વાડિયા ગામના નાના ભૂલકાઓ અને તેમના ઉજ્જવળ ભવિષ્યની ઈમારત એટલે “માં નો ખોળો” હોસ્ટેલ. |

  Рет қаралды 106

SSV Foundation India

SSV Foundation India

4 ай бұрын

વાડિયા ગામના નાના ભૂલકાઓ અને તેમના ઉજ્જવળ ભવિષ્યની ઈમારત એટલે “માં નો ખોળો” હોસ્ટેલ. વાડિયા ગામમાંથી દેહવેપારના કલંકને ભૂસવા અને શિક્ષણ થકી પરિવર્તન લાવવા "માં નો ખોળો" હોસ્ટેલનો પાયો નંખાયો છે. બનાસકાંઠાના થરાદમાં નવનિર્મિત “માં નો ખોળો” હોસ્ટેલનું ટૂંક જ સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે.
"માં નો ખોળો" હોસ્ટેલ અતંર્ગત વાડિયા ગામની દેહવેપાર સાથે સંકળાયેલી મહિલાઓના બાળકોની શિક્ષણની સાથે-સાથે રહેવા જમવા સહિતની તમામ પાયાની જરૂરિયાત SSV Foundation દ્વારા પૂરી પાડવામાં આવે છે. હાલ હોસ્ટેલમાં 30 બાળકો રહે છે. આવા કુલ 90 બાળકોની જવાબદારી અમારે હજુ ઉઠાવવાની છે જેના માટે અમને તમારા સાથ સહકાર અને સપોર્ટની ખાસ આવશ્યકતા છે. આપનુ અમૂલ્ય દાન આ બાળકોનું ભવિષ્ય બદલી શકે છે.
Support & Donate:
More details : 7490898823, 079 - 35664683
ssvfoundationindia@gmail.com
#ssvfoundation #educational #viralfact #trending #youtubevideos #viralvideo2024 #tharad #vadiya #holi #socialwork #childran #hostel #support #vadia #socialmedia

Пікірлер
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 4,3 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 210 МЛН
પેપર કેવું રહ્યું ?
1:41
ANGEL ACADEMY BY 'SAMRAT' SAMAT GADHAVI
Рет қаралды 56 М.
Gyan Live Grand Opening |  #gyanlive #gyanacademy #shorts
31:48