વાહ બેન બધું બહુ જ સરસ ગમ્યું પરંતુ એક વિનંતી છે કે તમારે જે રસોઈ વધે તે ફેંકી ના દેતા ગરીબ લોકો સુધી પહોંચાડજો ભગવાન તમને જન્મો જનમ આવું જ સુખ આપશે
@geetaparmar65058 ай бұрын
ખૂબ જ સરસ સુવિધા છે ધન્યવાદ બેન જનસેવા પ્રભુ સેવા
@kanaiyalalpatel15658 ай бұрын
વિગતે સરનામું આપજો
@rathodjagdevbhaivinodbhai16168 ай бұрын
🙏
@krishrabari56497 ай бұрын
Gir kyu Somnath valu k junagadh valu
@HetalRenuka-go9ss7 ай бұрын
Rent su che room nu 1 divs nu
@neelasurti17358 ай бұрын
ખરેખર ખૂબ જ સરસ છે જય શ્રી કૃષ્ણ ભગવાન શ્રી ના આશીર્વાદ સદાયે સાથે રહે એવી શુભેચ્છાઓ પાઠવી છે અને પ્રા રથના કરી છે
@nareshnaik48308 ай бұрын
બહેન ની વાતો ખુબ જ લાગણી સભર છે. એક દમ વાસ્તવિક ભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે. ખુબ સરસ. નરેશ નાયક મહેસાણા.
@dangarkarabhai8 ай бұрын
હું પણ બેન આહિર છું, અમે family સાથે aavishu ત્યારે તમારા ફાર્મ હાઉસ ચોક્કસ aavishu..ખૂબ સરસ છે...thanks ben 😊
@Vanita_ahir-junagadh8 ай бұрын
વાહ આહિરાણી વાહ.... 🥰ધન્ય છે તમને અને તમારી મહેમાનગતિને....અમે તમારા ઋણી છીએ 🙏
@RakeshDabhiVlogs18 ай бұрын
ખૂબ સુંદર
@sanjaybabutar94158 ай бұрын
It's truth
@Sage_soul-e5p4 ай бұрын
Akkkkk thuuuu ahir
@HetalKotadiya-i4g6 ай бұрын
ખુબજ સરસ રિસોર્ટ છે, અમને પણ બોવજ મજા આવી હતી. ત્યાં જમવા નું તો કાય ઘટે નય એવું હતું,જોરદાર હો ભય,એક વાર મુલાકાત લીધા જેવું છે...😊
@VishalChauhan-iz5yt6 ай бұрын
Stay no charge ketlo hato ?
@miliadhuria74 ай бұрын
રુમનું ભાડું કેટલું છે ?
@mahiahir8232 ай бұрын
હા વાલા આતો મારા આહિર નો આવકારો છે ભાઈ કોય ઓળખે કે નો ઓળખે આહિર પાછા નો પડે ઓ ભાઈ મારા આહિર કુળ મોજ હો જય દ્વારકાધીશ 🙏🙏 મારા બેન ને જય માતાજી 🙏🙏
@lilavatisidhpura38818 ай бұрын
બેન રોકા વાની શુ ભાવ છે તે જણાવશો જી❤....
@harshadmehta2538 ай бұрын
વાહ! પરંપરા, પ્રાકૃતિક વાતાવરણ અને આધુનિકતા નો સુંદર સમન્વય.
