દુષ્કાળમાં ગામ છોડી મુસીબતો સામે મુકાબલો કરનાર બાલાજી વેફરના માલિક ચંદુભાઈની સફળ કહાની Balaji Wafer

  Рет қаралды 642,938

Vaat Gujarati

Vaat Gujarati

Жыл бұрын

#balajiwafers #strugglestory #vaatgujarati
gujarati #rajkot #interview #વાતગુજરાતી #ગુજરાત #ગુજરાતી #wafer #food
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZbin ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : vaat_gujarati_o...
Facebook : profile.php?...
Tweeter: GujaratiVaat?s=20

Пікірлер: 346
@Bhoot-fq6cf
@Bhoot-fq6cf Жыл бұрын
ચંદુ ભાઈ વિરાણી સાહેબ ના આટલા સરળ વ્યક્તિત્વ ને 10000000000000000 સલામ
@patelkishanpatel
@patelkishanpatel Жыл бұрын
Hyy
@user-gy3mc6wb1k
@user-gy3mc6wb1k Жыл бұрын
જય સ્વામિનારાયણ ખુબ સરસ ચંદુભાઈ ખુબ પ્રેમાળ સ્વભાવ તમારી મહેનત ને સલામ કોટી કોટી વંદન 🙏🙏👌👌
@dark-gamer2129
@dark-gamer2129 Жыл бұрын
Dhundhoraji nu Gaurav chhe,Mari shalama paheli nimnuk tyani schoolma1981 ma tya Thai hati,popatbapa sap pakadata te haju pan yad karu chhu
@manishrohit1807
@manishrohit1807 Жыл бұрын
તમારા જેવા પિતા હોય એ તમારા બાળકો ના બવ મોટા નસીબ કહેવાય તમારી વાત કરવાની પધ્ધતિ અને સરળ સ્વભાવ તમારા જવાબો અને કમૅ અને ભગવાન પ્રત્યે ની અતૂટ શ્રદ્ધા અદભૂત છે સાહેબ નમન નમન 🙏 કરુ છું
@sarudra6507
@sarudra6507 Жыл бұрын
બહું જ સમજદાર માણસ છે... બાલાજીના સિંગ ભજિયા બહુ જ ખાધા કોલેજ વખત આજે પણ ખાઈએ છીએ.... બહું બહુ આભાર બાલાજી ના દરેક પ્રડક્ટ માટે....
@harshharsh3686
@harshharsh3686 Жыл бұрын
દારૂ સાથે 😀😀
@sarudra6507
@sarudra6507 Жыл бұрын
@@harshharsh3686 ના ભાઈ જીવન માં કદી એક ટીપું પણ પીધું નથી....
@sarudra6507
@sarudra6507 Жыл бұрын
@@harshharsh3686 કોલેજ માં ટિફિન ના લઈ જતો... સિંગ ભજિયા થી ચાલી જતું...
@dilipbhaipurohit6975
@dilipbhaipurohit6975 Жыл бұрын
સરળ સ્વભાવ. અને ખુબ ઉત્તમ વિચાર નાં માણસ સારા છે . લોકો ને .રોજગાર આપે એ પણ ધન્ય છે ..
@Krushnasabha
@Krushnasabha Жыл бұрын
ગીતાના 'કર્મયોગ'નું એક જીવતુંજાગતું ઉદાહરણ ...
@beyond-official
@beyond-official Жыл бұрын
Sachu❤
@bhaveshbharwad756
@bhaveshbharwad756 Жыл бұрын
ખૂબ જ સરસ વાત કરી ... તમારી વાત સાંભળીને ગમે તે માણસ ને એક બિઝનેસ માં પડી ગયા હોય તો ઊભા થવા ની હિંમત મળે છે. કર્મચારી પ્રત્યેનો પ્રેમ લગભગ બીજા કોઈ માલિક માં નહિ જોવા મળે ... ખરેખર ધન્ય સે એવા સૌરાષ્ટ્ર નાં માણસ ને ...
