हवे काठु शै ऐटला माटे आपणी वचे आयाशे दीवाणी तौ हर वर्ष आवेशै शाहैब खौटा दीलाशा मत आपौ 😢😢😢😢
@Nagjibhai_Parmar4 күн бұрын
ભાજપ વાળા ઓ ને વાતો સારી કરતા આવડે છે કામ કરતા નઈ 😂😂😂
@PachabhaiPatel-zk2mj2 күн бұрын
શ્રી અધ્યક્ષ મહોદય ગ્રહ મંત્રી દિવાળી કરવા નથી આવ્યા વાવની પ્રજાને ઉલ્લુ બનાવવા આવ્યા છે પરંતુ આ વાવ છે પાટીલ નો પાવર ઉતારી નેજ રહેશે અમારા ખમીર વનતા રાજવી ગજેન્દ્રસિંહ રાણા સાહેબ ને વેટિંગ માં બે કલાક ઊભા રાખેએ પાટુડો શું સમજે છે
@kanubhaibarvad65284 күн бұрын
આ વખતે જીતવુ કાઠું છે એટલે બધા આવે છે વાવ માં
@jognimusicdeesa66124 күн бұрын
દિવાળી અને નવ વર્ષ સુધારી નિતિનભાઈ ખજૂરે 2024 નિતીનભાઈ ગરીબ પરિવારોને 12 મકાન મહેસાણા બની આપ્યા ગરીબ પ્રજાના હારે નિતીનભાઈ ખજૂર ને લાખ લાખ વંદન 🙏🏿🙏🏿🌹
@GomajiTarak4 күн бұрын
वोट લીધા પછી જોવા નહીં મળે
@vananai40705 күн бұрын
મોદી સરકારે આ કામ માટે સારુ કામ કરે છે ❤🎉
@thakorbhupatbhai40444 күн бұрын
રાધનપુર વિસ્તારને સાહેબ તમારી જરૂર છે 2027માં આશા રાખીએ કે રાધનપુર મા શંકરભાઈ આવશે
@GomajiTarak4 күн бұрын
આ વખતે ભાજપ કોંગ્રેસ ને રામ રામ કરી દો ..પણ वोट માવજી ને અપક્ષ ને aapso
@Bhagavanbhai.h4 күн бұрын
કોળાવા થી ગડસીસર નો રસ્તો 25 વર્ષથી કાચો છે થરાદમાં બરાબર છે પણ ગામડામાં ભાજપની સરકાર
@ishvarbhaipatel758911 сағат бұрын
Kai karti nathi
@BharatbhaiChaudhary-o6o4 күн бұрын
સાહેબ શ્રી આપ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ વિકાસ એ જ સાચો વિકલ્પ છે હંમેશા વિકાસ કરતા રહો
@prahladthakor57264 күн бұрын
રામ રામ
@પટેલભરતભાઈમલાજી4 күн бұрын
ભાજપ
@nareshchaudhary90984 күн бұрын
ખુબ સરસ.. રામ રામ
@nagajibhai84505 күн бұрын
વાહ સાહેબ વાહ ❤❤❤❤
@GomajiTarak4 күн бұрын
વાતો મોટી काम ઓછું
@dhanjivadgamda4 күн бұрын
બનાવો બંને એને
@મૂકેશભાઈચૌધરી-લ7ણ3 күн бұрын
આ ચુંટણી માટે આજે આવ્યા ચુંટણી પટયા પછી લાવજૌને
@vishakh74904 күн бұрын
Tharad no vikas jabardast che
@rathodgopalsinhgopalsinh45454 күн бұрын
વાવ માગે ગુલાબ 🦁 જે હોય તે પણ જીતશે તો ગુલાબ 🦁
@hirabhaichaudhary26984 күн бұрын
Good અભિ Naan shebne
@RabariRagubhai-z9b4 күн бұрын
Vot leva aavya che
@PatelValjibhai-si9rc3 күн бұрын
એ વોટ માંગવા આવ્યા છે
@arvindparmar36414 күн бұрын
Sankar bhai jethabhai sanskari chai vidhasabha maan bave sathey bese chai