@madhuripandya26Ай бұрын
Bhota achaa video haa hame bhi jayaga 😊🙏🏻 Har Har Mahadev 🙏🏻 Jay girnari 🙏🏻
@RambhaiGadhavi-rh7rj8 ай бұрын
વાહ ખુબ સરસ જગ્યા છે ભાઈ મામીને ધન્ય વાદછેખુબસરસ જય મોગલ માં
@vaghelamansukh72908 ай бұрын
ખુબ સરસ નિતામાશી તમારો પ્રેમ ભાવ જોઈ ને ખુબ આનંદ થયો 🙏🏻જય દ્વારકાધીશ 🙏🏻 🙏🏻 ભગવાન મહાકાલ હમેશાં ખુશ રાખે તમને તેવી ભગવાન મહાકાલ ના ચરણો માં પ્રાર્થના 🙏🏻
@GohilLalsinh6 ай бұрын
Bahuj sundar Jai shri dwarkadhish ji
@kathadsanjay13976 ай бұрын
આવો સવૅે ભાઈ ઓ નીતા માસીની વાડી એ ફુલ મજા છે હો ભાઈ 🎉🎉❤
@rashmikantpandya96238 ай бұрын
Wah! La javab , prabhu krupa thi aek var jarur aavishu 🌼🙏💖🙏🌼👍🏻👍🏻
. ખુબ સરસ જગ્યા 👍🏻. આપનો પરીવાર હંમેશા ખુશ રહે તેવી પ્રભુ ને પ્રાર્થના... આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏🌹
@RakeshDabhiVlogs18 ай бұрын
ખૂબ સુંદર
@harshaanilrasadiya71786 ай бұрын
વિડિયો નુ લાસ્ટ સીન તો નાના કોઈ મૂવી જોતા હોય તેવુ લાગ્યુ ખરેખર રસોડા ની ચોખાઈ ખુબજ સરસ આટલો ભાવ ક્યાય જોવા ના મલે અત્યારે આ મોબાઈલ ના સમય મા ભાવ શબ્દ ખોવાઈ ગયો છે
@parulmistry199728 күн бұрын
Amara giri bapu girnarna che 🔔🔔🔔🎛🎛🎺🎻🎧🎙🍌🍌🍌🤲🤲🙏🙏👏👏⛳🎆🎇✨🕹🕹🔔🔔🕯🕯💡🔦🕉🕉🕉
@ArvindPatel-qc1ss8 ай бұрын
આ તમે ખૂબ સરસ કામ કર્યું માસી. સરસ છે અમે પણ આવીશું Quality સાચવી રાખજો માસી. કારણકે એકધારી Quality જ સફળ ધંધા ની નિશાની છે. માસી આગળ વધો અને સમૃદ્ધ થાઓ એવી પ્રાર્થના.
@rgsuklasukla47817 ай бұрын
ગીર પ્રદેશ ની આયર કોમ ની પ્રજા ખુબ પ્રેમાળ અને સેવાભાવી હોય છે વીડિયો જોયો ખુબ આનંદ થયો જ્યારે ગીર પ્રદેશ માં જવાનું થયું ત્યારે રોકાણ તો આપને ત્યાજ કરીશું જય ગુરુદેવ
@kanjiahir14156 ай бұрын
ખાલી ગીર જ નઈ ભાઈ બધા આહીરો પ્રેમાળ જ સે
@Sage_soul-e5p4 ай бұрын
Lukkha lodav che ahir 😂😂😂😂😂
@leelavantishah52098 ай бұрын
Very nice👍👏😊❤video aakhir bahen ni mahemaan gati jordaar che badhu saatvik jambanu rahevanu kudrat na khode ❤ kucha din to gujaro geer na jangalon ma adbhut suvidhaon sathe dhanywad❤❤❤maja aagaya 🥰🥰🥰👏👏🙏🙏👍👍👌👌
@hetalpatel54578 ай бұрын
Wahhhh... masi wahhhh..... aavisu sure ........
@shilpaparmar85658 ай бұрын
જય શ્રી કૃષ્ણ નીતા બેન તમારો ભાવ જોઈને ખરેખર ખુબજ આનંદ થયો જગ્યા અતિ સુંદર રહેવાની સુવિધા વાતાવરણ મસ્ત લાગેછે
@natwarrajput1855Ай бұрын
Ben tamari kagni ane prem joi ne tamari mehnat joi ne aakh ma aasu aavi gaya jai shree radhe krishna❤❤❤❤❤❤❤
@bkorat3068 ай бұрын
આ સ્થળે અમે જઇ આવ્યા છીએ ,અમે અહીં રોકાયા હતા એમ નહીં કહું પણ અમે અહીં મહેમાન થ્યા તા એમ કહેવું પડે. ખૂબ મજા આવી હતી
@rsdevmurari71958 ай бұрын
હા તમે કેટલી ફી ચૂકવી એતો કહો ?
@mishvapatel64368 ай бұрын
😊
@happypatel63958 ай бұрын
Par parson ketle apde boss
@rekharanga56707 ай бұрын
Adress pura batao na plzzzzzzzzz
@VishalChauhan-iz5yt6 ай бұрын
Ketlo charge hato stay no ??
@MukeshmSangada-vp6jy7 ай бұрын
Khub saras Ben ne abhinandan
@pathakmadhusudan8 ай бұрын
વાહ ખૂબ સરસ વિડિયો જોયો ઉનાળામા જ મુલાકાત લેશુ
@bkkaveetakapadia77456 ай бұрын
Wonderful place Wonderful services offered.