@manishrohit1807
@manishrohit1807 Жыл бұрын
પહેલા તો તમે કોઈ સાધારણ માણસ નથી એક ભગવાન ના સીધા સંપકૅ મા રહેનારા વ્યક્તિ છો બીજૂ કે પ્યોર ગુજરાતી ભલા માણસ છો અને સાવ અહંકાર શૂન્ય માણસ છો અને ખરા કમૅયોગી છો પછી ભગવાન ને તમારી મદદ કરવી જ પડે ચંદુભાઈ 🙏 નમન છે તમને
@ghadiyajayesh5192
@ghadiyajayesh5192 Жыл бұрын
💯🙏
@dcbambhaniya
@dcbambhaniya Жыл бұрын
💯 person right 🙏🙏દ્વારકાધીશ 🙏🙏
@manojbhinde
@manojbhinde Жыл бұрын
@@ghadiyajayesh5192 t8g7g8g8g8gg77g8g8gtv7vyuv7vyv
@user-gy3mc6wb1k
@user-gy3mc6wb1k Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ભાઈ ખુબ સરસ વાત કરી કે જે ગરીબ માણસો ના છોકરાઓ ખાઈ છે ને જે અમને આશીર્વાદ મળે છે એ વાત કરી ને ખુબ આનંદ થયો 🙏🙏👌👌
@VaatGujarati
@VaatGujarati Жыл бұрын
Thank You
@k.lrathoddream8622
@k.lrathoddream8622 Жыл бұрын
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે શ્રી ચંદુભાઈ વિરાણી
@rafikbhaifatani5910
@rafikbhaifatani5910 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ, ચંદુભાઈ તમને જોઈને સાંભળીને ખુબ ખુશી થઈ
@ashasolanki7423
@ashasolanki7423 Жыл бұрын
વિરાણી સાહેબ નું નેચર આટલી ઉંચાઈ પહોંચ્યા પછી પણ બહુ જ ઉમદા સ્વભાવના છે પ્રભુ તમને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે. સર તમે છો એવા જ તમારા ડિલર બને તો ઘણું સારું સર અમુક ડિલર સ્ટાફ સાથે અયોગ્ય વર્તન કરે છે સોરી સર પણ આ સત્ય હકીકત છે.🙏🏻🙏🏻🙏🏻
@ajitsolanki617
@ajitsolanki617 Жыл бұрын
Cha karta kitli garam hoy em kevat chhe ne
@pujabhaichauhan6097
@pujabhaichauhan6097 Жыл бұрын
ખૂબ અદભુત
@Nishicreation05
@Nishicreation05 9 ай бұрын
Bhai plam oil swasth ne bagade che 30 baras ma heart ateck nu jokham vadhaer che
@mehulgor3
@mehulgor3 Жыл бұрын
ખૂબ સારો પ્રયત્ન, આ પ્રકારના વિડીયો લાવતા રહેજો જેથી આજનું યુવાધન ઇન્સ્પાયર થતું રહે...✨👍
@arvindchudasama7518
@arvindchudasama7518 Жыл бұрын
એકદમ સરળ સ્વભાવથી નિખાલસતાથી પોતાના સંઘર્ષ અને સફળતા ની વાત કરી ને અન્ય ને પ્રેરણા આપતો ઈન્ટરવ્યુ સાંભળીને ખુબજ સારૂં જાણવા મળ્યું અને ઈશ્વર ઉપર અને કર્મ ઉપર વિશ્વાસ રાખનાર વ્યક્તિત્વ એટલે બાલાજી વેફર્સ નાં માલીક શ્રી ચંદુભાઈ વિરાણી જે વ્યક્તિ સરળ રહીં શકે એ સફળ પણ ચૌક્કસ થઈ જ શકે
@VaatGujarati
@VaatGujarati Жыл бұрын
Thank you 🙏
@jagdishbhainimavat2849
@jagdishbhainimavat2849 Жыл бұрын
ઉત્તમ વાત છે
@kiritbrahmbhatt5321
@kiritbrahmbhatt5321 Жыл бұрын
SHRI VIRANI IS REAL SATSANGI શ્રી વિરાણી જી સાચા સત્સંગી
@rajubhainagla5579
@rajubhainagla5579 Жыл бұрын
ઓમશાંતિ... ચંદુભાઈ ના ઉચ્ચ વિચારો એ ભાઈ ને ખુબ આગળ વધાવ્યા છે. સો સો સલામ એના માવતર ને
@elapurohit2387
@elapurohit2387 Жыл бұрын
ધન્યવાદ 💥 અને અભિનંદન શ્રી chandubhai #Balaji પ્રભુ Aapna વિશ્વાસ ને ખૂબ vadhare # આપણા ઘર ma આજે બાલકો ને ખબર છે, કે આપણે Balaji wefar j khavai 😋🌟 બીજા જે te નહીં.....jaiho vdhaiho ભાઈ
@VaatGujarati
@VaatGujarati Жыл бұрын
Thank you 🙏
@babudesai3160
@babudesai3160 Жыл бұрын
શૂન્ય માંથી સર્જન કરે એ મહાન છે
@VaatGujarati
@VaatGujarati Жыл бұрын
Thank you 🙏
@user-bn5ls8yg6n
@user-bn5ls8yg6n Жыл бұрын
ગજબ સ્ટોરી.. આટલા મુકામ પર પહોંચ્યા પછીઆવું સરળ વ્યક્તિત્વ 🙏👌🏻
@harshharsh3686
@harshharsh3686 Жыл бұрын
ગુજરાત ના દરેક business man પર Movie બનવી જોઈએ હર્ષદ મહેતા ની જેમ
@pankajpatel4559
@pankajpatel4559 Жыл бұрын
He achieved success only because of honesty , cool mind & hard work.
