંધારણ પ્રમાણે રહે એજ સત્સંગી બાકી તો શિક્ષાપત્રી પ્રમાણ છે જ મહારાજે કહ્યું કે મારો નથી
@ramnikbhaibavadiya9511
@ramnikbhaibavadiya9511 2 ай бұрын
લાલજી મહારાજ બરાબર કહે છે જે 100 %. વાત સાચી છે માટે પોતાના દેશોમાંથી બીજા દેશમાં વિમુખ બનવા જવાઈ નહીં
@h.k.audioentertainment6060
@h.k.audioentertainment6060 3 ай бұрын
To vinukh j chhe....vimukh j nahi maha papi ane dharmdrohi chhe....shriji maharaj ni jibh upar lat marwa vada j chhe...
@mehuldesai9560
@mehuldesai9560 Жыл бұрын
1. Swaminarayan bhagwan na vanshaj. Aatli halki reete vaat kare. Ema swaminarayan bhagwan ni keerti vadhi ke dhuldhaani thayi? 2. Vadtal ke amdavad. Shu farak pafe chhe. Swaminarayan noj satsang vadhyo ne? Ke Ghatyo ne. 3. Haribhakto bhul kare . To emne aavi reete Remand par le. E haribhaktono shu mahima samjya. Shu prembhav. Bhagwan swaminarayan na swabhav thi viruddh chhe. 4. Acharya ma maan irshya dvesh maaru taaru prapanch..... e beejana shu kalyaan karshe?
@ankitkovadiya5146
@ankitkovadiya5146 3 ай бұрын
Bandh no krave to ane rupiya ni chelm chel no thai akle aa bandh karave
@ramparmar4722
@ramparmar4722 3 ай бұрын
Jya dharm ni vat aave tya bhagvan swaminarayan na vachnamrut na sabdo yad karva ....jya sampraday nu ke dev nu ghasatu bole ke kare tya ven uper ven keva ...
@PRYNCE90
@PRYNCE90 2 ай бұрын
Tamari vaat sachi che
@gopalmunjani2792
@gopalmunjani2792 2 жыл бұрын
Sachu kidhu che Vadtal ma badha vimukh bava j bhega thaya che
@jayvardhanpatel5283
@jayvardhanpatel5283 2 жыл бұрын
Je sacha bhakto hoy to koy koyani tika na kare
@pravinapatel2430
@pravinapatel2430 3 ай бұрын
Dharmkul ketli agnama che😢😢😢
@ronak4435
@ronak4435 3 ай бұрын
એવું ન વિચારો કે આ અસલી ઓડિયો છે
@pravinapatel2430
@pravinapatel2430 3 ай бұрын
Ato dharmkul che yadvoto Krushnkul hata Vicharjo😢
@mayursolanki6792
@mayursolanki6792 3 ай бұрын
સરધાર મંદિર એ 3 કરોડ છપયા આપેલ ,
@ramjitundia7295
@ramjitundia7295 3 ай бұрын
કોણે કહ્યું હતું કે આપો
@mayursolanki6792
@mayursolanki6792 3 ай бұрын
1:03 ​@@ramjitundia7295
@mayursolanki6792
@mayursolanki6792 3 ай бұрын
@@ramjitundia7295 બંઘા એક જ છે ઘનશ્યામ મહારાજ બઘે વિચરણ કરતા
@bhumitsuhagiya8040
@bhumitsuhagiya8040 3 ай бұрын
છપાયા અને જેતપુર બન્ને સ્થાન ઉપર બન્ને દેશ નો અધિકાર છે
@kailaharjivanbhai3733
@kailaharjivanbhai3733 Ай бұрын
@@ramjitundia7295લાંચ આપનાર અને લેનાર બન્ને સરખા ગુનેગાર છે .એમ બંધારણમાં સ્પષ્ટ લખ્યું છે રાજી રહેજો, જય શ્રી સ્વામિનારાયણ
@manishashiroya9190
@manishashiroya9190 2 жыл бұрын
Sachi vat janya vagar acharya no droh karvo nahi
@krishnaviralvideo8153
@krishnaviralvideo8153 2 жыл бұрын
sachu jaani ne j video mukyo chhe
@manishashiroya9190
@manishashiroya9190 2 жыл бұрын
@@krishnaviralvideo8153 vadtal na santo ne nahi pn kalupur thi vadtal jata rahela santo ne kahyu che emnu nam pn video ma lalji maharaj bolya che
