આવી રે રાત નોરતાંની - મા શૈલપુત્રી

  Рет қаралды 243

Ninad Mehta

Ninad Mehta

Күн бұрын

આભલાની કોરમાં તારા ટમક્યા ને પેલી
ચાંદની મલપતી છાની ....
આવી રે રાત નોરતાંની......
ઝાકળ પહેરીને ઝૂમે રાતરાણી મ્હેકતી
જૂઈને કહે, ’’હું ઊજળી ’’
જૂઈ રે રિસાઈ, જઈ ચાંદાની પાસ, માગે
‘’ચાંદની ઉછીની લાવ ઘોળી ’’
ચાંદો મલક્યો ને કીધું ભમરાને કાનમાં,
‘’જૂઈને મનાવ જઈને છાની ’’
આવી રે રાત નોરતાંની.......
એવી એક વાત લઈ,વાદળની કોરમાં
ચાંદો કહે,’’સાંભળ તારલી !
ગબ્બરને ગોખથી રુમઝુમતી નીસરીને
અવનિએ આવશે માવડી ’’
તારલી અચમ્બામાં હળવેથી પૂછે,
‘’ તેં જોઈ કંકુવર્ણી પાની ? ’’
આવી રે રાત નોરતાંની.....
વિહાર મજમુદાર

Пікірлер: 18
@manishaswadia9336
@manishaswadia9336 12 күн бұрын
Wha khub saras
@jighrukshadave1954
@jighrukshadave1954 12 күн бұрын
ખુબ સુંદર🎉
@kiratmajmudar6631
@kiratmajmudar6631 12 күн бұрын
Waaah 🙏🙏🙏. Jai Ambe Maa
@rajeshdani9920
@rajeshdani9920 12 күн бұрын
વાહ! ખૂબ સરસ
@janakparikh
@janakparikh 10 күн бұрын
વાહ❤
@DS-4-ut
@DS-4-ut 10 күн бұрын
ખૂબ સરસ રજૂઆત, નીનાદભાઇ !👌
@amimehta3353
@amimehta3353 12 күн бұрын
Superb..New. and nice garbo
@nilayvaishnav7099
@nilayvaishnav7099 12 күн бұрын
ઉમદા કલાકાર દ્વારા સંસ્કૃતિ ને જીવંત રાખવા માટે ઉમદા કાર્ય. આભાર નીનાદભાઈ.
@ninadmehta63
@ninadmehta63 12 күн бұрын
@@nilayvaishnav7099 શબ્દો નું પણ અસર પડે.....શબ્દ રચના અને સ્વરાંકન - વિહાર મજમુદાર. મેં ફક્ત ગાઈ ને પ્રસ્તુતિ કરી છે. આભાર
@sarvadamanacharya8996
@sarvadamanacharya8996 12 күн бұрын
Shabdavali sathe majanu geet. Garabo olya mandava ni jui ni yaad avi.
@mrugajoshipura2146
@mrugajoshipura2146 12 күн бұрын
Mesmerizing composition 👌
@ninadmehta63
@ninadmehta63 12 күн бұрын
yes, very true. abhaar
@ChinmayiMajmudar
@ChinmayiMajmudar 12 күн бұрын
Vah Ninad ..majjjja aavi gayi ..but missing your navratri stage spirit ..we have enjoyed your power pack singing on stage...
@ninadmehta63
@ninadmehta63 12 күн бұрын
@@ChinmayiMajmudarમાતાજી ની મરજી વગર કશું નથી થતું, પ્રયત્ન કરતા રહીશું.....🙏🙏👍😊😊😊
@sarvadamanacharya8996
@sarvadamanacharya8996 12 күн бұрын
Mataji ni anubhuti karavo chho Dr. Manjari &sarvadaman Acharya
@ninadmehta63
@ninadmehta63 12 күн бұрын
jay ambe
@sarvadamanacharya8996
@sarvadamanacharya8996 12 күн бұрын
Roj ek aj garabo??!!!!
@ninadmehta63
@ninadmehta63 12 күн бұрын
@@sarvadamanacharya8996 હા..... 🙏🙏🙏
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 45 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 1,7 МЛН
Slok....Ya shri swayam sukritinam
2:54
Urviben Pandya
Рет қаралды 34 М.
Garba | Vol - 1 | Gujarati Devotional Garba |
47:31
Meshwa Bhakti Sangeet
Рет қаралды 462 М.
Aapda plan karta ishvar na plan mota hoy che💐
20:59
Sanjay Raval
Рет қаралды 9 М.