@jayabengamara5948
@jayabengamara5948 Жыл бұрын
ખૂબ સરસ ચંદુભાઈ એકદમ કર્મ યોગી ઈન્સાન તમારી બધી જ આઈટમ એક નંબર પાંચ રૂપિયા એટલે કાય નય તો બાલાજી બધુ જ ફરસાણ પાંચ રૂપિયા માં ખાવાં વાળાના આશિર્વાદ મળ્યા છે લોકો ને મફતમાં ખવડાવ્યું આ ભાઈ એ સો સો સલામ ભાઈ ને 🙏🙏🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏🙏 જુગ જુગ જીવો 🙏🙏🙏
@ravimandha6773
@ravimandha6773 Жыл бұрын
💯💯💯
@shivnarayan4784
@shivnarayan4784 Жыл бұрын
Bav saras
@darshansoni8465
@darshansoni8465 Жыл бұрын
ચંદુભાઈ જ્યારે બાલાજી નાં પડીકા ની શરૂવાત કરી ન હતી એ સમય માં લૂંટફાટ અને ખાણી પીની માં એમ કહી તો બોવ લૂંટાય ગયેલ પબ્લિક ને હવે હાશકારો મળેલ સે કેમ કે આજે ગરીબ ના ઘેર પણ ૫₹ ની વેફર મળે છે
@rajeshthakker3218
@rajeshthakker3218 Жыл бұрын
@@shivnarayan4784o km
@shivnarayan4784
@shivnarayan4784 Жыл бұрын
Bhai Balaji na gathiya khaine ratre suta chi e pan 5 rs Vada 2 pakat khaine 10 rs ma ghani vakht pet bharyou che
@jayabengamara5948
@jayabengamara5948 Жыл бұрын
🙏 ખૂબ સરસ બાલાજી વેફર લોકો ની દુવાથી જ ફેમસ થયું છે એટલું ફેમસ છે છતાં પણ માલિકે એક રુપિયો ભાવ નથી વધારો.આવા લોકો ને દુનિયામાં નામ કમાય 🙏🙏🙏🙏 ધન્યવાદ 🙏🙏🙏🙏
@Nishicreation05
@Nishicreation05 9 ай бұрын
Bhai bhav vadhare to chale pan oil saru vapre to best company manu
@_majnu2262
@_majnu2262 Жыл бұрын
Salute 6e sir ne 😊🙌🏻 Ane vaat gujrati ni team ne...jemne mulakat karavi aava mahan vyakti jode 😊🙌🏻
@VaatGujarati
@VaatGujarati Жыл бұрын
Thank you 🙏
@nilamkubavat6175
@nilamkubavat6175 Жыл бұрын
સત સત નમન છે આવા વ્યક્તિ ને જે આ જમાના મા ખુબ ઓછા જોવા મળે
@Rajusolanki-ok8kl
@Rajusolanki-ok8kl Жыл бұрын
અદ્દભૂત, માણસ એટલી સફળતાના શિખરે પહોચીને પણ માણસ વેદનાને સમજી શકનાર વ્યકિત લાખોમા એક હોય શકે.
@dhanrajjainbudruk4125
@dhanrajjainbudruk4125 Жыл бұрын
🙏🙏જય જિનેન્દ્ર ચંદુભાઈ વિરાણી
@chintanthakkar3745
@chintanthakkar3745 Жыл бұрын
Chandu kaka ni sadgi e emnu motu abhusan chhe 😊👍🏻
@lakhanbharvad21
@lakhanbharvad21 6 ай бұрын
સરસ ચંદુભાઈ વિરાણી
@bhanubhailadumor
@bhanubhailadumor Жыл бұрын
Khub saras
@rajendravadhadiya7724
@rajendravadhadiya7724 Жыл бұрын
આટલી હદે સરળતા ....જબરજસ્ત
@garvapritigarvapravin3519
@garvapritigarvapravin3519 Жыл бұрын
ખેડુત નો ઉદ્હાર્ સારું છે
@vijaymakwana685
@vijaymakwana685 Жыл бұрын
સરસ વાત કરી સાહેબ.