@Sagarmistry-ve5kb3 ай бұрын
ખુબ ખુબ આભાર તમારો તમે સરસ વીડિયો બનાવિયો અમને તમારો વિડીયો જોવાની ઘણી મજા આવી ગઈ
@ManojbhaiChuahan-sw4pu4 ай бұрын
સારી વ્યવસ્થા છે મજા આવે એવુ વાતાવરણ છે
@hemantdoshi7097Ай бұрын
🎉😊 Very nice video 🌹🌴🌿🌲🌳☘️
@mrudulachaturvedi47328 ай бұрын
સરસ,ખૂબ સારી સગવડ છે,દેસી જમવાનું,ખાસ વાત તો એ કે ચાર્જ શું છે એ જણાવજો
માસી નીતાબેન આહીરની ની મહેમાનગતિ અદ્ભુત છે ખૂબ જ સરસ ફોર્મ રીસોર્ટ્સ છે ક્યારેક ફેમિલી ટૂર કરસુ સાભાર..
@parinismail95205 ай бұрын
Bahuj sunder nice video thank you
@mangalsinhparmar83915 ай бұрын
Wah...Excellent.....Florista......❤❤🙏👍
@javerbenchande42445 ай бұрын
બહુજ સરસ બેન ભગવાન નુ નામ લેતા રશોંઇ બનાવો છો❤
@chetanjagani33057 ай бұрын
Wow that's beautiful vari awesome😊❤ hospitality is great😊
@rajeshrathod74478 ай бұрын
Wah masi wah Jay Murlidhar saras che resort avsu meman gati manva
@deshurahirsinger25498 ай бұрын
વા બેન ખૂબ જ સરસ સુવિધા છે 👌👌👌
@natwarrajput1855Ай бұрын
Wah ben wah dhanya che tamari mehnat ne tamari rasoi joi mo ma paani aavigayu jarur jarur ame aasu tamara forest ma har har mahadev jai mataji❤❤❤❤❤
@keshavsolanki81818 ай бұрын
વાહ વાહ બાપુ વાહ ધન્યવાદ આપીએ છીએ આ બેન બા ને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જોરદાર છે ફાઇવસ્ટાર હોટલ ને પણ ટકકર મારે છે ફાઇવસ્ટાર હોટલમાં પણ આવુ જમવાનું મળતુ નથી
@TruptiSanghvi8 ай бұрын
Khub sunder... Kudraat ma, reha ni maja!!!
@RakeshDabhiVlogs18 ай бұрын
ખૂબ જ સુંદર
@devendrjadeja65726 ай бұрын
Jay murlidhar 🙏
@Aapa_ahir_dayro_8 ай бұрын
Jay hoo aayar dayro
@vishnudassadhu27476 ай бұрын
Khob.Saras.Sarnamu.Mokalso.
@sankarbavaliyazalavad44035 ай бұрын
નીતા બેન ને ખુબ ખુબ ધન્યવાદ ભગવાન માતાજી સુખી રાખે 🚩🙏 જય મોરલીધર
@ShilpaMehta-m1e8 ай бұрын
🙏🙏 God blessed neetaben. & your family !!! Nice !!!
@dynamofan93027 ай бұрын
Jay shree savami narayan
@ChandrikabRamani8 ай бұрын
Wah srs apna gir ni moj
@maheshkumarganatra65166 ай бұрын
Jayambe maa shree jagdambemaa ❤❤❤❤❤❤❤
@Asy-n1f8 ай бұрын
Wahhhh 👌🏻 Ati sundar 🙏
@pareshdave47267 ай бұрын
Wah khub saras
@anjubenpagare15548 ай бұрын
Khub jsaras family no mheman pratiy original bahv❤
@bgadhavigadhavi38087 ай бұрын
વાહ નીતાબેન આવકારો મીઠો ભાવ થી તરબોળ નિર્દોષ હસમુખા સ્વભાવ ના છો પરમાત્મા સદા સહાય રહે ખુબ ખુબ પ્રગતી કરો જય સોનબાઈ માં
@JasubenPatel-y3zАй бұрын
Jsk thanks God's love you always it's true very good better than Hotel good idea God's word you always keep you Healthy and wealthy bye
@natvarvaghelaofficial10687 ай бұрын
જય માતાજી બેન શ્રી ને એમનાં આટલાં સરસ કાર્યો ને એમનાં વિચાર ને એમનાં ઉત્તમ સ્વભાવ ને ખુબ ખુબ અભિનંદન 🌹 જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા છે એવી જ આ આપણી જગ્યાએ ખરેખર કુદરત ના ખોળા માં રમતા હોય તેવું લાગે છે અને ખુબ સરસ જાણકારી આપી 🌹🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏🌹🌹
@RekhabenKatharotiya-qu2ke8 ай бұрын
Jay swaminarayan
@PareshsalviPareshsalvi7 ай бұрын
Floresta gir resort gir (ફ્લોરેસ્ટ રિસોર્ટ ગીર )માં રહેવા બપોરનુ9જમવાનું સવારનો નાસ્તો સાંજનું જમવાનું એક દિવસ નો ભાવ કે દર શું છે એક વ્યક્તિને રહેવાનો રૂમ મળી શકે છે શું ભાવ છે એક દિવસ અને વધુ દિવસ રહેવું હોઈ તો રહી શકાય તે બતાવશો આપનો આભાર છે
@NikunjMakwana-qg4ot8 ай бұрын
Video જોતા જ મને ત્યાં આવ વા નું man લાગી ગયું હું આ જ અઠવાડિયા માં જાવ છું ❤❤❤
@amritakaur5498 ай бұрын
વાહ વાહ બહુ જ સરસ ❤
@sonalmodha85258 ай бұрын
માસી નો પ્રેમ અને મહેમાનગતિ બહુ સરસ કરે છે . અને સરસ રસોઈ બનાવે છે .
