વાંસદાનાં વડીલ । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Home | Help | Nitin Jani | Gujarat | Seva

  Рет қаралды 332,649

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 1 700
@lalubhathakor7949
@lalubhathakor7949 Жыл бұрын
કળયુગમાં સાક્ષાત ભગવાન સ્વરૂપ અને ગરીબો ના મસિહા ખજુર ભાઇ ને લાખ લાખ વંદન છે.... love you bro 🥰 Mahadev bless you 🙏
@chhabhaiyagreepesh7520
@chhabhaiyagreepesh7520 Жыл бұрын
Jay Bharat
@_19784
@_19784 Жыл бұрын
તમે ગરીબ લોકો ની સેવા કરો છો બોવ મેહરબાની પણ જે જે વ્યક્તિ ની તમે સેવા કરો છો એના ગમી ધ્યાન દેતા રેહજો નહિ તો એમનું સારું થતું હોય તો લૂંટી લેવા વાળા આસ પાસ ઘણા હોય છે જે તમારી સામે મીઠા બોલી ને વિશ્વાસ આપી ને આંખો માં ધૂળ પછી નાખે છે ધ્યાન રાખજો સર જી 🙏🙏🙏🙏
@SagitaMitna14
@SagitaMitna14 Жыл бұрын
​@@chhabhaiyagreepesh7520kg
@dujadeja6404
@dujadeja6404 Жыл бұрын
​@@_19784taddan sachi vaat, bhai.
@sohilgoswami7649
@sohilgoswami7649 Жыл бұрын
ધન્ય છે તમારા માતા પિતા ને કે આવા દાનવીર પુત્ર ને જન્મ આપ્યો ખજૂર ભાઈ આપ કર્ણ છો દાનવીર કર્ણ ❤👑🙏🙏🙏❤️
@Zems4531
@Zems4531 Жыл бұрын
દાદા દાદી તમારા ઘરે ભગવાન આયા છે હવે તમારા દુઃખ ના દિવસ ગયા 🙏🙏🙏🙏
@animallovermeet
@animallovermeet Жыл бұрын
એવું
@anilgamit274
@anilgamit274 Жыл бұрын
ખજુરભાઈ રામ રામ તમે અમારા વાંસદા તાલુકાના ગામ પહોંચી ગરીબ પરિવારોને સેવા કરવા બદલ પરમાત્મા તમને ખુબ જીવન લાંબુ આયુષ્ય આપે એવું અભિનંદન રામ રામ સાહેબ 🙏🇮🇳🇮🇳👍
@solanki_dhruv20
@solanki_dhruv20 Жыл бұрын
ખરે ખર ભગવાન નું રૂપ છે ખજૂર ભાઈ ❤
@VIPULKUMARKHANIYA-pp3gp
@VIPULKUMARKHANIYA-pp3gp Жыл бұрын
હા..ભાઈ
@payalkudecha8447
@payalkudecha8447 Жыл бұрын
ભગવાન તમને તંદુરસ્ત રાખે ગરીબોના ઘરે તમારા થકી સુખ શાંતિ છવાઈ છે તમે ખૂબ પ્રગતિ કરો. God bless you dada 🙏🙏🙏🙏🙏🙏🙏
@alpeshjithakor-vf2nv
@alpeshjithakor-vf2nv Жыл бұрын
ધન્ય છે તમને ખજુર ભાઈ દાદા શ્રી કષ્ટભંજન દેવ હરપળ ખૂશ રાખે તમને જાજા ગરીબો ના મકાન બનાવા ની શક્તિ આપે
@Editingmaster625
@Editingmaster625 Жыл бұрын
ભાઈ તમારા માટે મારે શબ્દ ખૂટે છે તમે મારા ભગવાન છો ❤❤❤❤
@sanjelinosanedocomedy
@sanjelinosanedocomedy Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન સમાન ગણે છે ❤️🙏🏼🌍
@VIPULKUMARKHANIYA-pp3gp
@VIPULKUMARKHANIYA-pp3gp Жыл бұрын
હુ- =ખજૂરભાઈ ના માતા પિતા ને લાખ લાખ વદંન છે.