@pareshrajput734
@pareshrajput734 Жыл бұрын
Balaji is best 💯👌 khushbu gujrat ki 🙏🇳🇪🚩🕉️
@bipintankaria5286
@bipintankaria5286 Жыл бұрын
ગઢવીજી તેમની ફેક્ટરી માં બહેનો વધુ કામ કરે છે તે મહત્વનું છે.
@Jeet_ahir
@Jeet_ahir Жыл бұрын
Are bhai aaya jeans ne kam nathi jadtu e bov moto prashn chhe
@anjanagadhvi3251
@anjanagadhvi3251 Жыл бұрын
Jay mataji
@vishaldavda8488
@vishaldavda8488 Жыл бұрын
Chandu bhai shaheb koi sabd nathi mari pase bolavano bus ekaj vat che dil thi kevani,,,, Sir Salute cheeeeee..... Jay jay garvi Gujarat 🙏
@raju-marwadi145
@raju-marwadi145 Жыл бұрын
Balaji wafer bahut acchi Vyapar hai bahut acchi quality hai aur aap Desh ki seva mein aise hi Lage rahe Jay Hind Jay Balaji
@homeservicecorporation3250
@homeservicecorporation3250 Жыл бұрын
એક નાના માણસ તરીકે નમ્ર વિનંતી કોઈ આફત આવે દેશ ઉપર વરસાદ વાવાજોડું સુનામી આવી જગ્યા એં તમારા પેકેટ ફ્રી માં મોકલાવજો કોઈ કંપની આ કામ નથી કરતી 🙏🙏
@ygnkgnchishty3273
@ygnkgnchishty3273 Жыл бұрын
Chandu Bhai, good inspiration story, thanks for good quality
@aiyubkhanaiyubkhan7307
@aiyubkhanaiyubkhan7307 Жыл бұрын
Taste & Quality, Maa Best Snack, Balaji, is The Best... 🇮🇳🇮🇳🇮🇳
@vikasPatel-ce7hs
@vikasPatel-ce7hs Жыл бұрын
ખુબજ મોટી વાત કરી સાહેબ કે કોઈ કામ નાનું નથી, આપનો તે કામ માટેનો વિચાર નાનો હોય છે
@jitendragoswami2484
@jitendragoswami2484 5 ай бұрын
Wah 👌👌balaji
@rafikbhaifatani5910
@rafikbhaifatani5910 Жыл бұрын
ખૂબજ નમ્ર શાંત અને સરળ સ્વભાવ ના ચંદુભાઈ ને સો સલામ
@gaurangzone7676
@gaurangzone7676 Жыл бұрын
All country maa balaji boom padave Proud to be gujarati ❤️
@user-xl5kc9ox6w
@user-xl5kc9ox6w Жыл бұрын
સરસ ચંદૂ ભાઈ👌
@nawazkhankhokhar2875
@nawazkhankhokhar2875 Жыл бұрын
Inspirational person and humble personality.... Salute Sir....!!!
@rajendravadhadiya7724
@rajendravadhadiya7724 Жыл бұрын
ઇન્સાનિયત ની વાત ....દિલ જીતી લીધી...🙏
@mehboobsipai3161
@mehboobsipai3161 Жыл бұрын
ગુજરાતમાં 1 નંબર બાલાજી વેફર મારી મનપસંદ બાલાજી વેફર બધી આઇટમ સરસ
@ashokpatel5263
@ashokpatel5263 Жыл бұрын
You're beautiful person inside out ❤️
@sandhyalathiya3252
@sandhyalathiya3252 3 ай бұрын
સો સો સલામ છે ચંદુભાઈ વિરાણી તમને ❤
@hirenbharvad614
@hirenbharvad614 Жыл бұрын
વાહ સુ વાત કરી છે પ્રેરણાદાયી 👏👏👏
@VaatGujarati
@VaatGujarati Жыл бұрын
Thank you 🙏
@binitvaghela3398
@binitvaghela3398 Жыл бұрын
Inspiration kind & humble personality ❤ #Chandubhaivirani
@sanjaydhonde3261
@sanjaydhonde3261 Жыл бұрын
Simple & Sweat person & Great thoughts. Jay Jalaram.