@AumSolanki-wc7ek
@AumSolanki-wc7ek 2 ай бұрын
Mul sampraday 😅😂
@sonalpatadia8606
@sonalpatadia8606 2 жыл бұрын
Chapia ma BAPS vada Ghanshyam maharaja pase potani peti pooja kare che to pan koi bol tu nathi
@jitendrasinhbarad3259
@jitendrasinhbarad3259 3 ай бұрын
Tamne kem atlu zehar ubhrai ave chee
@bhaveshkava8427
@bhaveshkava8427 3 ай бұрын
Tamne shu taklif chhe ben. Aag ma ghee redvanu kaam na Karo... Tame potej bali jasho
@daxapatel6067
@daxapatel6067 3 ай бұрын
Des vibag na Leak panne vatal na Santo Amdabad ma Katha Ane Satsang karava Avi na sake kemk ke Maraj Be des Gadi ni vavstha Kari Api che to Tame Maraj ni Agna Lopo cho Lalg mahraj ni vat Sachi che
@MitangeeQueen
@MitangeeQueen 3 ай бұрын
Bapji bapji kare che aj bhai ocha nathi.. baap ji ne ushkere che .. committee committe karine
@OnlyTtuth
@OnlyTtuth 3 ай бұрын
To commitee j nirnay le ne bhai
@drketanlimbachiya784
@drketanlimbachiya784 3 ай бұрын
જય સ્વામિનારાયણ આ હરિભક્ત વિશે આવું કહ્યું એ ખરેખર ખોટું છે. આ હરિભક્ત ખૂબ જ નમ્રતાથી મહારાજશ્રી સાથે વાત કરી રહ્યા છે. હા અમદાવાદ દેશના આચાર્ય ની પરવાનગી લઈને જ અમદાવાદ દેશના વિસ્તારમાં વડતાલ દેશના સંત પ્રવચન કરી શકે તે વાત સાચી.
@lalitthadoda2605
@lalitthadoda2605 3 ай бұрын
SGVP chharodi vadtal des na santo se a amdavad na acharya no power hoy to karave Gurukul bandh
@ajaypatel8944
@ajaypatel8944 3 ай бұрын
Tamara jeva na karne j to badha ahiya Ave chhe
@pratyushsavaliya6082
@pratyushsavaliya6082 3 ай бұрын
ખોટા વાદ વાદ ઉભા ના કરો સારા કામમાં સહકાર આપો
@ramjitundia7295
@ramjitundia7295 3 ай бұрын
Sgvp પહેલા અમદાવાદ દેશ માં હતું આચાર્ય મહારાજશ્રી ની આજ્ઞા નું ઉલંઘન કરવા ને કારણે આચાર્ય મહારાજશ્રી એ તેમને નરનારાયણ દેવ દેશના સંત મંડળ માંથી વિમુખ કરી દીઘા વડતાલ દેશ ને પ્રાઈવેટ સંસ્થા ની જરૂર હશે એટલે તેમણે લક્ષ્મીનારાયણ દેવ દેશના સંત મંડળ માં ઉમેરી દીઘા.
@dhruthumar6642
@dhruthumar6642 3 ай бұрын
@@ramjitundia7295please check the fact ….u don’t know difference between SGVP AND SMVS
@jigneshrupavatiya3036
@jigneshrupavatiya3036 3 ай бұрын
Barabar chhe bhai
Shree Raja Ashirvachan || Acharya Vandana Panchashat Utsav ||
7:44
Kalupur Mandir
Рет қаралды 167 М.
Trapped by the Machine, Saved by Kind Strangers! #shorts
00:21
Fabiosa Best Lifehacks
Рет қаралды 34 МЛН
My MEAN sister annoys me! 😡 Use this gadget #hack
00:24
JOON
Рет қаралды 4,7 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 106 МЛН
Narnarayan dev || kalupur mandir || aacharya || bhuj swaminarayan mandir
5:21
🔴LIVE : Bhakti Mahaparv-Panchamrut Utsav - 2024 || Vadtal
3:31:20
Swaminarayan Vadtal Gadi
Рет қаралды 16 М.
🔴LIVE : Bhakti Mahaparv-Panchamrut Utsav - 2024 || Vadtal
3:10:30
Swaminarayan Vadtal Gadi
Рет қаралды 10 М.