@_yuvraj_vlogs1226
@_yuvraj_vlogs1226 Жыл бұрын
Hu
@piyushsavaliyavlogs1119
@piyushsavaliyavlogs1119 Жыл бұрын
Hu
@rahulchauhan-mn4le
@rahulchauhan-mn4le Жыл бұрын
Jay mataji kajurbhai
@pareshdhapa9572
@pareshdhapa9572 Жыл бұрын
Bhagavan khud khuajar bhai na rup ma ava chee❤
@gamitgunvant4265
@gamitgunvant4265 Жыл бұрын
Real army tame cho bhai.....ame to bas desh na rakshk che...... Really.... selute bhai....🇮🇳
@yoyowatchmore19
@yoyowatchmore19 Жыл бұрын
🙏👍મારી પાસે તમારી પ્રસંશા માટે કોઈ શબ્દ નથી નીતિનભાઈ 🙏 તમે સૌ દુઃખિયારા માટે આગળ આવો છો એજ બહુ મહત્ત્વનું છે🙏 માતાજી આપને સુખ, સમૃદ્ધિ, નીરોગી લાંબી આયુ આપે એવી દિલથી પ્રાર્થના ❤🙏
@SagadhraHitesh
@SagadhraHitesh Жыл бұрын
ખૂબ ખૂબ સરસ ખજૂર ભાઈ તમે એક ભગવાન નુંજ રૂપ છો ❤️😇
@partapsinhbhadliya3360
@partapsinhbhadliya3360 Жыл бұрын
મોટા મોટા મંદિરો બાંધવાથી ભગવાન રાજી નથી થતા પણ આવી રીતે રાજી થાય છે જોઈલો ભાઈ ખજુર ભાઈ ભગવાન તમને ઘણું આપે એવી પ્રાર્થના
@dipaksagarka
@dipaksagarka Жыл бұрын
ખૂબ જ દયનિય સ્થિતિ છે.. આ દાદા દાદી માટે તમે ભગવાન બની ને આવ્યા છો..બસ આવી જ રીતે તમે જરૂરિયાત અને ગરીબ લોકો ની મદદ કરતા રહો.. માં ભવાની તમને આવા કામ કરવાની શક્તિ આપે.. તમે હર હમેશાં ખુશ રહો.. તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એવી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના.. જય માતાજી જય શ્રી કૃષ્ણ..
@mdparmar7507
@mdparmar7507 Жыл бұрын
આવાં કામો કરતા રહો ભગવાન તમારી સાથે 🙏🙏🙏🙏🙏
@kishanraval3848
@kishanraval3848 Жыл бұрын
ધન્ય છે તમને ખજુર ભાઈ દાદા શ્રી કષ્ટભંજન દેવ હરપળ ખૂશ રાખે તમને જાજા ગરીબો ના મકાન બનાવા ની શક્તિ આપે ❤❤❤
@gamitfilipy.2793
@gamitfilipy.2793 Жыл бұрын
જય માતાજી જય શ્રી ક્રિષ્ના ખજુર ભાઈ અને તમારી ટીમ ને લાખ લાખ વંદન 🙏🙏
@OdChetan-h8g
@OdChetan-h8g Жыл бұрын
ખજૂર ભાઈ તમારા માટે જેટલુ બોલીયે એટલુ ઓછુ છે ભગવાન તમને સદાય ખુશ ખુશ અને ખુશ રાખે તમારા જીવન મા ક્યા રેય દુઃખ ના આવે ધન્યવાદ 😊
@bhargavgohel2970
@bhargavgohel2970 Жыл бұрын
3:28 મને ભગવાન એજ મોકલો છે ❤❤ પણ તમે ખુદ ભગવાન છો ખજૂર ભાઈ 🥹🥹🥹🙏🙏 મારા માટે તો (નીતિન ભાઈ જાની) અને ભગવાન જયાં પહોંચી ના શકે ત્યાં તમારા જેવા દેવ ને મોકલે છે ધન્ય છે તમને અને તમારા માં બાપ ને ❤
@gusainileshgiri5875
@gusainileshgiri5875 Жыл бұрын
ખરેખર ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન છે.આ કપરા કાલ માં આવું કાર્ય કરવું એ બહુ બહુ મોટી વાત છે માટે ભગવાન આવા માણસ ને ખુબ ખુબ આશીર્વાદ આપે તેવી ભોલેનાથ પાસે પ્રાથના કરું છું.
@VIPULKUMARKHANIYA-pp3gp
@VIPULKUMARKHANIYA-pp3gp Жыл бұрын
❤ખજૂરભાઈ તો ભગવાન જરૂર છે. ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે.