@shh9521
@shh9521 Жыл бұрын
Ratan tata pachi bija aa chandubhai jene garib ni vat kari ...sache ghana garib sav jene balaji khata joine has thay ....naman
@VaatGujarati
@VaatGujarati Жыл бұрын
Thank you 🙏
@pratik7590
@pratik7590 Жыл бұрын
A genuine man! Very motivational
@MukeshPatel-xd9ly
@MukeshPatel-xd9ly 10 ай бұрын
Vaah chandubhai khub khub abhinandan
@bhumikakadia477
@bhumikakadia477 Жыл бұрын
Khub saras chandubhai pan have packet ma chips pela karta khub o6i ave 6e 😂mane lage 6e dhire dhire 1 packet ma 1thi 2 chips sudhi pohchi jase🧐😅😂😂
@sagarpatel2059
@sagarpatel2059 Жыл бұрын
right
@Niraj_kumar110
@Niraj_kumar110 Жыл бұрын
ચિપ્સ ઓછી આવે છે હવા વધારે ભરેલી આવે છે
@Vasantbhaim97
@Vasantbhaim97 Жыл бұрын
Namaskar Gadhavi Saheb Balaji Wefar Company Na Malik Sathe Ni Vat Sambhali Saras Saru Vyaktitv Ne Jivan Chhe Saheb Nu
@VaatGujarati
@VaatGujarati Жыл бұрын
Thank You 🙏🏻
@Vasantbhaim97
@Vasantbhaim97 Жыл бұрын
@@VaatGujarati 🙏
@arjunsinhchudasama350
@arjunsinhchudasama350 Жыл бұрын
This is called real struggle.👍
@Mahadev_reel_79
@Mahadev_reel_79 2 ай бұрын
❤ Saras ❤
@BharatThakor-rc8zr
@BharatThakor-rc8zr Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન સરસ વાત કરી સર 👌👌🙏🙏
@Jivi.Kanji.Deepti.Niyati
@Jivi.Kanji.Deepti.Niyati 2 ай бұрын
જય યોગેશ્વર કર્મયોગી સરળ વ્યક્તિત્વ...
@dipakchavda6486
@dipakchavda6486 Жыл бұрын
ખૂબ સારુ વ્યક્તિત્વ છે સાહેબ નુ
@patelrasik8605
@patelrasik8605 Жыл бұрын
ખુબ સરસ 👍
@VijayBhailiriya-dg4yx
@VijayBhailiriya-dg4yx 5 ай бұрын
અમે ફુલ સોંગ અમે જ્યારે બાલાજીનું જ
@KishorDarji-bn6qr
@KishorDarji-bn6qr 2 ай бұрын
❤❤❤❤❤જોરદાર ❤❤❤❤❤❤
@sohelpatel5319
@sohelpatel5319 Жыл бұрын
Bov jabr jast vaat kare dada
@asy449
@asy449 Жыл бұрын
Adbhut....🙏🏻🙏🏻👌👌👍👍
@rameshamdavadia5269
@rameshamdavadia5269 Жыл бұрын
I love balaji wafers Especially chataka pataka
@ManishManish-qy4tr
@ManishManish-qy4tr Жыл бұрын
Bahu j umada ane bhala vyakti chandu bhai Ava vipari bahuj ocha hoy che ke safal thaya pachi pn jameen jode jodayel che khub j bhala vyakti che chandu bhai tamaro vepar khub chale e mate amari dil thi shubhechha
@VaatGujarati
@VaatGujarati Жыл бұрын
Thanks
@bimalbhatt4530
@bimalbhatt4530 Жыл бұрын
Very nice God bless you Chandu bhai
@d..s...senal..9999
@d..s...senal..9999 Жыл бұрын
शान जय जवान खूब सारी बात के लिएशान जय जवान खूब सारी बात के लिए धन्यवादरिजवान खूब सारी बात के लिए धन्यवाद
@user-romeo627
@user-romeo627 Жыл бұрын
Mere manpasnd chips 😋😋😋😋 khayega vo payenga jo nahi kahiyega vo pastayega yani ki chips ya kha leta hu yum 😋😋😋
@ravimandha6773
@ravimandha6773 Жыл бұрын
Wahhhh chandubhai 👏👏👏👌🙏 #motivation #inspirational
@VaatGujarati
@VaatGujarati Жыл бұрын
Thank you 🙏
@ravimandha6773
