નવી યુવા પેઢીને સંતવાણી ના સ્ટેજ પર જોઈનેજ મોજ આવી જાય ❤️
@gemarstatus7462 жыл бұрын
જો પિયુષ મિસ્ત્રી ગાય અને ધમો તબલા વગાડે તો તો મોજ જ અલગ છે ભાઈ ભાઈ ધમા તારી મોજ 🔥🔥❤️
@dhirajlalrathod72092 жыл бұрын
પીયુષ ભાઇ મીસ્ત્રી અને ધમાભાઇ ની જોડી જ અનોખી છે. ભારે મોજ થી પીયુષ ભાઈ ગાવો છો. ધમાભાઇ માં વિજળી નો તરખાટ છે. બને જોડી ને માં સરસ્વતી ના પુર્ણ આશીર્વાદ છે. વાહ મોજ વાહ
@arjanpatel43222 жыл бұрын
Wah moj
@geetabenshirvadiya455 Жыл бұрын
0.l
@dkpanchal55 Жыл бұрын
વાહ મોજ વાહ🎉🎉🎉🎉
@પ્રકાશમાધરપ્રકાશ Жыл бұрын
@@dkpanchal551:50 હ્દહ્દહ
@bhaktibhavbhajankirtandhun9256 Жыл бұрын
Vah ustad
@avipatel1274 Жыл бұрын
Mane Dayra Kalakar Piyush bhai ni ek vat bov gami amne suit pehryu chhe...Nava trend na new look artist chhe...👏 👏 👏
@amardeepsinh142 жыл бұрын
હા ધમા-પિયુષ ની જોડી કઈ નો ઘટે ભાઈભાઈભાઈભાઈ 😍
@nareshdabhi38 Жыл бұрын
તમારા જેવા કલાકારે જ સનાતન ધર્મ સાચવી રાખ્યો છે ભાઈ ધન્ય છે ....❤️🚩
@jayrajkher9242 Жыл бұрын
ખૂબ સરસ ભજન ગાય છે પિયુષ. તબલાં પણ સરસ વગાડ્યા. જે. બી.નાડોદા. સમી. પાટણ.જય હો સંતવાણી.
@nagarbhaiparmar9339 Жыл бұрын
પિયુષભાઈ તથા ધમાભાઈ તથા સર્વે કલાકાર મિત્રો ની જોડી ભગવાન અમર રાખે જય હો .સંતવાણી
@Khintlawala2 жыл бұрын
જય હો પિયુષભાઈ 🙏🙏🙏
@પ્રતાપભાઈરાઠોડરાઠોડ7 ай бұрын
જય અલખધણી જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ
@ravi_thakor_143_ Жыл бұрын
Piyush bhai khubsurat gay che Jay ho 🙏🏻 Guru maharaj me prathna Karu Chu ke Piyush bhai nu nab Bahu uanchu thay 🙏🏻 mahenat Karo 🙏🏻
@dhanrajsinhchavda87252 ай бұрын
હરે ભાઈ હરે જય હો સંતવાણી ઓમ નમો નારાયણ
@ravimakvana60695 ай бұрын
❤❤❤વાહ મોજ વાહ ❤❤❤
@sanketdesaipatidar4762 Жыл бұрын
વાહ ભાઈ વાહ..❤
@solankihardikharkhabhai90872 жыл бұрын
Jay ho santvani......... 🙏🏻🙏🏻🙏🏻
@BabuVesra Жыл бұрын
જય. હો❤❤❤
@jani_dada_official27232 жыл бұрын
સંતવાણી જીવંત આવા યુવાનો જ રાખે તો મજા ઓર હોય...
@VipulBeladiya738 ай бұрын
જય હો પીયૂષ ભાઈ મિસ્ત્રી ખુબ જ સરસ રાગ રાઞીણી છે જય ગિરનારી મહારાજ 🙏
@anvarchauhan2312 Жыл бұрын
Piyushbhai ane dhama bhai nu kam saru j 6e. Pan sathe sathe naresh bhai benjo nu kam pan vandniy 6e. Mate triputi ne mara sat sat naman.
@vinuparmar91562 жыл бұрын
🙏જય હો સંતવાણી 🙏
@pravinsinhrajput98038 ай бұрын
વાહ ભાઈ
@jayhosatvani35062 жыл бұрын
હા ધમા પિયુષ ની જોડી
@Pravinbhai-s2yАй бұрын
હા સરકડીયા નું ઘરેણું હા.
@જયઅલખધણી50466 ай бұрын
જય ઠાકર જય હો
@rabarimanish80476 ай бұрын
Jiyo 100 sal bhai
@maheshkarmur81497 ай бұрын
Ghna time pchi sachi santvani sambhri moj aavi gay vala
@dharmendrathakor5469 Жыл бұрын
Jay ho akhad moj
@navinsolanki6503 Жыл бұрын
Jordar Piyush bhai
@bharatpatanvadia56402 жыл бұрын
Ha moj ha
@maheshahir1908 Жыл бұрын
Ha moj Ha moj Ha moj Ha moj Ha moj ha bhai❤✌ Su kevu yarrr Adbhut jordar ❤👑
@kuldeepmaheta3684 Жыл бұрын
Jai Ho 🔥🔥
@divyeshtanna4799 ай бұрын
ગજબ મોજ
@jaybhurakhiyamotor Жыл бұрын
Jay Ramapir ❤
@m.n..gggajjjar4842 Жыл бұрын
Moj baki
@Gondaliya.gautam Жыл бұрын
જય હો.🙏
@deven_cricket Жыл бұрын
Wah jay ho 👌👌👌👌
@BharatRathod-pp4iq7 ай бұрын
Live quality bav sari che Bhai
@BhaveshParmar-cu3ei Жыл бұрын
Vah utsad vah motakalakar sathe besavani jarur che
@navghanall2154 Жыл бұрын
ભાઈ ભાઈ શું તમારી તબલા વાદક અને પીયુષ ભાઈ ની જોડી છે