@sanjaysolanki7579
@sanjaysolanki7579 Жыл бұрын
મારા ભગવાન ખજુર ભાઇ અને તેમની ટીમ ને નમન 🙏🙏
@JayaPatelofficialGujarati
@JayaPatelofficialGujarati Жыл бұрын
જય દ્વારકાધીશ બધા મિત્રોને જન્માષ્ટમીની શુભકામનાઓ
@SureshChauhan-fu4sc
@SureshChauhan-fu4sc Жыл бұрын
કળિયુગ માં ભગવાન એટલે નિતિન જાની ખજુર ભાઈ છે આ મહાત્મા ને કોટી કોટી વંદન ધન્ય છે ખજુર ભાઈ ને
@kuntalpanchal8246
@kuntalpanchal8246 Жыл бұрын
ખજુર ભાઈ તમે આવા પરિવાર ક્યાંથી સોધી કાઢો છો જે આવી મુસીબત મા રહે છે તમને સો સો સલામ છે. તમારી જનેતા ને સલામ છે લવ યુ ભાઈ❤❤❤❤❤
@Dharmsinh007
@Dharmsinh007 Жыл бұрын
ખજૂરભાઈ, સદાય સ્વસ્થ, સુખી અને સાજા - તાજા રહો. 🙌🙌🙌
@harishree9383
@harishree9383 Жыл бұрын
ખરેખર ખજુરભાઈ તમને ધ્નાયવાદ છે ભગવાન ખુબ તમારું સારું કરે ❤ હર હર મહાદેવ
@PGpatelusa
@PGpatelusa Жыл бұрын
bahu saras noble🙏🙏🙏 ane family , community work karyu tame ,, jarorriyat wala loko ne, thanks you very much,
@naynadelvadiya502
@naynadelvadiya502 Жыл бұрын
મારા વીરા ભગવાન તમને ખુશ રાખે ભાઈ ખુબ સરસ કામ કરો છો જય મા ઉમિયા , હર હર મહાદેવ
@sagarvatiyasagar6320
@sagarvatiyasagar6320 Жыл бұрын
ખજૂર ભાઈ ખુબ જ આનંદ થયો છે કે તમે દાદા દાદી ના દુઃખ દિવસો ને સુખ બદલાવી નાંખે એ ખજૂરભાઈ.ખજૂરભાઈ ખરેખર તમે અને તમારી આખી ટીમ ખુબ જ નસીબ દાર છે જે તમે આવી અદ્ભૂત સેવા કરી રહ્યા છે.મહાદેવ હમેશા તમારી હારે છે.દાદા દાદી ને દુકાન કરીને આપજો.દાદા દાદી નો સારો સમય આવી ગયો છે.l love you Bor...હર હર હર મહાદેવ..જય માતાજી..જય શ્રી કૃષ્ણરાધે રાધે રાધે જય દ્વારકાધિશ..😀😉🤗👌👏💞💗💖💝🎻⚘⚘🏘🏘🏚🏚🏚🏚🏠🏘🏘
@vajavijay3555
@vajavijay3555 Жыл бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@ranjanbendabhi1106
@ranjanbendabhi1106 3 күн бұрын
એ બન્ને ની ભક્તિ ને કારણે જ ભગવાને ખજૂર ભાઈ ને મોકલ્યા...એમનું દુઃખ દૂર કરવા..
@swatidarbarswatidarbar6320
@swatidarbarswatidarbar6320 Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ વાસદા ના વડિલ માટે મદદરૂપ થાવ છો તમે ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ
@Virat.kohli18073
@Virat.kohli18073 10 ай бұрын
દુનિયા ના સૌથી મોટા દાનવીર ખજૂર ભાઈ હો.... જય શ્રી કૃષ્ણ
@ketanshyal2544
@ketanshyal2544 Жыл бұрын
ભગવાન તમને આવા સારા કાર્યો કરવાની શક્તિ આપે🙏 💐😍
@vedpatel3212
@vedpatel3212 11 ай бұрын
@vedpatel3212
@vedpatel3212 11 ай бұрын
@arvindparmar9041
@arvindparmar9041 Жыл бұрын
BHAGAVN je kare e saru j kare che Dhanya che khajur Bhai tamne Ane aakhi Team ne 🙏🙏🙏🙏
@rohitpatel135
@rohitpatel135 Жыл бұрын
વાહ મારા ગુજરાત ના હાવજ ખુબ સરસ આવાજ કામ કરતા રહો ભગવાંન તમને ખુબ આસિર્વાદ આપે.
@ThakorAmrat-l6h
@ThakorAmrat-l6h Жыл бұрын
જય મહાકાળી માં ખુશરાખે ખજુરભાઈ ને
@RathodNita-k9p
@RathodNita-k9p Жыл бұрын
ખુબ ખુબ આભાર માનું છું કે આ બંને ને એક નવું જીવન મળ્યું છે ખજુર ભાઇ તમને તમારી ટીમ ભગવાન જાજુ આયુષ્ય આપે આયુષ્ય માં વૃધ્ધિ થાય જાજી શક્તિ આપે જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ સંપ સહકાર આપો ગરીબો માટે સપોટ કરતા રહો તેવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ તમે એક ભગવાન બનાવી ને મોકલા છે
@maharshipandya2506
@maharshipandya2506 9 ай бұрын
Bhai khajur tu alag duniya no manas cho... Love you brother...duniya ma Tara jeva manso ne lidhe manasai taki che..
@anitasolanki8556
@anitasolanki8556 Жыл бұрын
મારા વીરા ભગવાન તમને ખુશ રાખે ભાઈ ખૂબ સરસ કામ કરો છો તમે
@pragneshpatel5013
@pragneshpatel5013 Жыл бұрын
Khajur bhai Gujarat ma bhagvan nu rup thai ne aavya se🙏
@anishvohra2268
@anishvohra2268 Жыл бұрын
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ ❤❤❤❤❤
@harpalsinhjadeja3477
@harpalsinhjadeja3477 Жыл бұрын
ખજૂર ભાઇ તમારા વિડ્યો જોય ને બીજાની મદદ કરવા ની અને દુઃખદ અને ગમેતેવી ખરાબ પરિસ્થિતિ માં જીવન જીવવાની પ્રેરણના મળે છે
@vajaparesh1891
@vajaparesh1891 Жыл бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤
@udaymahla8898
@udaymahla8898 Жыл бұрын
Khub j saras joyne laygu k tame aadivasi vistar ma pan garib Loko na ghar banavo cho. Khub aabhar khajurbhai sir . Jay johar jay adivasi
@sameervaghela0003
@sameervaghela0003 Жыл бұрын
ગુજરાત નુ ગૌરવ છો તમે ભાઈ .... ધન્ય છે તમને તમારી સેવા ને મહાદેવ સદાય તમારી સહાય કરે🙏 મહાદેવ હર🙏
@MukeshChaudhary-x4p
@MukeshChaudhary-x4p Жыл бұрын
અદભુત અવિશ્વસનીય અકલ્પનીય. ધન્ય છે તમારી માં ને જેને આવા વીર સપૂત ને જન્મ આપ્યો. તમે ખરે ખર ભગવાન નું રૂપ કેવાઓ. માણસ આટલું બધુ કામ કરી ના શકે.
@Dada_Digital
@Dada_Digital Жыл бұрын
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપ્યો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રાર્થના કરીશ કે તને ખૂબ આગળ વધો અને આમનામ લોકોને સેવા કરતા રહો. 🙏🙏🙏🙏 😎 કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
@dineshkatariya5176
@dineshkatariya5176 Жыл бұрын
ખજૂર ભાઈ તમારો ખુબ ખુબ આભાર આ બે માણસોને વિલ્સન ની જરૂર છે તો અને અને વિલ સેટ જરૂર આપજો એટલે કે સાયકલ
@dulh_calecsan_bhabhr
@dulh_calecsan_bhabhr Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ❤
@officialvipul09.....