@ravimandha6773 Жыл бұрын
@@VaatGujarati You're most welcome 🙏🙏🙏
@hiralhingu5182
@hiralhingu5182 Жыл бұрын
positive vibes 😊😊👏👏nice 👍
@aakashsmc
@aakashsmc Жыл бұрын
Khub saral vyatiktava 👍👌
@VijayBhailiriya-dg4yx
@VijayBhailiriya-dg4yx 5 ай бұрын
ચંદુભાઈ ને ખુબ ખુબ
@aquadirpadaya8075
@aquadirpadaya8075 Жыл бұрын
Khalak ki khidmat karte karte KHUDA tak pahonch gaye Chandu Sir aap ko karodo salaam
@yogeshchaudhari9986
@yogeshchaudhari9986 Жыл бұрын
🙏 માનવતાની આશા ગીતા વિશ્વ બંધુત્વ ની ભાષા ગીતા 🙏
@shaileshmakwana4793
@shaileshmakwana4793 4 ай бұрын
Insan na rool model so tame I'm proud of you
@SanataniDave369
@SanataniDave369 Жыл бұрын
🙏🏻🧡 Jay Balaji 🧡🙏🏻🚩
@permila2446
@permila2446 Жыл бұрын
ખુબ જ સરસ 👌👌
@atulmeghani3816
@atulmeghani3816 Жыл бұрын
You are genius man ચંદુભાઈ વિરાણી 🙏🙏🙏🙏🙏
@sarvaiyamehul5050
@sarvaiyamehul5050 Жыл бұрын
ખુબ જ સરસ.
@k12968
@k12968 Жыл бұрын
Great men🙏
@Mamtamahendi
@Mamtamahendi Жыл бұрын
સરસ ભાઈ inspiration video
@newsvedio
@newsvedio Жыл бұрын
એક ગુજરાતી તરીકે આપણા માટે ગર્વ લેવા જેવી વાત છે. બાલાજી વેફર્સ ભારતની ટોપ કંપની છે. હુ પણ બાલાજી વેફર્સનો ગ્રાહક છુ.
@rajuchandarana8201
@rajuchandarana8201 Жыл бұрын
આજેહોશે બાલાજી ખાઈશ
@Nishicreation05
@Nishicreation05 9 ай бұрын
Bhai content ma juvo plam oil thi jiva jokham ma muko cho
@544nstar
@544nstar Жыл бұрын
ખૂબ સરસ
@nirmalsinhbhati8448
@nirmalsinhbhati8448 Жыл бұрын
Wah Gujarati wah
@ravirajsinhjadeja9793
@ravirajsinhjadeja9793 Жыл бұрын
રાજકોટ ધુનધોરાજી એસ.ટી. બસના હમસફર ને સલામ.
@pratikdevganiya1742
@pratikdevganiya1742 Жыл бұрын
I salute for Balaji weffer and chandu bhai virani
@youtubetrend9062
@youtubetrend9062 Жыл бұрын
🌹🌹LOVE FROM GUJRAT🌹🌹 🌹🌹NICE VIDEO🌹🌹
@mumtazboghani7932
@mumtazboghani7932 Жыл бұрын
Aabadha ma pahe lu Tamara dada na aasirvad keje tme Ani vat yad rakheli
@ganeshpatel1694
@ganeshpatel1694 Жыл бұрын
વાહ સાહેબ વાહ ખુબ સરસ
@englisheducationwithfun9624
@englisheducationwithfun9624 Жыл бұрын
,ખુબ જ સરસ ઈન્ટરવ્યુ
@mahavirsinhsisodiya5742
@mahavirsinhsisodiya5742 Жыл бұрын
Good nice 👍 Chandu Bhai 🎂
@nitinvadodariya4352
@nitinvadodariya4352 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ચંદુ ભાઇ
@yugsardhara7403
@yugsardhara7403 Жыл бұрын
આભાર જયશ્રી કૃષ્ણ જે બી સરધારા છતર
@kaushikgadhavi7371
@kaushikgadhavi7371 Жыл бұрын
🙏🙏🙏motivational story
@kishorkamadia1385
@kishorkamadia1385 Жыл бұрын
Chandubhai you are a really great businessman i am very happy❤
@narendrasolanki6760
@narendrasolanki6760 Жыл бұрын
ચંદુભાઈ તમારા વિચારો ખુબજ સારા છે
@sirisbhaibhadaniya5465
@sirisbhaibhadaniya5465 Жыл бұрын
saras
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 27 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН