તીર્થધામ કારિયાણી વીડિઓ દર્શન || Tirthdham Kariyani HD Video Darshan || Swaminarayan charitra

  Рет қаралды 14,094

swaminarayan Charitra

swaminarayan Charitra

3 жыл бұрын

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...
આ વીડિઓ મા અમે તમને તીર્થધામ કારિયાણી ના વીડિઓ દર્શન કરાવ્યા છે. ત્યાં રહેલી દરેક પ્રસાદી ની જગ્યા જેમકે, અક્ષર ઓરડી, મોક્ષકુપ, ગાડુ, ઢોલણી, પ્રસાદીની છત્રી, ભક્તરાજ વસ્તાખાચર નો દરબારગઢ, સ્વામિનારાયણ મંદિર, મંદિર મા બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ આ બધા દર્શન આપ સૌ ભક્તો આ વીડિઓ મા કરજો. અમે આમા ઘણીક લીલાઓ કહી છે પણ કોઇ લીલા જો રહી ગઈ હોય તો આપ સૌ ભક્તો રાજી રેજો. કારિયાણી બોટાદ જિલ્લા નું ગઢડા પાસે આવેલું ગામ છે. આ ગામ ને નૈમિષારણ્ય તીર્થ ની ઉપમા અપાઇ છે. એવા તીર્થધામ ના દર્શન કરી ધન્યતા અનુભવીએ.
તમને આ વીડિઓ થોડો પણ પસંદ આવે તો લાઇક જરુર કરજો, બીજા તમારા મિત્રો, સ્નેહી, સત્સંગી આદિક બધાની સાથે શેર કરજો. અને કોઇ ભક્તો આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.
#swaminarayanlord #kariyani #gadhda #gadhpurDarshan #gadhpur #kariyani #sardharkatha #vastakhachar #aksharordiKariyani #mokshkup #kariyaniLake #vastakhacharNoDarbargadh #kariyaniMandir #kariyaniVideodarshan #KariyaniVillege #swaminarayanvideo #swaminarayantemple #avtarDharvana6hetu #akshardham #purushottamPrakash #swaminarayanbhagwan #prasadinasthanKariyani #kirtanbhakti #tirodhanLila #gadhpurDesh #manchakhachar #swaminarayanStatus

Пікірлер: 36
@harikrushngadhvi9433
@harikrushngadhvi9433 3 жыл бұрын
જય સ્વામી નારાયણ 🙏🏻🙏🏻🙏🏻
@user-se4qe5us5z
@user-se4qe5us5z 3 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@jayantibhaipatel3498
@jayantibhaipatel3498 2 жыл бұрын
જયૌતસન પટેલ જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે
@rudramangroliya9627
@rudramangroliya9627 3 жыл бұрын
Jay Swaminarayan
@darshankumarraval2256
@darshankumarraval2256 2 жыл бұрын
Jay swaminarayan, bhaktaraj, Always support original swaminarayan sampraday only
@jayantibhaipatel3498
@jayantibhaipatel3498 2 жыл бұрын
જ્યોત્સના પટેલ જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે
@priyansiprajapati727
@priyansiprajapati727 3 жыл бұрын
Jay shree swaminarayan
@aardhyahirpara6219
@aardhyahirpara6219 3 жыл бұрын
Jay swaminarayan
@chetanadubariya6976
@chetanadubariya6976 3 жыл бұрын
Jay Shree swaminarayan😊🙏
@okfriends7269
@okfriends7269 3 жыл бұрын
🙏🙏🙏
@vashudevbhaigajra2901
@vashudevbhaigajra2901 3 жыл бұрын
🙏Jay Swaminrayan 🙏
@jaimitabrahmbhatt9565
@jaimitabrahmbhatt9565 2 жыл бұрын
Jay shree swaminarayan🙏🙏
@ashraymalaviya7321
@ashraymalaviya7321 2 жыл бұрын
Jay Swaminarayan 🙏🙏🙏🙏
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 жыл бұрын
Jay Sri SWAMINARAY
@manishaoza5676
@manishaoza5676 3 жыл бұрын
Jay Swaminarayan 🙏🌹👏👍👍👌
@manishaoza5676
@manishaoza5676 3 жыл бұрын
Thank you 🙏🙏
@harikrushngadhvi9433
@harikrushngadhvi9433 3 жыл бұрын
એવું હોય તો મને સેવા નો અવસર જરૂર થી આપજો 🙏🙏🙏
@kailasbenmayani
@kailasbenmayani 7 ай бұрын
Surat jay swaminarayan🎉🎉🎉🎉🎉
@harikrushnamaharaj1124
@harikrushnamaharaj1124 3 жыл бұрын
Jai swaminarayan
@neelpatel1255
@neelpatel1255 3 жыл бұрын
જય સ્વામિનારાયણ 🙏🌹❤😍🎉🎉🎊
@Meet_Patel_29
@Meet_Patel_29 3 жыл бұрын
Jay Swaminarayan 🙏🙏
@alkapatel92
@alkapatel92 3 жыл бұрын
🙏 Jay Swaminarayan 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sheetalsoni7240
@sheetalsoni7240 3 жыл бұрын
Jay shree swaminarayan 🙏
@heroparikh7728
@heroparikh7728 3 жыл бұрын
જય સ્વામી નારાયણ કાર્યની ધામ સરવો પરી છે
@harikrushngadhvi9433
@harikrushngadhvi9433 3 жыл бұрын
ભાઈ playlist એક્ પણ નથી .
@themoai8451
@themoai8451 3 жыл бұрын
Jai shree swaminarayan bhai 🙏, please make a video on old swaminarayan mandir of rajkot....
@dharmeshsarvaiya7822
@dharmeshsarvaiya7822 3 жыл бұрын
Abjibapa no video banavo plz 🙏
@dushyantdabhi2761
@dushyantdabhi2761 3 жыл бұрын
Jai shree Swaminarayan 🎉🙏🙏🎉
@ramilajodhani438
@ramilajodhani438 2 жыл бұрын
p
@savitavora8227
@savitavora8227 3 жыл бұрын
Jay shree swaminarayan
@manjulagorsia2196
@manjulagorsia2196 2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@narendrabhaipatel429
@narendrabhaipatel429 3 жыл бұрын
Jay Swaminarayan
@patelsantosh2378
@patelsantosh2378 3 жыл бұрын
Jay swaminarayan
@darshnagajjar1216
@darshnagajjar1216 3 жыл бұрын
Jay shree swaminarayan
@neetabengajjar7244
@neetabengajjar7244 3 жыл бұрын
Jay Swaminarayan
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 22 МЛН
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 22 МЛН
નારી રત્નો--ભુજનાં લાધીબાઈ
3:24
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 22 МЛН