@officialvipul09..... Жыл бұрын
સાચા કળયુગ ના ભગવાન હોય તો ખજુરભાઈ છે ❤️❤️🙏🙏🙏🙏
@patelrahul5937
@patelrahul5937 Жыл бұрын
ભાગવાન તમને જીવન માં ગણું આપે એવી પ્રાર્થના
@bollywoodshorts-yl4ny
@bollywoodshorts-yl4ny Жыл бұрын
ખજૂર ભાઈ ભગવાન તમને ખૂબ ખુશ રાખે જય ભોલેનાથ અને ગાડી તમે બીજી લીધી છે કોગ્રૂચૂલેશન
@darshnamehta3844
@darshnamehta3844 Жыл бұрын
ખજુર ભાઇ બહુ સરસ કામ કરો છો તમને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉
@ravianiyariya585
@ravianiyariya585 9 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદ મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@gulamemustufamustufa4394
@gulamemustufamustufa4394 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
@pragneshpatel5013
@pragneshpatel5013 Жыл бұрын
Bhai tamara video joi ne aakhma aasu aavi jay Tame konu roop lai ne aavya so Sachi bhakti to aaj se
@ramshibhajgotar4535
@ramshibhajgotar4535 Жыл бұрын
હરહર મહાદેવ બધા મિત્રોને ❤❤
@kusumbenpatel4228
@kusumbenpatel4228 Жыл бұрын
ખજૂરભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ ભગવાન આપને ખુબ સવસથનીરોગી સુખી રાખે તેવી પાર્થના અસ્તુ જયશ્રી કૃષ્ણ હરી ઓમ નમઃ શિવાય જય હિનદ.
@RajdeepKaravadara-fg2mc
@RajdeepKaravadara-fg2mc Жыл бұрын
A Real Legend With Zero Haters 🙇🥺.
@devdip2292
@devdip2292 Жыл бұрын
Garib no masiha chhe saksat bhagvan khajurbhai Ni anadr chhe
@06_mj_editing_09
@06_mj_editing_09 Жыл бұрын
ધન્ય છે ભાઈ તમને ભગવાન તમને ખુબ સુખી રાખે
@shahidchauhan1111
@shahidchauhan1111 Жыл бұрын
Kub સરસ્ કામ કરો છો kajurbhai
@AppuZapadiyaVlogs1972
@AppuZapadiyaVlogs1972 Жыл бұрын
જય શિવશક્તિ 🙏 જય માતાજી 🙏 જય શ્રી રામ 🙏🚩 વાહ ખજુર ભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ 🙏
@arvindbhaimavi4756
@arvindbhaimavi4756 Жыл бұрын
Bhagvan Hamesha Tamri Sathe che Jay Mataji
@ketanshyal2544
@ketanshyal2544 Жыл бұрын
આ ધરતી ના ભગવાન છો નિતિન ભાઇ❤🙏
@shanvirathod5860
@shanvirathod5860 Жыл бұрын
Khajur Bhai.... mahadev God bless you ❤❤❤
@ramshibhajgotar4535
@ramshibhajgotar4535 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ રાધૅ રાધૅ બધા મિત્રોને ❤
@sanjayvalva2920
@sanjayvalva2920 Жыл бұрын
ખૂબ સુંદર ખજૂર ભાઇ જૂનાગઢ ❤થી સજય ભાઇ
@sanjelinosanedocomedy
@sanjelinosanedocomedy Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે 🌍🙏🏼❤️
@vishalAmreli
@vishalAmreli Жыл бұрын
Pikina like mate su al ne ak comment krya kre chhe
@ajjupatel1206
@ajjupatel1206 Жыл бұрын
Thank you khajur bhai ❤❤❤ amara adivasi dada dadi mate atlu badhu karyu 🙏
@puspagohil7054
@puspagohil7054 Жыл бұрын
ખજૂરભાઈ આવવાના કામ કરતા રહેજો❤
@NitaBhatt-d1h
@NitaBhatt-d1h Жыл бұрын
ખરે ખર ભગવાન નું રૂપ છે ખજુર ભાઈ
@FriendsForevevlog
@FriendsForevevlog Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ I love you khajur bhai ❤❤❤❤😂😂
@dilkiaavaj5484
@dilkiaavaj5484 Жыл бұрын
ગીરીબો નાં ભગવાન ખજુર ભાઈ તમને લાખલાખ વંદન ભાઈ તમારા વખાણ કરવા અત્યારે સુધી માં એવા શબ્દો નથી બનિયા K એનાથી તમારા વખાણ કરું લાખલાખ વંદન તમને ખજુર ભાઈ 🙏
@dhaarshichauhan7792
@dhaarshichauhan7792 Жыл бұрын
જય માતાજી🙏 જય શ્રીકૃષ્ણ 🙇‍♂️
@vishnuraval8275
@vishnuraval8275 Жыл бұрын
Nice khajur Bhai હર હર મહાદેવ
@parthithakor7047
@parthithakor7047 Жыл бұрын
જય જય બજરંગ બલી 🙏🏻🙏🏻 ખજુરભાઈ ❤❤
@anilanil6306
@anilanil6306 8 ай бұрын
જય હો ખજુરભઆઇ તમારી જય હો ખજુરભાઇ🙏🙏🙏
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 Жыл бұрын
જય હો ખજુરભાઈ ♥️👍🙏🙏
@Dev_Prajapati_131
@Dev_Prajapati_131 10 ай бұрын
Khub sarsh khajur bhai bhagvan tamne Ane Mane Ava koi parivar ni madad karva ni bhagvan sakti ape tamari ayu lambi thay 🎉
@NK.Rathva.