@jayshreebhagrya63066 ай бұрын
Room bhadu ketlu levo so mashi
@prem59911116 ай бұрын
Nice place
@pjgareja26632 күн бұрын
Jay mataji
@ArvindPatel-qm2xy7 ай бұрын
Very nice. USA. Thi. India. Aava. Nu. Man. Thai. Jay
@pravinbhaikhokhar16745 ай бұрын
❤khub saras
@ArvindbeladiyaBeladiya-yy8gj8 ай бұрын
Jay ho
@sanjaymehta88903 ай бұрын
Very good nice good job sir
@jasrajbarot25745 ай бұрын
Jay mataji Chokhi hava codarati vatavarn apno Prem bhava midhi bhaasa
@akherajayar63388 ай бұрын
Jay Shree krishna
@vijaysinhrathod16358 ай бұрын
બેનબા બહુજ સરસ ફામૅ હાઉસ ની વ્યવસ્થા છે પણ એક વિનંતી છે કે આપ એક દિવસ નો રહેવા જમવા સાથે નો ચાર્જ જણાવશો
@jyotibenkapadia48788 ай бұрын
Khub srs che char દિવસનું સુ ભાડું થાય તે જણાવશો
@bhartishah61138 ай бұрын
❤ vahhhh ‼️ saras
@RakeshDabhiVlogs18 ай бұрын
ખૂબ જ સુંદર
@vinodhirpara44438 ай бұрын
બહુજ સરસ અમે પણ આવછુ પરીવાર સાથે જય શ્રીકૃષ્ણ
@diptiparmar23827 ай бұрын
Vah bav j sars mulakat levani thay che❤😊
@devangidhunofficial8 ай бұрын
🙏🙏👌👌 જયસીયારામ સતદૅવીદાસ નીતાબેન પરબનાસાધુ 🙏🙏
@RakeshDabhiVlogs18 ай бұрын
ખૂબ જ સુંદર
@DarshanaPatel-d3l7 ай бұрын
ખૂબ સરસ રીતે મજા કરાવી રહ્યા છે
@parimaldave39178 ай бұрын
ખુબ સરસ જાણકારી.જરૂર મુલાકાત લેશું.
@govindbarwadiya76018 ай бұрын
🌷જય શ્રી સ્વામિનારાયણ🌷
@nimishakahar92602 ай бұрын
Thank you for sharing your experience and thoughts on this visit to Gir whether people can or cannot visit the place at least they can have a visit via this KZbin video. But it does seem like a must visit place and very homely. Jai Ambe Jai Jalaram 🕉️🙏🏼
@ramanlalamin60328 ай бұрын
Vah mara Ahir Ben taro bhav જમણવાર માં સ્વાદ રૂપે જણાય છે
@baldevsumbad58658 ай бұрын
Khub khub saras
@mumtajrana27237 ай бұрын
Supae mast che
@DaxaPankajPathak6 ай бұрын
સરનામું મોકલો ફોન નંબર સાથે
@NitabenGauswami-wb2ld8 ай бұрын
Good farm house planing very good... vedeo bnavnar pn very good....bdhu vahh bdha thi saras svbhav 👍🥰💐🥭😍
@RakeshDabhiVlogs18 ай бұрын
ખૂબ જ સુંદર
@keshavsolanki81818 ай бұрын
નિતાબેન ખૂબ ખૂબ અભિનંદન
@BhaveshgiriGoswami-hi2oo7 ай бұрын
Khubj sars ben
@shivrajsinhsarvaiya.177 ай бұрын
Wah aaj aapda gujarat ni khasiyat che atle j aapan ne gujarati hovanu garva che aavo prembhav ane aavi lagni kyay no male bakina loko ne paisa thi matlab hoy pan aa pelu avu resort joyu jemne prem ane lagni thi matlab hoy khub gamyu resort khub gamyo video ame pan jyare jasu aaj resort ma rokasu ane main vastu masi no swabhav best 👌🏻