@NK.Rathva. Жыл бұрын
મારાં માટે તો ભગવાન છે. ખજૂર ભાઈ ❤❤❤❤
@vijaygadhvi5322
@vijaygadhvi5322 Жыл бұрын
Wah..... khajur bhai......
@PATHUBHAI1234
@PATHUBHAI1234 Жыл бұрын
કળિયુગ નો કર્ણ તો ખજૂર ભાઈ જ છે હો❤🙏🌍
@punitlimbani3861
@punitlimbani3861 Жыл бұрын
Ane kahevay sachi madad...jaruriyat bau vadhare che amni madad karvani... Jai shree krishna...
@mahendrasinhchauhan2070
@mahendrasinhchauhan2070 Жыл бұрын
Jay shree Krishna bhai...real mediator of god. Real messenger of god, real hero for other poorest life.
@AAA-it2ob
@AAA-it2ob Жыл бұрын
J loko criticize kre che so even if is doing for views and fame and money, atleast he is reaching these people, emni aakhon ma khushi to lavi Khajur bhai e ❤ he is the big help for those elderly and disable people
@manumaheta1994
@manumaheta1994 Жыл бұрын
દેવદુત ખજુરભાઈ નીતિનભાઈ જાની 👏🙏👏
@prakashbhilofficial2021
@prakashbhilofficial2021 Жыл бұрын
ખજૂર ભાઈ તમે ખરેખર દુઃખિયા ના બેલી છો
@MADHULISTUDIOGARIYADHAR
@MADHULISTUDIOGARIYADHAR Жыл бұрын
#Khajur_Bhai Thank you very much sir, to you and your parents, may God give you a good life, always be healthy, and pray to Mahadev to continue working for such poor and needy people, Jai Mahadev One request Lord, visit my house sometime to take prasad
@sheelacharel1153
@sheelacharel1153 Жыл бұрын
Sachi vaat che baa .. taklif pde tyare kharab samay ma koi saga nai reta . Koi same jova taiyaar nai hotu ...me aa badha ma thi j baar aavi chu. Samjhi saku chu kevi halat thaay ... thank you bhai tme aava loko ni madad kro cho 🙏🙂
@kumbharmehul7128
@kumbharmehul7128 Жыл бұрын
ધન્ય છે નીતિનભાઈ, ખુબ ખુબ આભાર 😊
@विपुलडाभी-ध3न
@विपुलडाभी-ध3न Жыл бұрын
खजूर भाई तमे हजारो वर्ष जियो भाई 🙏🙏🙏 वंदन से तमने 🙏🙏🙏
@mdparmar7507
@mdparmar7507 Жыл бұрын
જય માતાજી🙏🙏🙏
@Patelpriyesh-r3y
@Patelpriyesh-r3y Жыл бұрын
વર્લ્ડ ઇસ બેસ્ટ ગોડ નીતિનભાઈ જાની અને એમની સપોર્ટ ટીમ🙏🙏🙏
@rameshsuthar33
@rameshsuthar33 Жыл бұрын
જય માતાજી 👏👏👏
@maheshboricha
@maheshboricha Жыл бұрын
ખજુરભાઇ તમને ભગવાનકવ કે શુ કેવુ યેસમજાતુ નથી ભાઇ તમે ભગવાન થીનેયવીશેશછો ખજુરભાઇ❤
@NK.Rathva.
@NK.Rathva. Жыл бұрын
જયારે જયારે વીડિયો જોવું ત્યાર ભગવાન ના દર્શન થાય છે.🙏🙏🙏🙏🙏
@SanjayThakor-official-117
@SanjayThakor-official-117 Жыл бұрын
bhagvan tamne khub raji rakhe khajurbhai
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,4 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 13 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 30 МЛН
Khajur bhai,  Surendranagar
19:55
Shruti Beauty Salon and Academy
Рет қаралды 2 МЛН